Update on 28th August 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Meteorological features partly based on IMD Mid-Day Bulletin:
Low Pressure from BOB is now less marked over North Odisha/North Chatishgarh and its Associated Cyclonic Circulation extends up to 4.5 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level now passes through Bhatinda, Hissar, Alwar, Gwalior, Satna, Ambikapur, Jamshedpur, Digha, and thence towards northeast Bay of Bengal.
There is a UAC over South Haryana & neighborhood and extends up to 3.1 Km above mean sea level.
The Cyclonic Circulation over Saurashtra/Gujarat and neighborhood at 3.1 Km to 4.5 km above mean sea level.
East West shear zone is forming near/over Saurashtra/Gujarat to Madhya Pradesh at 3.1 km to 4.5 km above mean sea level.
A Western Disturbance as a trough in Mid-level Westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along long. 72.0° E and to the north of 32.0° N.
Saurashtra, Gujarat & Kutch: 28th to 31st August 2018
Due to the UAC over Saurashtra & neighborhood, and formation of an East west Shear zone at 3.1 to 4.5 km near/over Saurashtra to Madhya Pradesh, rainfall is expected over many parts of Gujarat region and some parts over Saurashtra & Kutch. The rainfall coverage will depend upon the Latitude location of the East West shear zone. The rainfall will start from the border areas of Eastern side of Gujarat and later the rainfall area will move Westwards.
Gujarat expected to receive 25 mm to 75 mm rainfall during the forecast period. Some locations will receive less amount depending upon the location of East West shear zone.
Saurashtra expected to receive scattered showers/light/medium rain during the forecast period.
Kutch expected to receive scattered showers/light rain and isolated medium rain during the forecast period,
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 28 ઓગસ્ટ 2018
બંગાળ ની ખાડી નું લો પ્રેસર હવે નબળું પડ્યું અને તેનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે નોર્થ ઓડિશા/ નોર્થ છતીશગઢ આસપાસસ છે અને 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી ભટિંડા, હિસાર,અલવર,ગ્વાલિયર, સતના, અંબિકાપુર , જમશેદપુર, અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક યુએસી દક્ષિણ હરિયાણા અને આસપાસ 3.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર/ગુજરાત આસપાસ એક યુએસી 3.1 થી 4.5 કિમિ ના લેવલ માં છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન બનવામાં છે સૌરાષ્ટ્ર/ગુજરાત આસપાસ/પર થી એમપી સુધી 3.1 થી 4.5 કિમિ ના લેવલ માં.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 28 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ 2018
સૌરાષ્ટ્ર /ગુજરાત નજીક/ઉપર એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન એમપી સુધી લંબાશે ને તેને હિસાબે ગુજરાત ના ઘણા ભાગો માં વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ વિસ્તાર અને માત્રા ની અનિશ્ચિતતા રહેશે જે શિયાર ઝોન લોકેશન પર નિર્ભર રહેશે. વરસાદ પહેલા ગુજરાત ના પૂર્વ બોર્ડર બાજુ થી ચાલુ થશે અને ત્યાર બાદ પશ્ચિમ બાજુ વરસાદ આગળ વધશે.
ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 25 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન લોકેશન પર અમૂક વિસ્તાર માં ઓછી માત્રા.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શંભાવના.
કચ્છ : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે ઝાપટા/હળવો ક્યાંક મધ્યમ વરસાદ ની શંભાવના.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
700 hpa ma pavano ane humidity sari chee haju Shu vilan thay chee
Aa varshe ghanu navu sikhva madiyu..
Rajkot ma jarmar varshad salu thayo savarma 6:00am thi
બાબરા તાલુકાના ઈસાપર તેમજ આજબજુ નાં ગ્રામ્ય વિસ્તાર માં 8:૦૦am થી વરસાદ ચાલુ.
Sir aje windy ma amara ariyama bhej 90 uper jay che to sara lakhan samjva?
Thanks Ashokbhai aavi mahiti IMD thi pan vhela phochdata rejo…aa vrse to IMD upar bhroso nathi
Sir.
Samudra ma vadhtu tapman ne lidhe September ma EL-nino ni sakyata 70 se avu skymet weather reports Ke se.
Sir.
Tame lamba gada ni aagahi nathi karta pan please janavso September ma kevo varsad raheshe. Please answer
સર આપના ગુજરાત માં અરબી ની સિસ્ટમ નો વધુ ફાયદો થતો પણ હવે અરબી માં સિસ્ટમ બનતી જ નથી તો તેનું કારણ સુ છે??
Sir Bhart nu monsoon aall nino la nino .itcz.zet strim.aarb shakha.bangal ni shakha.ferl na niyam na wind. badha bhej.lo presar.hiy paresar .aaxax.wethar sistmo.ane.vigere vigere aa badhu tame kevi rite?
Hello sir
Varsad na aave eatale badhane navu navu suje. Baki badha kame lagi gaya hot. Sachu be mitro??? Think positive varsad 6 ane aavse. Bhare varsad aavse dam pan bharase. Mane visvas 6. Mare ne tamare to pot potanu vicharvu 6 pan mara naath ne to badhanu vicharvu. Har Har Mahadev
Sir Uttar Gujarat tarf vadra aav chhe
To su suvrastra-kuchh ma aavi sake
Sir it’s my personal observation & perception. Monsoon ma every month ma ek particular time ma varsad padto hoy che. Like Aa Varese mid of July, mid of August. Ane may be mid of September.
