Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022

21st June 2022
ગુજરાત રાજ્ય ના 87 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 33 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 87 Talukas of State received rainfall. 33 Talukas received 10 mm or more rainfall.





Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થ અરબી સમુદ્ર માં દાખલ થયું, દક્ષિણ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો, દીવ અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં પહોંચ્યું આજે 13 જૂન 2022



Source IMD
Advancement of Southwest Monsoon:

Southwest Monsoon has further advanced into some more parts of Arabian Sea, some parts of Gujarat state, entire Konkan, most parts of Madhya Maharashtra, most parts of Marathwada and Karnataka, Some parts of Telangana and Rayalaseema, some more parts of Tamil Nadu, most parts of Sub-Himalayan West Bengal, some parts of Bihar today, the 13th June, 2022.

The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 70°E, Diu, Nandurbar, Jalgaon, Parbhani, Bidar, Tirupati, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Balurghat and Supaul, 26.50°N/86°E.

Conditions are favorable for further advance of monsoon into some more parts of north Arabian sea, some more parts of Gujarat state, some parts of south Madhya Pradesh, entire Madhya Maharashtra, Marathwada, Karnataka and Tamil Nadu, some parts Vidarbha and Telengana, some more parts of Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.

Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of Telengana, Andhra Pradesh, Bay of Bengal, some parts of Odisha, Gangetic West Bengal, Jharakhand, entire Sub-Himalayan West Bengal and some more parts of Bihar during subsequent 2 days.

The off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.

A cyclonic circulation lies over East Central Arabian Sea between 3.1 km & 7.6 km above mean sea level tilting southwestwards with height.

A trough runs from above cyclonic circulation over East Central Arabian sea to Northeast Madhya Pradesh across Maharashtra between 3.1 km & 4.5 km above mean sea level. The trough from north Madhya Maharashtra to central parts of Arabian Sea has merged with the above trough.

Current weather Conditions:
Pre-monsoon activity expected over parts of Saurashtra, Kutch & Gujarat. Monsoon has set in over South Coastal Saurashtra, Diu, parts of South Gujarat.

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 17th June 2022

Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.

Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.

Possibility of Monsoon onset over more parts of Saurashtra and Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon including Kutch during the forecast period.

ચોમાસા ની ગતિવિધિ: 
તારીખ 17 જૂન સુધી નું તારણ : નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ માં પણ ચોમાસુ દાખલ થશે.

પરિસ્થિતિ:
સી લેવલ પર એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી છવાયેલ છે.

એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ના ઉપરોક્ત યુએસી થી મહારાષ્ટ્ર થઇ ને નોર્થ એમપી સુધી એક ટ્રફ લંબાય છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 17 જૂન  2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.

આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માં, સૌરાષ્ટ્ર ના ભાગો માં તેમજ ગુજરાત ના થોડા વધુ ભાગો માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. ગુજરાત રાજ્ય ના જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

.   

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th June 2022

Forecast In Sanj Samachar Daily Dated 13th June 2022

 

4.1 307 votes
Article Rating
912 Add your comment here
Inline Feedbacks
View all comments
Sanjaybhai rank
Sanjaybhai rank
18/06/2022 9:12 am

Mare pan meteologix nathi khultu

Place/ગામ
Pipar kalavad
Dipak patel
Dipak patel
17/06/2022 11:07 pm

Meteologix weather ma kaik locho chhe.scroll nathi thatu.choti jay chhe.

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
17/06/2022 9:15 pm

આ વર્ષે ચોમાસુ બેસી ગયું પણ એક સાથે ૪ : ૫ ગામ માં એક સાથે વાવણી લાયક વરસાદ થતો નથી તો તેનું કારણ?

Place/ગામ
Matirala lathi amreli
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
17/06/2022 9:05 pm

ઉત્તર પૂર્વ માં જોરદાર વીજળી થાય છે

Place/ગામ
Chuda .Surendranagar.
Jogal Deva
Jogal Deva
17/06/2022 8:58 pm

Jsk સર…700hpa માં પાકિસ્તાન વારુ લૉ દક્ષિણ પક્ષીમ ચોમાસા ને આગળ વધવા માં અવરોધ રૂપ બને કે નય? લગભગ 23…24તારીખ સુધી રાજસ્થાન અને પાકિસ્તાન માં લૉ બતાવે સે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
babariya ramesh...m
babariya ramesh...m
17/06/2022 8:25 pm

તા જી અમરેલી
ગામ મોટા માચિયાળા
ગામ ની ઉગમણી સીમ નો એક ખુણામાં માં વાવણી લાયક વરસાદ થયો આજ

Place/ગામ
મોટા માચિયાળા
Gami praful
Gami praful
17/06/2022 8:16 pm

Sir imd ye bhale chomasu dharar thi besadi didhu parantu normal date pramane hal premonsoon activity j kahevay.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Ahir vajsi
Ahir vajsi
17/06/2022 8:10 pm

Cola nakli rang to nathi ne vaprtu

Place/ગામ
Lalprda dwarka
Devraj jadav
Devraj jadav
17/06/2022 7:48 pm

zarmar varsad chalu thayo se

Place/ગામ
kalmad,muli
Hiren patel
Hiren patel
17/06/2022 7:44 pm

Jogal dava bhai particle animetion nu batun dabavo etle Pavan fuku marva mandse ok bhai

Place/ગામ
Indra ta manavadar
ભાયાભાઇ
ભાયાભાઇ
17/06/2022 6:04 pm

સર itcz એટલે શુ?
Cz એટલે શુ?
બંનેનું પુરુ નામ જણાવશો?

