4th September 2023
Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023
ગુજરાત રીજીયન અને લાગુ સૌરાષ્ટ્ર માં વરસાદી ગતિ વિધિ ની શક્યતા 7-10 સપ્ટેમ્બર – અપડેટ 4 થી 10 સપ્ટેમ્બર 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 4th September 2023
Seasonal Rainfall till 3rd September over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 11% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
4th September 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 4th To 10th September 2023
Various weather parameters that would affect Gujarat State :
1. A Low Pressure is expected to develop in 24 hours from UAC over Northwest Bay of Bengal up to 5.8 km level. This System will track towards M.P. next few days after forming.
2. Western arm of Axis of Monsoon expected to move Southwards towards Normal around 5th/6th September. Eastern arm of Axis of Monsoon expected to be Normal or South of Normal for most days of forecast period.
3. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State till 6th and expected to increase from 7th/8th over Gujarat Region & Adjoining Saurashtra.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
The Monsoon activity expected to start between 7th-10th September with Scattered showers/Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Gujarat border areas can see some activity on 6th September.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) expected to see Scattered Monsoon Activity on couple of days between 7th-10th September. Rest of Saurashtra expected to have lower chances during the forecast period.
Advance Indication: Rainfall Activity expected to improve during 11th to 18th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તે નોર્મલ તરફ 5/6 તારીખ આવશે. પૂર્વ છેડો નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણે રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ 7/8 તારીખ થી વધશે.
3. નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર યુએસી છે જે 24 કલાક માં લો પ્રેસર માં પરિવર્તિત થશે. આવતા દિવસો માં સિસ્ટમ એમ પી તરફ ગતિ કરશે.
ગુજરાત રિજિયન: ચોમાસુ ગતિ વિધિ ચાલુ થશે 7-10 દરિમયાન જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ગુજરાત બોર્ડર વિસ્તાર માં 6 તારીખ થી અસર જોવા મળી શકે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદી ગતિ વિધિ ચાલુ થશે 7-10 સપ્ટેમ્બર દરમિયાન બેક દિવસ તેમજ બાકી સૌરાષ્ટ્ર માં પૂર્વ સૌરાષ્ટ્ર થી ઓછી શક્યતા.
આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2023
તારીખ 8 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, પેન્ડ્રા રોડ, જમશેદપુર, દીઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઓડિશાના આંતરિક ભાગો અને લાગુ છત્તીસગઢના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન હવે લગભગ 21°N( સુરત આસપાસ) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Sir dwarka baju pavan nu jor ketla divash rese
Aagotru 6e ema Amaro varo aavse k kem?
Sir wek 2 મા. પાચ દિવસ થી. ગેસ છે. તો. હજુ કેટલા દિવસ રહે તો સકયતા રહે
શુભ પ્રભાત સર અને મિત્રો
આજે સવારના 8 વાગ્યા થી હાલ સુધી ધીમી ધારે વરસાદ ચાલુ છે, વાતાવરણ હજુ સારું જોવાય છે. સતત ત્રીજા દિવસે વરસાદ માપમાં પડી રહ્યો છે, જે પાક માટે લાભદાયક છે.
પવન – ઉતર/ઉતર પૂર્વ
પવનની ગતિ – સામાન્ય
ગાજવીજ – નથી
વાદળ – ખુબ નીચી સપાટીએ
વાતાવરણ – ધુમ્મસ ભર્યું.
સર અત્યારે જે સૌરાષ્ટ્ર માં જડપી પવન ફૂંકાય રહ્યા છે તે સિસ્ટમ તરફ ખેંચાવા ને કારણે છે કે બીજા કોઈ અન્ય કારણસર?
Sir kutch ma to thanda pavan vaay chhe have aasha rakhay ke pachhi shiyalo aavi jase shu
Vadodara ma gai kaal raat thi saro evo varsad padi rahyo che atyare pan chaluj che.
Cola updet kem nathi thatu
Vadodara na bajwa area ma kal raat thi showers chalu che.
