Current Weather Conditions on 12th July 2019
Saurashtra & Kutch Region Faces A Deficit Of More Than 50% Of Normal Rainfall Till 12th July As It Waits For Widespread Meaningful Rainfall.
સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે ની હજુ રાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધીમાં વરસાદ પડવો જોઈએ તેના 50% થી વધુ ખાદ્ય રહી.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Churu, Ludhiana, Kapurthala and Lat. 33°N/Long. 74.5°E.
The Low Pressure Area over northeast Uttar Pradesh & adjoining Bihar has become less marked. However, the associated cyclonic circulation persists and now lies between 3.1 & 5.8 km above mean sea level.
A Western disturbance as a cyclonic circulation extending upto 3.1 km above mean sea level lies over eastern parts of Iran and adjoining Afghanistan.
Western end of the trough at mean sea level runs across south Punjab, Haryana and West Uttar Pradesh. The Eastern part of the trough runs close to the foothills of the Himalayas, Sub-Himalayan West Bengal, Assam & Nagaland. The other branch of the trough runs from Northwest Bihar to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal.
The cyclonic circulation over south Gujarat region & neighborhood at 4.5 km above mean sea level persists.
The feeble off-shore trough at mean sea level from Karnataka coast to north Kerala coast persists.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 12th July to 19th July 2019
Very windy and cloudy conditions expected during most days of the Forecast period with winds reaching 25-40 km at some times during the day. The Maximum windy conditions on 13th to 17th July. There is a shortfall of more than 50% rain till 12th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 14% Deficit till 12th July 2019.
Forecast:
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
South Gujarat could receive scattered Light/Medium Rainfall on some days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on some days of the forecast period. Wait Continues for Saurashtra & Kutch for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, ચુરુ, લુધિયાણા,કપૂરથલા અને Lat. 33°N/Long. 74.5°E. સુધી છે.
હવે ચોમાસુ પંજાબ ના થોડા ભાગો અને પશ્ચિમ રાજસ્થાન માં બેસવાનું બાકી છે.
થોડા દિવસ થાય યુપી અને બિહાર બાજુ એક લો પ્રેસર હતું જે WMLP પણ થયું હતું અને હવે તે નબળું પડી ગયું છે. ફક્ત તેના આનુસંગિક યુએસી છે જે 3.1 અને 5.8 કિમિ ના લેવલ માં છે.
સી લેવલ નો સીઝનલ ટ્રફ નો પશ્ચિમ છેડો દક્ષિણ પંજાબ થી હરિયાણા અને પશ્ચિમ યુપી સુધી છે. પૂર્વ બાજુ આ ટ્રફ બે બાજુ ફંટાય છે. એક ફાંટો હિમાલય ની તળેટી થી અસાં નાગાલેન્ડ બાજુ અને બીજો ફાંટો નોર્થવેસ્ટ બિહાર થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 3.1 કિમિ ના યુએસી તરીકે ઈરાન અફઘાન બોર્ડર વિસ્તાર માં છે.
3.1 કિમિ થી 4.5 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 12 જુલાઈ સુધી માં વરસાદ ની 50% થી વધુ ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 14% ઘટ રહી છે.
આગાહી:
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 40 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં, વધુ પવન ખાસ કરીને 13 થી 17 જુલાઈના.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકી નું ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના અમુક દિવસો. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir tropical tidbits Na badha model gotade chdya che pn badha ma Gujarat ma varasad batave che pn ketlak ma 19 to ketlak ma 28 tarikhe bayave che. To tme jnavi shko Chomasa ma kyu model vadhare vishvashniy hoy che Tamara mujab ?
Sir Jamnagar na vistar ma kyare varsad avse?
South Gujarat Surat na kantha vistar ma savare 9 thi 10 saro evo varsad
Gam Rangpur and meswan vache aje savare sarama saru zaptu ta keshod
sir chomasu dhari ke trough kyare normal thavani sakyta che?ane chomasu dhari normal hoy ane aajubaju koi moti system na hoy toy pn varsad aavi sake?
Sir jai shree krishna sir hal ma je Telngana and AP ma je varsad batave chhe te Kya karn ne lidhe chhe ?
sir el nino khatam thavano chhe 2 3 divas ma
Sir amare modhvadama jordar jatkana pavan Che ta. Porbandar
Sandesh news paper ma aavu ke. el nino 2/3 divesh ma puri thay jay chhe
ચોમાસાને લઇ સૌથી મોટા સમાચાર, વરસાદની સિસ્ટમને નબળી પાડનાર અલ નીનો ખત્મ!
http://dhunt.in/6wZJm?s=a&ss=pd
Source : “સંદેશ” via Dailyhunt
એપ્લિકેશન ડાઉનલોડ કરો
http://dhunt.in/DWND
આ સંદેશ ન્યુઝ ની લિંક છે એમા એમ છે કે અલ નીનો પુરુ થઈ ગયુ છે. આ સાચુ છે?
ધીરજ રાખો વરસાદ થશે….
