Current Weather Conditions on 2nd October 2019
Some weather features :
The System from Gujarat is now a Low Pressure area over Northern parts of East Madhya Pradesh & neighborhood with
Associated Cyclonic Circulation extending up to 4.5 km above mean sea level persists.
The Trough from Punjab to South Assam extending up to 0.9 km above mean sea level persists with multiple Cyclonic Circulations lying embedded in it at various heights.
The Western Disturbance as a Cyclonic Circulation over Iran and adjoining Afghanistan extending upto 1.5 km above mean sea level persists.
Another Western Disturbance as a cyclonic circulation between 3.1 km above mean sea level over western parts of Jammu & Kashmir and neighborhood persists.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 2nd to 9th October 2019
Morning humidity will remain high with medium humidity in afternoon and winds mainly from West during 2nd to 6th October. Morning humidity will decrease along with afternoon humidity and with Northerly winds and increase in Maximum Temperature during 7th to 9th.
Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Scattered showers some times. Areas from Valsad(South Gujarat) up to Maharashtra border can expect Light to Medium Rainfall on some days of the Forecast period.
Withdrawal of Monsoon Criteria:
There are three parameters that should be met for initiating withdrawal of Southwest Monsoon.
The Withdrawal of Southwest Monsoon starts first from Western parts of Northwest India (West Rajasthan).
1. Rainfall activity should be absent in this area for five consecutive days.
2. Establishment of an Anticyclone at 850 hPa or 1.5 km level over this region.
3. Marked reduction in humidity as seen by Satellite images and other methods.
At present it seems it would be minimum of one week before these conditions are fulfilled and hence Monsoon withdrawal would not take place during the forecast period.
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
પરિબળો: તારીખ 2 ઓક્ટોબર 2019
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પર થી જે ડિપ્રેસન સિસ્ટમ પસાર થઇ તે હવે નબળી પડી અને લો પ્રેસર છે અને પૂર્વ એમપી ના ઉત્તર ભાગ અને આસપાસ ના વિસ્તાર પર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
ચોમાસો ધરી (ટ્રફ ) 0.9 કિમિ ના લેવલ માં પંજાબ થી આસામ સુધી લંબાય છે અને રસ્તા માં અલગ અલગ ઉંચાઈ ના બે થી ત્રણ યુએસી સામેલિત છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 1.5 કિમિ ના લેવલ માં ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર છે.
બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1 કિમિ ના લેવલ માં પશ્ચિમ જમ્મુ & કાશ્મીર પર છે.
ચોમાસા ની વિદાય ના માપદંડ:
ચોમાસા ના વિદાય ના ત્રણ માપદંડ છે. ચોમાસા ની વિદાય સૌથી પ્રથમ નોર્થવેસ્ટ ઇન્ડિયા (પશ્ચિમ રાજસ્થાન) માંથી શરુ થાય.
1. આ વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેર હાજરી હોવી જોઈએ
2. આ વિસ્તાર માં 850 હાપા માં એટલે કે 1.5 કિમિ ની ઉંચાઈએ એન્ટિસાયક્લોન થવો જોઈએ (યુએસી થી ઉલટું )
3. આ વિસ્તાર માં ભેજ નું પ્રમાણ ઘણું ઓછું થઇ જવું જોઈએ જે સેટેલાઇટ ઇમેજ કે બીજી રીતે નક્કી કરવાનું.
હાલ હજુ ઉપરોક્ત બધા માપદંડ પરિપૂર્ણ થઇ શકે તેમ નથી જેથી આગાહી સમય માં પશ્ચિમ રાજસ્થાન બાજુ થી ચોમાસુ વિદાય નહિ થાય.
આગાહી: તારીખ 2 થી 9 ઓક્ટોબર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
તારીખ 2 થી 6 દરમિયાન સવારે ભેજ વધુ અને બપોરે મધ્યમ રહેશે. પવન મુખ્યત્વે પશ્ચિમી રહેશે. તારીખ 7 થી 9 દરમિયાન સવારે તેમજ બપોરે ભેજ ના પ્રમાણ માં ઘટાડો તેમજ મહત્તમ તાપમાન માં વધારો જોવા મળશે અને પવન ઉત્તર બાજુ થી રહેશે.
આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ અને તડકો અને અંશતઃ વાદળ. ક્યારેક છુટા છવાયા ઝાપટા. વલસાડ(દક્ષિણ ગુજરાત) થી મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર સુધી હડવો/મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી ના અમુક દિવસો
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 2nd October 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd October 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nana Umarda MA Pavan sathe dhodhamar varsad shalu 7:00thi
Scattered rains from #Maharashtra to #Bihar & #WestBengal on southward this week with dry weather returning to NW & north-central #India on Monday/Tuesday. Monsoon officially starts withdrawing from NW India later this week
कोपी पेस्ट है
આજે વરસાદ પડ્યો ..કઈ ઘટે નઈ 20 મિનિટ મા બે ઇંચ …કેશોદ પ્રૉપર મા સાવ નથી….
Sir have kale junagadh ma varsad ni shakyta che
Sir khambhaliya ma atyare dhodhmar varsad salu 40 minutes thi full gajvij sathe
Aa 5 divAS tha kaimi 1.2 ins varsasd pale 4 vaga pasi aaj to lage se ana thi vadhi jase…
વંથલી તાલુકાના ખોખરડા ગામે ૫ તારીખે ૪ ઇંચ વરસાદ અને 6 તારીખે એક ઇંચ વરસાદ પડ્યો
સર ચાર દિવસ થી રોજ સાંજે ચાર વાઞે ગાજ વીજ સાથે એક બે ઈંચ વરસાદ પડે છે
ગામ : કોલવા તા : જામ ખંભાળીયા
Bagasra ma Kadaka bhadaka sathe Jordar varsad
Heavy rain in Varachha area Surat, around 2+ inch.
સુરત વરાછા જોન યોગીચોક વિસ્તારમાં 2 થી 3 ઈચ જેવો વરસાદ 4 pm. થી. 4:40 pm. સુધીમાં વરસીગયો કડાકા ભડાકા સાથે
Sir દ્વારકા ના જામ ખંભાળિયા તાલુકા માં આજે ગરમી અને બફારો બહુજ છે તો વરસાદ ની શક્યતા રહે કે ના રહે અત્યારે 4.42 કલાકે વાદળ બહુજ 6 અને પવન ની દિશા અતર છે
Surat puna gam vistarma jordar varshad salu se avarshno 1 avo varshad
Ahmedabad MA gajvij sathe dodhmar Varshad 3:45 to till haji chaluj
Junagadh ma aje pan varasad chalu thyo chhe..
Keshod thi purv uttar bhag na gramy vistar ma 3:20 pm thi dhodhmar varsad chalu kadaka bhadaka Sathe Nd hju continue
સર જી…… જૂનાગઢમાં આજે પણ વરસાદની શરૂઆત થઈ છે ધીમીધારે
Sir aai Mara ghar bju Kalavad road crystal mall side cheli 15 min thi bv saro sopari jeva chanta hre varsad chlu che bvv mota mota chanta ave che pani kadhi nkhya ne hju pn ekdharo chlu che
Kal pn aava time e j kadaka bhadaka hre varsad hto bv saro dhodh-2 kalak ne aj pn saruvat bvv sari thai che pono inch jevo pdi gyo hse jeva mota mota chanta ave che e mujab…upar thi sidho nad kholyo hoi ne pani no dhodh pde m varsad ave che aa bju…tmari side kevu che sir
Rajkot ma tadka sathe varsad
Himalay ma him vrasha ni saruat kyare thatu hoychh?
Sit devbhumi dwarkana kalynpur tqlukma kiyar sudhi varsad revano che
સર..
આ વા ઉખેરા નો વરસાદ હશે ને.
