Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June

Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June 2024

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્ર ને આવરી લેવાની શક્યતા


Update 15th June 2024 @ 9.30 am.

Southwest Monsoon:
The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Amravati, Chandrapur, Bijapur, Sukma, Malkangiri, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of  Maharashtra, Chhattisgarh, Odisha, Coastal Andhra Pradesh & Northwest Bay of Bengal, some parts of Gangetic West Bengal, remaining parts of sub–Himalayan West Bengal and some parts of Bihar during next 4-5 days.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

 

Current Weather on 15th June 2024

Overall Seasonal Rainfall details over some Districts of Gujarat State till 15th June morning:
South Gujarat Districts Average Rainfall : Vapi 42 mm., Tapi 34mm., Navsari 32 mm. & Dang 23 mm.
Central Gujarat: Chhota Udaipur 30 mm, Panch Mahal 16 mm, Mahisagar 16 mm & Vadodara 10 mm.
North Gujarat: Gandhinagar 11 mm.
Saurashtra: Amreli 16 mm & Botad 12 mm

The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 14th June 2024 were ranging from 39.4°C to 41.7°C  being near normal to 2°C above normal.

Surendranagar 41.7°C which is 2°C above normal

Deesa 39.8°C which is normal

Ahmedabad 39.4°C which is normal

Gandhinagar 41.0°C which is 2°C above normal

Rajkot  39.5°C which is 1°C above normal

Vadodara 39.4°C which is 1°C above normal

Saurashtra, Kutch & Gujarat Forecast 15th-22nd June 2024:

Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 38°C to 40°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 15th-22nd June 2024. The Maximum Temperatures expected to be in range 37°C to 41°C depending on cloudiness over various areas of Gujarat State. Scattered Cloudy weather expected on many days.

Winds mainly from West & Southwest direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 25 km/hour on 15th-17th June and 21st/22nd June. Wind speed expected to be higher at 15-25 km/hour and gusts of 30-40 km/hour during 18th-20th June.

Monsoon has Set in over Southern parts of South Gujarat. There has been Pre-Monsoon Activity over many areas of Gujarat and is expected to continue during the period with increase in quantum and area of coverage over Gujarat State. Monsoon is expected to Set in over Coastal Saurashtra during the Forecast period.

Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 15-22 જૂન 2024

હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C to 40°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 38°C થી 41°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે તેમજ વધ ઘાટ વાદળ આધારિત તાપમાન માં વધ ઘટ થશે.

આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ના રહેશે અને તારીખ 15 થી 17 તેમજ 21-22 જૂન પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 18 થી 20 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ ની શક્યતા.

 દક્ષિણ ગુજરાત ના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસીગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમય માં બેસે તેવી શક્યતા.

નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th June 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th June 2024

4.8 60 votes
Article Rating
470 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/06/2024 1:53 pm

તારીખ 21 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 21 જુન 2024 ના રોજ મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, વિદર્ભના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.    ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, મંડલા, પેન્દ્રા રોડ, ઝારસુગુડા, બાલાસોર, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
20/06/2024 2:23 pm

તારીખ 20 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 20 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, અમરાવતી, ગોંદિયા, દુર્ગ, રામપુર (કાલાહાંડી), 19.5°N/86.5°E, 23°N/89.5°E, માલદા, ભાગલપુર અને રક્સૌલ માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો  ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને… Read more »

Place/ગામ
Rajkot
Last edited 6 months ago by Pratik
Vanani Ranjit
Vanani Ranjit
21/06/2024 8:11 pm

સાંજ ના પાંચ વાગ્યા થી હાલ આંઠ વાગ્યા સુધી માં અંદાજે બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો… વાવણી લાયક સારો .

