1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.
Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022
સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022
Saurashtra & Kutch: Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas could receive isolated showers on a few days of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.
East Central Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.
South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.
Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.
ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.
મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.
આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે. ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 7 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, કોટા, ગુના, સિધી, અંબિકાપુર, ઝારસુગુડા, બાલાસોર અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. ♦એક UAC કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર બને તેવી શક્યતા છે. ♦ એક ટ્રફ… Read more »
Imd GFS latest pani ma besi gyu…
Joiye su thay…
Sir tamari jem aa vakhate sachot andaj lagavo kharekhar muskel se badha model gothe chadiya se ane dar 12 kalake bahu jajo farak batave se
To have savarast ma saro varasad thase ke kem?
sir as per latest ecwmf low of arbi is about to oscillate around gujarat , right sir? means regular ghana divaso thunder activity thay karse ?
I m d wethar chat panima besi gay sar
Sir tame magfhali ma pani chalu kariyu
Sir gfs modal to Pani ma besi gayu k pchi teni next apdet ma mede aavi Jase ?
GFS MODEL NOT SHOWING GOOD RAINFALL IN SAURASTRA IN LATEST UPDATE. WHAT IS TRUE?
Imd ના વેધર ચાર્ટ તો સાવ હવા માં ઉડી ગયા.
ek pachi ek model panima beshva nu chalu kari didhu
ગયા વર્ષ ની પોસ્ટ વાયરલ છે એમાં તારીખ કાપી નાખી છતા સરખું વાચીયે એટલે ખબર પડી જાય કે આ વર્ષની નથી
એમાં લખેલ છે કે 3.1 કિમી નુ એક સર્કુલેશન જે કચ્છ પર હતુ એ હવે દક્ષિણ સૌરાષ્ટ્ર ના દરીયા કિનારે આવી ગયુ તો એવું આ તારીખમા કાય હતુ નહીં
સર આ બંગાળ ને અરબી વાળી સિસ્ટમ જે બેય એક થવા ની હતી એ બેયે તો અત્યારે જુદો જુદો રસ્તો પકડ્યો વિંડી ecmwf જોતા
Sir ji,
બધા મોડલો જોતા એવું લાગે છે કે આજે સારું બતાવતું હોય તો કાલે પાછા મોડલો જોઈ તો એવું લાગે કે વરસાદ નો રાઉન્ડ નહિ આવે કાઈ નક્કી નથી થતું … મોડલો માં મતમતાંતર વધારે છે તે હવે ક્યારે ફાઇનલ થશે …
Cola to bov lal thatu jay cee
સૌરાષ્ટ્ર માટે બવ ચાન્સ લાગતા નથી..
સર તમારી ખોટી પોસ્ટ કરેછે તેને તમે શું કેહસો
Ok sir, sorry, Jamjodhpur ma ‘samany ki dharar group’ ma aavel, pachhi thi amne pan bhul swikarel chhe.
Sir aaje aakash sav chokhu thayu che ,have navo mal aavse.
સર સિસ્ટમ મુબઈ થી સિધી પક્ષિમ દિસા મા જાય તો સૌરાષ્ટ્ર ને ફાયદો ઓછો મલે એવુ બની સકે pls answer
Bhai yo khota magaj dodavo ma hamna 8 thi15 tarikha avi jase jaya padvano hase varsad taya padi jase.. Pot pota nu taran kadhi le jo. Barobar ne sar…
સર freemetio કેટલી કલાકે અપડેટ થાય પૂછવાનું કારણ એક જ કે સવાર નુ જોયુ તયારે 164 mm અને અત્યારે પણ 164 mm અંદાજ માટે કેટલી વાર એક નુ એક બતાવે તો રિજલટ સુ મળે
જ્યાં સુધી મારો અનુભવ છે કે, જ્યાં સુધી અશોક સાહેબ તેમની જૂની update ની તારીખ એટલે કે સમય પૂરો ન થાય ત્યાં સુધી નવી અપડેટ આપતા નથી. અને હજુ આજે ૬ તારીખ છે. એટલે કે ચાલી રહેલી આગાહી ને એક દિવસ બાકી છે, તો આજે જ કેવી રીતે સર નવી આગાહી અકિલા માં આપી દે?????????????? લોકો આટલું સરળ લોજિક પણ નથી સમજતા.
