Update on 6th August 2018
Daily Rainfall figures are here
Check Weather Forecast Websites. See here
Current Meteorological features based on IMD Bulletin :
The Cyclonic Circulation over Bangladesh & West Bengal and another Cyclonic Circulation over South Odisha and neighborhood has merged to form a Low Pressure over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. This System is likely to become Well Marked during next 24 hours.
The Axis of Monsoon trough at mean sea level now passes through Firozepur, Kaithal, Delhi, Hardoi, Gorakhpur, Patna, Burdwan, Center of Low Pressure area over Northwest Bay of Bengal and neighborhood and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
There are two Cyclonic Circulations extending up to 0.9 km above mean sea level over Eastern parts of Bihar & another over Northwest Uttar Pradesh.
Windy and Cloudy weather conditions have prevailed over Saurashtra, Kutch and Gujarat for past several days. The Humidity at 3.1 km level is low over Saurashtra. Kutch & North Gujarat and no meaningful rain has occurred during last several days.
Saurashtra, Gujarat & Kutch: 7th to 12th August 2018
Windy conditions for Saurashtra and Kutch is expected on some days of forecast period. Winds are expected to reduce marginally during 8th to 10th August. BOB System has developed today and the picture will be clear after 24 hours about the forecast track of the the System as well as the associated UAC. Current estimate is that a broad UAC circulation by 8th/9th will reach near West M.P./East Rajasthan. Due to increase in Humidity at 3.1 km level over most parts of Saurashtra, Kutch and Gujarat from 8th August on wards till 12th August, there is a chance of scattered showers/light rainfall with few pockets of medium rain over Saurashtra, Kutch & Gujarat during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 6 ઓગસ્ટ 2018
સાયક્લોનિક સર્કુલેસન બાંગ્લા દેશ અને પશ્ચિમ બંગાળ આસપાસ હતું જે ઓડિશા આસપાસ ના સાયક્લોનિક સર્કુલેસન સાથે ભળી ગયું અને એક લો પ્રેસર થયું છે જે ઉત્તર પશ્ચિમ બંગાળ ની ખાડી પર છે. આ લો નું અનૂસંગિક યુએસી 5.8 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ તેનું સેન્ટર ઝુકે છે.
ચોમાસુ ધરી ફિરોઝપુર, દિલ્હી, ગોરખપુર, પટના, બર્દવાન અને લો પ્રેસર નું સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
બે યુએસી 0.75 કિમિ ની ઉંચાઈએ છે જેમાં એક યુએસી બિહાર આસપાસ અને બીજું યુએસી ઉત્તર પૂર્વ યુપી આસપાસ છે.
વરસાદ ના આંકડા ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2018
છેલ્લા ઘણા દિવસ થયા સમગ્ર ગુજરાત માં પવન નું જોર વધુ હતું તેમજ વાદળ છાયું વાતાવરણ પણ હતું. ગુજરાત ના લગભગ ભાગો માં 3.1 કિમિ ના લેવલ માં ભેજ ઓછો હતો એટલે છેલ્લા ઘણા દિવસ થયા કોઈ ખાસ વરસાદ નથી થયો.
અમૂક દિવસો હજુ પવન રહેશે તો અમૂક દિવસો પવન નું જોર થોડું ઓછું થશે. બંગાળની સિસ્ટમ આજે બની છે અને તે કેમ ગતિ કરે તે 24 કલાક માં સ્પષ્ટ થશે. હાલ અનુમાન છે કે 3.1 કિમિ ના લેવલ માં યુએસી એમપી રાજસ્થાન સુધી આવે. આને હિસાબે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ને પણ થોડો ફાયદો મળે. 3.1 કિમિ માં ભેજ પણ અમૂક દિવસો વધે છે એટલે આશા બંધાણી છે. હાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ અને ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. હાલ ના ફોરકાસ્ટ ટ્રેક માં બહુ ફેર પડશે અપડેટ થશે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
કાય ફાર ફેર દેખાય છે અશોકભાઈ તો કૉમેન્ટ મા જણાવ જો
Katch Pakistan uapar 850mb ma golh chakar batate se to te nichu nahi ave gay vakhate jamanagar ane dev bhumi dvraka upara avel
Jsk.Sir. Sorry Sir.
નમસ્તે સર અમારે જસદણ મા વરસાદના સાનસ ઓછા હોય એવુ લાગે છે તો પિયત આપવા મંડિ અશોક ભાઈ pls ?
Sir varsadi sistum sthir che k koi baju fhantay che
Good evening sir
Sir date 10/11 ma south Pakistan ma 700 hpa ma uac hoy tevu lage chhe jo uac hoy to saurashtra ne teno faydo thay. ?