Place/ગામ
કુડલા, ચુડા, સુરેન્દ્રનગર
Hitesh Bakori
Hitesh Bakori
21/06/2024 7:49 pm

સર જય શ્રીકૃષ્ણ મીત્રો અમારા ગામ 25% મગફળી કોરા મા વવાયગઇ છે ……

Place/ગામ
Jamjodhpur
vijaypatel
vijaypatel
21/06/2024 6:41 pm

saurastra mate rain ma windy ecmwf and gsf ma aatlo tafavat kem chhe ecm saru batave jyare gsf occhu

Place/ગામ
RAJKOT
Ashvin B Devani
Ashvin B Devani
21/06/2024 6:30 pm

સાહેબ આવનાર દીવસો મા વરસાદ ની વીગતવાર માહીતી આપો તો સારુ કારણ કે વાવણી નો સમય છે ખેડૂત વર્ગ તમારી આગાહી ની રાહ છે તમારી આગાહી ઉપર ખુબજ વિશ્વાસ ધરાવે છે કપાસ અને મગફળી મુખ્ય પાક છે કપાસ કોરો મા ચોપવા અને મગફળી ને પટ આપવો આવા પ્રશ્ન છે ખેડૂત ના આભાર સાહેબ

Place/ગામ
ચિતલ
Dharm harshadbhai
Dharm harshadbhai
21/06/2024 6:18 pm

5,45 thi botad ma varsad

Place/ગામ
Botad
Ankit Shah
Ankit Shah
21/06/2024 5:44 pm

2 Hour rainfall data open nathi thata

Place/ગામ
Ahmedabad
Ankit Shah
Ankit Shah
21/06/2024 5:16 pm

COLA first week ne haji pet ma dukhe chhe..!!

Place/ગામ
Ahmedabad
Krutarth Mehta
Krutarth Mehta
21/06/2024 5:06 pm

23rd & 24th June na madhya ane purv madhya Gujarat ma saro varsad rese evu lagi rahyu che badha weather models jota. Pachi 3 diwas thodo viraam rese ane 28th June thi samagra Gujarat ma sarvatrik varsad rese. Atyare to aa 70% sachu pade evu dekhai rahyu che.

Place/ગામ
Vadodara
Ankit aghera
Ankit aghera
21/06/2024 4:31 pm

Sir hve kora ma mgfali vavi devai k rah jovai

Place/ગામ
Katda (haddmtiya-paddhri)
Javid
Javid
21/06/2024 3:36 pm

Sir tamari apdet aaje apso ke kale

Place/ગામ
wankaner
Bharat chandela
Bharat chandela
21/06/2024 3:34 pm

Sir aaj nu bulletin?

Place/ગામ
Dhandhusar junagadh
parva
parva
21/06/2024 1:43 pm

June mahina na Varsad na rounds (ECMWF Ane IMD pramane):
23-25: Samagra Gujarat state ma (Fairly Widespread)
26,27: thodi break lagse (Scattered)
28-30: Fari thi round chalu thase (Fairly Widespread)

Place/ગામ
RAJKOT
Bhavesh Parmar
Bhavesh Parmar
21/06/2024 1:27 pm

આગલા 5 દિવસ નું બધા મોડેલ પોઝિટિવ બતાવે છે ..ખાસ કરીને મધ્ય અને પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાત તેમ જ sourashtra માં કિનારા વાળા વિસ્તાર માં સારું દેખાય….જોઈએ સુ થાય…. અપડેટ સારું આવશે સાહેબ નું કાલે…રાહત મળશે …એવું દેખાય તો છે ..

Place/ગામ
AHMEDABAD
Haresh ahir
Haresh ahir
21/06/2024 1:02 pm

આવનારો જે રાઉન્ડ હશે તે થન્ડરસ્ટોર્મ વાળો હશે કે ????નોર્મલ ચોમાસા નો ??

Place/ગામ
Bhadasi/una
Kd patel
Kd patel
21/06/2024 11:52 am

Imd precipitetion chart ma 23 thi 30 june samagra gujarat ma bhare varasad batave se

Place/ગામ
Makhiyala
Khambhala sahil
Khambhala sahil
21/06/2024 10:50 am

Ashok sir.saurashtra ma 23 June thi varsadi vatavaran thay tevi sakya khari.

Place/ગામ
Bhayavadar
Prakaash ahir
Prakaash ahir
21/06/2024 10:03 am

23 tarikhe varsad nu fainal jevu samjo avi jase barobar ne ashok sar.

