22nd July 2022
ગુજરાત રાજ્ય ના 119 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી માત્ર 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 119 Talukas of State received rainfall. Only 16 Talukas received more than 10 mm rainfall.
Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા 23 થી 27 જુલાઈ 2022 – અપડેટ 22 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD Mid-Day Bulletin 22-07-2022 some pages:
AIWFB_220722
Upper Air Cyclonic Circulation over Central Pakistan and Rajasthan border areas is expected to track Southwards during next 2/3 days. The UAC over North Odisha and The UAC over Pakistan will form a broad circulation. The Axis of Monsoon Western arm to shift Southwards during next three days.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
The rainfall situation till 22nd July 2022 is as follows:
Kutch has received 104.60% of its annual Rainfall.
Saurashtra has received 58% of its annual Rainfall.
North Gujarat has received 36% of its annual Rainfall.
East Central Gujarat has received 51% of its annual Rainfall.
South Gujarat has received 75.65% of its annual Rainfall.
Gujarat State has received 60.50% of its annual Rainfall.
22 જુલાઈ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 104.64% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 58% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 36% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 51% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 75.65% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 60.50% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 27th July 2022
Saurashtra area expected to get scattered showers/light/medium rainfall with isolated heavy/very heavy rainfall on various days of the forecast period.
Kutch expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
North Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
East Central Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 થી 27 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2022
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2022
Sir.amreli -bhavanagar ma have koi sakyta se varsad ni?
Sir, aaj thi dhime dhime khulu vatavaran thay Jase evu lage se.
નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી વધી
24 કલાકમાં 2.75 મીટરનો વધારો થયો
સરદાર સરોવર ડેમની જળ સપાટી 128.68 મીટરે પહોંચી
ડેમમાં 2 લાખ 93 હજાર ક્યૂસેક પાણીની આવક
Ani pehla na varshe ane aa varshe pan ek sathe 5 -6 inch varsad joyo nathi .
Jay mataji sir….gaikal sanje 6 vagya no varsad chalu thyo je aakhi rat chalu rhyo ane atare pan saro chalu 6e….savare 3.30 thi 5 am dhodhmar pdyo…2.5 inch jetlo hse…savarno dhimi dhare varsi rhyo 6e
…
je vistar ma varsad joto hoy tene mubarak baki amare to dodh mahino thyo varsad ma ne varsad ma have amara mate to vrap vari apdet aanando vari hase
અશોકભાઈ કય કામ કાજ નથી થતૂ કામકાજ થાય એવા સમાચાર આપો
રાત્રે 8pm થી ધીમીધારે વરસાદ ચાલુ છે, મોડી રાત્રે 2 થી 3 વાગ્યે સારો વરસાદ પડ્યો…
Dhansura ma ane aju baju na gamo ma ratre 3.5 thi 4inch varsad padyo tamari agahi mujab,thank you sir
થરાદ વિસ્તારમાં ૯:૦૦pm થી મધ્યમ ગતિએ વરસાદ વરસી રહ્યો છે અત્યારે ૨:૧૦am હજુ ચાલુ જ છે
vijapur ma dhodhmar varsad chalu che
30 minutes thi
10:45 thi varsad chalu thyo medium speed thi…
Thodik var fast thai ne haji medium chalu che….
Divas ma 2 sara reda bhi hata
1 1:30 kalak bv saras varsad pdyo rate 9:30 10 vagya thi atyare dhimo dhimo chali ryo che aaj to mojdi pdi gai ashok sir…office thi paladta paladta ghre aavyo 20 km moje moj 🙂 aa biji vkhat aavyo aa season ma etle aur moj aavi 🙂 haha
Mitro Santi rakho have varap avse. 5 tarikh sudhi. Tiyarbad fari bhej vadhse. Atle ke navi sistam gujrat baju avse. New raond varsad no 6 thi 10 sudhi ma. Maru anuman se. Baki to je sarji kahe te 100 taka sachu. Jay ho bapu.
Vadodara sama vistaar ma dhodhmar varsaad 15 min thi che ajwa dam 0.35ft thi overflow and vishwamitra river 11.50ft level che chopde 3 mm avyu che kabar ni kevi ritey as per mine rain gauge 32 mm and counting.
Arvalli bayad 1 kalak saro varsad hal pan chalu che
Sir,6 vagya no zarmar zarmar chalu chhe.
Atyare 15 minutes thi medium/full speed ma pade chhe.
Kutch vala na bhage aa kahevu ochhu aave pan kaheta khub aananad thay chhe ke ame aa round ma “Bachi gaya”. Joke zapta chalu hota khetar ma vavani sakya nathi. Bas 2-3 divas sari varap aavi jaay to vavani Thai jaay.
