Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022

28th July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 38 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 38 Talukas received 10 mm or more rainfall.


Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022 

એકંદર ઓછો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં થોડા દિવસો છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ

Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 28th July 2022

AIWFB 280722

Forecast for 22nd-27th July outcome:
North Gujarat received 148 mm rainfall during the forecast period.
South Gujarat received 97 mm rainfall during the forecast period.
E. Central Gujarat received 80 mm rainfall during the forecast period.
Kutch received 59 mm rainfall during the forecast period.
Saurashtra received 24 mm rainfall during the forecast period.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 28th July to 3rd August 2022

Saurashtra & Kutch: Overall less Rain with possibility of Scattered Showers/Light rain on few days over different locations.

North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations.


Advance Indications: Monsoon Conditions Expected To Improve During 4th To 10th August. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને અમુક દિવસે છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા અમુક વિસ્તાર માં અલગ અલગ વિસ્તાર માં.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસે અલગ અલગ વિસ્તાર માં.

 

આગોતરું એંધાણ: તારીખ 4 થી 10 ઓગસ્ટ 2022 દરમિયાન ફરી ચોમાસુ માહોલ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 28th July 2022

Forecast In Sanj Samachar Daily Dated 28th July 2022

4.6 61 votes
Article Rating
585 Add your comment here
Inline Feedbacks
View all comments
Sonu bhatt
Sonu bhatt
04/08/2022 11:03 am

Amdavad ma varsad chalu

Place/ગામ
Amdavad
Maheshsinh Parmar
Maheshsinh Parmar
04/08/2022 10:43 am

Atyare jordar varsad chalu se

Place/ગામ
Virmgam
ASHISH PATEL
ASHISH PATEL
04/08/2022 10:41 am

amare jarmar jarmar varsad chalu tayo che.15 mi nit thi.

Place/ગામ
HALVAD
Khimaniya Pravin
Khimaniya Pravin
04/08/2022 10:33 am

Sir mjo circleni bahar nikdiyo phase 3ma che.je Bob ma system mate anukud kahevayne?

Place/ગામ
Beraja falla
Bhavesh Parmar
Bhavesh Parmar
04/08/2022 9:47 am

Dholka ahmedabad savar thi chata hta haal 20 minit thi jordar varsad ….

Place/ગામ
AHMEDABAD
Maheshsinh Parmar
Maheshsinh Parmar
04/08/2022 9:16 am

Savar thi zapta chalu thaya se

Place/ગામ
Virmgam
ગુંજન જાદવ
ગુંજન જાદવ
04/08/2022 8:52 am

ગુડ મોર્નિંગ અશોક સર,

ગય કાલે રાત્રે 8 વાગ્યે 30 મીનીટ સુધી જોરદાર વરસાદ થયો, 20 મિલી મીટરથી 30 મિલી મીટર વરસાદ પડ્યો…

Place/ગામ
દાહોદ
Lagdhir kandoriya
Lagdhir kandoriya
04/08/2022 8:05 am

Sarji varsad have avshe ato nakkhi thatu Jay se. Pan magfali have khub sukay se atle aje pani chalu kariyu se. Mahnat padse pan vahelo varsad avijay to saru.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Jogal Deva
Jogal Deva
04/08/2022 8:01 am

Jsk સર…. આજે ir એનિમેશન માં સૌરાષ્ટ્ર સુધી વાદળા આવે શે તો આજથી રેડા… ઝાપટા નું પ્રમાણ વધી શકે?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Dheeraj karamata
Dheeraj karamata
04/08/2022 6:30 am

સર ચોમાસુ ધરી આવનારા દિવસો માં ક્યાં સુધી નીચે આવી શકસે ધરી માં પણ દક્ષિણ તરફ જુકાવ છે 21 N વાળો શિયર જોન માં પણ દક્ષિણ તરફ જુકાવ છે અને આવનારી સિસ્ટમ પણ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે એવી શક્યતા છે તમારા જવાબો માં પણ સમજાય છે કે ગુજરાત પછી કદાચ બે ત્રણ દિવસો માં પશ્ચિમ સૌરાષ્ટ્ર માં વરસાદી માહોલ જામે પણ આમાં એક સંકોચ છે તો તે છે તારીખો નો જે તમારી અપડેટ્સ બાદ ક્લીઅર થઈ જશે પણ ખેડૂત નો જીવ છે ને થોડું વધારે જાણી ને કામ કાજ કરવા નો એટલે અંદાજિત તારીખ જણાવવા વિનંતી … અહીંયા તો… Read more »

Place/ગામ
ઇન્દ્રણના ઘેળ
Paresh Chaudhary
Paresh Chaudhary
03/08/2022 11:08 pm

Sar anti cyclone gayab thai gayu sar a low pressure no track have final jevo ke haju kai ferfar ni shakyata se

Place/ગામ
Paldi ta visangar
Gami praful
Gami praful
03/08/2022 10:21 pm

Meghraja ni khubaj sari saruaat 7:00 pm to 8:45 pm 26 mm proper gam ma chhe, sim na samachar savare male.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Pravin ahir
Pravin ahir
03/08/2022 10:07 pm

Kam badhu thay gyu che have bhale valv kholi nakhe Pan gay 23 थी 30 ma je jini jari hati e na hoy aa vakhte vado chayno chadave to dharay.

