Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023

15th September 2023

Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023

ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023

તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.

14 Centers of Gujarat State  has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023

 


Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023

Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.

IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State 
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.

Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.

Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.

ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે. 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.

2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં  વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023

 

4.8 72 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/09/2023 2:31 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/09/2023 2:47 pm

તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Leo Davis
Leo Davis
17/09/2023 8:55 pm

Happy to share that gandhinagar got good rains in this round. Ye dil mange more..

Place/ગામ
Gandhinagar
Rajesh patel
Rajesh patel
17/09/2023 8:49 pm

Morbi ma dhimi dhare varsad chalu chhe

Place/ગામ
Morbi
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
17/09/2023 8:45 pm

Sir, amare morbi ni ajubaju na bistar ma dimi varsha na vadamna. 8 vagya thi.

Place/ગામ
Morbi
Shubham Zala
Shubham Zala
17/09/2023 8:43 pm

Aje ane kale mali sari heli jevo varssaad padyo vadodara ma ratre trivata sari hti varsaad ni.

Place/ગામ
Vadodara
Bhavesh solanki
Bhavesh solanki
17/09/2023 8:34 pm

Morbi ma dimidhare saruaat….

Place/ગામ
Morbi
Tabish Mashhadi
Tabish Mashhadi
17/09/2023 8:26 pm

Ahmedabad ma gajvij jode dodhmar…

Makarba vistar ma 3 inch aspass che…

Baki east Ahmedabad ma 6 inch sudhi khabakyo che….

Place/ગામ
Ahmedabad
Meriya Babu
Meriya Babu
17/09/2023 8:22 pm

Kutch Nakhatrana ma varsad ni entry

Place/ગામ
Vithon
Happy banugariya
Happy banugariya
17/09/2023 8:15 pm

Gondal taluka ma varsad ni skyata agahi na

Kya divas thi ganvi?

Place/ગામ
Gondal
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
17/09/2023 8:10 pm

અત્યારે ૯ ઇંચ વરસાદ ની શક્યતા બતાવે છે તો શક્ય છે ,? ઈડર માટે

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
17/09/2023 8:04 pm

અત્યારે અમારા ઈડર માટે વન્ડરગ્રાઉન્ડ માં 9 ઇંચ વરસાદ ની શક્યતા દર્શાવે છે તો e શક્ય છે..?

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Jekin makadiya
Jekin makadiya
17/09/2023 8:02 pm

Sir aa round ma to varsad aave evu lagtu nathi karan ke system track kutch baju jay che evu lage che have kai navo round aavse??

Aagotru aapo kaik

Place/ગામ
Anida gondal rajkot
Ajay
Ajay
17/09/2023 7:38 pm

માળિયા મી માં ગાજ વીજ સાથે ધીમી ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે

Place/ગામ
Maliya morbi
Jayeshpatel
Jayeshpatel
17/09/2023 7:38 pm

પાટડી થી ધ્રાંગધ્રા ના અમુક ગામડા ઓ માં ચાલુ થયો છે

Place/ગામ
ધ્રાંગધ્રા,સરવાલ
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
17/09/2023 7:22 pm

Sir lightning ma green & red aem be batave chhe ae su samajvanu pls samavva vinanti

Place/ગામ
Mundra
Pratik Rajdev
Pratik Rajdev
17/09/2023 6:42 pm

Sirji aa aakho thunder clouds no belt east to west jay chhe ke north to south aave chhe?

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
17/09/2023 6:18 pm

Jsk સર….સર ક્યુસેક એટલે?જેટલાં ક્યુસેક નો આંકડો એટલા લીટર પાણી પ્રતિ સેકન્ડ માં?? એમજ કે??

દાખલા તરીકે એક લાખ ક્યુસેક પાણી છોડાય તો પર સેકન્ડ માં એક લાખ લીટર પાણી છોડાયું કેવાય?? બરાબર કે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
પ્રદીપ
પ્રદીપ
17/09/2023 6:16 pm

દક્ષિણ સૌરાષ્ટ્ર માં હવે કોઈ શક્યતા ખરી સર તમે મહોર મારો તો કોઈ આશા બંધાય

Place/ગામ
સેમારવવ
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
17/09/2023 6:14 pm

સૌરાષ્ટ્ર કચ્છ નાં મિત્રો,

અમારે વરસાદ ક્યારે આવશે – ક્યારે આવશે એમ સતત પુછી પુછીને સાહેબ ને અકળાવી નો દયો. સાહેબ એ હવે જવાબ આપવા નું ય બંધ કરી દીધું છે. આપણે જુલાઈ મહીના પછી સાવ વરસાદ જ નથી થયો એટલે બધા ને અધીરાઈ છે પણ જો ભગવાને ધાર્યું હશે તો આવશે જ. એટલે ખાલી રાહ જોવો અને જ્યાં વરસાદ ચાલું થાય એની જાણ કરતો મેસેજ મુકતા જાવ.