Sir 4.20pm thi 5.15pm saro varsad padiyo paso atyre Dhimi dhare chalu thayo se
Jay mataji sir….Varsad dhimo pdyo 6e pan jordar gajvij chalu thai gai 6e hve ….aaje vijdi gulabi colour ni dekhay 6e….kaik alag j lage 6e aenu rup….
Aaje comment kem ochhi thai gayi chhe sav
Jay mataji sir…6pm vagya no dhimi dhare madhyam gtiye varsto varsad atare dhodhmar chalu thyo 6e…
Vadodara ma bhayankar varsad chalu che bhare pawan sathe. Extremely heavy rainfall
Dhodhmar varsaad che Vadodara upar
Sir arvalli mate to kaho
Sir,aravalli dhansura ma kevi sakyata chhe?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 25 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ લો પ્રેશર હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ કચ્છ ઉપર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ કચ્છ ઉપર આવેલા લો પ્રેશર ના કેન્દ્ર માંથી જેસલમેર, કોટા, દમોહ, અંબિકાપુર, જમશેદપુર, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપુર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારમાં એક UAC છે. અને તે સરેરાશ સમુદ્ર… Read more »
ગઈ કાલે થોડાક રેળા જાપટાં હતા, આજે પાછી મસ્ત વરાપ છે. ફરી થી ખેતી કામો ચાલુ.
Sir aa windyma ecmf wind speed 10kt batave che,Ane gfs 17kt batave che to banne mathi sachu kon?
Sir saurasatr ma વરસાદ ni sakyta khari ke nay aaje varap jevu thay gyu 6
Have varsad aave aavu kayi lagtu nathi have kayi khas nathi dekhatu
છેલ્લા 30 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ પડી ગયો…
સર, મને એક વાત નથી સમજાતી કે યુરોપમાં ફક્ત 40 ડિગ્રીએ રોડ પીગળવા કે સિગ્નલ પીગળવા મંડ્યા છે આપણેઅહીંયા 45, 47 ડિગ્રીએ પણ એવું નથી થતું
Sir,
Amare 15mm jetlo ave toy bus toy kapas ne piyat jevu thy jay..
Etlo avvani skyta khri pls ans??
Sir aa varap kedi aap che?
Vadodara 10 vagya sudhi 1 inch jevo varsaad padyo ane 11 vagya thi hmna sudhi 1 inch or pdi gyo hmna madyam chalu che .
Porbandar City Ma Aje pan Zapta Continue Chalu Che.
Vadodara ma constant varsad padi rahyo che bapore 2 vagyano kyarek madhyam to kyarek bhare zapta
Sir,Saurashtra vara mitro ye haju kal no di shanti rakhvani jarur chhe
Barabar ne
Kale sanje 6:30 pm tgi aje savare 8 sudhi non stop padyo…
Kyarek bhare ane dhimi- dhare
Pachi bapore 12:30- 1:30 pacho dodhmar…
Ane pachi zarmar chalu rahi ne hamna bandh thayu…..
Am katke katke varsad 78 mm aapas thayu…
Makarba…..
Hello sir…sir aagahi anusar..morbi district ma..rain nathi..saav..low chee…kai khayal nathi aavto ke 27 sudhi ma sara rain ni sakayta rahe..aaje to evening ..na ..surya narayan na darshan aapel hata..to thodo prakash padajo.. thanks sir
સર કચ્છ માટે આગળ કેવું રહે આજે તો ફક્ત જરમર વરસાદ આવ્યો
Sir have m.p thi beting shru thai shke amare?
Sarji surastra ma have varsadi vatavarn agahi prmane 27 sudhi rahese ke pachi ajthi sakyta ochi samjvi?
10 mm jevohase
Jay mataji sir….gai ratre bhu saro varsad pdyo amare je savare 9 vage bilkul bandh Thai gyo tyarbad aakho divas koro rhyo ane sanje 6-30 pm thi pavan sathe varsad chalu thyo 6e kyare dhimi dhare to kyare madhyam to kyarek full speed ma pavan sathe..
Sir, saurastrama to kyay varsad na vavad nathi. Have saurastrano varo ave am 6e ke akhu saurastra rai gyu?? Biju ke hal system kya pochi 6e??
ફરી 5 વાગ્યાથી હળવો મધ્યમ વરસાદ ચાલુ હતો, 7 વાગ્યાથી પવન સાથે ફૂલ સ્પીડ માં પડી રહ્યો છે…
Jsk સર… આગાહી સમય હજી સે પણ આજે તો સૌરાષ્ટ્ર માં ક્યાય થી વરસાદ ના વાવડ નથી… કે હજુ 27તારીખ સુધી વાતાવરણ સારુ ગણવું?
Aje bapor pci bharuch ma saro varsad pdyo