Place/ગામ
Bhanvad
Pipaliya Prakash
Pipaliya Prakash
03/08/2022 9:39 pm

Ghoghavadar Ane Aasapash 8:30thi Atyr Suthi saro varsad padyo

Place/ગામ
Ghoghavadar ta. gondal Di. Rajakot
Dabhi ashok
Dabhi ashok
03/08/2022 9:39 pm

સર અમારે આજે અડધી કલાક સારો એવો વરસાદ આવી ગયો અને ગામ માં સારો હતો ગામ ની સીમ માં એક છાંટો પણ નતો

Place/ગામ
Gingani
Karubhai Odedara
Karubhai Odedara
03/08/2022 9:24 pm

Sir 12 tarikhe to vavajoda jevo pavan lage ?

Place/ગામ
Kutiyana
અમિત ઠક્કર
અમિત ઠક્કર
03/08/2022 8:40 pm

સર&મિત્રો 1 કલાક ને 15 મિનિટ જોરદાર વરસાદ પડ્યો સાચા આંકડા નો અંદાજ નથી આવતો કેટલો પડ્યો હશે પણ 2 ઇંચ આસપાસ હશે.

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Varu raj
Varu raj
03/08/2022 8:09 pm

Bov saro varshad padyo khetar bara Pani kadhi naykha

Place/ગામ
Seventra tal upleta
Last edited 2 years ago by Varu raj
Pratik K Bhansali
Pratik K Bhansali
03/08/2022 8:08 pm

Hi sir “reda” shu?

Place/ગામ
Ahmedabad
Kuldipsinhrajput
Kuldipsinhrajput
03/08/2022 8:07 pm

Jay mataji sir…aaje sajna Sandhya jaordar khili hti….hve vijdi na chakara chalu thaya 6e…aaje bafaro khub j 6e….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Darsh@Kalol NG
Darsh@Kalol NG
03/08/2022 7:47 pm

Sir,15 mm nu zaptu padyu.

Place/ગામ
Kalol,Gandhinagar
Tarun Ranpariya
Tarun Ranpariya
03/08/2022 7:44 pm

ઘારી તાલુકાના આજુબાજુ ના ગામો માં ધોધમાર વરસાદ ચાલુ

Place/ગામ
Govindpur ,Dhari,Amreli
Jatin bhalodiya
Jatin bhalodiya
03/08/2022 7:42 pm

Ahmedabad nikol ma gajvij sathe varsad chalu

Place/ગામ
Ahmedabad
Shadab
Shadab
03/08/2022 7:39 pm

Sir, MP & Maharashtra me aavnar diwaso ma varsad nu parman kevu raheshe ?

ukai dam ma pani aavshe?

Place/ગામ
Surat
Rajesh takodara
Rajesh takodara
03/08/2022 7:28 pm

Aaje vatavaran ma Saro palto aavi gayo che atyare Saro varsad aavi rahiyo che

Place/ગામ
Upleta
Sanjay patel
Sanjay patel
03/08/2022 7:08 pm

Sidsar ma Saro redo pdigyo

Place/ગામ
Sidsar ta jamjodhapur
Jayesh Chaudhari
Jayesh Chaudhari
03/08/2022 7:03 pm

3 થી 4 વાગ્યા સુધી ઉતર પૂર્વ દિશામાં ગાજવીજ થઈ, છાંટા પડયા…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
અમિત ઠક્કર
અમિત ઠક્કર
03/08/2022 6:48 pm

સર&મિત્રો છેલ્લી અડધી કલાક થી અનરાધાર મોટા છાંટે દેવા વાળી કરી છે

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Naresh chaudhari
Naresh chaudhari
03/08/2022 6:27 pm

4 thi 5 wunderground harij map rainfall 75% Shakyat aavi vat sachi?

Place/ગામ
Harij
Devraj jadav
Devraj jadav
03/08/2022 6:16 pm

sir 1st week ma colour aaviya pasi te paso udi javana ketla chanse ganay?

Place/ગામ
kalmad muli
Varu raj
Varu raj
03/08/2022 5:47 pm

15 minit saru avu zaptu ayvu ..

Place/ગામ
Seventra tal upleta
Satish vaghasiya
Satish vaghasiya
03/08/2022 5:23 pm

15 minute nu saru evu japti padi gyu..