Place/ગામ
જુનાગઢ
Yogesh Ahir
Yogesh Ahir
17/09/2023 5:49 pm

Two hour rainfall data jota evu lage chhe ke have varsad saurashtra taraf shift thay rahyo chhe.amreli bhavnagar surendranagar na amuk centro aavya chhe

Place/ગામ
Bhavnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
17/09/2023 5:37 pm

Sauthi vadhu varsad Bokarvada,Dist.Mahesana ma padshe !!

Place/ગામ
Visavadar
Tushar
Tushar
17/09/2023 5:31 pm

આજ થી ૨ દિવસ પહેલા પંચમહાલ નાં ૨ મુખ્ય dam પાનમ એને કડાણા બીલકુલ ખાલી હતા અને શિયાળું ખેતી બીલકુલ નાં થવા ને આરે હતી… કુદરત ની કરામત થી આ બંને dam આજે ઓવરફ્લો થઇ ગયા છે અને હવે ૧૦૦% શિયાળુ ખેતી થશે.. આ બંને dam ખૂબ વિશાળ વિસ્તાર માં સિંચાઇ પાણી પુરૂ પાડે છે..

Place/ગામ
Godhra
Shikhaliya vishal
Shikhaliya vishal
17/09/2023 5:16 pm

Sir, amare jamnagar & aspas na gamdama kyare varsad chalu thase?? Aa vistar ma to varsadi vatavaran pn nathi.

Place/ગામ
Dhutarpar, jamnagar
Ramesh Rabari
Ramesh Rabari
17/09/2023 5:15 pm

Ashok bhai saurashtra ma pani vari ne lamba thay gya say kyare varsad thase chare baju gaje che pan amare kay nathi

Place/ગામ
Upleta
Anilbhai Pithamal
Anilbhai Pithamal
17/09/2023 5:12 pm

ઘણા બધા મિત્રો અહીં વરસાદની આતુરતાથી રાહ જુએ છે ભગવાનને એવી પ્રાર્થના કે એમને વરસાદ મળી જાય અમારે નહીં આવે તો ચાલશે.

Place/ગામ
તારાણા, તા.જોડીયા
Khedut
Khedut
17/09/2023 4:38 pm

Dhom tadko se ane avar povan se

Place/ગામ
Kutiyana Porbandar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
17/09/2023 4:35 pm

4:15pm thi saro varsad chalu thyo,have chalu chhe,

Place/ગામ
Chandli
Hardik Patel
Hardik Patel
17/09/2023 4:34 pm

Sir rainfall data update karva vinnati

Place/ગામ
Dhansura Arvalli
Kuldipsinh rajput
Kuldipsinh rajput
17/09/2023 4:16 pm

Jay mataji sir….atibhare varsad chalu thyo 6e vijdi na jordar kadkabhadka sathe

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Kuldipsinh rajput
Kuldipsinh rajput
17/09/2023 4:00 pm

Jay mataji sir….gaikal sanje chalu thayelo varsad aakhi rat chalu rhyo hadvo madhyam savare pan chalu rhyo bapore 1 thi 2 bandh rhyo Ane 3 vage gajvij sathe fari dhimi gatiye chalu thayelo varsad 3-30 pm thi dhodhmar chalu Thai gyo 6e ane atrare pan chalu j 6e gajvij sathe

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Anand Raval
Anand Raval
17/09/2023 3:59 pm

Good afternoon sir sir aatyre have system kya che and kai baju sarke che te kahejo ne..?.. pavan no speed vadhi che atyre

Place/ગામ
Morbi
Tushar
Tushar
17/09/2023 3:48 pm

આવો અવિરત વરસાદ ગોધરા માં ઘણા વર્ષો પછી… બાળપણ ની યાદ અપાવી દીધી..

Place/ગામ
Godhra
Vatsal
Vatsal
17/09/2023 3:35 pm

https://youtu.be/liqq945DmVc?si=AtCaCENimhXnljNk

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Nirmal
Nirmal
17/09/2023 3:27 pm

સાબરકાંઠા ના મોટા ભાગના વિસ્તારોમાં ગઈ કાલ સાંજ થી સારો વરસાદ છે. ઘણા વિસ્તારમાં હજુ ઓછા વત્તા પ્રમાણમાં ચાલુ છે.

