Current Weather Conditions on 22nd September 2019
IMD મુજબ:
અરબી સમુદ્ર નું વેલ માર્ક લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેસન માં પરિવર્તિત થયેલ છે અને મુખ્યત્વે પશ્ચિમ તરફ ગતિ કરશે એટલે કે સૌરાષ્ટ્ર થી દૂર. આવતા 12 કલાક માં મજબૂત બની ડીપ ડિપ્રેસન થશે અને ત્યાર બાદ ના 24 કલાક માં વધુ આગળ જતા વાવાઝોડા માં પરિવર્તિત થશે. સિસ્ટમ આવતા ત્રણ દિવસ ઓમાન તરફ ગતિ કરશે.
BULLETIN NO. : 01 (ARB/02/2019)
TIME OF ISSUE: 1115 HOURS IST
DATED: 22.09.2019
Sub: Depression over East Central and adjoining Northeast Arabian Sea off Gujarat coast
નીચે આપેલ 3 પાના નું ડોક્યુમેન્ટ IMD New Delhi નું છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 3 page Document from IMD New Delhi. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1569131981
Current Weather Conditions on 20th September 2019
Some weather features from IMD :
The Low Pressure area over East Central Arabian Sea off North Maharashtra coast with the Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height persists. It is likely to move West Northwestwards and become More Marked and Concentrate into a Depression during next 48 hours.
The East-West Shear Zone now runs roughly along Latitude 18°N across Central parts of peninsular India between 0.9 km & 5.8 km above mean sea level tilting Southwards with height.
A Western Disturbance as a Cyclonic Circulation at 5.8 km above mean sea level lies over North Pakistan & neighborhood.
Some More Weather features:
At Noon the Arabian Sea Low Pressure was 130 km. South of Southern Saurashtra Coast and about 225 km. West of North Konkan Coast. SInce the System is in proximity to Saurashtra Coast, apart from the Clouding near the System, there would be Clouds also associated with this System passing over various parts of Gujarat State during the next few days.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 20th to 23rd September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during the forecast period. Thunder storms can be expected due to the System and wind directions will be erratic at times. When the System reaches Depression strength the winds would be 40 to 55 km. speed near the System.
South Gujarat: Expected to receive Scattered Medium Rainfall with Isolated Heavy Rainfall on few days during the forecast period.
East Central Gujarat : Expected to receive Scattered Light/Medium Rainfall on few days with Isolated Heavy Rainfall during the forecast period.
North Gujarat: Expected to get Scattered Light Rainfall with Isolated Medium Rainfall on few days during the forecast period..
Coastal Saurashtra: Coastal Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli & Bhavnagar and adjoining areas Expected to get Scattered Light/Medium Rainfall with Isolated heavy Rainfall on few days of the forecast period.
Rest of Saurashtra: Scattered Showers/Light Rainfall with Isolated Medium Rainfall expected on few days during the forecast period.
Kutch: Expected to get Scattered showers/Light Rainfall with Isolated Medium Rainfall some time during the forecast period.
20 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
નોર્થ કોંકણ થી નજીક મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થયું છે. આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. સિસ્ટમ ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં WMLP અને ત્યાર બાદ ડિપ્રેસન માં પરિવર્તિત થશે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન 18 N Lat. માંથી પાસ થાય છે જે નોર્થ કોંકણ થી પૂર્વ ભારત બાજુ સુધી છે અને 0.9 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી તરીકે નોર્થ પાકિસ્તાન અને આસપાસ ના વિસ્તાર માં 5.8 કિમિ ની ઉંચાઈએ છે.
થોડા વધુ પરિબળો:
આજે બપોરે 12 વાગ્યે લો પ્રેસર નોર્થ કોંકણ થી 225 કિમિ પશ્ચિમે અને સૌરાષ્ટ્ર ના દક્ષિણ કિનારા થી 130 કિમિ દક્ષિણે હતું।. સિસ્ટમ સૌરાષ્ટ્ર નજીક હોય સિસ્ટમ ના વાદળો સિવાય તેના આનુસંગિક વાદળો અવાર નવાર ગુજરાત રાજ્ય ઉપર થી પસાર થતા રહેશે આવત થોડા દિવસ,
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 20 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. સિસ્ટમ આધારિત વરસાદ માં ગાજ વીજ ની શક્યતા હોય. પવન પણ અચાનક ફેર ફાર થાય. ડિપ્રેસન થાય ત્યારે 40-55 કિમિ ની ઝડપ સિસ્ટમ નજીક હોય.
દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
મધ્ય પૂર્વ ગુજરાત : આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
નોર્થ ગુજરાત: આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.
કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લાઓ : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા અને આસપાસ ના વિસ્તાર માં આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
બાકી સૌરાષ્ટ્ર: આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.
કચ્છ: આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 20th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 20th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Ashokbhai
Tame je mahiti aaposo te chomasa ni perfect mahiti hoy se,
Hu bija pan new jovsu toy mane perfect mahiti nathi malti,
I am personally respect to your
Good work
Vavazodu “Hikka ” Saurashtra na Coastal Area Thi Dur Vayu Gyu Em IMD Amdavad Na Jayant Sarkar Bolya News Ma To News Vara Chalu Thai Gya “Hikka Ave Che 3 Divas Bhare Saurashtra Mate .