Hlgakn /હુ લાબા ગાળા ની આગાહી કરતો નથી બરાબર છે?
Jsk.sir. mari aek comment Gunjan bhai Jadav Dahod wada (Baaki Deleted by… Moderator)
Shower in sanand
Sir. System no traff gujarat taraf rhe se.etle agala na divso ma faydo mlse evu lage se…
Jsk sir.tame pachi update aapvanu kidhu tu ne?
હું એમ કહેવા માંગુ છું કે બાહોળું સર્ક્યુલેશન હોવા છતાં સૌરાષ્ટ્ર ગુજરાત માં વરસાદ ની માત્રા ઓછી કેમ? અફઘાન બાજુના સૂકા પવન કે બીજું કોઈ પરિબળ? ગયા વખતે સામાન્ય ટ્રફ માં પણ સારો એવો વરસાદ પડી ગયો હતો
અશોકભાઈ આજે અમારાં વિસ્તાર મોરબી ( મોરબી ) મા પવન ધીમો પડ્યો છે તો 2થિ3 દિવશ મા કાય ફાયદો થસે ખરો
Hu
Lamba
Gada
Ni
Aagayi
Karto
Nathi
….
साहेब कच्छ ना खेडूतो ने हजु राह जोवी पडसे तेवु लागे छे
sir kal thi vatvaran ma Ferfar thase saurastra ma varsadni sakiyata chhe Tamara anuman parmane ?
Email address khotu chhe
sir kal thi saurastra na vatavarn ma kai Ferfar thai avu tamara anuman parmane lage chhe ?
Sir tamari khoti aagahi viral thai che whatsapp ma
Abp asmita maa aje sanje 8 30 havaman vibhage saurashtra kutch maa varsad nai pade aevu kidhelu
Sir tamari khoti aagahi viral thai che
Sar hadvo eatle ketla mm
Sar sarvtrik varsad ni asha kyare
Sar akila ma aagahi tme api 6
Sir 16 tarikhe windy ma lopresar batave chhe te gujrat taraf aavse
Sir Babra ma wg. Ma 40 takka batave che to sanch kharo?
સર ચોવીસ કલાક પછી નુ શુ થયુ બંગાળનીખાડી નુ જણાવશો
Sir apde Rajkot ma shro Varshad avvani shmbhavna ce
System ni gati Kai baju chhe? Clear thayu?
Jay mataji sir…..aaje amare pavan bilkul bandh Thai gyo 6e sanje 4 vagya no… atmosphere change thayu 6e ane baforo 6e….clouds bhu aavya 6e…kyak kyak varsad na fora pdi rhya 6e…..from-unjha….dist-Mehsana (north Gujrat)
Light rain matlab 12 thi 15mm samjvu taluko dhrol gam sumra
Sir arvalli mate puchyu hatu pan tame javab aapvanu taryu
500hpa ma Dt-8,9 ma gujarat, maharashtra, mp, rajsthan par ek baholu uac dekhay ce to teno saurastra ne koi faydo?
Bhej 80%batave ce ane pavan ni disha saurashtra ma pashchim batave ce
Sir system m.p par avse ae to paku to sir gujarat taref avama kya karno nale che
Saras javab HLGAKN!!!!!!
sir tamara anuman pramane kal thi saurastra na koy pan ariya ma varsad pade teva chanch che ?
Sir tamari 13 thi 17 ni juni agahi whatsep ma aje farechhe
Sir je bob ni system mp per aavse to tena lidhe off shore trough majboot thase to te s.gujarat sudhi lambhase??
Sar 24 klak ma spast thava nu htu a nu su thyu
હું એમ પુચ્છવા માંગુ છું કે આટલું બાહોળું સરકુલેસન હોવા છતાં વરસાદ ની માત્રા ઓછી કેમ?ઉપર ના પવન અફઘાન બાજુ ના છે એટલે?કે બીજું કઇ પરિબળ છે
500hpa ma Dt-8,9 ma ek bohlu uac batave ce gujarat, mp, ular teno saurastra ne kevok labh
સારા સમાચાર
sir porbandar ma rain ketlo chance che..?
Sir aje pavan ni vadhghat thai che
Sir junagadh aaju baju na vistarma vrshad aave aevu kai lage k
Sir… Next week ma biji koi system bane evu lage chhe…?
Sir, aa vakhtni aagahi ma chitr bov spast thatu nathi, kem ke sir haju kya vistar ma kevo varsad padse , aavse ke nay ae pan samjvu muskel lage 6e…
Sir kutiyana Porbandar ma varasad na ketala chances chhe?
જામજોધપુર માં કેવો વરસાદ આવશે?
Kamlapur ma kedi varsad aavse
Sir botadma kay labha malse