Place/ગામ
Nani monpari Ta: visavadar
Mohit thakrar
Mohit thakrar
03/08/2022 5:18 pm

Sir 2 hours rainfall deta kem dekhata nathi

Place/ગામ
Junagadh
Shailesh Thummar
Shailesh Thummar
03/08/2022 4:42 pm

(Deleted by Moderator) aaje amare gam bara pani nikdi gaya

Place/ગામ
N.p khijadiya ta kalavad
Vinod
Vinod
03/08/2022 4:12 pm

સર અમારે અત્યારે 4 વાગે સરો રેડો આવિયો ગામ બહાર પાણી નિકળી ગયા જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Sindhav
Sindhav
03/08/2022 3:01 pm

Adadhu chomasu gyu sir dhrangadhra na amuka gamdama haju khetar bara pani nathi nikra kenal se pan e chalu nathi karta have amaro varo kyare sir

Place/ગામ
Navalgadh
Hitesh makasana
Hitesh makasana
03/08/2022 2:26 pm

Sakhat bafaro..pavan bilkul stop chhe akdam vadadchhayu vatavaran.su aa next divsoma varsad avvani nishani gani sakay?

Place/ગામ
Sarval
Pratik
Pratik
03/08/2022 2:24 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ અમૃતસર, ચંદીગઢ, બરેલી, ફુરાસ્તગંજ, વારાણસી, ડાલ્ટનગંજ, બાલાસોર માથી પસાર થઈ ને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. ♦ શીયર ઝોન આશરે 11°N પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે, જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦એક UAC દક્ષિણ આંધ્રપ્રદેશ તથા ઉત્તર તામીનાડુના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક WD મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પ્રદેશોમાં… Read more »

Place/ગામ
Rajkot
Jayesh Chaudhari
Jayesh Chaudhari
03/08/2022 2:06 pm

નમસ્કાર સર, ગઈ મોડીરાત્રે આજૂબાજૂના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડયા હતાં, અમને ખેતી કામ માટે એક દિવસ મળી ગયો જેથી 99% કામ પૂરું થઇ જાશે, આજે ગરમી-બફારો જોરદાર છે…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
Ketan patel
Ketan patel
03/08/2022 1:44 pm

હવે તો ecfmw અને gfs બંને મોડલ મુજબ બળેવ પર સમગ્ર ગુજરાતમાં બળ ભાગશે એવું લાગી રહયું છે.

Place/ગામ
બારડોલી
Ashvin dholariya
Ashvin dholariya
03/08/2022 12:54 pm

ગયા વર્ષે ચણા બોવ હતા બેસન આજ લય લ્યો સર .

Place/ગામ
જસાપર તા. જસદણ જી. રાજકોટ
Shailesh Thummar
Shailesh Thummar
03/08/2022 12:53 pm

Sir saurastra ma ketali tarikh thi vatavaran saru raheshe varashad mate

Place/ગામ
N.p khijadiya ta.kalavad
Sojitra kaushik
Sojitra kaushik
03/08/2022 12:06 pm

Sir have aando vadi updet aapi dyo etle badha Mitro ne મજા aavi jay ans please

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
03/08/2022 11:49 am

sirji ek vat na samjani ke cola week 1 ma dark colour chhe but 7 day precipitation ma last day sudhi etlo dark colour nathi, evu kem ?

Place/ગામ
RAJKOT
Lalji gojariya
Lalji gojariya
03/08/2022 11:18 am

Sir varsad sathe pavan nu jor rese 25.thi30ni jadap rese avu dekhay che windy ma 10.11.12dt ma

Place/ગામ
Jetpur Taluko . Amarnagar
Dipak parmar
Dipak parmar
03/08/2022 11:08 am

દરિયા કિનારાના વિસ્તારોમાં રાતથી ઝરમર ઝરમર વરસાદ કયારેક કયારેક આવે છે. વાતાવરણ મા બફારો વધ્યો છે.
જય સોમનાથ

Place/ગામ
સુત્રાપાડા ગીર સોમનાથ
Dharmesh Sojitra
Dharmesh Sojitra
03/08/2022 11:08 am

સર બધાને તૈયાર ભજીયા ખવાય જાય એવું કરો ને

Place/ગામ
Kotda sangani rajkot
Jaydeep Nimavat
Jaydeep Nimavat
03/08/2022 11:07 am

Sir cola 1 set week lal ghum thau

Place/ગામ
Amarapar vertiya Jamnagar
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
03/08/2022 10:39 am

દેશી ભાષા માં કહીએ તો અમારે ચારે દિશા ના વા વાય છે. એટલે કે પવન દિશા ઘડી ઘડી એ બદલ્યા કરે છે.

Place/ગામ
લાલપુર - જામ
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
03/08/2022 10:24 am

સર આમા જાજુ ભણવુ પડે એવુ દેખાય છે?

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar