26th August 2023
Saurashtra Kutch & Gujarat Mainly Dry – Pockets Of South Gujarat Region Expected To Get Scattered Showers/Rain On A few Days During 26th August To 3rd September 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે સૂકું વાતાવરણ – દક્ષિણ ગુજરાત ના થોડા ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ અમુક દિવસ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023 દરમિયાન
Before the Southwest Monsoon began over India, there was a lot of talk about the Effect of El Nino for the current Monsoon Season and that because of Positive IOD the effect of El Nino will not be big. The reality is different from what was initially thought. Even though El Nino thresh hold had been achieved for two months (AMJ 2023 & MJJ 2023) and the IOD being Negative during this period, there was very good Rainfall over India in the first two Months of the Monsoon. IOD Index is 0.79C on 20th August 2023 which is considered as a Positive IOD. Yet the Rainfall over India has not been good currently.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 26th August 2023
Seasonal Rainfall till 25th August over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 7% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
25th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ચાલુ થયું તે પહેલા એલ નિનો ની ઘણી બીક હતી ચોમાસા માટે. સાથે એમ પણ કહેવા માં આવ્યું કે IOD પોઝિટિવ છે જેથી ચોમાસા ને બહુ નુકશાન નહિ થાય. હકીકતે IOD નેગેટિવ હતો 13 ઓગસ્ટ સુધી તેમ છતાં પરિણામ અલગજ આવ્યું. જૂન અને જુલાઈ માં એલ નિનો થ્રેશ હોલ્ડ પાર કરી ગયા હતા અને IOD 13 ઓગસ્ટ સુધી નેગેટિવ રહેલ હતું તેમ છતાં જુલાઈ આખર સુધી માં ઇન્ડિયા નું ચોમાસુ નોર્મલ થી સારું રહેલ. હવે તારીખ 20 ઓગસ્ટ ના IOD પોઝિટિવ થયો 0.79C તેમ છતાં વરસાદ ની ઘટ જોવા મળે છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th August To 3rd September 2023
Various factors that are beneficial/adverse to Gujarat State :
1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal or towards the Foot hills of Himalayas during the most days of the forecast period.
2. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State for most days of forecast period. Moisture at lower level will also fluctuate low/medium/high during the forecast period.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch till 28th and subsequently medium winds during the rest of the forecast period.
Saurashtra & Kutch Region:
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather. Scattered showers/Rain over some parts of South Gujarat on some days during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે જેમાં ઘણા દિવસ હિમાલય ની તળેટી બાજુ રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ ઓછું રહેશે. તેના થી નીચે ના લેવલ માં પણ ભેજ વધ ઘટ થયા રાખશે.
3. પવન ની ઝડપ હાલ વધુ છે તે તારીખ 28 પછી મીડીયમ થશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
છુટ્ટા છવાયા ઝાપટા/વરસાદ દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં અમુક દિવસ આગાહી સમય માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 26th August 2023
તારીખ 3 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર ના UAC થી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »
૬/૭ સપ્ટેમ્બર થી ૨૦ સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ દેખાઈ છે …..
Back to back system?
10 થી 12 તારીખ ઉત્તર ગુજરાત લો પ્રેશર EWMCF 850 hpa શકયત??સાહેબ વાત સાચી?
Rajkot jila ma 2 4 divas ma kai che paz
Are vaah avu Lage se ke cola ni tanki aje full thay gai. Jo Jo ho kiyak fuski na jay. Haha
Sorry farsan
આટલા. બધા વાવાઝોડા. ઓ. હો
Cola ma colour purano ho
Sir, 5 thy 10 September ma rajshthan ma jodhpur,jaisalmer,udaipur javanu chhe to keva chance chhe tya varsad na pls reply
અમારે એમપી ની બોર્ડર છે… એટલે અમને બનેવ સિસ્ટમ એટલે કે ૭ તારીખ વાળી અને ૧૧ તારીખ વાળી નો લાભ મળે એવું લાગે છે… સાચુ લાગે તો સિર પુષ્ટી કરસો…
સર હવે ૨૬ થી ૩ સુધી ની અપડેટ આજે પૂરી થઈ થશે તો હવે નવી અપડેટ આપશો ને ? બધા ની નજર તમારી અપડેટ ઉપર છે
Good morning..sir aa system maa pan sir… sakayata jaray dekhati nathi.. and mitro khash aasha nahi rakhvi…mara matt mujab..gfs model not indicated for rain except in Gujarat…pacchi sir kahe te sachu..jsk
Jsk.sir . Amare 15 vigha ni tuki mudat ni magfadi ce pak upar ce.4,5,divas nu kay kiyo to……
Sarji windy nu ecmwf modal 11 , 12 tarikhe gujrat mate saro varsad batave se. Bija ak Pan modal ecmwf ni najik pan avta nathi. Sarji tamaru su kahvanu se ? Su 10 pacchi surastra ne varsad no labh madi sake?
Sir ecmwf a shistom no trek gujarat taraf rakhyo che to ketala % final ganvu?
