Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat – Update Dated 25th July 2023

25th July 2023

Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat Region – Update Dated 25th July 2023

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના અમુક ભાગો માં તારીખ 26 જુલાઈ થી 1 ઓગસ્ટ 2023 દરમિયાન વરસાદી એક્ટિવિટી માં ઘટાડો થવાની શક્યતા – અપડેટ 25 જુલાઈ 2023 

ગુજરાત રાજ્ય ના 201 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 56 તાલુકામાં 25 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 201 Talukas of State received rainfall. 56 Talukas received 25 mm or more rainfall.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 168% excess rain till 24th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 279% from normal, while Gujarat Region has a excess rainfall of 39% than normal till 24th July 2023. Whole Gujarat State has a 95% excess Rainfall than normal till 24th July 2023.
All India has a surplus of 6% yet States that are now deficient in Rainfall till 24th July 2023 are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 24 જુલાઈ 2023 સુધી માં 168% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 279% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 39% વધુ વરસાદ છે. 24 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં 6% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 26th July to 1st August 2023

Various factors that would affect Gujarat State:

1. Western arm of Axis of Monsoon expected to move Northwards towards normal and subsequently further Northwards and remain there towards the Foothills of Himalaya for some time.
2. The WMLP Pressure expected to strengthen over WC/NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on some days.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch from 27th July onwards.
4. Trough from Arabian Sea 3.1 km. UAC and trough from 3.1 km UAC of WMLP over WC/NW Bay of Bengal would be near/over Gujarat State 26th/27th.


Rainfall area and coverage is expected to decrease from 26th July over most parts of Gujarat State except South Gujarat & nearby areas till the end of forecast period. Overall Gujarat Region expected to get more rain compared to Saurashtra/Kutch during the forecast period.

Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો ક્રમશ ઉત્તર તરફ ગતિ કરશે અને આગાહી સમય માં નોર્મલ થી ઉત્તર માંજ રહેશે અને અમુક ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. WC/NW બંગાળ ની ખાડી પર WMLP છે તે હજુ મજબૂત થશે. તેના અનુસંધાને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધીના વિસ્તાર માં અમુક દિવસ મોન્સૂન ટ્રફ શક્રિય રહેશે.
3. તારીખ 27 જુલાઈ થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે.
4. અરબી સમુદ્ર પર ના 3.1 km. યુએસી નો ટ્રફ તેમજ WMLP માંથી ટ્રફ ગુજરાત રાજ્ય પર/નજીક બેક દિવસ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.

સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રિજિયમ માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 25th July 2023

 

4.9 40 votes
Article Rating
564 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
01/08/2023 2:17 pm

તારીખ 1 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 31 જુલાઈ ના ઉત્તર બંગાળની ખાડી માં જે વેલમાર્ક લો પ્રેશર હતું તે આજે 01 ઓગસ્ટ સવારે 5:30 કલાકે મજબૂત બની ને ડીપ્રેશન માં કેન્દ્રિત થયું હતું.જે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, તે આજે 1 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST વધુ મજબૂત બની ડીપડીપ્રેશન માં ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ બાંગ્લાદેશ પર અક્ષાંશ 21.2°N અને રેખાંશ 91.2°E પર કેન્દ્રિત થયું. જે ખેપુપારા (બાંગ્લાદેશ) થી લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને દિઘા (પશ્ચિમ બંગાળ) 420 કિમી પૂર્વમાં… Read more »

Place/ગામ
Rajkot
Jayesh
Jayesh
31/07/2023 10:34 am

કેટલા સમય વરસાદ રહે સર વીરામ નય ખાય

Place/ગામ
Movana
Vipul patel
Vipul patel
31/07/2023 10:26 am

Sir mara anuman pramane kheti Kam ma sati hale te haki nakha Jo.

Icon pramane chalase to kharar ne pachi var lagase.

Barobar ne sir?

Karan gsf icon 500 hpa ma bej full batave Che.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
31/07/2023 9:53 am

Sir, alag2level na bhej (live) jova mate shu karavu?

