Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા

9th July 2024 

 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level continue to pass through Jaisalmer, Chittorgarh, Raisen, Mandla, Raipur, Kalingapatnam and thence southeastwards to central Bay of Bengal and extends upto 3.1 km above mean sea level.

The off-shore trough at mean sea level along south Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over West Central Bay of Bengal adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh coast between 3.1 & 7.6 km above mean sea level tilting southwestwards with height persists.

The shear zone roughly along 18°N between 4.5 & 7.6 km above mean sea level tilting southwards with height persists.

The cyclonic circulation over central Gujarat at 4.5 km above mean sea level persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period.

ઉપસ્થિત પરિબળો:


ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.

એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th July 2024 

Less possibility of Widespread Rainfall Over whole Gujarat State. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated heavy rain over different areas on different days. The rain coverage as well as quantum will vary on different days and is expected to be higher in Gujarat Region where there is a possibility of very heavy rain on a day or two. Windy conditions expected to prevail during 11th-13th July.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024

સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 9th July 2024

4.6 57 votes
Article Rating
538 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/07/2024 2:25 pm

તારીખ 14 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, નારનૌલ દામોલી, લખનૌ, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.   ❖ ઓફ-શોર ટ્રફ હવે… Read more »

Place/ગામ
Rajkot
DINESH DETROJA
DINESH DETROJA
12/07/2024 9:49 pm

સર મારે mobile version માં ખૂલે છે અને image અપલોડ થાય છે

Place/ગામ
Morbi
1000386658
Krutarth Mehta
Krutarth Mehta
12/07/2024 9:19 pm

Vadodara ma chella dodh kallak thi bahu saro constant varsad padi rahyo che pawan sathe

Place/ગામ
Vadodara
Jayeshbhai limbasiya
Jayeshbhai limbasiya
12/07/2024 8:52 pm

Jsk sir aaje amare pan jog varshad thai gayo

Place/ગામ
Mota dadva
Morbi
Morbi
12/07/2024 7:40 pm

Sir ek problem chhe mare, Google mathi gujrat wadher wab open kari ne comment box ma image add karu chhu to thay chhe,ane gujrat wadher app mathi image add thati j nathi kyarey add thaij nathi aa problem badha ne chhe je app download kari ne vapre chhe tene

Place/ગામ
Morbi
Retd Dhiren Patel
Retd Dhiren Patel
12/07/2024 7:11 pm

Jsk Varsad premi mitro, IMD GFS na chart 22 jul 24 sudhi Limbu Marcha badhi dai.

Place/ગામ
Bhayavadar
hardik
hardik
12/07/2024 5:42 pm

bhavnagar city ma chela 1 kalak thi medium speede varsad chalu che

Place/ગામ
bhavnagar
Baraiya bharat
Baraiya bharat
12/07/2024 5:41 pm

ગય કાલ નો 3 ઇંચ આજ નો 3 ઇંચ …2 દિવસ માં 6 ઇંચ ખાબકી ગ્યો…

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Tabish Mashhadi
Tabish Mashhadi
12/07/2024 5:40 pm

Imd GJS a vakhte tadan khotu PADI rahyu che

Place/ગામ
Ahmedabad
Meetraj
Meetraj
12/07/2024 5:36 pm

Bhavnagar Jilla ma mahuva taluka sivay hji koi pan taluka ma santoshkarak varsad nathi thyo..akha saurashtra ma aa varshe pn bhavnagar last ma j che

Place/ગામ
Bhavnagar
Sanjay virani
Sanjay virani
12/07/2024 5:17 pm

Aho, ashryam pan mey thayo. vadhar aavtoj nathi salo! Sir navi update ma Bhavnagar district nu khas janavva

Place/ગામ
Bhalvav/ lathi
Sachin tajapara
Sachin tajapara
12/07/2024 5:14 pm

સરજી લાગે છે કે આવતી અપડેટ માં ખેડૂત મિત્રો આનંદો વાડી હસે (૧૬ તારીખ થી )

Place/ગામ
જામજોધપુર જીઃજામનગર
Last edited 6 months ago by Sachin tajapara
Tabish Mashhadi
Tabish Mashhadi
12/07/2024 5:10 pm

Ahmedabad zordar varsadi zhaptu

Place/ગામ
Ahmedabad Sarkhej
Krutarth Mehta
Krutarth Mehta
12/07/2024 5:03 pm

Vadodara ma ek dhodhmar zaptu avi gayu 15 min mate mainly subhanpura area, Gotri, Gorwa area

Place/ગામ
Vadodara
hardik
hardik
12/07/2024 4:38 pm

bhavnagar city ma aje varsadi japta avya rakhe che

Place/ગામ
bhavnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
12/07/2024 4:37 pm

BOB na parcel ne havey address tag lagavi shakay ?

