22nd June 2023
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30
જૂન 2024 – અપડેટ 22 જૂન 2024
જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024
Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:
કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.
Current Weather Conditions:
IMD Press Release Dated 22-06-2024
Press Release 22-06-2024The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.
The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.
There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.
During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.
East West shear zone expected over Mumbai level at 3.1 km height.
The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:
ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ
ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period.
Windy conditions can be expected some times during the Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd June 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024
હું બહાર ગામ જાવ છું તેથી એક દિવસ કોમેન્ટ જવાબ ની રાહ ના જોવી. ટાઈમ મળે ત્યારે કમેન્ટ પાસ થશે.
I am travelling so for none day please do not expect reply to comments. However, comments will be published as and when time permits.
Mitro Jene khyal padto hoy te reply kari shakey chhe.
savar thi bhavnagar city ma medium speed ma varsad saru che
Raval ma dhodhmar varsad chalu…
Sir,
Reliance and moti Khavdi vistar ma ratri na and saware saro varsad.
Aabhar
Amare bharuch ma pn saro varsad pdyo sir
Sir amdavad ma vadad to 6 pan varsad nathi ane bafaro pan bahu 6 to varsad kyare padse sir pli ans
Sir, tamari agahi pramane varsad avi gyo atyare.
Thanks for accurate forcast.
Vadodara ma gai kale akhi raat dhimo varsad chalu hato ane saware 6.30 vagyani aaspass dhodhmar avyo addho kallak sudhi gajvij sathe ane atyare pan dhimo chaluj che
Jambusar dist.bharuch aaje vaheli savar thi varsad chalu.
Vadodara aje monsoon declare thyi jse IMD city weather 15mm 24 kalak ma
Sir. Varsad na vistar ma vadhro thase aagami 3/4 divas ma? shihor, damnagar, dhasa vistar ma koru dhakod se.
આજે સવારે નવ વાગ્યે વરસાદ ને પવન સાથે વરસાદ બીક લાગે એટલો પવન હતો થોડી વાર માટે
Sir rainfall data update nathi thaya
Sir cola open thatu nathi kai problem chhe
Sir Pls aaj na Rainfall Data update kro ne.
સર, આ વરસાદ તો કાલે આવિયો પણ કપાસિયા નાં ફટકિયા કરે એવા…… મોડેલો બતાવે પણ અમારા વિસ્તાર માં જ નથી પડતો…..2-3 દિવસ માં 1-2inch નાં chance ખરા અમારા માટે???? હવે મોડલો જોતા તો કંઈ સૂઝતું નથી….
Dhodhmar 8 a.m thi
50 mm varsad aavel kale 5 vage
અમદાવાદમાં ગોરંભાયેલા આકાશમાંથી ધરતી માતા પર હેત વર્ષા. ઋતુનો પ્રથમ વરસાદ મુબારક. આભાર અશોકભાઇ.
Paddhari aju baju.na vistarma.khub.saro.varshad.se.ta.23.no
Kale sanje badha check dem bhari didhaAne atyare savar thi dhimi dhare chalu thay gayo cheVavani vava dese ke ny?
Good morning sir…aaje rajkot ma varsad ..navi sasuni jem velo uthine kame lagi gyo che…saro varsad ..aminmarg..rajkot..
Sir Dhoraji ma halma thodok varsad avyo chhe
Namste saheb,Aap ni weather ☁️ Blog ma jyar thi hu jodano atyar thi mandi atyar sudhi ni juni commento Jovi hoi to saheb
Vadodara ma light thunderstorm sathe madhyam varsad chalu
sar akhu uttar Gujarat koru dhakor se
Porbandar city ma ratre 9:30 vage Pavan ane gajvij sathe 10 min Jordar varsad baad haal dhimidhare chalu.
સર મોસ્ટ ઓફ સાંજે જ સારો વરસાદ આવવા નું કારણ સુ હોય ??
Amare 30 minutes ma 28mm varsad padi gayo.
Aje pan atyare Vadodara east direction ma jordar thunderstorm Thai rahyu che etle vijlio
Sir
Cola ઓપન નથી થતું.કઈક લોચો લાગે છે.ચેક કરશો
Vijidiyo bau che east baju pan vadalo bau ucha che .
અધકચરો આવ્યો હવે જો પાંચેક દિવસ વરસાદ ના આવે તો કપાસિયા ના ફટાકિયા થય જાય.
Ajab ta.keshod 2.5 thi 3 inch
Gingani ma 8:15 pm thi madhaym gati thi varsad chalu chhe.
આજે સાંજે ૭:૩૦ થી અડધો કલાક સુધી જોરદાર ગાજવીજ સાથે બે ઈંચ જેટલો વાવણી લાયક વરસાદ પડ્યો અને ત્યારબાદ થી ધીમીધારે હજુ ચાલુ છે.
આખા દિવસ ના બફારા પછી અત્યારે રાત્રે દસ વાગ્યે થી વાવણી પછી બીજો વરસાદ ચાલુ થયો ગાજ વીજ સાથે સારો વરસાદ ચાલુ થયો
20 minutes thi bhare varsad chalu chhe, bhayankar Pavan and gajvij sathe.
Sir amare bhaynkar gaj vij hare madiyam varsad chalu che
Sir aaje keshod ma 1 inch varsad thay gayo chhe…Jay Shree Radhe Krishna Ji…
અત્યારે સારો વરસાદ ચાલુ છે 1 ઇંચ થી વધુ હશે
Sar thiyo salu
Sar amare kutiyana taluko Koro dhakod se badha mitro ne vinati se vavni layak dhako marjo
Sir Cola Haji nathi khultu
Jamnagar ma thodo avigiyo
આજે અમરેલી જિલ્લામાં ભયંકર વરસાદ ની આગાહી આપતા હતા કાય જામુ નઈ હવે જામે
આજે નદી નાળા છલકાવી દીધા
Sir Jay shree krishna aaje derdi Ane aaspas vistar ma 1 inch varshad aaviyo saruvat. Thai gay
Jamnagar ma pan bav avyo lagbhag 7.30 pachi chalu thyo full haji dhimo dhimo chaluj che vijdi ban bav thay che gaje che
માળિયા હાટીના વિસ્તારમાં હળવો વરસાદ છે
Sir tankara ma aasre 40 mm jevo varsad