28th July 2019
From IMD: Evening Bulletin:
The monsoon trough pass south of normal position and is active with two embedded cyclonic circulations, one over northwest Madhya Pradesh and adjoining East Rajasthan and the other one over northwest Bay of Bengal & neighborhood.
The cyclonic circulation over northwest Bay of Bengal & neighborhood extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists . Under its influence a low pressure area likely to form during next 2-3 days.
28th July 2019 IMD સાંજ ની અપડેટ માંથી:
ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે છે અને શક્રિય છે. આ ધરી માં બે યુએસી સામેલ છે. એક યુએસી છે નોર્થવેસ્ટ એમપી-પૂર્વ રાજસ્થાન ઉપર અને બીજું યુએસી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી ઉપર.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને આસપાસ ના વિસ્તાર માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 7.6 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી ની અસર તળે નવું લો પ્રેસર 2-3 દિવસ માં થશે.
Comments Resumed Temporarily
કમેન્ટ વ્યવસથા હાલ હંગામી ધોરણે ચાલુ
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અપડેટ થાય છે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. ટૂંક માં હુંલાંગાઆનક
5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. આગાહી માં શું લખેલ છે તેનો અર્થ સમજો.
તમારી ઇંતેજારી સંતોસવા માટે વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ ની લિંક અહીં મેનુ માં આપેલ છે.
Weather Forecast Websites
6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ ના જવાબ આપવા શક્ય નથી.
7. કોમેન્ટ એક વાર પોસ્ટ કરી જવાબ ની રાહ જોવી. કમેન્ટ મોડરેશન માં છે એમ સમજવું.ટાઈમ મળ્યે જવાબ મળશે. હોઈ બીજી વાર પૂછવું નહીં.
Please follow these guidelines for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days. In short form HLGANK
5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. Please understand the meaning of Forecast wordings carefully.
Various forecast model links are given for your convenience. Weather Forecast Websites
6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
7. Please do not repeat post your comment if the comment is unanswered or not yet published. Comment is in Moderation. Reply is given as and when there is time.
શર મોરબી નજીક ના ગામડા મા સારો એવો વરસાદ 1.5ઈચ હજી ધીમોમો ચાલુ
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના અમુક ગામમાં અનરાધાર ૮ ઈંચ જેવો તેમજ ટંકારામાં ધીમીધારે ચાલુ
Ashok Sir….
Tame kale Kidhu hatu ke aaje Bapore khabar tame aapeli aagahi mujab system chale 6e ke nabadi padi gai ?
to sir kai new update 6e ??? pls… reply tame kale kidhu hatu te mate
Sir kalavad talukama haju varsad nathi ketlok taim rah jovi padse pls reple
Atyare system Rajasthan baju vai gai che ?
Sir Aaje lalpur ma 12pm to 12.50pm dimi dhare varsad hato
Bapore update mukvana hata ?
Sir comments tame bandh karo ne.
New update aapo to kai santi thai
Morbi ma Dhimi dhare varsad chalu 2.15 pm ..
Sir aa je Karachi upar dekhay che te system che ke nai Jara location batavo
Mundra ma bhare pavan sathe varsad 1 kalak thi chalu 6e
Dhodhmar varsad.salu 30 minit thyo chalu pono inch hase aasre GAM.bhalgam mota
Morbi vistar ma varsad chalu
SirTamari Halni Agahi Ma kay Fer Far Thase Aje Sistam Vikhani A babte
Jsk.Sir. amare Sidsar ma 1:30 pm aek jordar zapatu aavel hatu.
Ane sir aaje tamo new Update aapvana chho ???
Sir,Chomasa ni dhari ane varasad ni matra ma kay ferfar thayo chhe k nay? Tame kidhu hatu k bapore khyal avse etle puchhyu.
Sir.morbi -maliya gramiya vistar ma 2-20pmthi jordar varsad saru hju chalu chhe (40mm asre) aanndo sir.
Sir 2 vage thi dhimi dhare chlu che varshad
chotila na bamanbor ma andajit 5 inch 2am thi 1pm
sir..aavnari 6 Aug. na bob ma haldibari(Kolkata) na dariya kathe ek manboot system bane che..je 7 tarikhe Nagpur pase aave che aetlu modal batave che..a system gujrat aavana vadhare chance lage che…sir abhyas ma kai bhul hoy to janavo plz..weather guru
Sir hve imd ae puru Gujarat red kri didhu chhe.
