5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
Porbandar City Ma savare 6 Vagathi Bhare varsad chalu Continue.
સર. અલનીનો ૧૫ જુલાઇ પછી અસર કરશે.
શર રાતે અમારે સારો વરસાદ dhrol મા હતો
સાહેબ અમારે એકય રાઉંડમા ગામ બારા પાણીનથી નીકળીયા તો હવે સારોવરસાદ અમારે કયારે થાસે અમારી આજુબાજુ મા ઘણાગામ એવા સે તયા વરસાદ સાવ ઓસો છે
Aaje varo aavi gayomast varshad aave chhe
સાહેબ વરસાદ નો આવે તો કય નહિ પણ આ ગરમી હવે કેદી ઓછી થશે એનું ક્યંક કિયોને હવે ગરમી એ તો હદ કરી હો મરી ગયા અળાયું ને ખંજોરી ખંજરી હવે તો અહક થાય છે હો સાહેબ
Aa varshe Varsad bije kyay hoy ke n hoy..varsad ne daily kachchh ni trip toe marvi j padey.it says that kuchchh nahi dekha toe kuchh nahi dekha !!
રાજકોટ વારા સૂઈ જાય તો વરસાદ નો કંઈ મેડ પડે.
Rajkot ma thodi var saro aavyo
ગીર સોમનાથ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી ૮ તારીખ થી ૯ તારીખ સવાર સુધી ગીર સોમનાથ જિલ્લામા રેડ એલર્ટ આપ્યું છે.
રામાપીર ચોકડી રાજકોટ પંદર મિનિટ મધ્યમ વરસાદ આવ્યો. અત્યારે સાવ બંધ થઈ ગયો.
Sir ky sal ma tame magfali leva aavta
bhavnagar ma 1kalak no saro round avi gayo atyare
Rajkot ma sajavat thai gayy
Jarmar jarmar aayvo 7:45am thi 9:00am pachi 5:30pm thi 7:00pm
જય માતાજી સર અમારે પોરબંદર ના બરડા વિસ્તાર મા આંતરડી ને ઠંડક થાય તેવો મીઠો મીઠો વાલીડો વરસાદ છે. પણ મન નથી માનતુ બીજે નદી નાળા છલકાય ગયા ને અમારે ખાલીછે તી આજે પણ સવારે વાલીડો આવયો 40mm+ સીઝન નો કુલ વરસાદ 250mm થી 300mm છે બધો વરસાદ નુકશાની વગરનો ધીમી ધારે જ આવયો
સર એટલી આગાહી છે અડવાણા માં સાટો પણ નથી
Sir amare varsad kyare avse chata chuti sivay kai nathi??
Sir, GTH CPC forcast kya kya observation kari update thai ? Kai samjatu nathi.
Ranavav ma jordar varsad chalu chhe..3.00 pm thi.kyarek ochho kyarek dhodhmar..7.15 continuing..
Paneli moti 2divas ma 150mm thay gayo
Porbandar city ma gai kale sanj thi aje sanje 6 vaga sudhi 2 divas ma 8 inch jetlo varsad pdyo.
આજે બે રાઉન્ડ વરસાદ ના આવ્યા . પ્રથમવાર ખેતર બરા પાણી નીકળ્યા.
Kadakao sathe jordar varsad chalu Ashok Sir addhi kalak thi 🙂
આજ અમારે ઈડર મા અમારે 24 mm વરસાદ પડ્યો
સર અમારે વરસાદ સાટા સુટી સિવાય કાઈ વધારે કેમ આવતો નથી.
Ahmedabad @makarba dodhmar varsad
Sir amare chata chuti sivay kai varsad nathi atyre pachi m disano pavan sarp che
Barabar chhe sir, varsad nu pan avu j chhe risay tyare ram dhun thi pan nathi manto atle aave atlo saro.
sir mane to evu lage chhe ke ghana mitro ne varsad ane pani jovano matr shokh hoy evu lage chhe baki kheduto ni halat atyare kevi chhe teni tene khabar nathi.aamathi ghana to kheduto nathi pachhi tene roj dhodhmar varsad j joye ne
બે દિવસ નો ૨૦ mm થય ગયો. હવે લાગે છે કે ખંભાત ને લાગુ અમારો જિલ્લામાં બોવ નક્કી નય.
Porbandar City Ma Bapor thi continue Hadvo varsad chalu Thodok time gajvij thya hata.
Sir ajy ranavav .3.30.pm 4.40pm sharama sharo varshad
Sir Vatavaran saru se pan varsad ek chato pan nathi palto k bhej nathi..??
૩:૪૫ થી ૫:૩૦ સુધી ભારે વરસાદ પડ્યો.
2:40 pm thi 5:40 pm 45 mm, amare jarur nathi, pan bhagvan ne devu j chhe to ame khushi khushi swikariye chhiye.
Moti paneli ma jordar varsad padio hal dhime dhare chalu6
Amare 30 minutes Saro varsad hal cantinue
કોટડાસાંગાણી માં આ સીઝન નો પહેલો ધોધમાર વરસાદ ચાલુ
Imd 4 week update jota aakaho july month samagra gujarat rajya ma saro varsad pade evu lage che.
Sir amare varsad kyare aavse?
Mitro varsad che kya ke badhe aavuj che
Botad ma saru japtu 10 minit nu
Sir good evening sir sir morbi and tankara side kyre movement karse rain today ya tomorrow..aatyre khash aevu sir dekhatu nathi..to thoduk kahejo.. thankyou sir
Jsk sir, forcast na last para mujab 1.5 kalak thi avirat mehulo mehrban Bhayavadar west. Sati hakel ma fut fut nikah pade che.aabhar
Gondal ma dhodhamar varsad chalu. Pavan sathe
Dear sir
Rajkot ma kem varsad aavato nhi ?
vatavarn to ek dum must chhe
2:40 pm thi madhyam varsad akdharo chalu chhe, kyarek gajvij thay chhe, pavan akdam shant chhe.
Jetpur navagadh ma saro varasad chalu 3; 35 pm
Sir aa Jan to avi pan kya pokhai…???
Amare to kalno tadko chayo chale che……..sathe bafaro atisay