Place/ગામ
આંબલીયા ઘેડ
Krutarth Mehta
Krutarth Mehta
17/06/2022 5:22 pm

Vadodara na amuk vistaro ma varsad nu saru evu zaptu padi gayu

Place/ગામ
Vadodara
Jignesh khant
Jignesh khant
17/06/2022 4:43 pm

Sir ji,
khandheri ma match puri over sudhi ramse ke varsad avi jase…?

Place/ગામ
Morbi
મિલન સભાયા
મિલન સભાયા
17/06/2022 4:41 pm

Comment nu date formet pachhu sarkhu kari naykhu.. E saru kayru saheb.. Junu ne janitu

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Shikhaliya vishal
Shikhaliya vishal
17/06/2022 3:53 pm

Sir, jamnagar ma varsad nu aagman kyare thase??

Place/ગામ
Dhutarpar, jamnagar
nilesh patel
nilesh patel
17/06/2022 3:33 pm

onset map apdate nathi thayo aaje

Place/ગામ
Rajkot
Dabhi ashok
Dabhi ashok
17/06/2022 3:16 pm

સર બધા મોડલો જોતા આવતી 22થી30 તા.સુધી માં સાર્વત્રિક રાઉન્ડ આવી સકે ઓલ ગુજરાત માં અભ્યાસ બરાબર અને સર?

Place/ગામ
Gingani
Tushar
Tushar
17/06/2022 3:00 pm

Ok sar joi moonsoon map jovai gayo

Place/ગામ
Hadmatiya
Tushar
Tushar
17/06/2022 2:57 pm

Map Kai rite jovay

Place/ગામ
Hadmatiya
Tulshi Shingadia
Tulshi Shingadia
17/06/2022 1:39 pm

Porbandar ma garmi kyare ochi thase?

Place/ગામ
Porbandar
parva
parva
17/06/2022 12:46 pm

GFS ane ECMWF models Odisha paase 24-25 June na Low pressure bantu hoi tevu dekhade chhe.

Place/ગામ
RAJKOT
Tushar
Tushar
17/06/2022 12:41 pm

Sar monsoon ne Gujarat ketlu kavar kariyu che kya pohchiyu Che

Place/ગામ
Hadmatiya
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
17/06/2022 12:35 pm

Meteologix weather us nati chaltu sar

Place/ગામ
Paddhari
Jogal Deva
Jogal Deva
17/06/2022 12:28 pm

Jsk સર… Windy ના એકેય મોડલ માં પવન કેમ નથી બતાવતું.. જેમ કે 650hpa..700hpa…850hpa વગેરે… માત્ર સરફેસ લેવલ જ આવે સે. કાંઈ પ્રોબ્લેમ? કે મારે એક ને જ આવું થાય સે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jagdish patel
Jagdish patel
17/06/2022 12:05 pm

Tankara ma varsad kedi avase?.

Place/ગામ
Neshda (su) ta:-tankara
Pankaj sojitra
Pankaj sojitra
17/06/2022 11:32 am

Sir monsoon low majboot hoy to south west monsoon ne ketlo suport male ,ane guj ne su faydo thay monsoon low thi ek vat ni j khabar pade che k monsoon low hoy ne bob ni sistam chomachu dhari par chale e j bijo kay faydo k fer pade atmosphere ma

Place/ગામ
Rajkot
Khodubhai vank
Khodubhai vank
17/06/2022 11:24 am

Sir.

Mateologix Kem nathi khultu?

Place/ગામ
Baliyavad ta junagadh
Bharat chhuchhar
Bharat chhuchhar
17/06/2022 10:53 am

“Hast nakshatra ma jya varsad hoy tya mrugshirsh nakshatra ma varsad thay.”

Te mujab ghani jagya e varsad thayo chhe amare pan thay gayo chhe.

Haju 22 tarikh sudhi mrugshirsh nakshatra chhe joie kya ketlo varshad thay!!!!!……..

Place/ગામ
Dhandhusar,Jam Khambhalia, Devbhumi dwarka.
Screenshot_20210927_220121.jpg
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
17/06/2022 10:48 am

શ્રી અશોકભાઈ નમસ્તે ! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી

Comment માં તાત્કાલિક ફેરફાર કરીને સમય દર્શાવવા બદલ

ખૂબ ખૂબ ધન્યવાદ………

Place/ગામ
પ્રફુલ્લ વી. ગામી વડાળી તા ઉપલેટા.
જયંતીલાલ.આર. મોડીયા.
જયંતીલાલ.આર. મોડીયા.
17/06/2022 10:12 am

ગઈ કાલે સુરેન્દ્રનગર સિટી અને આસપાસના ગામોમાં સાંજે સાત વાગ્યાની આસપાસ જોરદાર સ્પીડમાં સારો એવો અંદાજે એક ઇંચ જેવો વરસાદ પડી ગયો…વાતાવરણમાંથી બફારો ઓછો થયો.