Place/ગામ
Keshod. Magharvada
Hamirbhai gojiya
Hamirbhai gojiya
21/06/2024 9:36 am

જય મુરલીધર સાહેબ
આવતી કાલથી મૃગશીર્ષ નક્ષત્ર પુરુ ને આદ્રા નક્ષત્રની શરૂઆત થશે આદ્રા નક્ષત્ર એટલે ધરતીપુત્રો ની આશા નું મેન કેન્દ્ર બિંદુ અને આમ પણ અમારે દ્વારકા જિલ્લામાં જુન એન્ડ આજુબાજુ જ ૭૦% વરસાદ થાય
આવનાર અઠવાડીયું વરસાદ બાબતે આશાવાદી છે તમારી મહોર લાગે એટલે મોજ આવી જાય

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Rakesh
Rakesh
21/06/2024 9:24 am

નમસ્કાર સર…… વડોદરાના મિત્રો તારીખ 23 24 વરસાદ માટે તૈયાર થઈ જાવ..

Place/ગામ
Vadodara
Naren Patel
Naren Patel
21/06/2024 9:07 am

Hello sir,
Meteologix ma 24-25 date thi saro varsad batave 6 to eni sakyta ketli??

Place/ગામ
Rajkot
kyada bharat
kyada bharat
21/06/2024 8:52 am

sr.. જય ખોડીયાર..
આજે સોમસૂ બેસસે. સોમાસૂ **આદ્રા નક્ષત્ર** થી ***સુવાયત નક્ષત્ર***સુધી નુ હોય સે કુલ સોમસા ના 8 નક્ષત્ર હોયસે. જેમાંનું પેલુ,,, આદ્રા,,, આજે રાત્રે 12 વાગે બેસી જશે.
///જૉ વરસે આદ્રા તો બારે માસ પાધરા///
જય સોમનાથ…

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
patelchetan
patelchetan
21/06/2024 8:18 am

Sir Amare vatavavaran sudhrse varsad mate…?

Place/ગામ
Himmatnagar
Narodiya Nilesh
Narodiya Nilesh
21/06/2024 7:20 am

Sir Jay shree krishna mara gamni aaspas amuk vistarma vavni16 tarikhe pan have ugavo levama varshad ni khas jarur 6 to be Divas ma thodok varshad aave chans 6 sir

Place/ગામ
Derdi kumbhaji
Javidbhai
Javidbhai
20/06/2024 8:59 pm

Sar.tarikh.24 thi.28. ma 700&800.hps ma surashtra upar ghumri .atleke sistam Thai se to su agar jata vatavaran sudhro tha6

Place/ગામ
Paneli moti
Kuldipsinh rajput
Kuldipsinh rajput
20/06/2024 8:55 pm

Jay mataji sir….aaje aakhre med pdyo….gam bar Pani kadhya aevu zaptu padyu atare….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bhayabhai
Bhayabhai
20/06/2024 8:28 pm

સર રમકડાં જોઈને આનંદ થાઈ આવતા વીકમાં મેઘરાજા મોજ કરાવશે
આપ આનંદો વાળી અપડેટ આપશો એવો મને વિશ્વાસ છે

Place/ગામ
Aambaliya ghed
dadu varu
dadu varu
20/06/2024 8:06 pm

sir 22 tarik pachi amare devbhumi dwarka jila ma kevik sakyata vavni na varsad ni hji vavni baki che plizz janavjo sir

Place/ગામ
jam devaliya
kishor nakum
kishor nakum
20/06/2024 7:35 pm

જય શ્રીકૃષ્ણ સાહેબ
૧ જુન પછી ગુજરાતમાં વરસાદ થાય એ સરકારી આંકડા માં ગણતરી થાય કે ?ચોમાસું રેખા પહોંચી જાય પછી ગણતરી થાય.?

Place/ગામ
khakhrda
Devraj Jadav
Devraj Jadav
20/06/2024 7:32 pm

Surendranagar tatha utar gujarat vara ne bangal ni khadi mathi bhej supply haju avato nathi te chalu thase thase pasi sara varsad na sanjogo ubha thase tya sudhi surastra ni dariya Patti Ane Surat vari dariya Patti ne arabi no bhej male aetle tya vadhare skyta se apane 24 tarikh aaspas khadina bhej male tevi sakyta se anuman barobar se sir

Place/ગામ
Kalmad, muli
nik raichada
nik raichada
20/06/2024 7:13 pm

Sir Porbandar Ma Chella 2 divas thya Zapta pan bandh thai gya To kal thi fari zapata padi ske ??