Place/ગામ
Khevaliya (morning)
Haresh ahir
Haresh ahir
31/07/2023 9:51 am

સર ….આ વાદળાં ક્યારે હટશે..?મતલબ કે મહિનો ઉપર થયું છે સારી વરાપ જ નથી.સેટેલાઇટ માં જોઈએ તો એમાં તો વાદળ દેખાતા નથી ..!માંડ થોડી વાર તડકો રે ત્યાં તો પાછું હતું એમ..

Place/ગામ
ભાડાસી,ઉના
Krutarth Mehta
Krutarth Mehta
31/07/2023 9:27 am

Aje sawarthi Vadodara ma pawan sathe zarmar to kyarek madhyam varsadi zapta chalu che.

Place/ગામ
Vadodara
Tabish Mashhadi
Tabish Mashhadi
31/07/2023 8:34 am

Ratre dodhmar varsadi zhaptu 12 ek vagya

@makarba..

Aje savare zharmar chalu

Place/ગામ
Ahmedabad
Bhavesh Parmar
Bhavesh Parmar
31/07/2023 8:14 am

Dholka ma savar thi zarmar thi madhyam varsad chalu kalak thi…roj 5 mm to aavi j jay che aaje savar thi chalu che…

Place/ગામ
AHMEDABAD
Krutarth Mehta
Krutarth Mehta
30/07/2023 11:29 pm

Aje Vadodara ma akha diwas ma 2 dhodhmar zapta avi Gaya pawan sathe

Place/ગામ
Vadodara
Retd Dhiren patel
Retd Dhiren patel
30/07/2023 9:48 pm

Jsk sir, Mtr vagar ni gadi MJO platform No 2,3 nd 4 upar ubhi nathi revani !!!

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
30/07/2023 9:23 pm

Satellite image jota Haal ni Bob ni system wmlp chhe ?

Place/ગામ
Visavadar
Dipak chavda
Dipak chavda
30/07/2023 8:36 pm

સર હવે આવતા દિવસો મા રેડા ઝાપટા નૂ પ્રમાણ ધટસે કે આમનમ સાલુ રહે સે

Place/ગામ
Nanimal ta palitana
Vejanand karmur
Vejanand karmur
30/07/2023 7:47 pm

આખું ગામ એમ કયે છેકે વરાપ વરાપ…

ને વાતાવરણ વરસાદી છે…

પછી કેછે કે વરસાદ અમારા કયા માં નથી…

Place/ગામ
Devbhumi Dwarka
Ajaybhai
Ajaybhai
30/07/2023 7:07 pm

સર હવે દક્ષિણ સૌરાષ્ટ્ર મા આ જાપટા કેટલાક દિવસ સુધી રહે છે ??

Place/ગામ
Junagadh
Gunjan jadav
Gunjan jadav
30/07/2023 7:03 pm

આજે બપોર થી સારા ઝાપટાં પડી રહ્યા છે સાહેબ

Place/ગામ
Dahod
Umesh Ribadiya
Umesh Ribadiya
30/07/2023 6:55 pm

Visavadar ma 12thi2 ane 2thi4 ma 00mm !!!

Kaik locho hashe…

Place/ગામ
Visavadar
Yogesh patel
Yogesh patel
30/07/2023 6:55 pm

Hi sir 1st comment, aa Reda/zapta nu praman vadhse dt 3,4,5 ma

Place/ગામ
Place : kolki, ta: upleta
Madhav Chaudhary
Madhav Chaudhary
30/07/2023 6:29 pm

Sir, Banaskantha na rajsthan border baju na talukao ma 2 divas thi sara aeva praman ma varsad ma reda/zapta chalu 6e….sir aama Western distribution na hisabe hase ?

Place/ગામ
Deesa
Umesh Ribadiya
Umesh Ribadiya
30/07/2023 5:53 pm

Arabi ne kaho ke tanker bharay jaay pachhi valve ane Dhankana bandh karave..visavadar ma savar thi zapta/kalak chalu chhe

Place/ગામ
Visavadar
પ્રવિણ પટેલ
પ્રવિણ પટેલ
30/07/2023 4:15 pm

સાહેબ મારી કોમેન્ટ કેમ દેખાતી નથી

Place/ગામ
જોડિયા
Gami praful
Gami praful
30/07/2023 4:08 pm

Be divas ni sari varap bad gai kal thi halva bhare zapta chalu chhe, joke kheti kam ma dava no chantkav na thai sake baki na kam thai sake chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Vipul patel
Vipul patel
30/07/2023 3:51 pm

Sir windy 500 hp ma dt- 3 thi bhej nu praman saru batave Che to te na lidhe varasad ni tivrata ma vadharo thay sake ? Icon.gsf bey ma.

Icon tropical tidbet ma pan dt- 3 thi positive batave Che.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Dilip kasundra
Dilip kasundra
30/07/2023 3:19 pm

સર આ પવન ની ગતી કેટલાક દિવસ રેશે?

Place/ગામ
આમરણ મોરબી
Last edited 1 year ago by Dilip kasundra
Tabish Mashhadi
Tabish Mashhadi
30/07/2023 2:55 pm

Aje 12 -2 vagya sudhi zordar zhapta avya…

@makarba

Place/ગામ
Ahmedabad
Rajesh
Rajesh
30/07/2023 2:35 pm

Sir aa Arab na full speed vara pavan ketla divas sudhi chalu rese

Place/ગામ
Upleta
Pratik
Pratik
30/07/2023 2:20 pm

તારીખ 30 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર નું લો પ્રેશર હવે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલુ છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસુ ધરી હવે અમૃતસર, લુધિયાણા, બરેલી, પટના, બાંકુરા, ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર… Read more »

Place/ગામ
Rajkot
Darsh@Kalol NG
Darsh@Kalol NG
30/07/2023 2:15 pm

Sir,2nd August to 10th August ma Gujarat region ma light to moderate varsad thase Ane kyak kyak heavy varsad pan thase.

South & west saurashtra ma light to moderate varsad thase.

Kutchh Ane baki na bhago ma light varsad/zapta

Abhyas barabar ne?

Place/ગામ
Kalol District:Gandhinagar
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
30/07/2023 1:55 pm

સર અમારે 3દિવસ થયા ઝાપટા પડી રહિયા સે તે
850hp લેવલ ના ભેજ ના હિસાબે પડી રહિયા સે?પ્લીઝ જણાવજો
તો તો આગળ ના દિવસો મા પણ ઝાપતા આવશે

Place/ગામ
Ta. Mendarada gam. Etali
Last edited 1 year ago by સાકરીયા કમલેશ
Dev
Dev
30/07/2023 1:08 pm

Reda zapta kyare badh thashe dakshin saurastra ma

Place/ગામ
Shantipura
Bhavesh Patel
Bhavesh Patel
30/07/2023 12:12 pm

Sir…chitr avu dekhay chhe ke …aa reda 2 divas rahese…pachhi 15 divas sudhi varasad no round dekhato nathi… abhyas barabar chhe sir…!?

Place/ગામ
Upleta
Ashish
Ashish
30/07/2023 10:20 am

સર અમારે રાત્રે 1 વાગ્યાનો continyu અત્યારે સવારના 10 વાગ્યા છે ધીમી ધારે વરસાદ આવે છે.લો પ્રેશર થોડું ઉપરની સાઈડ નોર્થ ઓડિશા બાજુ છે એ બાજુ 850 hpa ના પવન જાય છે સ્પીડ મા.એટલે વરસાદ આવે છે કે વેસ્ટર્ન distubanc ને લીધે આવે છે. કંઈ ખબર પડતી નથી.imd ની આગાહી નથી.

Place/ગામ
Halvad
Sharad Thakar
Sharad Thakar
30/07/2023 10:20 am

Sir amare zakar jevu. Aave. Savar nu. Zarmar

Place/ગામ
Patelka
Gordhan
Gordhan
30/07/2023 9:39 am

સર 8 તારીખ સુધી વિન્ડી વરસાદ બતાવેછે તો સર રેડા ચાલુ રહે એવું લાગેછે રાઈટ સર પ્લીઝ આન્સર

Place/ગામ
આંબલગઢ
Jitendra
Jitendra
30/07/2023 9:35 am

સર સવાર ના 6 વાગ્યા થી હળવા ઝાપટા ચાલુ છે . વરાપ ઝાપટા મીક્ષ

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Naresh chaudhari
Naresh chaudhari
30/07/2023 8:10 am

આજે સવારે હારીજ ઝરમાર ચાલુ.. કેટલા દિવસ વરસાદ બંધ…

Place/ગામ
Harij
nik raichada
nik raichada
29/07/2023 11:46 pm

amdavad Na sola vistar ma aje sara zapta pdya.

