Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th September To 23rd September 2022 – Update 16th September 2022

16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.

 

 

Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022

 

Current Weather Conditions:

Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922

વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.

Rainfall situation over various parts of Gujarat State:

North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.

South Gujarat has received 119 % of seasonal rainfall till date.

E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.

Kutch has received 178 % of seasonal rainfall till date.

Saurashtra has received 106 % of seasonal rainfall till date.  Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.

The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022

Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.

North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period. 

East Central Gujarat: Possibility of  some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.

South Gujarat: Possibility of  some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.

નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.

મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.

દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th September 2022

Forecast In Sanj Samachar Daily Dated 16th September 2022

4.7 83 votes
Article Rating
641 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/10/2022 2:32 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-03-14-17-48-16_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg
Paresh patel
Paresh patel
28/09/2022 1:08 pm

Link nathi khulti

Place/ગામ
At.devla ta.gondal
Alpesh pidhadiya
Alpesh pidhadiya
28/09/2022 1:03 pm

સર મગફળી મા આ વર્ષે ઉતારા ઓછા છે. તમારે કેમ છે?

Place/ગામ
Nadala babra Amreli
Mustafa vora
Mustafa vora
28/09/2022 12:09 pm

Download thay 6

Place/ગામ
Bharuch
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
28/09/2022 11:56 am

અશોકભાઈ અને મિત્રો, જય માતાજી

આ પી ડી એફ ખૂલે છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Hemat Maadam Aahir
Hemat Maadam Aahir
28/09/2022 11:55 am

જય શ્રી કૃષ્ણ સર…..ગય કાલે અમારે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો એક કલાક મા બપોરે 2/થી 3/વાગ્યા સુધી થોડા ગામડાઓમાં…..હાથી ભાઈ એ સુંઢ ફેરવી…….

જય શ્રી કૃષ્ણ સર…..ગય કાલે અમારે એક ઈંચ જેટલો વરસાદ પડ્યો એક કલાક મા બપોરે 2/થી 3/વાગ્યા સુધી થોડા ગામડાઓમાં…..હાથી ભાઈ એ સુંઢ ફેરવી…….

Place/ગામ
At Datrana Jam Khambhaliya Dwarka
Last edited 2 years ago by Hemat Maadam Aahir
Nikunj Patel
Nikunj Patel
28/09/2022 11:09 am

IMD 7 tarikh mate varsad batave chhe, 10 day precipitation na chhella divse,
thodu aagatru endhan aapo to clear thay

Place/ગામ
Akrund
Rambhai
Rambhai
28/09/2022 11:02 am

Sir nathi khulty

Place/ગામ
Ranavav
Niral
Niral
28/09/2022 10:05 am

Download thay che sir

Place/ગામ
Fareni
Babulal
Babulal
28/09/2022 9:31 am

Sir bov tray kri daunlod na thay

Place/ગામ
Junagadh
Raj Dodiya
Raj Dodiya
28/09/2022 8:51 am

Sir link nu kinl thyu che. Link nathi khulti

Place/ગામ
Hadmatiya ta tankara
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
28/09/2022 8:45 am

Sir Nathi Khulti Aa link

Place/ગામ
GAGA Jam Kalyanpur Devbhumi Dwarka
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
28/09/2022 8:43 am

સર જય શ્રીકૃષ્ણ ડાઉનલોડ થાય છે 21 પાનાં ની પીંડી એફ છે…….

Place/ગામ
જામજોધપુર
Jitendra dhorajiya
Jitendra dhorajiya
28/09/2022 8:37 am

આજે ટુ વીકમાં કોલામાં રંગ પુરાયો

Place/ગામ
હાથીગઢ, લીલીયા, અમરેલી
Sureshbhai Patel
Sureshbhai Patel
28/09/2022 8:34 am

Daily Rainfall figures not update today, please update as early as possible

Place/ગામ
Surendranagar
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
28/09/2022 8:28 am

Sir have ૭/૮tarikh nu kaik aagotru kyo.

Place/ગામ
Motimard
Bhagvan Gajera
Bhagvan Gajera
28/09/2022 8:25 am

Ha sir thai se

Place/ગામ
Keshod
Dhaduk paresh
Dhaduk paresh
28/09/2022 8:03 am

thay chhe

Place/ગામ
Gondal khandadhar
Retd Dhiren patel
Retd Dhiren patel
28/09/2022 6:17 am

Jsk sir. Cola 1&2 week + WOL CFS jota evu Lage che haji mehulo labh aapse.