તો તા હવે ઉગમણો વા સે
કે કેમ?
sir bob ma navi system bane tevu lage c?right
Sir banaskata ma aje tandarstarm ni sakayta che
Sir
Aaje amare to bhej ghati gayo chhe to pan tns thase
Tankara morbi
Sir paschim suaratra mate aje last day ganvo ?
Savare 30 minutes ma 20mm.
Tunda, Mundra – Kutch.
Kale bapore Porbandar City Ma Addha Porbandar Ma 1.5 inch thi vadhare Varsad padyo ane Addha porbandar ma bhare zaaptu j padyu.
Aje pan porbandar city ma varsad ave evu vatavarn Thai gyu .
Sir nath gujarat banaskata ma tadarstam ni sakayta che aje
Sir keta hoy ne k vadal banata var no lage
Eno live demo aapche atyare varsad
Joy lyo
Bin badal barsad ni jem Che
ગઈકાલ બપોર ના બે વાગ્યા આસપાસ વરસાદી વાદળ દક્ષિણ થી ઉત્તર તરફ જતુ હતુ ત્યારે એમા વિમાન જતુ હોય તેવો અવાજ આવતો હતો.
પેલા તો જોયુ કે વિમાન હશે પણ આમ ને આમ 15 મીનીટ જેવુ થઈ ગયુ, આટલો સમય વિમાન ના રહે ત્યા અને બીજુ કે ઈ વાદળ સિવાય આકાસ ચોખ્ખુ હતુ, એટલે જો વિમાન હોય તો પણ દેખાયા વગર ના રહે.
શુ કારણ હોય શકે, સર?
Sir, aj savar thi amare east disa na pavan vay se to have bhur pavan nikadi gaya avu samajvu k?
Sar aaje aevu lage vrsad viday lese
Village – dhutarpar
Dist – jamnagar
Tal. – jamnagar
Sir, aje amare varsad ni koi sakyata???
Sir aaje to atyar ma uthi gya meghraja… atyarma jordar gajvij thay se Amara thi north east…khavdi… reliance baju.lage se aaj vadhare gamda ma aanto marvo lage
Capeindex ketlo hoy to thunderstorm ni shkyta rahe ?
Sar amare ratre 28 mm jevo varsad padiyo
To bhoringada ta liliya dist amreli
sir aaj maliya hatina taluka na ghana gamdama saro aevo varshad padyo se pawan pan vadhare hato
gam. budhecha
ta. maliya hatina
Aavati kale amare shakyata khari varsadi zaptani ?
Sur Haju ketla divas varsad aavse magfali upadviche
Sur aje kalavad ni ajubaju na vistarma varsad ghanopadiyo
Aajna rain figure kai rajkot na. Bec alag alag vistar ma alag hoy ske…aaje east zone and aaji dam side bau pdyo
Atyare pakistan par je cloud dekhay chhe te WD ne lidhe chhe?
શર આ વરસાદ જે પડે છે તે સવારે પણ પડી શકે? 8am to12am?
Sir sourastra ma kale Kevik skyta
સર જય શ્રીકૃષ્ણ આવુ વાતાવરણ હવે કેટલા દિવસ રહેશે 6 તારીખે ભેજ ધટી જાશે 7 તારીખ થી ઓછું સમજવું ?……
…
આજે સતલાસણા અને આસપાસના ગામોમાં 6.30 થી 7.30 વાગ્યે સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો… અંદાજે 2 ઈંચ જેટલો
સર.. સૌરાષ્ટ્ર માં આજ મેધરાજા એ ઘણી જગ્યાએ ગરબી ના દર્શન કર્યા..
Junagadh ma pan 30 min it saro varsaad paid gayo 7:00 vage.half vatavaran clean thava mandyu 6.
Jay mataji sir… Aaje pan amara thi ishan khuna ma jordar vijdi thay 6e…village-bikarvada, dist-mehsana
Heavy shower since 20 mins, still going on at moderate pace with thunder at junagadh.