Update 15th June 2023 @ 8.00pm.
Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023
વાવાઝોડું “બિપોરજોય” 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
JTWC Cyclone Track & Forecast Warning No. 38 Dated 15th June 2023 @ 08.30 pm based on 05.30 pm.
INDIA METEOROLOGICAL DEPARTMENT
HOURLY UPDATE ON VERY SEVERE CYCLONIC STORM ‘BIPARJOY’
BULLETIN NO. 08
DATE: 15-06-2023 TIME OF ISSUE: 1930 HRS IST
VSCS “BIPORJOY” is making landfall near Jakhau, Kutch the evening of 15th June 2023 and is expected last 4 to 5 hours till midnight.
વાવાઝોડું બિપોરજોય 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
1 knot= 1.85 km./hour
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
તારીખ 22 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 22મી જૂને તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક ભાગો,મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો તથા ઝારખંડ અને બિહાર ના કેટલાક ભાગો માં આગળ વધ્યું છે.▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 16.5°N/ 55°E, 17.0°N/60°E,17°N/ 65°E, 17°N/ Long, 70°E, રત્નાગીરી, રાઈચુર,ખમ્મમ,મલ્કનગીરી,પારાલાખેમુન્ડી, 21.5°N/87.5°E, હલ્દીયા,બોકારો, પટના,અને રક્સૌલ 28°N/ 84°E.માથી પસાર થાય છે.▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,… Read more »
Aje to arbi samudra Aram thi suy gayo hase. 12 divas thi vavajoda a ghumravi ghumravi ne thkvi dodho. Have thoda divas Aram karse.
જય માતાજી. અશોકભાઈ
નિરંતર નિસ્વાર્થ સેવા આપવા બદલ આભાર .
Biparjoy lgbhg puru thai gayu pn sir aapno khub khub aabhar tme satat nisvarth seva puri padi ane ple pl ni update aapi…hakikat ma to varsad nai pn tme cho to moj che Ashok Sir 🙂
Aaje aakho di jrmr atyare bhi jrmr chalu che ane 3 4 jordar japta aavya vatavaran thndu che mja aave che 🙂
Biparjoy pn yaad rai jse sau ne 🙂
Mitro prasn puchhata pahela comments ma aapela javab dhyan thi samaji ne vachavathi kadach javab Mali Jay to Sri. No Time bache
Vadodara ma atyare 2 thi 3 dhodhmar zapta avi Gaya pawan sathe
Hakikate aa vavajodu alag j prakar nu se haji sidhi litima chalatu j nathi imd ni apadet ma treck ma ferafar thayaj rakhe se.ava vavajoda no treck nakikaravo agharo j thai.and sattelight ma haji eye chokhi dekhai se landfoll ne 24 kalak thai toi.
બિપરજોય નું ચેપ્ટર હવે પૂરું બહુ લાંબુ ચાલ્યું ને હવે નવું ચેપ્ટર લોપ્રેસર નું ચાલુ કરસુ 24/25 થી
Surendranagar ma kai asha noti pan 40mm varsad varsi gayo moj padi gai ane pavan aje pan bahu khatarnak hato.
જસદણ વિસ્તાર માં વરસાદ નો લાભ કઈ ખાસ મલો નઇ હવે કાલે ચાન્સ ખરા???
Bhavnagar botad lagbhag saurashtra ma dar vakhat ni jem aa vakhte pan Kora j rahi gya…
સર આખરે અમારો વારો આવી ગયો, 7:30 પીએમ થી 9:00 પીએમ ખૂબ જ સારો વરસાદ પડી ગયો.સરસ વાવણી લાયક વરસાદ પડ્યો.આભાર.
satelight emage jota kal savar sudhima sistam low bani jase
ctbt cloud na katka thay gaya ne vikhay chuthay gaya
Rajkot Rain 16-06-2023
Till 8 pm
☔☔
East Zone 90 mm
West Zone 136 mm
Central Zone 137 mm
Chotila Ane baju na gamdama vavani aje thai gai
બગોદરા માં અનરાધાર વરસાદ બધા વાહનો થંભી ગયા
વિઝીબિલિટી ઝીરો
નમસ્તે સર
નિવૃત્તિ ની વયે ખેડૂતો ને વાવાઝોડા બાબતે ટાઈમ ટુ ટાઈમ એકદમ ચોક્કસ અને સચોટ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
આવા વાવાઝોડા ના માહોલ માં ગમે ત્યારે કોમેન્ટ કરીએ રાત હોય કે દીવસ તરત જવાબ મળે આટલી ઉમરે યુવાની જેવો જુસ્સો એ પણ નિસ્વાર્થ ભાવે ખરેખર ધન્યવાદને પાત્ર છે
અલગ અલગ મોડેલ નો અભ્યાસ કરવો તેની દરેક અપડેટ નું તારણ કાઢવુ ખરેખર દાદ માંગી લે તેવું કામ છે છતાં પણ આવા સમયમાં દરેક મોડેલ નો નીચોડ કાઢીને સીસ્ટમ વિષે પળે પળની માહિતી આપી તે બદલ ફરીથી આપનો ખુબ ખુબ આભાર
Khub Saro varsad padi gyo 200mm jetlo aagahi mujab vruksho sivay kai nuksan nathi amara gam ma.