Place/ગામ
Himatnagar
Ajay
Ajay
17/09/2023 3:21 pm

અમારે સવારનું વાદળો વાળું વાતાવરણ છે અત્યારે સારો પવન છે

Place/ગામ
Maliya morbi
Sonu bhatt
Sonu bhatt
17/09/2023 3:14 pm

Majja padi gai sir varsad savar thi chalu 6

Place/ગામ
Amdavad
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
17/09/2023 3:05 pm

અમારા ગામમા સરસ મજાનો તડકો નીકળ્યો છે.. સવારે 1″ઇંચ વરસાદ પડ્યો હતો પછી સામન્ય તડકો હતો હવે અત્યારે,2-45 થી સરસ મજાનો તડકો નીકળ્યો છે.

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Kd patel
Kd patel
17/09/2023 3:03 pm

Low rajasthan baju chalatu hova thi saurast karta utar,madhya gujarat ane kachha ne vadhu labh malase

Place/ગામ
Makhiyala junagadh
Krutarth Mehta
Krutarth Mehta
17/09/2023 2:51 pm

Vadodara ma pawan sathe constant varsad chalu che kyarek madhyam to kyarek dhodhmar ane gai kale pan akhi raat padyo che pan gajvij jaray nathi Khali pawan sathe varsad.

Place/ગામ
Vadodara
વિજયભાઇ ગાંગાણી
વિજયભાઇ ગાંગાણી
17/09/2023 2:31 pm

ભાવનગર મા 2.20pm થી ધીમીધારે વરસાદ સાલૂ
થયો છે

Place/ગામ
ભાવનગર
Tabish Mashhadi
Tabish Mashhadi
17/09/2023 2:15 pm

Ahmedabad ma 11-1:30 vagya sudhi gajvij jode zordar padyo…

Atyare chanta chalu che

Place/ગામ
Ahmedabad
Pratik
Pratik
17/09/2023 1:56 pm

તારીખ 17 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ પશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું વેલમાર્ક લો પ્રેશર હવે તે જ પ્રદેશ પર લો પ્રેશર તરીકે છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે.  ❖ ચોમાસું ધરી હવે જેસલમેર અને ત્યાંથી લો પ્રેશર ના કેન્દ્ર માંથી સાગર, ડાલ્ટોનગંજ, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
17/09/2023 1:51 pm

Mitro dheeraj rakho…sahebe kahyu te pramane j…aaje ratri thi Saurashtra ma megharaja padharamni kari dese avu lagi rahyu chhe…!

Place/ગામ
Upleta
Ankit Shah
Ankit Shah
17/09/2023 1:27 pm

Ahmedabad satelite vistar ma kal sanj thi dhimo midium varsaad chalu chhe, atyare halvi gajvij ane pavan sathe speed pakdi 6.

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
17/09/2023 1:10 pm

12 vaga no saro chalu thyo che 2 4 gajvij thai to aanand aavyo 🙂 hahaha

Place/ગામ
Amdavad
Last edited 1 year ago by Kaushal
Vinod Vachhani
Vinod Vachhani
17/09/2023 1:03 pm

Sir amare aje ek redo aviyo gam bara Pani nikdi gaya Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Tushar
Tushar
17/09/2023 1:02 pm

It’s still raining in godhra… uninterrupted since yday morning…

Place/ગામ
Godhra
Yashvant
Yashvant
17/09/2023 1:02 pm

ગોંડલ મા ધીમી ધારે વરસાદ પડે છે. છેલ્લા અડધા કલાક થી.

Place/ગામ
Gondal
CHETAN TARPARA
CHETAN TARPARA
17/09/2023 12:57 pm

નમસ્તે સર

હાલ વરસાદ ચાલુ થયો છે. હળવો વરસાદ આવે છે.

Place/ગામ
Nana vadala
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
17/09/2023 12:56 pm

Sir system kutch thi vadhu dur nikalti lage imd gfs 10 day precipitation ma varsad kutch ma ochho batave chhe

Place/ગામ
Mundra
Vajasi
Vajasi
17/09/2023 12:27 pm

Sir sistem kach uper thi pasar thay to dwarka baju vadhu faydo thay

Place/ગામ
Lalprda dwarka
1 3 4 5 6 7 15