Place/ગામ
સરવાળ,તા: ધ્રાંગધ્રા, જિ: સુરેન્દ્રનગર.
Jignesh barasra
Jignesh barasra
17/06/2022 10:00 am

નમસ્કાર સર અને મિત્રો

આવતી ૨૪ તારીખ પછી બધા મોડેલ પોઝીટીવ થતાં જાય છે.તો હવે શક્યતા વધારે ગણવી??? અમારે હજી વાવની બાકી છે.

Place/ગામ
Ghunda sajanpar Ta- Morbi
Naresh chaudhari
Naresh chaudhari
17/06/2022 9:17 am

Patan normal chomasu besu aave?

Place/ગામ
Harij
Muru kuchhadiya
Muru kuchhadiya
17/06/2022 9:14 am

Sir articl rating sena mate se?

Place/ગામ
Kuchhadi porbandar
Jaspalsinh
Jaspalsinh
17/06/2022 9:03 am

Sir Amare haju vavni Nathi thay

Place/ગામ
Kaj, kodinar
Piprotar pravin
Piprotar pravin
17/06/2022 8:20 am

Imd 4 week apdate nathi thayel. Any reason sir.

Place/ગામ
Bhanvad
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
17/06/2022 6:17 am

Sir IMD 10 day precipation joya pramane to kutch ma 26 tarikh sudhi kai khas varsad jevu dekhatu nathi baki to aap janavo ae sachu

Place/ગામ
Mundra
Rahul sakariya
Rahul sakariya
17/06/2022 1:27 am

I will try it….

Place/ગામ
Thordi
sanjay rajput
sanjay rajput
16/06/2022 11:27 pm

sir banaskata ma varshad ni ketli raha jovi padshe

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Sanjay virani damnagar
Sanjay virani damnagar
16/06/2022 11:15 pm

Sir. Mane toa lage next weak ma de dhana dhan!pan apni muharr lage toa j

Place/ગામ
Bhalvav
Viramgama Pravin Ratilal
Viramgama Pravin Ratilal
16/06/2022 9:25 pm

Sir aaje amare bhadar dem side ni sim ma saro vavani layak varsad padi gyo2022 ni first comment abhar

Place/ગામ
Supedi
Baraiya bharat
Baraiya bharat
16/06/2022 8:16 pm

આજે અમારો પન વારો આવી ગયો… સારામાં સારો વાવણી લાયક વરસાદ પડી ગયો… અંદાજિત 45/50mm.

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
IMG-20220616-WA0079.jpeg
Sonu bhatt
Sonu bhatt
16/06/2022 8:12 pm

Amdavad ma amuk jagya a to bilkul nai padyo kyare padse sir

Place/ગામ
Amdavad
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
16/06/2022 7:29 pm

Jay matajii … Thanks for new update sir …

Place/ગામ
Satodad - jam kandorna
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
16/06/2022 6:21 pm

3.30 thi 5.30 vache dhodhmar 4 inch vrsad

Place/ગામ
Dhrol jabida
Raviraj Bhai jagubhai khachar
Raviraj Bhai jagubhai khachar
16/06/2022 6:07 pm

સર કોલા પણ લાલ સોળ થયુ સે અલગ અલગ મોડલ પણ સારુ દેખાડે સે તો હવે 22 તારિખ આસપાસ સારો અને મોટો રાઉન્ડ આવશે તેવા એંધાણ દેખાય સે હજી તો ઘણા ફેર ફાર થઈ શકે પણ વિશ્ર્વાસ સે સારો રાઉન્ડ આવિ રહ્યો સે

Place/ગામ
Amreli
Sanjay virani damnagar
Sanjay virani damnagar
16/06/2022 5:43 pm

Now,20mm

Place/ગામ
Bhalvav
Dipkaranrathod
Dipkaranrathod
16/06/2022 5:41 pm

Imd 4 week no apdet

Place/ગામ
Patelka
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
16/06/2022 5:28 pm

આજે સતત પાંચમા દિવસે સારામાં સારો વરસાદ દરરોજ ખેતર બહાર પાણી નીકળી જાય છે પડધરી થી પચિમ દિશામાં જય મુરલીધર

Place/ગામ
Paddhari
Chandresh Patel
Chandresh Patel
16/06/2022 4:45 pm

તા.16/06/2022…..2pm
નેઋત્યનું ચોમાસું આજે ગુજરાત રાજ્યના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધ્યું, ચોમાસાની ઉત્તરીય રેખા પોરબંદર, ભાવનગર અને ભરૂચ પર થી પસાર થઈ રહી છે…આગામી 2-3 દિવસમાં ચોમાસું રાજ્યના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતાઓ છે…

Place/ગામ
Kalavad
1 3 4 5 6 7 11