Update 15th June 2023 @ 7.30 am.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 71 (ARB/01/2023)
TIME OF ISSUE: 0600 HOURS IST DATED: 15.06.2023
Original Update 13th June 2.00 pm. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” Over Northeast And Adjoining East Central Arabian Sea: Cyclone Warning for Saurashtra & Kutch Coasts (Orange Message)
ઉત્તર પૂર્વ અને લાગુ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું “બિપોરજોય” : સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે સાયક્લોન વોર્નિંગ (ઓરેન્જ મેસેજ)
Cyclone is 300 kms. West South West of Porbandar & 260 km Southwest of Dwarka @ 11.30am on 13th June 2023
વાવાઝોડું પોરબંદર થી 300 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે તેમજ દ્વારકા થી 260 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 11.30 am. on 13th June 2023
JTWC Warning Number 29 Dated 13th June 2023 @0900 UTC
Based on 0600 UTC ( 11.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” over Northeast and adjoining East Central Arabian Sea: Cyclone Warning for Saurashtra & Kutch Coasts (Orange Message)
The Very Severe Cyclonic Storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over Northeast and adjoining Eastcentral Arabian Sea moved nearly north-northwestwards with a speed of 12 kmph during past 6-hours and lay centered at 0830 hours IST of today, the 13th June, 2023 over the same region near latitude 20.9°N and longitude 66.9°E, about 280 km southwest of Devbhumi Dwarka, 300 km west-southwest of Porbandar, 310 km southwest of Jakhau Port, 330 km southwest of Naliya and 450 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northwards till 13th midnight, then move north northeastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) near Jakhau Port (Gujarat) around evening of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 57 (ARB/01/2023)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 13.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: VSCS BIPARJOY) 13th June 2023 @ 0430 UTC ( 10.00 am. IST)
Forecast For Saurashtra, Kutch & Gujarat 13th to 17th June 2023
Kutch, Coastal Saurashtra & West Saurashtra (Areas vicinity of Cyclone Track) : Medium, Heavy to Very Heavy rain with high winds during the forecast period with possibility of some centers crossing 200 mm.
Rest of the areas of Saurashtra: Light to Medium rain and isolated heavy rain during the forecast period with windy conditions on some days.
Gujarat Region: Light to Medium rain and isolated heavy rain during the forecast period. North Gujarat can expect higher quantum and coverage of rain.
Note: Rain is due to VSCS “Biparjoy”. Southwest Monsoon has not yet set in and will take time for it to set in over Gujarat State.
આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત તારીખ 13 થી 17 જૂન 2023
કોસ્ટલ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ ના વિસ્તારો ( વાવાઝોડા ના ટ્રેક નજીક ) : મધ્યમ, ભારે થી અતિ ભારે વરસાદ પવન સાથે જેમાં વધુ વરસાદ વાળા સેન્ટરો 200 mm થી વધુ ની શક્યતા.
સૌરાષ્ટ્ર ના બાકી ભાગો: ઘણા વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને છૂટો છવાયો ભારે વરસાદ ની શક્યતા છે.
ગુજરાત રિજિયન : ઘણા વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને છૂટો છવાયો ભારે વરસાદ ની શક્યતા છે. આ રિજિયન માં ઉત્તર ગુજરાત માં વરસાદ ની માત્રા વધુ રહે.
નોંધ: આ વરસાદ વાવાઝોડું ‘બીપારજોય’ હિસાબે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નથી બેઠું અને હજુ ગુજરાત માં બેસવા માટે વાર લાગશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
JTWC Cyclone Track & Forecast Track on 14th June 2023 @ 08.30 pm. based on 05.30 pm.
Sir vavazodu Nabdu pdyu to hve dum che ke vavazodu bahre varsad padi ske ke skytao ochi hve ?
Porbandar City ma Bhare pavan sathe Savar thi Light To Medium Zapta Varsad Chalu
Jsk sir, COLA second week ma chomasu Dhari + System no koto fute che BOB ma. Nidan barobar che ? Pl ans
સર
સેટેલાઈટ ઈમેજ , રડાર પરથી એવુ લાગે છે કે આજે સવારે વાવાઝોડુ થોડુંક નબળ પડયુ છે
સાહેબ જય મુરલીધર
ગય કાલે બપોર બાદ લગભગ ૮૦ થી ૮૫ ની ઝડપે પવન સાથે ભારે ઝાપટાં પડ્યા હતા પણ ગય રાત્રે ખાલી પવન એ પણ ૫૦ થી ૫૫ કીલોમીટર આજુબાજુ એ જોતાં ચક્રવાત દ્વારકા થી દુર ખસ્યુ છે કે શું??
હવે પછી અમારા એરિયામાં કેવી શક્યતા રહેલી છે?
સર દુવારકાથી સાંજે225કિમી દૂર હતુ હાલ કેટલુ દૂરછે
Very good morning sir..sir aaje date 15 che pan morbi side ke tanakra side kai aevu rain jevu nathi dekhatu . clear..sky che.. and tadko..to su samajavu cyclone nu…ke aje evening na samajavu..sir.. please answer sir
Cyclone ne severe diarrhea thaya lage chhe
સાહેબ આ વવાઝૂડું ટાઢું બોવ છે માડ માડ હાલે(ચાલે) છે.
IMD latest bulletin mujab ek word smjvo hto. Paheli var em lakhelu aavyu in last six hours moved east-northeast words…to eno meaning e thay East side vdhu movement hse cyclone ni. Baki North -northeast aave lakhelu…Aaj direction rey to જખૌ થી પણ નીચે કચ્છ માં હિટ થઈ શકે ને..
700hpa ma toe dry air nu prabhutv vadhu chhe,let’s see coast sudhi avta ketlo maal vadhe chhe
Vdhare majboot vavajodu kyu gni shkai ….taukte ke biporjoy ??….speed wise
System eastward vadhu chale chhe?
Latest news ma m aave chhe k have જખૌ થી 240km door chhe ne porbandar thi 350km htu e have 300km ryu chhe. To dharya karta vadhu ઝડપ પકડી છે અને દિશા પણ વધુ પડતી પૂર્વ બાજુ થઈ છે? જખૌ ની બદલે નલિયા landfall thay to vdhu asar thay ne..
Rajkot ma Pavan thi lay varsad ma asar thase
સર એક પ્રશ્ન છે કે ‘તૌકતે’ વાવાઝોડા વખતે અમારી side landfall થયું તું અને અમારે થી થોડે દૂર(30km)કાઈ ખાસ અસર નહોતી…અને ‘બીપરજોય’અમારાથી થોડું દૂર(400-500km)નીકળી ગયું તો પણ કેમ હજુ તેની અસર જોવા મળે છે??
Sir varsad ma koi ferfar thiyose ke haji jor rese aavti kal mate aaje varsad ma hadvu riyu che etla mate kav chu pachim shorasht ma