Place/ગામ
Ahmedabad City
Jaydeep gadhavi
Jaydeep gadhavi
29/07/2023 11:29 pm

Saheb yogya lage to javab aapva vinanti maru gam bhuj kutchh thi matra 10 km door che pan bhuj thi 50% varsad padyo che ane evu nai ke ek vakhat satat aavel 3 ne round ma enu karan su hoi sake?

Place/ગામ
Raydhapar Tal bhuj kutchh
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
29/07/2023 11:25 pm

Yoges Ane Deva bhai ne janavva nu ke 4 divas ma varsad nathi magiyo tame comments sarkhi vashi ne jawab apta jao bhai. Me am kahiyu ke cola week 2 ma color Ave to maja padii Jay. Mane pan khbar se ke hal varap ni jarur se. 8 thi 15 ma badha ne varsad ni jarur padse. To badha cherapunji vchaliya Jay?

Place/ગામ
Satapar dwarka
રાણા કેશવાલા
રાણા કેશવાલા
29/07/2023 11:04 pm

IMD 4 Week Extended Forecast મા આગળ ના ચારે ચાર સપ્તાહ મા કોઈ ગણનાપાત્ર વરસાદ ની સંભાવના દેખાતી નથી, અને હાલ નુ વાતાવરણ જોતા આવતા ૨૦-૨૫ દીવસ કોરે કોરા જાય એવી પ્રબળ સંભાવના દેખાય , આ અંગે તમારુ શુ મંતવ્ય છે, ?

Place/ગામ
શીંગડા/પોરબંદર
Mayur Desai
Mayur Desai
29/07/2023 10:43 pm

Sir

Please 2 hours rainfall data update karo.

Thanks.

Place/ગામ
Palanpur
Sanjay virani
Sanjay virani
29/07/2023 10:14 pm

Sir. Hal hu patna(bihar) chu bhaynkar ukalat se. Jara pan varsad nathi.

Place/ગામ
Bhalvav//lathi
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
29/07/2023 9:57 pm

Namste saheb…Danta Ma 2 Divas thi varsadi mahol aaje aakho divas varadi japta ..atyare sanj thi saru thayo chhe chalu j chhe haji…

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Jayesh Chaudhari
Jayesh Chaudhari
29/07/2023 9:24 pm

આજે સવારથી વરસાદના સારા ઝાપટાં આવ્યાં છે, બનાસકાંઠાના રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે અત્યારે ઉત્તર દિશામાં વીજળીના ચમકારા થઈ રહ્યા છે, વેસ્ટન ડીસ્ટમ્બર સાથે અરબ સાગરના ભેજવાળા પવનોની મિક્સ અસર લાગે છે…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Karu bhai odedara
Karu bhai odedara
29/07/2023 9:12 pm

Have lagbhag 16 tarikhe varsad avse !!

Place/ગામ
Kutiyana
Tabish Mashhadi
Tabish Mashhadi
29/07/2023 8:59 pm

Savare chanta pachi… Sanje Sarkhej vistar ma zordar zhaptu hatu…

Place/ગામ
Ahmedabad
Darsh@Kalol NG
Darsh@Kalol NG
29/07/2023 8:37 pm

Sir,2 hours rainfall data

Place/ગામ
Kalol District:Gandhinagar
Ahir yogesh
Ahir yogesh
29/07/2023 7:50 pm

Sir aa retd dhirenbhai ane lagdhir kandoriyabhai ne cherapunji javu joye to varsad thi santosh thay

Place/ગામ
Bhavnagar
Yagnesh Kotadia
Yagnesh Kotadia
29/07/2023 5:36 pm

Sir, New update kyare Mukso?

Place/ગામ
Dhoraji
sanjay rajput
sanjay rajput
29/07/2023 5:31 pm

sir banaskata ma shavar thi bhare japata pade che haju chalu che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Sharad Thakar
Sharad Thakar
29/07/2023 5:14 pm

4. 5 ma jarak. Bhag ma have to save kadach

Place/ગામ
Patelka
Bhavesh Parmar
Bhavesh Parmar
29/07/2023 4:55 pm

Ahmedabad gramya vistar ma bhare jhapta

Place/ગામ
AHMEDABAD