અમારે ધ્રોલ માં ધ્રોલ થી ઉત્તર અને દક્ષિણ દિશામાં 15km એરિયા માં વરસાદ ની માત્રા માં ડબલ વેરિયેસન છે. ઉત્તર કરતાં દક્ષિણ માં અડધો વરસાદ છે
Sir. Ama koy no vank nathi khali mane J khabar padi ke khoti agahi 6e. avo bhav dekhade6e! astu.
Sir Akila ni Official Site Ma koy Update nathi.. je Update Fare 6 e Fake 6
મારી કોમેન્ટ કેમ નથી દેખાતી
તા 6-9-2021ગયા વષઁની અપડેટ ફરે છે
Sar morabima kevo rehse agay samayma
Sir aavnari sistam no labh janrali all Gujrat ne varsad no labh malse sir abhyas barobar che ke kem
Sir tamari juni aagahi akila ni watsup ma fare che 7 thi 13 September ni khedut ne gumrah kare che to Mari 1 request che k tame paper ma aapo tiyare ene kaho k tarikh var ne varas no ulekh kare jethi koi ger upyog ocho kare ane bani sake to tamri site par je paper ni link muko cho e aagahi samay athva varas jai etale delete Kari nakhvi jethi koi emathi download Kari koi ne germarge no dore
It’s my opinion not advice
A re-curving system no track badha model ma roje badlaaye che.
હાલ જે-તે જગીયા વાદળ સમુહ છે એ ecmwf 500hpa ભેજ અને એ લેવલ નાં ભેજ સાથે વધું બંધ બેસતું લાગે છે પ્રમાણે. લાગે છે
સાહેબ, આજે તમારી નવી આગાહી અકિલામાં આવી છે…..7 થી 13 સપ્ટેમ્બર સુધીની
Good afternoon sir..sir system ..7 ke 8 na thavani che to..teno sure sacho andaj..8 na khayal aavi jay ke kevi system no track and ketli aasar karse..?
Thank you sir for new update, 7 September thi 13 September mate ni very very much update.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 6 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ ગંગાનગર, હિસાર, હરદોઈ, ગોરખપુર, પટના, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. ♦એક UAC દક્ષિણ કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર છે. તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ♦ ઉત્તર-દક્ષિણ ચાટ હવે છત્તીસગઢથી આંધ્રપ્રદેશ માં થય ને દક્ષિણ કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC સુધી લંબાઈ છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો તેની… Read more »
Good afternoon sir … Sir, Tme je update aapi che te pramane varsad Saro aawse, parantu amuk afvaho aavi rhi che ke cyclone aawse, parantu cyclone Gujarat ma nyy aave te babte tmaru su kehvu che . Plz reply …
As of now windy is not that positive as IMD and COLA
સર તારીખ8થી15 માં સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો થાય એમ લાગે રાઇટ સર
aaje akila ma apdet aapel chhe sir ??
watsap up ma fare chhe
Akila ma sir update aavigayi se
Thanks sir New updates
Junagadh center ma Free Meteo gando thayo. Amare junagadh lagu pade. Joi have su thay che.
Thanks for new apdet. 7 to 13 2 thi 8 inch varsad
aaje apdet aavel chhe akila ma sir ??
Sir,akila ma upadet aapel che?…
System track ma roj fer faar thaya rakhe che etle kai khabar nathi padti pan e to nakki che ke 10th sept thi saro varsad no round avse khaas karine South Gujarat & coastal Saurashtra region. Madhya Gujarat ma madhyam varsad rese.
સર 8 9 તારીખ વાળી સીસ્ટમ ની અપડેટ્સ આપો ત્યારે 18 19 તારીખ નું આગોતરૂ આપજો
1St વિક કોલા ૧૨ તારીખ માં તો સૌરાષ્ટ્ર માં લાલઘૂમ છે મેઘતાંડવ થશે કે સુ સર?
Cola week 1. Ma ges ubhrava lagyo ajje..