1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
અત્યારે ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે
સાહેબ આજે સૌરાષ્ટ્રના દરિયાકિનારા ના વિસ્તારોમાં વાતાવરણ ખૂબ સારુ દેખાય રહ્યું છે સવારથી ઝાપટા ચાલુ થયા છે..
aje Porbandar No varsad ma Varo ave evu lage che.
Sar amare 10 a m thi varsad chalu Saro Ave chhe Jay shree Krishna
અમારે સવારે ૭:૩૦ થી કન્ટીન્યુ ચાલુ ક્યારેક વધારે ક્યારેક ધીમો
Wunderground ma tana,dihor,Ane sihor add karva aap ne request Che. Thanks
આજે રાજકોટ મોરબીનો વારો આવે એવું લાગે છે
નમસ્કાર સર, ગઈ રાત્રે અમારે 10pm ગાજવીજ સાથે વાવણીલાયક વરસાદ થઈ ગયાં…
sir Amare varsad ocho che to Vatavaran saru che amara mate…?
આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 4 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન ♦ દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર સાયક્લોનિક સર્ક્યુલેશન ના પ્રભાવ હેઠળ, ઉત્તર ઓડિશા અને લાગુ દક્ષિણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ માં ગંગાના મેદાની ભાગો પર લો પ્રેશર બન્યુ છે જેનુ આનુસંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦ ચોમાસું ધરી હાલ અનુપગઢ, ગ્વાલિયર, સિધી, અંબિકાપુર, ઉત્તર ઓડિશા અને લાગુ દક્ષિણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની ભાગો ઉપર લો પ્રેશર માથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5… Read more »
11 તારીખની આજુબાજુ માં બંગાળ ની ખાડી મા લો બને એમ લાગે
Dear.Sir
Wunderground ma Amirghadh and Dantivada add karva aap ne request Che. Thanks
Sir BOB ma dt 7 lo bane chhe ne dt 12 lo bane chhe teno labha gujrat ne saro malse right sir?
તા.9/10/11- 700 hpa માં બહોળું સરક્યુંલેસન થાય છે તો સમગ્ર ગુજરાત માં સારો વરસાદનો રાઉન્ડ આવશે.અને સર ની નેકસ્ટ અપડેટ માં આનંદો પણ જોવા મળશે. અભ્યાસ બરોબર ને સર?
Aaje sanje 5 vage tadka ma japtu pdyu 🙂 hahaha
Umm well surya farte kundalu Friday na thyu tu so sanivar k ravivare aasha hti mne k moj karavi dese but am na thyu so kale last day aasha rakhu k moj karave baki kundala pr no maro abhigam k manyata bdlvi pdse….jem ghariya vaddo pr ni manyata mari aa vkhte dur thai gai am 🙂 haha
Ghariya vaddo rat na samay na…..nikde na nikde kai farak pdto nthi. Divas na ghariya brobr che hju 🙂
Sir
Amare Aaj 3:00pm thi 5:00pm sudhi ma Andaje 40mm varsad
Morbi ma Kiya chhe varshad Yash bhai
Sir..imd gfs 10 day precipitation forecast ma 120 hours no chart rate update nathi thato.bija badha thay chhe. Please check.
પ્રતિકભાઈ ગુજરાતી માં imd બુલેટિન આપવા બદલ આભાર
News ma 10 pasi heli ni agahi che
Morbi ma dhimi dhare varsad ni sharuaat.
Sir amare 1 kalak thi canta ave6 pan spid vadhati nathi anu Shu Karan hoy ?
આગાહી ને હજુ બે દિવસ થયા છે મિત્રો અમારે વરસાદ નથી એવી કોમેટ ના કરાય 8/7સુધીનીછે લાભ મલશે
Sir amare amreli aju baju haji vavni 50% vistar baki se 2 divas thi to japta pan nathi avta sir
Surendranagar dalmill area ma kale 1/2 inch ane aje 2 inch jevo varsad padi gayo pavan sathe. Vadhvan side kale noto aje pan kadach e baju ocho j hashe.
Jay mataji sir…..aaje aakha divas na ughad bad 8 pm thi dhimi dhare varsad chalu thayo 6e je hju chalu 6e ane hve kyak kayak vijdi thay 6e…. Jya nthi thyo tya pan varsad bhu jaldi thai jay aevi bhagvan ne prathna….
સર દેવભુમિ દ્વારકા ના કલ્યાણપુર તાલુકાના ઘણાબધા ગામડાઓમાં વાવણી નથી થયતો આ વિસ્તાર માટે થોડો પ્રકાશ પાડવા વિનંતિ
Sir, 1:12pm tamara suchan pramane vadal no abhyas karyo, je vadhare unchai vala no hata, and dhimi gati ye North baju aagal vadhya tevu mane lagyu . Aajno 1:30 pm sudhi no 25 mm varsad, tyara pachhi dhupchhauv.
Finally aje vavni kam puru thay gyu.
Aaj saro varsad ayvo
Sir,amare vavni thay gay che aje
Sri ama Kutch Gandhidham and adipur ma vatavar sanukul hova chata pn varsad nhi aavto kyarek k j jarmar 5 minutes varshi ne jatu riye Saro varsad Kem nai padto su kudrat naraz che amara location or plz ans me
Hello sir Kutch 5 tarikh pachi varo Ave avu lage6
Rajkot na central zone ma 20 minit nu saru zaptu aavi gayu
Rajkot ma varsad chalu se
અશોકભાઈ અને મિત્રો ,
અમારે એક કલાક થી ધોધમાંર વરસાદ ચાલુ છે, આજુબાજુના ગામોમાં પણ છે ખેતર બહાર પાણી નીકળી ગયા અને હજી પણ ચાલુ છે
Ahmedabad ma amuk vistar ma aje saro zhapto…Amare ek redu hatu…
Hve jane to saru
Chotila ma dhimi dhare varsad salu se
Aje khubj saro varsad 2 ench
Jamnagar ma 3.45pm thi 4.40pm sudhi halvo thi madhyam dhare around 15-20mm varsad. Atyare varsad nathi pan ajubaju gajvij Thai Rahi che.
સાહેબ આજે રાજકોટમાં વરસાદની શક્યતા કેટલી ?
Ak round or avi gyo 5mm nu Vadodara sama vistaar ma
Hve kyare varsad?
Bhu rah Joi.vaddo no jma do vijdi pan hoy chhe fakt chhanta chhunti Thai vikhai jay chhe.vavnilayak varsad kyare sir
Village sarval
Ta dhrangadhra
Sir varsad nu kaik seting karo amare
Bov Saro varshat
સર સુરેન્દ્રનગર limli ગામ અડધી સીમ માં રાહત રૂપી વરસાદ
Sir,aje savar ma Full zakal hato bhej vadhare hovane karne sir?
To amara vistarma bhare varsad padvani shambhavna vadhi jay?pls ans
સર અમારે 1.30pm થી4pm ક્યારેક ધીમો ક્યારેક મિડિયમ ચાલુ
ધીમી ધારે વરસાદ પડે છે. લગભગ ૨૦.મીનીટ થી.
Sar Morbi ma ek tipu pan nathi