Update 11th June 10.00 am. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” Intensified Into An Extremely Severe Cyclonic Storm Over East Central Arabian Sea: Cyclone Alert For Saurashtra & Kutch Coasts (Yellow Message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું બિપોરજોય મજબૂત બની અત્યંત ગંભીર વાવાઝોડું થયું – સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે અલર્ટ (‘યેલો’ મેસેજ)
Cyclone is 410 kms. Southwest from Saurashtra Coast @ 10.00am
વાવાઝોડા નું સેન્ટર સૌરાષ્ટ્ર કિનારા થી 410 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 10.00am.
JTWC Warning Number 20 Dated 11th June 2023 @0300 UTC
Based on 0000 UTC ( 08.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” intensified into an Extremely Severe Cyclonic Storm over East Central Arabian Sea: Cyclone Alert for Saurashtra & Kutch Coasts (Yellow Message)
The very severe cyclonic storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over eastcentral Arabian Sea moved north-northeastwards with a speed of 9 kmph during past 6-hours, intensified into an Extremely Severe Cyclonic Storm and lay centered at 0530 hours IST of today, the 11th June, 2023 over the same region near latitude 17.9°N and longitude 67.4°E, about 580 km west-southwest of Mumbai, 480 km south-southwest of Porbandar, 530 km south-southwest of Devbhumi Dwarka, 610 km south-southwest of Naliya and 780 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northward till 14th morning, then move northnortheastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) around noon of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 40 (ARB/01/2023)
TIME OF ISSUE: 0945 HOURS IST DATED: 11.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: ESCS BIPARJOY) 11th June 2023 @ 0230 UTC ( 08.00 am. IST)
Note:
As per the above IMD as well as JTWC tracks:
The ESCS ‘Biporjoy’ is expected to track towards/near Saurashtra & Kutch Coasts, so everyone should remain cautious. Be vigilant about high winds and rain. Rain quantum expected will be updated as and when things are clear.
ઉપર દર્શાવેલ IMD તેમજ JTWC ટ્રેક મુજબ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર નું અત્યંત ગંભીર વાવાઝોડું ‘બિપોરજોય’ સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ બાજુ ગતિ કરશે જેથી વધુ પવન અને વરસાદ અંગે સાવચેત રહેવું. જયારે વધુ જાણકારી મળશે ત્યારે વરસાદ ની માત્ર બાબત ની અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
કેશોદ તથા આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ pransali
Sir tamari update kyre aavse .. tamari update no wait kari rahya chiiye… second morbi side kevi asar rehese.. please answer aapjo sir
Have chotila ma gam bara pani vai jay tetalo varsad avi gayo
મોરબી માં ૨૦૨૩ ના મોનસૂન નું રોડ ભીના થાય એવા વરસાદ નું આગમન…
બપોરે ૧.૩૦ આસપાસ ઝાપટાં આવ્યા બે એક ….પવન સવારનો ૬૦…૬૫ પ્ર.ક. ની ઝડપે ફુંકાય છે …
Surat ma pawan khub che full tadko che ashokbhai varsad padshe k nahi
Sir
Sir kale tamane ek rajkot na mitr a bapor na 4 vaagye saval karyo hato ke varsad kyare chalu thashe?
Tame tene javab aapata janavel ke 24 kalak ma ane te mujab j thayu 24 kalak pahela chalu thay gayo sir god is greatest and you are great sir
Chotila ma Khali chhanta padya
Varsad aavyo to Pavan nu jor ghati gayu speed ghati gy enu reason sir?
Amare 1:30 pm thi halvo varsad chalu chhe, pavan shant chhe, lage chhe ke aa tofan purve ni shanti hase.
Aje 2pm. Thi dhimi dhare varsad chalu ekdam sant pavan vina
સર બપોર ના 2 વાગ્યા થી ધીમી ધારે વરસાદ શરૂ
Rajkot Ma Varshad Dhimi Dhare Chalu thayo pavan speed dhimi padi aevu kem ?
આટકોટ મા વષૉદ ચાલુ
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 1/30 pm ધીરી ધારે ચાલુ છે હજુ પણ ચાલુ છે આજે કોરા મા મગફળી વાવી દીધી 10 વીધા ની માથે વરસાદ થઇ ગયો લોટરી લાગી ગઈ….