Imd Vara Bole Shu Ne News Vara Samje Shu.
Isolated Kei Heavy Rains Kei To Akha Gujarat Ane Saurshtra Kutch Nu Api Dei News Ma.
Ashok Sir Ne Karne j Badha Loko Savchet Rahe Che.. Baki News Vara To Bivdavi Ne Muke J Nai.
Jay mataji sir…aaje àakho divas varsad viram lidho hto…parantu atare Amara gam thi purv dishama jordar vijdi na chamakara chalu thya 6e… village-bokarvada dist-mehsana
સોરી પ્રદિપ ભાઇ
તમારા માટે પહેલી લીટી લાગું પડે છે.
બીજી લીટી માં ભુલ થી તમારુ નામ લખાઇ ગયેલ છે.
હકીકતે ત્યાં દિનેશ ભાલોડીયા લખવાનુ હતું….જો એ ભુલ સુધરતી હોય તો આપણા સર ને વિનંતી કરુ છું…બીજી લીટી માં દિનેશ ભાલોડીયા દર્શાવવું.. .
થેંક્યું રાજભા થેંક્યું નિતેશ વડાવીય તમે શ્રેય અશોકસરને આપ્યો છે તમારી મહાનતાને સલામ કરવાનું મન થાય છે
Sir hu grup ma navo chhu cola shu chhe te mane khbar nathi te janavsho
sir oman baju jati .. cyclonic storm ne THREE nam apayu chhe ne ??
શર અને નિતેશભાઈ તમારો આભર બહુ જ શારી અને શાચી વાત કરી છે
Super100 rajbha
sir… aje amara … thi 20…25km. dur OKHA…MITHAPUR ma 25….thi 35mm vrsad .. sanje 4…thi 6 vagya darmiyan …
Sir,aaje windy GSF & ECMWF ma varsad batavta hata,even cola & IMD GSF ma pan
ek tipuy na padyu..very strange
Aa vakhte prabhu na prem no abhishek aakhi navratri rehvano… Em lage che…
Arvalli bayad ma 1 kalak ma 1.5″ jevo varsad hal dhimi gati a chalu 6.
Limbdi ma 4:40 thi 6 vaga sudhi saro varsad padyo.
Mitro koi pashe magafali ma safed fugi no ilaj hoy to batvajo pls pls full atec chhe amare
ઉપલેટા તાલુકાના ખાખીજલિય ગામ તથા આજુ બાજુ માં ધોધમાર ૩/૪ ઇંચ પડી ગયો
Surface level ma clockwise ghumri hoy toe vatavaran chokhkhu thay?
પ્રદિપભાઇ તમારો આભાર દિનેશ ભાલોડીયા (edited by Moderator) તમે જે મારા માટે મહાનતા શબ્દ વાપરેલ છે.તેમા મને વ્યાજબીપણું લાગતું નથી….માટે માફ કરશો… હકિકતે સૌ પ્રથમ વેધર ફોરકાસ્ટ મોડલ બાબતે ની સમજણ તેમજ તે બાબત નું જ્ઞાન આપી ને હવામાન જાગૃતિ નું બીજ રોપણ કરી ને અંકુરિત કર્યું હોય તો અશોક પટેલ સાહેબ છે.તેને હવામાન ની સમજણ આપી કીંમતી સમય કાઢીને એક વટ વૃક્ષ સમાન ઉભું કર્યું છે.એટલે અશોક સર મહાનતા ના સિરમોર કહેવાય…. યુવાનો ને ગુજરાત વેધર ના માધ્યમ થી માહિતી આપી ને નવ યુવાનો ને તૈયાર કર્યા છે. હવામાન ફોરકાસ્ટ બાબતે વટવૃક્ષ હોય તો તે અશોક સર છે…પણ અમે… Read more »
ઘણા નામી અને અનામી ચહેરાઓ વેધરમાં જાણકાર થવા માંડ્યા છે ,એક વાર gujrat weather સાથે જે મિત્ર જોડાય જાય એ હવામાન માં પાછો ના પડે , લગભગ આ પાઠશાળા ના તમામ મિત્રો થોડું ઘણું જાણકાર છે , જેનો શ્રેય અશોક સર ને જાય છે. 5-7 વરસ પહેલાં ખાલી સેટેલાઇટ માં વાદળ જોતા મિત્રો આજ tropical અને jtwc જેવા રમકડાં સારી રીતે રમી રહ્યા છે. સર તમારું કામ ખરેખર હાલ માં રિલીઝ થયેલ super30 ફિલ્મ જેવું છે , ગામડે ગામડે આજે અશોક સરનું નામ ગાજે છે…
Khambhalia na costal areasma thoda gamoma bhare varsad padyo….time between 3:15 to 4:15…
જયશ્રી કૃષ્ણ સર. અમારે સીદસર ( જામજોધપુર ) માં 5:55 પી.એમ. થી 6:30 સુધીમાં પવન સાથે 1 ઇંચ જેટલો વરસાદ થયો . હાલ બંધ છે.