Sir, tamari pasethi je kai shikyo temaji ek babat sure kahi shaku.vaishvik paribado karta Local paribado vadhu agatyana chhe.Indian monsoon mate Local paribado no abhyas khub jaroori chhe.
સર આજે મોરબી માં બહુજ પવન વધિઓ છે
Is it effect of eĺl nino?
Sir, windy ma 500hp 700hp vegere windy na Kya options ma ave? Please ans.
સર પુરા ભારત માં ચોમાસુ બેસી ગયું ??
બાકી હોય તો આગામી કેટલા દિવસ માં બેસી જશે ??
(અંદાજે)
‘અલનીનો’ ની અસર ક્યારે સમાપ્ત થશે?
sir sandesh news pepar ma aaj news chhe bhartiy temaj ameriki havaman ejansi na janavya anusar al nino be ke tran divash ma sampurn khatm thay jase gujarat samachar ma pan chhe
Friends I think 25 to 29 ashok sir ni aanando vali aagahi aavse tevu atyare gfs weather us ma us pan batave se
Sar 19 20 dt ma vijayvada pase smundrama ek motu dhumari mare se satat 19 20 det ma sar te low presar che ne.sar te low gujrat ma ketlo faydo aape
Jakhau vistar ma ratre 3 vage samanya zapta.
17 18 tarek na varsad ni aagahi aave thay avu che ke nay
Tropical ma pan 26 thi 30 saro varsad batave
Visavadar ma vaheli savare saru evu Zaptu
Good morning sir
Atyare Sandes news maa aevu batave Chheke
American scientist and bhartiy scientist aevu kahe chheke aal nino ni aasar occhi thava Lagi chhe and aavata 1 K 2 month maa saav ochi Thai jaase
Aene lidhe Haave varsad saaro padse aevu Kahe chhe
For Sandes news update
Thank you
Clr purano date 24 to 27 July as per weatheronline. gfs
Week 2 ma cola ma color avyo
આજે ખંભાળીયા આજુબાજુ સવારથી ઝાપટાં છે એનું શું કારણ ?
At khakhrda
Ta. Jam kalyanpur. Aaje 2 samnya
zapta savare
Sir atyare to surendranagar ma tadko tape che
Weather us na rain preparation chart mujab Dt:- 25,26,27 july ma gujarat ma sara Varsad na chances lage che.
Thanks
Cola ma jiv aaviyo
નમસ્કાર સર
કોલા 1/2 મા એકધારો 5/7 દિવસ કલર બતાવે તો 100% ગણાય
Mari commement hu Jay Sakti nathi sir
Weather chart mujab aavta divso ma saurashtra ne Arb mathi lottery round aavi shake.
Sir cola 2 vic ma Gujarat ma thodo geiv asveyo
Jsk.Sir. Sir Tropical Tidbits ma je NAVGEM model chhe te model kayu model ganay ??? ( Jem ke ICON model German model chhe tem )
Sir..alnino karta lanino ochho aave k avu nakki na hoy.varsad mate lanino upyogi hoy k nahi? World na badha j Desh na havaman ne aani sari -narsi asar thay k nahi…sir answer PLZ.
Sir gst tv vala arbima date 17 dipresan thase ane.gujratma saro varsad thase tevu kahese to sir te ketalu sasu pliz ansar sir
સર, અલ નિનો થવાનું મુખ્ય કારણ શું હોય શકે?
સર તથા બધા મિત્રો ને નમસ્કાર. આજે રાત્રે આઠ વાગ્યે ચાંદા તરફ અચાનક નજર ગઈ ને એક ગુજરાતી ગીત ની કડી યાદ આવી ગઈ. ” આજ નો ચાંદલીયો મને લાગે બહુ પ્યારો”. રાત્રે આઠ વાગ્યે ચાંદા ની પોઝીશન દક્ષિણ અને પુર્વ દિશા વચ્ચે હતી અને તેમા ભેજ નુ પ્રમાણ મધ્યમ બતાવતુ હતુ પરંતુ જેમ જેમ ચાંદો દક્ષિણ પશ્વિમ તરફ જતો હતો તેમ તેમ ભેજ નુ પ્રમાણ ઓછુ થાતુ હતુ. આ લખુ છું ત્યારે ભેજ નુ પ્રમાણ એકદમ સામાન્ય બતાવે છે છતાય આઠ ની પોઝીશન અને ભેજ જોતા થોડી આશા બંધાણી છે. તારીખ 17/18 થી બંગાળ ની ખાડી ના પવનો ધીમે… Read more »
Tropical (gfs) ma colour purano, taki jai to kam thai jai
Sir. Imd ni link ma bhej joy sakay ?
સર gfs અને ecmwf ની લિંક મુકજો ને
મોવીયા ગોડલ મા 10.30થી 10.31 pm વાળ પલડે અેવો વરસાદ
Thanks
sir 500hpa ma 22 dt ma kerala pase uac batave che gfs ma to enathi apanne faydo thay shake
Dear sir, Hju aapna saurashtra ma saro-jordar varsad aavta ketlo time lagi ske che ? koi system bne che k bni gy che ? plz janava vinti sir.
Aaje gujarat weather ma operation email