ધીમે ધીમે વરસાદ ની શરૂવાત થય
Sir ame taiyar bhujiya khava Vada si aetale varshd nu janavajo
Dhoraji upleta ma dhimidhare chalu Thayer chhe
સર કોસ્ટલ સૌરાષ્ટ માં વરસાદ ની 1 વાગ્યા થી શરૂઆત ક્યારેક ધીમો તો ક્યારેક નેવા ધાર ગાજવીજ નુ પ્રમાણ ઓછું હાલ અને રેસા જેવા સિસ્ટમ ના કાળા વાદળો નીકળે છે પવન નથી બહુ તો સર એ જણાવજો કે વરસાદ વધશે હજુ અને ગાજવીજ કેવીક રહે આમાં
રાજકોટમાં વરસાદ ચાલુ
નવી અપડેટ કયારે આવશે….
Jordar varsad….vavni layak
Tantra bhare sabadu chhe aa vakhate
Dhimi share barasat chalu
તારીખ 12 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️આજે, 12મી જૂન 2023 ના નૈઋત્ય નુ ચોમાસું કર્ણાટકના કેટલાક વધુ ભાગો, કોંકણ, તમિલનાડુના બાકીના ભાગો, આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમના મોટાભાગના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ચોમાસાની રેખા (NLM) હવે 16.5°N/55°E, 17.0°N/60°E, 17°N/65°E, 17°N/70°E, રત્નાગીરી, કોપ્પલ, પુટ્ટપર્થી, શ્રીહરિકોટા, 15.0°N/83.0°E, 18.0°N/87.0°E, 22°N/89.5°E, માલદા અને ફોર્બ્સગંજ, 28°N/86°E માથી પસાર થાય છે ▪️મધ્યપૂર્વ અને લાગુ ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “બિપરજોય” (જેને “બિપોરજોય” તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6-કલાક દરમિયાન 07… Read more »
દશેરા સમયે ભુજ રડાર નું ઘોડું દોડશે?
Amreli-Dhari ma varsad chalu che dhmi dhare 2 vagya thi, Eva samachar aavya che
Dhimi dhare varsad challenge thyo 3 vague,chandli.
Kalavad ma varsad chalu
Amare jordar pavan sathe varsad pasi dhimi dhare chalu 2:30 thi
dhimi dhare vrsad saru
Jetalsar ma dhimi dhare 1..55 p .m thi varsad chalu
Amare ek kalak thi madhyam varsad chalu
Sar amare 2 p.m.thi varsad chalu 3 p.m. hju chalu Jay shree Krishna
Dhimi dhare varsad chalu
Sir varsad gaje chhe te pramane varasi nathi shakto
સર સૌરાષ્ટ્ર માં વરસાદ કેટલી સકયતા
Dhire dhire Pavan ni spead vadhe che Nakhatrana Kutch ma Landfall thi Matra 50 km dur che Nakhatrana
dhimi dhare varsad chalu che kyar no neva dhime dhime chalu rye aevo,ane pavan sav padi gayo che
કોટડાસાંગાણી માં ધીમીધારે વરસાદ ચાલુ
Jsk sir, Dhimi Dahre kachu Sonu varse che. 1400h thi
Sir ane mitro bhayavadar ma dhimi share chalu
Varcadkediaavce
Sadu ne simple cyclone majbut thay to NE baju jay ane nablu pade to NE baju jay avu (coriolis force) na lidhe thatu hase je aa vavazoda ma jova made che
Jamjodhpur ma 01:50 thi dhimi dhare varsad chalu Pavan ni speed ochi Thai atyare.
Ashok Sir, Ahiya dur south ma chomasa jeva clouds dekhai rya che ane vaddo ni direction bhi fari gai che….purv thi paschim k daxin purv thi uttar paschim ni thai gai che. Kaik mja aavvani intejari che 🙂 haha
સર અમારે વરસાદ જોરદાર ચાલુ
ઉનામાં જોરદાર વરસાદ શરૂ પવનની સ્પીડ ઓછી થઇ છે
Sir,have track badli sake?
Ecmwf/GFS sivay na 2-3 model haju Gujarat region ma Saro varsad batavey chhe.
Porbandar city ma Chella 1 kalak thi stt varsad chalu Andharu chavai gyu.
Porbandar port pr 10 number nu Single Lagavyu.