Place/ગામ
Porbandar City
Dav
Dav
20/06/2024 6:36 pm

Sir 25 tarikhe Greenland chokdi (rajkot) aaspaas varsad ni ketli sakyata

Place/ગામ
Rajkot
Mukesh kanara
Mukesh kanara
20/06/2024 6:09 pm

Sir imd 4weeks apdet karo

Place/ગામ
Jamkhambhalia
Rajesh ponkiya
Rajesh ponkiya
20/06/2024 6:03 pm

જય શ્રીકૃષ્ણ સર/મીત્રો પવન તાઃ23થી ઘટવા મંડસે / સર 15 કિ.મી.ના પવનો તો નોર્મલ ગણાય ને?

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Dadu chetariya
Dadu chetariya
20/06/2024 5:20 pm

સર આમાં કાય નક્કી થતું નથી મોડેલો થોડીવાર પોઝિટિવ અને થોડીવાર નેગેટીવ બતાવે છે

Place/ગામ
Jamnagar
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
20/06/2024 4:26 pm

Surat ma aaje 11 vagya pachi khub jordar pawan fukay che tyar thi vatsad pan bandh che, aatlo jordar pawan kem funkay che shu karan?

Place/ગામ
Surat
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
20/06/2024 4:03 pm

Jay mataji sir

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
Niral makhanasa
Niral makhanasa
20/06/2024 3:21 pm

Sir IMD GFS pramane to 27 thi 30 ma full varsad che Gujarat ma barobar ne.

Place/ગામ
Fareni
Rajesh ponkiya
Rajesh ponkiya
20/06/2024 3:13 pm

જ્ય શ્રીકૃષ્ણ સર’ મિત્રો મુંજાતા નઈ ખાખા ખોરા કરતા એવું લાગે છે કે જૂન એન્ડમાં 26 તારીખથી ગુજરાતમાં ચોમાસુ પુગી જાસે ‘ Bob મા સીસ્ટમ બને છે અને આપણે યુ .એ .સી . સારો રાઉન્ડ આવી રહ્યો છે’ પોઝીટીવ વિચારો.

Place/ગામ
પાટણવાવ - તા : ધોરાજી
Devrajgadara
Devrajgadara
20/06/2024 2:56 pm

Kola week 1 ma ges barase AEK be dhivasma

Place/ગામ
Drangda jamnagar
Javidbhai
Javidbhai
20/06/2024 2:34 pm

Sar Pavan kyare dhimo padse

Place/ગામ
Moti paneli
Ankit
Ankit
20/06/2024 2:01 pm

23,24,25 ma mor thngnat kre evu Lage chhe varsadi mahol bne
Atyare to dhup chhav

Place/ગામ
Modasa
Piyush bodar
Piyush bodar
20/06/2024 11:56 am

આગળ ની અપડેટ આનંદો વાળી આપજો

Place/ગામ
Khakhijaliya
Niral makhanasa
Niral makhanasa
20/06/2024 11:37 am

Cola week 2 ma thi gas udi gyo

Place/ગામ
Fareni
Tabish Mashhadi
Tabish Mashhadi
20/06/2024 11:21 am

Cola ma thi colour gayab….

Place/ગામ
Ahmedabad Sarkhej
Nitesh karena
Nitesh karena
20/06/2024 11:12 am

Sar jamjodhpur taluka ma vavni kyare thase

Place/ગામ
Vanana
Sonu bhatt
Sonu bhatt
20/06/2024 11:07 am

Sir have to badha Ramada rami lidha windy roj batave 6 pan varsad nathi amuk jagya a 5 minit padyo hase to badha kaheva made 6 k varsad padyo pli sir Kai kaho paku k kyare varsad padse amdavad ma

Place/ગામ
Amdavad
Naren Patel
Naren Patel
20/06/2024 9:13 am

Good Morning Sir,, cola ketla time par update thatu hoy??

Place/ગામ
Rajkot
Kodiyatar hira
Kodiyatar hira
20/06/2024 1:33 am

Sar24 tarikh thi saro ravund aavisake.

Place/ગામ
Bhanva pastardi dev bhumi dvarka
અશોક વાળા
અશોક વાળા
20/06/2024 12:11 am

હવે ની નવી અપડેટ મા લાડવા નું દળાવવા નું નક્કી જેવું ખરું

Place/ગામ
બડોદર
Devrajgadara
Devrajgadara
19/06/2024 11:09 pm

સર રમકડાં જોતા મને એવું લાગે છે કે આવતી અપડેટ્સ તમારી આનંદો વાળી આવશે

Place/ગામ
ધ્રાંગડા જામનગર