Every year aavu ek observation rahyu che.
Sir. Aa varse local sistam kem surastra ma kam karti nathi?(amreli-bhavnagar ma lotri ne asha rakhai have?)
Email sachu 6e
Sir westiorn distbrunces e su khevay
Sar Nadi okala save aavo varsad aekay thase
Kutch ma kapada bhinjay tava zapta nathi have to bhagavan mathi asha muki dhi ho.
Sir 2 9 2018 dwarka jamnagar uper naxhama motu bulu god raund se a su batave se te 2dete ma tiyaj hase k fer far thse
આ વરસે ચોમાસુ નબળું રેવાનું કારણ અરબ ના સ્પીડ વારા પવનો અને ૭૦૦hpa માં ભેજ ની અનીમિયતા અને ધરી નોર્મલ ઓછી થવી રાઇટ સર ?
Hello Sir,
North kokan varu uac south gujarat ne join thase ane sher zone pan lagu thase tevu imd kahe che to saurastra ne faydo thay sake.
Please reply Sir.
Aa uac kya jovaanu hoy?
મિત્રો Dt 4thi10 મા સારો વરસાદ આવે એવુ મારુ અનુમાન છે …..જય જય ગરવી ગુજરાત…….
Good evening sir
Sir 700 hpa ma bhej vadhe tena mate kaya paribad ni jarur hoy ? & varsad mate surface na pawan ma pan bhej ni jarur hoy ke system na uac ma saro bhej hoy to chale ?
sir aa punjab ane pakistan ni border parthi pavano ghusan-khori kare se in 700hpa ae badha mate vilan thay se to aene return karva tya seni jarur pade?
Gujrati news chanal ane jayant sarkar 9 june thi kahe chhe ke saurastra ane kutch ma bhare varasad ni sakyata
વરશાદ જોતો હોય તો પહેલા શુ કરવુ પડે શર જવાબ આપજો
Aa varshe monsoon pattern kaik different hoy evu anubhavyu.
Hareshbhai dariyama Kya vruksho 6 barabar ne saheb
Taluko gondal gampachiyavadar kotada sangani baju ma ketar joi jav sankahoito
Sardharma harva japda aavine vay gayo
વરસાદ સારો લાવવો હોય તો ભાઈ હવે એક જ ઉપાય રહ્યો છે. વૃક્ષો વાવો વરસાદ લાવો.અને કૂતરા ઓને લાડવા ખવડાવો.
Sir saurastra ma to have varsab aave evu lagatu nothing.
Kal na zapta pan banth thai gaya6
sir chomasu dhari normal hot to aa system no labh aapne malat?.ane chomasu dhari normal position ma hoy ane gujrat aaspas koi system pn na hoy toy pan varsad pdi ske?
Nirasha ma kahuchu have chomashu jay to saru ketarma ak nanu kabochiyu nathi bharatu a akhu chomashu puru thavo avyu
Hello varsad nathi aavto
Good evening sir
Sir saurashtra ane kuchh par uac chhe ane windy ma 700hpa ma Alag Alag vistar ma 80 thi 96 % jetalo bhej pan chhe chata pan te pramane varsad nathi avato tenu karan su hoy shake ?
Sir date 7 sudhi 700 hpa ma humidity gayb Thy jay se windy ma 8 sudhi nu se date 8 ma humidity return avti dekhay se windy north ni thay se pn agal ni date ave tyare j khabar pre ne
Saheb Kai ghatatu nathi ghate to bas bhej ghate saurastra ma
Gunjan Jadav A fari ek var nirasha bhari updet Aapi 12 tarikh sudhi..!
maray gya tota
Sir aavti kale saurashtra ma 700 hpa ma bhej nu praman saru batave se and uac pan nani ghumari thay Jay se means ke majboot thase to kevi aasha rakhi sakay zapta halvo ke medium
Jsk sar aje amre jamnagar japta chalu tya vatavarn saru che aje
દ્વારકા જીલ્લો ખંભાળીયા તાલુકાના ભાણખોખરી ગામે આજે સવારથી સારા એવા રેડા પડયા રાખે છે લગભગ એક પીયત નો ફાયદો
સર અમારે જસાપર મા ઝાપટુ સારુ હતુ 10 મિનિટ
Sir, આજે પવન ની ગતી ખૂબ વધી છે દરયાકાઠા નાં વિસ્તાર માં તૌ, વરસાદ નું પ્રમાણ વધી શકે ????
Ta., MANAVADAR
Sir keshod ma saro varsad padyo. Japta rupe aaje. City ma
Sir aaje zapta chalu thaya che
Sir jetpur taluka nu Amar Nagar gam ma bopar pachi Sara japta chalu che
ગુડ આફટરનુન સર. સ્કાય મેટ નો વિડીયો હમણા જોયો. તેનુ કહેવુ છે કે ઉતર ગુજરાત અને રાજસ્થાન ની બોર્ડર પાસે એક UAC છે જ્યારે Windy જોતા એવું કાઈ દેખાતુ નથી અને એક UAC દેખાય છે તે દ્વારકા થી દક્ષિણ પશ્વિમ બાજુ લંબગોળ આકારનુ દેખાય છે તો તે બરોબર છે??
Aa varse gaj vij ta hav gai chhata pn mota joya nathi
Lage chhe apade arlin no