23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
Sir.aje 9 vagyani aasapas gondal ane aspasna ma je varsad padavanu karan.tapasata GFS mujab bhej 50 taka ane ecmwf 64 taka bhej 850 na levale batavyu hatu chhata atalo varsad padi gyo….matra 850 levale tya pavan ghumari marato Hoy tevi anuman lagavi shakay.ke Anya koi karan hoy shake….700 na levale pan ban modal ma bhej 70 taka karata pan ocho batavtu hatu….pls ans…
Jamnagar baju kyarthi saru thase sir ?
Visavadar ma pavan sathe 30 minute jordar varsad
Sir,wunderground ma Kalol(Gandhinagar) thay to karjo.
દાદર ગીર મા 1.5ઇંચ થિવધુ વરસાદ થયો કડાકા ભડાકા સાથે
Sir badha model joja evu lage Che.
Dt-30 thi akha Gujarat ma 700 hpa ma bhej saro brave Che.
Delhi Gwalior pase thi UAC Gujarat taraf aave Che. Teno labha Gujarat ne malase.
I am right ? Sir
Aje vavni layk varsad aayvo
Sar amare 5 p.m varsad 2 ench thayo ndima Pani avigya Jay shree Krishna
માણાવદરમાં છેલ્લી 25 મિનિટ થી ધોધમાર ફુલ પવન સાથે બીજો રાઉન્ડ
Sir badha modal jota 3 julay morbi ma saro varsad Ave tem lage6e
2 inch jevo varahad
ધોરાજીમાં પવન સાથે સારો વરસાદ
Sir babra no varo kyare aav she?
આજે જોરદાર વરસાદ પડી ગયો અત્યારે.લગભગ 2”જેટલો 25મિનીટ મા
મેંદરડા.ના સમઢિયાળા (ગીર)
આજનો અડધો ઇંચ વરસાદ
4:15 pm
સુત્રાપાડામા ૧ ઇંચ થી વધુ વરસાદ છે અત્યારે
ઉપલેટામાં પવન સાથે વરસાદ મન ફાવે એમ દયે છે
Sir.lotri na lagi.navi tikit kyare batvana?
Dhoraji ma dhodhamar varasad chalu chhe
અડધો કલાક ધોધમાર વરસાદ
Bhare pavan sathe Valsad chalu
માણાવદરમાં 30 મિનિટ થી વરસાદ ચાલુ
Thordi ma thodok varsad
Amare aaj vavani layak varsad thayo.
ગોંડલ મા પવન સાથે વરસાદ.
અત્યારે Ecmwf na 800 hpa ના ભેજને કારણે વરસાદ વરસે છે…હમારી બાજુ અત્યારે રેડા ઝાપટા ચાલુ છે
સર…વરસાદ તો ઠીક છે પણ આ બફારો ક્યારે બંધ થશે..અસહ્ય થાઈ છે
Sir windy ecmwf ane gfs banne ma thi humidity mate kyu model vdhare vishvasniya ganai?
Imd MSLP chart jota UAC near Maharashtra e kal sudhi ma low pressure ma convert Thai jase.
Sir rainfall data ma Kutch Mundra ma 10 mm varsad batave che par sir 24 tarik na Mundra ma to ek chato nthi padyo
Aaje bhanvad no varo avse Dear Sir!
Sir amare vavni jog varsad mate ketli rah jovi padse??
Sir there is any problem here in Meteogram and Cola because sometime it take a long time to update
હવે પોરબંદર થી ક્યારે આગળ વધશે ચોમાચૂં તેનો અંદાજ આપી શકશો
Sirji aje to Vadodara ma bhayankar bafaro ane gharmi che etle evu samajvanu ke aavnara diwaso mate taiyari kari rahyu che vatavaran varsad mate
Sir Babra jasdan ma વાવણી લાયક વરસાદ ની હજી કેટલા દિવસ રાહ જોવી પડશે
sar varsad mate kya sudhi rah jovani kaik agotaru apjyo
સર imd 4 વિક કેમ અપડેટ નથી થતું.
ગુજરાત ઉપર વાદળો આવે તે સાંજે પાછા વિખાય જાય છે જ્યારે અરબી સમુદ્રમાં 24 કલાક વાદળો રહે છે તેનું સુ કારણ હોય?
સર આ વખતે અરબીમા કૉઈ મજબુત સીસ્ટમ નથી થઇ એ iod ના નેગેટીવ હૉવાના કારણે હૉઈ શકે?…પણ ઉપલા લેવલે અફધાન બાજુના સુકા પવનૉ સેટ નથી થયા એ સકારાત્મક બાબત કહેવાય? ..
sir banaskata ma koi sakyta che varshad ni vadalo pan nathi amare
Sir dhrangadhra ne megharaja yad karse ke ny baki unarama suraj dada to bav merban re se amara vistarma
Amreli ma vavani kyare?
આજે અમારે કેશોદ માં સારો વાવની લાયક વરસાદ પડી ગયો
Amare matra kah(tipu tipu 1 kalak aviyo pan nevethi akey tipu niche n padiyu)bhagama aviya aje 6 thi 7 pm.
Am thavanu karan uncha levalana vadado hata
સર આ ગાજવીજ વાળો વરસાદ ક્યારે બંધ થશે અને શાંતિ વાળો ક્યારે વરસશે
Sir Arbi samudra ma bhare varsad lage che Vaddao jota Haal Vizdi na chamkara gajvij arbi samudra ma thai che te porbandar city ma pn dekhay che.
Sir haal je UAC shaurast ne kinare che …..te low pressure ma parivartit thai ske …ke nhi….haal to surface wind ma ghumri to btave che pn pressure Ma fark nthi…vadhu majbut bne humidity vadhu male ane pawano sath aape to 2 diwas ma gujrat ma chomasu aagal chale…low pressure ma parivartit thay to …hal koi pn model low pressure che aem to nthi btavta bs thay aem andaj kriye to…
આજે બપોર બાદ 5થી 8 વાગ્યા વચ્ચે ખુબ સારો વાવણી લાયક વરસાદ થય ગયો અમારે
Keshod taluka aaju baju gamda ma
2 thi 4 inch varshad
Thanks new update sar