Sir amare varsad aavse?
4:00 pm thi pavan ni speed ma ghtado thato gayo sathe varsad no pan ghtado thayo, atyare pavan normal, varsad nathi, vavajoda adharit total 227 mm varsad thayo, check dam, nadi ma pani aavi gaya chhe.
Jsk સર… સાંજે પાંચ વાગ્યે થી પવન ની સ્પીડ નોર્મલ થઈ ગય શે.. રાતના 11 થી અત્યાર સુધી અંદાજે 3/4 ઇંચ વરસાદ
Sar shistam nikdhi gaya pachi uac no varsad aavhi sakhe uac ce
Aaj to Rajkot mate bvv saro ryo varsad…snje 6:15 thi 7:45 sudhi bvv saro varsad pdyo pcho jevo svare 7 vge hto eej speed thi hto atyre pn…joi ketlo pdyo ee pcho lagbhag 2 Inch jevo hse apdi West side atyrno
हाल दीप डिप्रेशन थयु छे के सर??? अने जो ते होय तो आज रात अने आवति काल माटे भारे वर्षाद वर्षी सके छे?? मांडवी मा
ગુડ ઈવનીગ સર
આજે રાજકોટ મા જે વરસાદ આવી રહ્યો છે ખાસ કરીને મોડી સાંજ થી તે ECMWF જે 925/850 મા ભેજ બતાવી રહ્યું છે તેને હિશાબે આવી રહ્યો છે કે અન્ય પરીબળ પણ હોઈ શકે??
Morbi ma bapor paci pavan ni apid vadhare Rahi atyare dhimi dhare varsad chalu6
Rajkot na rain fall no data hoy to post krjo ne maximum wind speed. Akila ma savare 10 vagya sudhi no 3 inch લખેલ છે. ને bpor થી અતિ ભારે ઝાપટાં ચાલુ છે. સાંજે 6 vagya thi એકધારો.
sir vadal ni ghumari to keshod upar mare chhe to pan varsad kem nathi?ane bijo sawal have amare keshod ma ratre varsad aavashe ke nahi?please reply sir
Rajkot anaradhar chalu chhe , sir office thi ghare javu chhe have bandh thase ke nay aa ?
akhare aa vavajhodu puru thayu ane varsad 5 vaga thi band thayo che haji vatavaran banelu che,khubaj saro varsad ane ghani badhi nukshani thai hve bhagvan ne prathna che ke badha jiv jantu tatha manushya salamat rhe,
Namaste sir. Gir vistarma biperjoy cyclone daramiyan dt 11/06/2023 thi DT. 16/06/2023 kul 4 inch varsad thayo ane pavanani gati 30 kmph thi zatka 50 kmph na alag alag divse rahya. Atyare pavan dhimo padi gayo che.Varsad na sara reda aave chhe.” Tauktae” cyclone ni khubaj asar (anubhav) ne lidhe amara vistarama loko e puri taiyari Kari hati.karan ke cyclone dararoj disha badaltu hatu.
2023 ni mari peli comment, mitro ati bhayanakr varsad pade chhe last 1 kalak thi
Chotila ma jordar વરસાદ સે ૩૦મિનીટ
Rajkot ma to bhukka bolave chhe kyarno n haju pavan pan bav chhe to aa system aagad chali ke nay ?
આવતા વિક માં કોલા માં સારું બતાવે છે આગોતરું કઈ એંધાણ
Namste Sir vava Joda Ni aankh haji pan…Dekhai Chhe Land Fall thai gayu toi…
સર કોલામા આવતા વીકમાં કલર પુરાઈ ગયો છે સુ થશે? આવતા વીકમાં
અમારી સવાર થી વરસાદ ના ઝાપટા આવે છે અને આજ નૉ વરસાદ 30 mm જેવૉ છે સર ની આગય હૉય એટલે વરસાદ આવે જ છે પણ આપણી થોડી થીરજ રાખવી પડે
Rajkot ma 45 minit thi saro varsad pade che
System e rapar cross karyu ke nahi ?
छेल्ला 2 कलाक थी धोधमार अनाराधार वर्षाद वरसी रहयो छे….
Sir biporjoye 8dt thi amne vrsadni rah joyne radavi didha !!!
Sir Porbandar City Ma savar thi varsad bandh j che Akhu Akash gherayelu che Chatta pan Avyo nahi Sir Hju skyta rakhi skai tonight ??
Sir amare a vavazoda na varasad no labh malse ke nay setelite imege pura sauratra cover karelu che
Sar amare pela 5minite sara reda avtata have kalak jevu thay se pavan Pan thiro padyo se varsad sathe pavan ave se te normal pavan
Aa system to ek jagya e choti gay lage chhe
sir bhavnagrdist ma kai varsad nathi
Sirji
Surat ma varsad mate apeksha khari?
Jay mataji sir…savar 11 vagya psi constant hadva, madhaym Ane bhare zapta chalu 6e bhare Pavan sathe…
Sir, je radar bhujma avelu se. Te ahiya menu ma joy shkay se. But blue colour shu btave se khabr pdti nthi. Radar vishe thodik information apva vinanti.radar shu btave se and information kem collect kre se te jnavva vinanti.