7 ee varsad batavto ee 11 ee vyo gyo
Mitro IMD GFS chart jota evu Lage che ke, Rahim yar Khan to Mir Pur Khas baju evu Kai che kharu je system ne aagad vadhva ma avrodh bane ? Anubhavai mitro feedback aapjo
Sir, apni javab apva ni stayle kubj anokhi chhe. Thank you sir.
Sir ecmwf a to system gujarat ma ghusadi didhi chhe aam chhata pan imd gfs ne haju shu pet ma dukhatu hashe
10 september pachi vatavaran sudharo thai6
સર.11.તારીખ
10 september pachi varsad aavse me kidhu tu 10 september pachi varsad aavse
ભાવનગર મા 4.30 pm વરસાદ નુ એક ઝાપટુ
આવ્યુ
IMD gsf hju gujrat ma bov rs nthi letu ecmfw no system track lagbhag done j hoi system weak na pde to tapman ma raht mli ske tivra grmi se naka vari vari thaki gya
Ecmfw model 11 tarikhe varsad btave che gujrat ma.
Mitro atiyare windy nu ecmwf modal je 11 tarikhe gujrat par varsad batavi rahiyu se te jota Jo avu thay to moj padi jay ho. Asha rakhiye ke aamj thay.jay dwarkadhish
વિન્ડી પ્રમાણે તો 11 12 તારીખે ખૂબ સારો વરસાદ બતાવે છે જો આ જ પ્રમાણે રહે તો સંતોષકારક રાઉન્ડ આવી જશે
સર જય શ્રીકૃષ્ણ મિત્રો ecmwf ની નવી અપડેટ મા ગુજરાત ઉપરજ લો પેસર બતાવે છે……
ECMWF ni haal ni update pramane Gujarat ma 10 tarikh pachhi Low-pressure adharit varsad thase.
Sir, have September mahina ma varsad pade e South sourshtra ma skyta vdhare bija sourshtra karta hoy dar vakhte.. Amreli,gir Somnath, Bhavnagar,junaghdh..
Sir, hal to ahk tay chhe. Thodi mahiti apo to saru.
તારીખ 2 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે. ❖ એક UAC ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ આંતરિક કર્ણાટકથી કોમોરિન વિસ્તાર સુધીનો ટ્રફ હવે વિદર્ભથી દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણ છત્તીસગઢ પરનું UAC હવે ઉત્તર આંતરિક કર્ણાટક પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC કોમોરિન વિસ્તાર પર યથાવત… Read more »
Sir 11 tarikh thi thodo varsad batave chhe…to agotaru samajavu..ke sakyata chhe…?
સર ecm મા અતિયાર ની અપડેટ મા સૌરાષ્ટ્ર મા સારો વરસાદ બતાવેછે કે હજી ફેરફાર થશે
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ???
Cola, IMD 10 day, IMD 4 week, wunderground, ECMWF nu soda lemon karta 10 tarikh thi varsaad ni shakyata dekhay chhe. Have 2-3 divas ma ચિત્ર સ્પષ્ટ થઈ જશે. Finger crossed.
Sir ni new update avse 6thi12 tarikh vache na gala ma varsad avse
નમસ્કાર સર સવારે નવી અપડેટ દેખાતી તિ હવે કેમ નથી દેખાતી
Sir aaje 2 dt ma srilanka ma hai Ane low presar thaye 3:30 ……….Indian cricket n 1..India win win
Mara abhyaas mujab 7th sept sudhi khub j gharmi ane bafaro rese ane ena lidhe thunderstorm na vadla bandhase ane 8th sept thi thunderstorm sathe no varsad chalu thase evu lagi rahyu che aa vatavaran jota. Bahuj gharmi ane bafaro che, bahar nikalvu mushkil bani gayu che.
Sar 5 tarikhe thi nava juni thahe aevu lage che
Sir aaj ni match nu forecast aapo kandy,sri lanka
Cola ne have sahmat thavu padse aavnara divsoma
સર icon model મુજબ તારીખ 6 ની આસપાસ ચોમાસુધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ આવી રહી છે એમ લાગી રહ્યુ છે તો સારી બાબત ગણાય…કેમકે બિપરજોય વાવાઝોડ સમયનો ટ્રેક પણ icon model નો અંદાજ સાચો પડ્યો હતો.
Ok, Thank you sir, for your answer.
Sar amare siyadu pavan vay che to have varasad avisake
Sir, chomasa ma varsad khenchay a samany chhe, parantu hal je Tamilnadu na amuk bhag ane West Rajasthan ma tapman 40°C thayu te asadharan ghatna khevay k nahi? ane Aani asar varsad ni gati vidhi upar pade ke nahi?
Sir, uper ni badhi cmt choti gayel Lage che …..gai kal thi khabar j nathi padti Navi cmt Thai k nahi….
K pachi mare j avu thay che..???bija mitro ne pn same che???
સર..એક વખત અલનીનૉજાહેર થયા પછી આ કન્ડીશન ખુબ લાબી ચાલી હૉય…એવૉ કૉઈ સમય ગાળૉ ખરૉ ભુતકાળમા?
સર 6 7 તારીખ મા વરસાદ ની શક્યતા કેવી રહ સે