Update on 15th August 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Current Meteorological features based on IMD Bulletin :
The Well Marked Low Pressure area over NW Bay of Bengal near North Coastal Odisha has Concentrated into a Depression over land and was 30 km Southwest of Bhubaneshwar at noon. It is likely to track West Northwestwards during next 24 hours.
A trough runs from the Cyclonic Circulation Associated with the above Depression to Southeast Rajasthan across South Chhattisgarh and South Madhya Pradesh at 3.1 km above mean sea level.
The Axis of Monsoon trough at mean sea level now passes through Anupgarh, Hissar, Aligarh, Banda, Ambikapur, Rourkela, center of the Depression over Coastal Odisha and thence towards Eastcentral Bay of Bengal.
There is a feeble Off-shore trough at mean sea level now runs from South Maharashtra coast to Kerala coast.
A fresh Low pressure is likely to develop over North Bay of Bengal and neighborhood around 18th August.
નીચે આપેલ 3 પાના નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 3 page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
IMD Bulletin No. : 02 (BOB/05/2018)
Saurashtra, Gujarat & Kutch: 16th August to 20th August 2018
Due to the effects of the Depression System over Odisha and a trough at 700 hPa from Southeast Rajasthan to the Depression center and later the Western end of this broad circulation is expected be over Saurashtra, Gujarat and Kutch and also later due to a UAC at 500 hPa, widespread rainfall is expected over whole Gujarat (Saurashtra, Kutch & Gujarat). The rainfall will start from the Eastern side of Gujarat over border areas of Gujarat/Maharasthra & Gujarat/Madhya Pradesh and later the rainfall area will move Westwards.
South Gujarat & Central Gujarat expected to receive 75 mm to 100 mm rainfall during the forecast period with few places receiving more than 100-150 mm.
North Gujarat expected to to receive 35 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75 mm.
Saurashtra expected to to receive 50 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75-100 mm.
Kutch expected to to receive 35 mm to 75 mm rainfall during the forecast period with few places receiving more than 75 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 15 ઓગસ્ટ 2018
બંગાળ ની ખાડી ની સિસ્ટમ મજબૂત બની ડિપ્રેસન થયું જે ઓડિશા પર છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. સિસ્ટમ છતીશગઢ /વિદર્ભ/એમપી પર જશે.
દક્ષિણ પૂર્વ રાજસ્થાન થી આ સિસ્ટમ સુધી 700 hPa માં (3.1 કિમિ ની ઉંચાઈએ) એક ટ્રફ છે જે એક બહોળા સર્ક્યુલેશન તરીખે આવતા દિવસો માં રહેશે. આગાહી સમય માં આ સર્ક્યુલેશન નો પશ્ચિમ છેડો સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર આવશે.
ચોમાસુ ધરી સી લેવલ પર અનૂપગઢ, હિસાર, અંબિકાપુર, રૂરકેલા, ડિપ્રેસન ના સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
એક સામાન્ય મોન્સૂન ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ સુધી છે.
થોડા દિવસો માં બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર થવાની શક્યતા છે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 16 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ 2018
ડિપ્રેસન સિસ્ટમ તેમજ 700 hPa નું બહોળું સર્ક્યુલેશન, તેમજ 500 hPa નું યુએસી ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે. વરસાદ પહેલા ગુજરાત માં પૂર્વ બાજુ મહારાષ્ટ્ર/ગુજરાત બોર્ડર અને એમપી ગુજરાત બોર્ડર વિસ્તાર માંથી ચાલુ થશે અને ત્યાર બાદ પશ્ચિમ બાજુ વરસાદ આગળ વધશે.
દક્ષીણ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 50 મીલીમીટર થી 100 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 100-150 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
નોર્થ ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 35 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
સૌરાષ્ટ્ર : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 50 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75-100 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
કચ્છ : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 35 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ક્યાંક ક્યાંક કુલ વરસાદ 75 મીલીમીટર થી પણ વધુ ની શંભાવના છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Daxin ane Madhya gujarat na mitro
Varsad na samachar apjo
Aaje application open karvama Fiha aavi gya!!!
Amare jam khambhalia ma hawa ma dust bahu chhe vadlo pan clean nathi dekhata. Pawan medium nw direction.
Ser amare surendranagar ma kiare varsad aavse
Jinagadh baju kyare varsad avse?
Mari comment kachara topli ma jato lage chhe! Sir
As per IMD still depression prevailing and this will weaken in to wmlp during next 12 to 24 hours gradually.