Place/ગામ
Bhayavadar
Kodiyatar hira
Kodiyatar hira
27/09/2022 10:01 pm

Sar aaje amare jordar vrsad pdiyo .

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Jitendra dhorajiya
Jitendra dhorajiya
27/09/2022 9:56 pm

આજે લીલીયા તાલુકાના ઘણા ગામોમાં અને પ્રોપર લીલીયામાં એક ઇશ વરસાદ પડ્યો

Place/ગામ
હાથીગઢ ,લીલીયા, અમરેલી
J.k.vamja
J.k.vamja
27/09/2022 9:14 pm

અમારે પોણી કલાક માં અંદાજે 3 ઈસ વરસાદ પડી ગયો

Place/ગામ
Matirala lathi amreli
Harjibhai Borsaniya
Harjibhai Borsaniya
27/09/2022 8:56 pm

Lathi na matirala ma jordar varsad chalu

Place/ગામ
Matirala
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
27/09/2022 8:28 pm

તા જી. અમરેલી 
ગામ મોટા માચિયાળા
હાથી ભાઈ યે કોલ આપો નેવે ટીપાં પંડે એવો આવે છે વરસાદ 

એલા વાંધો નેવા ધારું થય ગય

Place/ગામ
મોટા માચિયાળા
JayRaj Bhai parmar
JayRaj Bhai parmar
27/09/2022 8:18 pm

સર કાલે પણ વરસાદ આવ્યો આજે પણ વરસાદ આવે છે આવું કેટલાક દિવસ રહે છે

Place/ગામ
સુરેન્દ્રનગર જિલ્લાનું ચુડા
Paras
Paras
27/09/2022 7:48 pm

aaje Dwarka Jilla na Ghana vistar ma Saro varsad padyo chhe.

Place/ગામ
Jamnagar, vavberaja
R j faldu
R j faldu
27/09/2022 7:28 pm

સર જે ભાદરવામાં તડકો હોય હજી ઈ કેમ નથી

Place/ગામ
Jasaper
B.j.dhadhal
B.j.dhadhal
27/09/2022 7:01 pm

સર અને મિત્રો હસ્ત નક્ષત્ર અર્થ શું છે તે મોટા ભાગના મિત્રો ને ખબર નથી જો કે આપણા મંચ ઉપર હથિયા ની ચર્ચા નથી પણ fecbook ઉપર વાચવામાં આવે છે હાથિયા એ શુંઢ ફેરવી એવું નથી પણ હસ્ત નો અર્થ હાથનો પંજો છે અને તે વરસે એટલે કોલ દીધો એવું કહેવાય નહિ કે સૂંઢ ફેરવી

Place/ગામ
Nilavada ta,babra
Jayesh
Jayesh
27/09/2022 5:49 pm

Somasu viday pasi update apsoke

Place/ગામ
Rajula
vejanand karmur
vejanand karmur
27/09/2022 5:46 pm

Varsad jor to bov kari gyo….

Place/ગામ
Devbhumi Dwarka
Palabhai
Palabhai
27/09/2022 5:09 pm

Aje manavadar thi pashitim Baju varasad hato 3 pm

Place/ગામ
Manavadar
Pratik
Pratik
27/09/2022 1:58 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 27 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે.   આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગો અને લાગુ મધ્ય ભારતના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય ના ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.   ♦ મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર જોવા મળે છે.   ♦એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ અને લાગુ બંગાળની ખાડી પાસે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી… Read more »

Place/ગામ
Rajkot
Manish panara
Manish panara
27/09/2022 12:33 pm

વરસાદ આવસે ભાઈ અશોકભાઈ

Place/ગામ
દહિસરડા ,(આજી)
રાજુ આહીર (વિસાવદર)
રાજુ આહીર (વિસાવદર)
27/09/2022 10:22 am

Sir ECM 6/7 date ajubaju Bob Vali system gujrat baju Ave evu batave se teni last 2 update thi to sakyata vadhi kevay system gujrat baju avvani??