ભાયાવદર માં ૨થી ૨”ઇંચ પડીગય છે હજી
ધીમી ધારે ચાલુ છે
મજાની વાત તો આ છે કે જ્યાં નથી
ત્યાં જ આવી યો છે
રૂપાવટી નદી માં ડેમ સાઇઇડ સરો વરસાદ
Mitro. Renishbhai Patel. Ni fb ma .pej chhe .ઞુજરાત મૌસમ. Niteshbhai Vdaviya. Nu fb. Pej chhe. Uma agro agency morbi news.
Amari ek sim ma dhodhmar 1/2” padi gayo motimarad
Sir imd bulletin evening jota evu lage se vadhu sakyta to 27 to 30 date ma saro varsad aavse
Moti paneli ta.upleta 5:30pm dhodhamar varasad chalu 6:10pm chalu j se
junagadh city ma zordar zaptu
Have joshipura ma varsaad aavyo.darshisbhai.junagadh.
Vadodara North ma dhodhmar varsad chalu. Aje Thunderstorm nathi jova mali rahyu khali varsad j Che.
Sir , magafali ma pani chalu Kari , ke varsad ni be tran divas rah joi.
સર
જુનાગઢ ના દોલતપરા એરિયા માં 45 મીનીટ થી સારો વરસાદ ચાલુ છે આખા જુનાગઢ માં નથી
Sir, cola weather ma 27,28 ane 29 ma Sara color puraya chhe.saurstra mate saro round avane sakyata chhe.
GSF ane ECMWF ma ghano different batave chhe.
Sr. Nmste. Gujarat weather .com pr bija weather mitr ni prsnsa krvi ane bijane mota krva. Ae mhan mans ni nisani chhe. Sr tmari suj bhuj thi ane santi thi bija Mitro ne sikhvad vani je thiyri chhe Te kabile Dad chhe. “Niteshbhai Vdaviya “ane Renishbhai Patel “prasnal odkhu chhu. Bne Mitro no aekj avaj chhe. Je koy weather vise sikhva magna hoy tene vyktigt follow kre chhe. Renishbhai Patel ne hu njik thi olkhu chhu. 2019 ni perfect Aagahi kar mana aek chhe. Sr tmam Mitro ne marg darsan aapva bdal aabhar
Bapore 3vagya thi bhavnagar city ma varsad saru total andharu thay gayu che
Vadodara ma light rain chalu Che chella ek kallak thi
વાહ નિતેશભાઈ સલામ છે તમને .તમારી ગુરૂ પ્રત્યે ની જે ગુરૂભાવના ની. અને સર તમોને પણ અમારા જેવા અબુધ લોકોને આ દરરજે પહોંચાડવા બદલ પ્રણામ.
દરેક ખેડૂત ને હવામાન વિશેની માહિતી આપવા બદલ આભાર
Sir porabandar vistar ma Aaje kevok varsad no sansh se
Wah Niteshbhai, Dhanya chho tamo and dhanya dhanya apna guru Ashok sir.
Sir nath gujarat ma aje tandarsatam ni sabhavana che
વાહ….નિતેશભાઇ અને રેનિશભાઇ. ..
તમને દિલથી સલામ…..
અને બીજા પણ ઘણા મિત્રો છે કે જેઓ હવામાન વિશેની પરફેક્ટ માહિતી આપે છે જેમા રાજભા, ઉમેશભાઇ, દેવજીભાઇ, શૈલેષભાઇ વગેરે વગેરે. ..
તમને બધા મિત્રોને ખેડુતોને સાચી માહિતી આપો છો અને તે પણ નિસ્વાર્થ ભાવે તે બદલ દિલથી સલામ. …
GFS and ecmwf banne model varasad ni matra Khub j ochi batave Che to have 25-30 vacche varsad kevo raheshe ? Tame 20-23 ni agahi aapel (baaki Deleted by Moderator). Utter Gujarat MA have Kevu raheshe
Khas idar MA
Sir surface Ni ghumari jya low hoy tya hoy ke alag jagyae?
Bov saru kevay nitesh bhai khub khub abhindann apa hamesha agal vadhata raho ……..
Sar bhanvd ma have vrsad ni Skyatase
wah… niteshbhai… best of luck … tamne ane renishbhai ne.. khub agal vadho…
Vah.. Vah…nitesh bhai
Sir sauthi vadhare varsad bangal ni khadi varsad ape ke arab sagar ..bhartiya up khand ma..plz ans apjo google to arab sagar nu kahe che …jo em hoy to enu kayk pesific karan hoy sake ke nay…..
Sir depression sursaht this door Jai ne thay to teni asar surashtra ne Thai ?
વાહ નિતેસ ભાઈ વાહ. સલામ છે તમારા નોલેજ અને ગુરૂભકિત ને.
Sar badha sapa vala chkravat vavvajuda nu kahese ketalu sachu se