No doubt about forecast of Ashokbhai,
Atle Varsad to kal thi avshe avshe ne avshe j
Baroda ma dhimo varsad chalu ek Kallak thi
There is something wrong in the cities from I to M in
Wonderground
સર અમારે ધીમીધારે વરસાદ ની શરૂઆત ગાજવીજ સાથે 7;30 સવપુરા થરાદ બનાસકાંઠા
Sir 19 tarikh na bangla upar ek low thay chhe je 21/22 na uttar paschim baju chale chhe to e low wlmp kyare thay???
Ane thay to ena thi gujarat ne faydo thay??
Pls. Reply sir
Porbandar ma dhimo dhimo
Varshad chalu Theo 9pm
Sir thunder no matlab su
sir, tharad vistar ma halvi chhata chhuti chalu chhe.
Sir morbi side thunder storms ni kevi sakyata che
Sir koi system nabdi khe Che to avu Kai Che khru? Apni ni agahi mujab brabar Che ne. Pls reply yas / no
Sir tharad rajshthan border vistar ma
Varsad thunderstorms chalu
Sir kale saru 100parsent batave che varsad aavse?
Sir apano khub khub abhar
Kale varsad aavshe evu large 6
નમસ્કાર સાહેબ, લાંબા સમય બાદ આજે 4.30વાગે થી ગાજ વિજ સાથે ,અંબાજી,ખેડબ્રહ્મા,ધરોઇ,સતલાસણા પથંક મા ધીમી ધારે વરસાદ ની પધરામણી…
Sir daxin gujrat vada pan varsad nu bahu mahtva che sir ame tamari aagahi ane comment vachi Santust che ane tamari par vishvas che
Whether.us na all model saru batave chee to have round kya mujab ganvo
kok to varsad na ripot aapo
Sir cola pan tamari agahi mujab matra batave se. Ane haal ni paristhiti e matra ma kai fer to nathi ne?
રાષ્ટ્રધર્મ અને રાજધર્મ માં #અટલ, #અડગ અને #અવિરત એવા માઁ ભારતી ના અનોખા સપૂત #અટલજી નું નિધન…
હ્ર્દયસ્થ શ્રદ્ધાંજલિ…
#અટલ_વાણી: ટૂટે મન સે કોઈ ખડ઼ા નહીં હોતા…છોટે મનસે કોઈ બડ઼ા નહીં હોતા
Well mark banya pachhi rainni possibility vadhe ke ghate?
Sir systam nabli padi gay k nahi windy ma jota avu lage chhe nabli padi hoy
Nabli padi hoy to varsad ni matra ane vistar ghatse ne sir
અંબાજી મા ધીમીધારે વરસાદ શરુ ..4-30 સાંજ થી
Sar Surendarnagar baju kayare aavase varsad
sir bapor pachi vatavaran ma change avyo che achanak.mast vatavaran thai gyo che ekdam cloudy.
gadi rajkot kyare pochse ?
skymet vara ne aje khabar pdi ke gujrat ma varsad aavvano che.sir tme great cho.we proud of you.
સર દર વખતે વરસાદ દ.ગુજરાત મા પહેલા આવે તો એ લોકો વધારે લઈ લેય.આપણા સૌરાષ્ટ્ર અને કચ્છ ને તો વધુ ઘટુ મલે.એવું થોડુ હાલે . ભાગ બરાબર ૫ડવા જો એને.
મિત્રો આ કોલા અને બીજા મોડલો માં કલર ભરાઈ અને પાસો ઉડી જાય એવું તો ઘણી વાર થયું છે પણ સર જે આગાહી આપે તે વિવિધ મોડલો નો અભ્યાસ કરીને આપેસે તો હયૈ ધરપત રાખો સૌ સારા વાના થશે.
sir himmatnagar sabarkatha ma vatvaran change dhimi dhare varsad chalu…
એક સમય (સામાન્ય) મૉન્સુન ટ્ફ દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ સુધી છે aam samajvu ?
himawari satellite image ma system mumbai baju jay che evu lage che….sir,aapnu anuman su che???
Sir amare motimarad ma pavan bahu che atyare .
COLA aaje nbdu btave che,
Vadodara City Ma Chhata sharu 3:25 pm thi
aaje COLA mathi pacho gas nikdi gyo..!
Sir jamnagar ma kyre skyta che varsad ni .
Arvalli na vatavaran ma palto dhimi dhare varsadnu aagman gajvij sathe
Cola ma ges nikli gyo
Hello Sir,
depression atyare kya phonchyu.
Please reply Sir.
Vatavaran ma sudharo tayo chhe
Thanks sir
Vadodara padra ma vatavaran ma ghano sudharo thayo chhe. Kok kok chhata chalu thaya chhe
Sir depression. well mark low pressure kyare thase.
Sir vatavaran MA sudharo thayo che.