Place/ગામ
Desai vadala
Kirit patel
Kirit patel
27/09/2022 6:51 am

Sir 5 date mate modalo pozetive thva madya varsad mate

Place/ગામ
Arvalli
Pratik
Pratik
26/09/2022 10:00 pm

નમસ્તે સર,

આઈએમડી બુલેટિન માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો જે ઉલ્લેખ આવે છે તેમાં ,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેના ટ્રફ અને ધરી સાથે જે તે અક્ષાંશ રેખાંશ પર છે એવું લખ્યું હોય તો એમાં ટ્રફ અને ધરી ના લોકેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નું લોકેશન કેવી રીતે જોઈ શકાય તથા ધરી એ શું હોય? શક્ય હોય તો ઈમેજ સાથે સમજાવો એવી વીનંતી છે.આ પ્રશ્ન ઘણા સમયથી નથી સમજાતો.

Place/ગામ
Rajkot
Rajesh ponkiya
Rajesh ponkiya
26/09/2022 9:45 pm

જ્ય શ્રીકૃષ્ણ સર’ સર અત્યારે આ વરસાદ પડ્યો તે 700 Hpa માં યુપીમાં એંટીસાઇકલોન અને અરબીના સામસામા પવનોને લીધે પડે છે અને હજી પડવાનો છે?

Place/ગામ
પાટણવાવ - ધોરાજી
Gami praful
Gami praful
26/09/2022 9:25 pm

5:00 pm thi 8:30 pm 56 mm, 2022 na chomasa no aki sathe paheli var vadhu varsad, amare aagotru vavetar hovathi gamna khedubhaio ne nuksani no par nathi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
મયુર
મયુર
26/09/2022 9:20 pm

અમારે વરસાદ ન થાય તો શિયાળું પિયત પાકે એમ નથી અને વરસાદ થાય તો અત્યારે લગભગ બધા ખેડૂતોને નુકશાન થાય એમ છે,

એટલે ઠાકર કરે તે ઠીક.

Place/ગામ
છાપરા
Sandip patel
Sandip patel
26/09/2022 9:19 pm

વડાલી તા. ઉપલેટા વડાલી મા આજે 3 ઈચ વરસાદ

Place/ગામ
Upleta
Karubhai Odedara
Karubhai Odedara
26/09/2022 8:36 pm

sir noru vavazodu saurastra sudhi avtu hoy evu lage k nai?

Place/ગામ
Kutiyana
Kuldipsinhrajput
Kuldipsinhrajput
26/09/2022 8:36 pm

Jay mataji sir….aaje savar thi atmosphere change thai gyu htu…aaje amara nort ma unjha city ma bapore saru varsadi zaptu pdyu amare nto varsad..

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Fatehsinh rajput
Fatehsinh rajput
26/09/2022 8:26 pm

આજે સાંજે 7 વાગ્યા ની આજુ બાજુ માં સારો વરસાદ પડી ગયો

Place/ગામ
Chuda...Surendranagar.
Retd Dhiren patel
Retd Dhiren patel
26/09/2022 8:19 pm

Jsk sir. Aaje Mehulaye mitho het varshvyo.

Place/ગામ
Bhayavadar
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
26/09/2022 7:19 pm

સર આજથી અમારે વરસાદ સાલુ થઈ ગયેલ છે કેટલા દિવસ વરસાદ નુ જોર છે

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
Ghanshyam makvana
Ghanshyam makvana
26/09/2022 7:15 pm

Paneli moti 75mm 4.30 thi chalu

Place/ગામ
Paneli moti
Dabhi ashok
Dabhi ashok
26/09/2022 7:10 pm

સર અમારે ૪:૪૫ થી સતત વરસાદ ચાલુ છે ૧કલાક ધોધમાર વરસાદ વરસ્યો હાલ પણ ચાલુ જ છે

Place/ગામ
Gingani
Rajnikant faldu
Rajnikant faldu
26/09/2022 6:25 pm

Ajno upleta ma 1 inch jevo

Place/ગામ
Upleta
Vinod
Vinod
26/09/2022 6:21 pm

Sar amare 5 bhagya no varsad chalu chhe 6.20 thaya hji chalu chhe Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Bhavesh Dangar
Bhavesh Dangar
26/09/2022 6:09 pm

જય શ્રી કૃષ્ણ સર અમારે ત્યાં અત્યારે ૪.૩૦ થી વરસાદ શરૂ થયો હતો અને હાલ માં પણ ચાલુ જ છે દોઢ કલાક માં ૧ ઈંચ જેટલો હશે શું આ વરસાદ અમારે જ છે

કારણકે આજે વરસાદ ની કોઈ કોમેન્ટ જ નથી.

Place/ગામ
Hadmatiya ta.Dhoraji Rajkot