Atyare 12 thi 12.30 dhodhmar varsad padyo pawan sathe pan gajvij vagar
Jay dwarkadhis badhai ho
Surendranagar ma 2 vaar jordar varsad avyo haji dhimi dhare chalu che 1.75 inch jevo padi gayo hashe.
જય માતાજી અશોકભાઈ અને મિત્રો,
અત્યારે ૧૦:૧૫ વાગ્યાથી જોરદાર પવન અને ગાજ વીજ સાથે જોરદાર વરસાદ પડી રહ્યો છે,આવા વરસાદ ની કોઈ અપેક્ષા ન હતી .
પવન ના લીધે કપાસ ગોથા ખાઈ ગયા હશે.
Sir. Aapni permission hoi toa khedu bhai mate ek jantu nashk bill ma rahat thay tevo option ahi muku.
Happy janmashtami sir and badha mitro ne..
સર.. નમસ્કાર.. એક મિત્ર એ પ્રશ્ન કરેલ કે.. ભાદરવો માસ કઇ તારિખ થી આવે.. મારી સમજણ મુજબ.. ભારતીય કાળ ગણના પંચાગ મા 2 સીસ્ટમ થી જોવા મળે છે.. સુર્ય આધારિત.. પુથ્વી સુર્ય ની પ્રદક્ષિણા આશરે 365 દિવસ મા પુર્ણ કરે છે.. આ વર્ષે ના 12 ભાગ બાર રાશિ ઓ ના નામ થી કરવામાં આવે છે.. આ પ્રકારની ગણતરી મા થતી ત્રુટી સુધારવા અંગ્રેજી કેલેન્ડર મા દર 4 વર્ષ પર ફેબ્રુઆરી મહિનામાં 1 દિવસ ઉમેરવામાં આવે છે.. સુર્ય આધારિત ગણતરી મા નક્ષત્ર બદલવાની તારિખ મા 1 દિવસ થી વધારે ફેરફાર થતો નથી.. સુર્ય નુ રાશિ પરિવર્તન મોટે ભાગે 14 તારિખ આસપાસ… Read more »
સર ધાંગધ્રા તાલુકા ના ગામડા માં જોરદાર વરસાદ ચાલુ છે અત્યારે અમારે દોઢ ઇંચ પડી ગયો હજુ ચાલુ છે
10.18 thi dhimi dhare fari saru thayo haju chalu che
ગાજવીજ તો ઘણી જગ્યા એ બતાવે છે પણ કોઈ મિત્ર ની વરસાદ ની કમેન્ટ નથી આવતી?
Botad ma 25 minit Saro varsad padyo
સર.. નમસ્કાર.. તમને તથા બધા મિત્રો ને જન્માષ્ટમી ના જય દ્વારિકાધિશ.. ઘણા સમય બાદ આકાશ મા વિજળી થઈ..
સિહોરના લગભગ તમામ ગામમાં પાણ લાયક વરસાદ
8 :30 pm thi 9:15 pm.dhodhmar saro varasad
Sir Surendranagar ma saro evo varsad aju baju na ganda ma pan saro varsad se
Avyu avyu ho……Pavan Ane gajvij sathe saru redu avyu……..asha che k pan jog avi Jay to navdi kinara najik ave……joke tadka ne karne phaal-phool to khari Gaya che….
ઉતર ગુજરાત હવામાન ગ્રૂપ -9913707734 રમેશભાઈ ને ફાવતું નથી કૉમેન્ટ કરવાનું એના વતી અહી તમારી સમક્ષ મૂકી રહ્યો છું …
atyare hu maunt abu thi hom ritan ma chu Rajkot bahucragi thi surendnagar suthi varsad chalu che ….9:5 times sudhi mape varsad che
અશોકસર ખેડૂતોમા જાગૃતિ લાવવા તથા હવામાન મા નવુ નવુ શીખવાડવા બદલ તમારો દિલ થી આભાર.
જય માતાજી અશોકભાઈ અને મિત્રો,
અમારે અત્યારે નાનું એવું ઝાપટું ગાજ વીજ સાથે આવી ગયું
સર ઓલુ ભાદરવો અંગેજી મહીના પમાણે કૈર થી ગણાય. .. સેક કરવા ના હતા એ કરુ???