Started raining at morbi-navlakhi highway, wind speed dropped considerably
Thank you sir
Parbandar ma vrsad ketlo pdse
Sir. Aje 2pm.thi varsad salu zapta svrupe .at. Sutrapada dis.somnath.
Sir imd na navi kai update aavi hoy to janavso.please sir.
Dholka (Ahmedabad)11.45 thi chalu thayelo varsad atyare dhimo pdyo ….tem chata kyarek full speed ma aavi jay Che …lagbhag 2.5 inch varsad thyo Che …khetro ma Pani bharay gya . Hju pn chalu j Che…gajvij Sathe ..
Sir map ma 2 layer vadada ni hoy to kay layer ma rain vadhu padi sake?pls guide
Sir amare upleta ma varsadi zapta chalu thaya 2 pm thi bhare pavan sathe
Dev bhumi dewrka ma kay nthi pavan che khali
Sir aa jordar pavn varshad ne nadtar rup thato hase
Sir 24 kalakna varsad na aankado aapjo.
sir hal ma Maharashtra upar imd ma batave sistam ane Telangana ma the batave chhe te sir hal gujarat taraf ave chhe ke su teno kio labh gujarat ne malse plzz Ripley sir
Kutch Mandvi aaspasna vistarma varasad chalu 1.45pm thi
However, the eastern part of the
trough is very likely to remain active for the next 3-4 days, in view of the likely persistence of the cyclonic circulation over
Chhattisgarh, Odisha region and fresh development of cyclonic circulation over north Bay of Bengal. sir aama kai khabar na padi su kaheva mage che?
Sir akash ek dam blue thai gyu che niche dungar jeva vadla niklya bapore pachi jordar varsad avu lage che.
ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામે છેલ્લી 1 કલાકથી પવન સાથે કયારેક મધ્યમ તો ક્યારેક જોરદાર વરસાદ. હજુ પણ ધીમી ધારે શરૂ છે. At 1:55 pm. ખેતરમાંથી જેવાતેવા પાણી હાલતા થઈ ગયા
Thanks God and ashoksir
નમસ્તે સર પોરબંદર જિલ્લા મા ખારો પવન અમારી ભાષામાં ઓળા કીયે છે જેને લીધે મગફળી નુકસાન થાય છે મગફળી બળી જાય છે તો આ પવનની ગતિ ધીમી કયારે થશે
Sir Jamnagar district na und dem nu aspas na vistar ma varsad thavani sakyata khari?
Please reply sir
રાજકોટ મા બપોર પછી વરસાદ વધશે?
સર
પવન હજુ કેટલા દિવસ રહેશે સૌરાષ્ટ્રમાં
ધોરાજી મા બપોરે એક ઝાપટુ આવીયુ
અરબી ના પવન ફૂકાય છે એક બે ઈચ વરસાદ ની સકયતા ખરી
Sir atiyre ranavav at bhod ma pavan ane Varshadi jor dar redu 1.50 pm
સર તમે વરછાદિ વાતાવરણ માં એક બે દિવસ માં અપડેટ્સ આપો તો અમને ઘણૂ વધારે જાણવા મળે…
Wankaner thi Rajkot na gamda ma saro varsad Che dhimo dhimo Ashok sir have Santhi thay khedutone
Sir ki
At Tankara
Did. Morbi. Ratre 2. To 3. Ashare 1 inch
Jevo varsad pachi dhimidhare zapta
Hal 1.30 saro varsad pade che midiam dhare
Kalavad ma varsad kyae salu thase.
Rain update!!!!
11 am no chalu chhe
Kyarek dhimo to kyarek bhare
Lajai(tankara)
Morbi
Sar porbandar ma kedi varsad thase
Dist:- jamjodhpur
Jillo:- Jamnagar
Bpore 1 vagya thi bhare zapta chalu
ચોટીલા માં 8વાગ્યા થી અત્યાર સુધી અવીરત ધીમી ધારે વરસાદ શુરુ