દાહોદમાં આજ સવારથી થોડાક થોડાક સમયે સારાં ઝાપટાં પડી રહ્યા છે.
પવન: ઉતર/ઉતર પૂર્વ
વરસાદ: 5-7 મિલિ મીટર
ગાજવીજ: સામાન્ય (બપોરના સમયે)
પવનની ગતિ: સામાન્ય
Dhrangadhra ane aaju baju na vistar ma khub saro varsad
Jay mataji sir….aaje bapore 3 thi 5 gajivij thai Ane Pavan pan bhu aavyo varsad 10 minute aavyo…..atare dhimi dhimi vijdi thay 6e….. gaikale ratre Pavan karane kapas na pak ma bhu nuksan thyu bilkul padi ditho….bhale nuksan thayu pan varsad thai jay to saru bdha kheduto ne faydo thai jay…
Surendranagar ma gajvij sathe jordar varsad saru thayo che.
અમારે ઘોઘા ના પીથલપુર ગામમાં વીજળી અને કડાકા સાથે ભારે વરસાદ ચાલુ થયો 8pm
finally bhavnagar city ma dhiro varsad saru thayo che
hamare to apj kafi so sar bija ni jarur nathi
જન્માષ્ટમી ના પવિત્ર દીવસે વેધર ગરૂ અશોક સાહેબ અને તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ….. મિત્રો વરસાદ હજુ પણ રાહ જોવડાવે એવુ લાગે 10.. સપ્ટેમ્બર થી 14.. સપ્ટેમ્બર સુધી ખાસ કાય સાર્વત્રિક વરસાદ આવે એવુ હાલ મુજબ કાય લાગતુ નથી સિવાય એમપી બોડરના ગુજરાત ના જીલ્લા દક્ષિણ ગુજરાત અને ગુજરાત રિજયન લાગુ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્ર સિવાય બાકીના બધા વિસ્તારોમાં લોટરી મુજબ ક્યાંક ક્યાંક હળવો વરસાદ વરસી જાય…..વહેલા સર કૂદરત મહેરબાન થાય એવી દ્વારકાધીશ ને પ્રાર્થના….
Sachi vaat che… Varsad ne avu hase to game tem Karine avse kharo. Vadodara subhanpura area ma pawan ane thundering sathe madhyam varsad chalu ane eni gati vadhti Jay che.
Atyaare saputara girimathak chie. Aaje aakho divas khub saaro varsaad. Kyaarek dhima to kyaarek jordaar zaptaa. Ekdum kalu dibaang andhkar bharyu vatavaran che aakho divas. Aavo varsaad ane aavu vatavaran kyaarey aapnaa suarashtra ma joyu nathi.
Harij 35 minit varsad chalu
South Gujarat Surat Kantha Vistar ane Airport khub kala dibang vadalo e jamavat kari che and Gaj Vij pan thai rahi che ane zarmar varsad pan chalu che
સર આજે ચોમાસું ધરી નીચી આવી પણ700 માં ભેજ ઓછો છે અને 500 માં એન્ટી છે પાકિસ્તાન કોરથી પવન સૂકા આવે છે આકાશ એક દમ ચોક્ખું થાઈ ગયું ધૂળની ડમરી ચડે છે આ કારણે જ હશે કે …..
Western disturbance na lidhe Saurashtra ma Chomasa ne nuksaan thay chhe k Kem te અભ્યાસ no વિષય છે. Mara manva pramane te ek negative પરિબળ છે je haal Saurashtra ane kutchh ne નડતરરૂપ છે.
Gajvij sathe jordar japtu aavyu mja aavi gai 1k lightning strike thai che
Sir,last night 5 mm nu zaptu padyu hatu.
Atyare pan 5 mm nu zaptu padyu.
સુરત મા મેહુલા નુ આગમન થયું
Aje uncha level na vadla che, gheray pan che pan varsad padto nathi. Gai kale rate saro varsad padyo hato vadodara ma pan aje uncha level na vadla Kai kaam na nathi lagta varsad mate.
sir atyare surat na kamrej kadodara vasche varsad salu se last 20 minit
Laldarvaja ahmedabad ma jordar varsad