Place/ગામ
Visavadar
Kd patel
Kd patel
12/07/2024 4:22 pm

16 thi 19 ma pelo 20 thi 24 ma bijo varasad no joradar no ravund avase all gujarat ma.saurastra ma dem chalakav se have.

Place/ગામ
Makhiyala junagadh
Kaushal
Kaushal
12/07/2024 4:21 pm

Atyare tadka ma japtu aavyu….halo kaik to thyu 🙂 hahaha

Place/ગામ
Amdavad Satellite Area
Rathod Ranjit
Rathod Ranjit
12/07/2024 3:57 pm

Apdet ni utaval na karo pachi aapde kehvu che ne Amara vistar ma nathi ne falane nathi ne

Place/ગામ
Gadhada
Morbi
Morbi
12/07/2024 3:20 pm

Date 15 thi 700hpa,850hpa baholu uper air serculation,500 hpa bhej,shiar zone,chomasu dhari,aa tamam paribal sanukul chhe sarvtrik varsad mate have 80%chans,have bahu ferfar ni shakyata ochhi varsad ni matra be divas ma andaj kari shkase, have sir na mahor ni rah

Place/ગામ
Morbi
Rajesh
Rajesh
12/07/2024 2:07 pm

July mahinana pachla 15 divas ma badhe sara ma saro varsad Thai jaay avi prabhu pase pranthna

Place/ગામ
Upleta
Pratik
Pratik
12/07/2024 2:04 pm

તારીખ 12 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે અમૃતસર, ચંદીગઢ, મુઝફ્ફરનગર, શાહજહાંપુર, ગોરખપુર, મુઝફ્ફરપુર, જલપાઈગુડી, લુમડિંગ અને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ થઈને પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ આસામ પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક ટ્રફ પશ્ચિમ આસામથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને… Read more »

Place/ગામ
Rajkot
Javid
Javid
12/07/2024 12:31 pm

Sir 16 thi 22 julay ma all gujrat ma varsad na 1 karta vadhare raund aavse 4 inch thi 20 inch varsad ni skiyta ganvi avu dekhay che sir andaj brobar ke Kem andaj kejo

Place/ગામ
At arnitimba ta wankaner
Prakash mokariya
Prakash mokariya
12/07/2024 12:24 pm

Sir cola ma aaje full color aavo ketla taka ganvu?

Place/ગામ
Jam khambhalia
ભગવાન રબારી
ભગવાન રબારી
12/07/2024 12:19 pm

Agtrai ma japata chalu che

Place/ગામ
Agtrai
મયુર
મયુર
12/07/2024 11:56 am

16 તારીખ થી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને અલગ અલગ દિવસે રીતસરનું ધમરોળશે.

Place/ગામ
છાપરા
Pinakparmar
Pinakparmar
12/07/2024 11:45 am

Sir have pachhi ni je update aavse aema aando aevi update aavse 16 thi 23 right sir

Place/ગામ
Bhayavadar
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
12/07/2024 11:16 am

આ વર્ષે ચોમાસા નો એક મહીનો પુરો થઈ ગયો તો પણ બંગાળ ની ખાડી કેમ નિષ્ક્રિય છે? હજુ સુધી એકેય લો પ્રેશર નથી બન્યું

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
rajendra
rajendra
12/07/2024 10:15 am

sir aa comment date and time wise karjo

Place/ગામ
surendranagar
Javidbhai
Javidbhai
12/07/2024 10:05 am

Sar iod negative se to kyare pachu positive thase

Place/ગામ
Moti paneli
Rathod Ranjit
Rathod Ranjit
12/07/2024 9:20 am

Beck to Beck 2 chakrda have su kudarat Deva betho che?

Place/ગામ
Gadhada
Dipak parmar
Dipak parmar
12/07/2024 9:12 am

વહેલી સવારથી પવન સાથે રેડે ઝાપટે વરસાદ ચાલુ છે ..

Place/ગામ
માળિયા હાટીના
Pankaj sojitra
Pankaj sojitra
12/07/2024 9:10 am

sir have to sav najik aavi gayo raund
badha modal sidhi liti (positiv)ma che
evan imd gfs pan
to have 70% chanch kevay k
haju pan palti mari sake plz ans

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
12/07/2024 9:05 am

Avti system ni asar saurashtra/Kutch ne vadare labh appe che.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
11/07/2024 11:47 pm

Dt 16th to 21st July ma sarvatrik varsad na chances dekhai rahya che etle jya varsad nathi padyo ke ocho padyo tya saro varsad padse.

Place/ગામ
Vadodara
Umesh Ribadiya
Umesh Ribadiya
11/07/2024 11:09 pm

Dhiren Patel,Ankit Shah & Krutarth Maheta..BOB back to back parcel moklvani taiyari ma chhe.kem karvu chhe,receive kari leva chhe ne ?
#Pacific current

Place/ગામ
Visavadar
Rathod Ranjit
Rathod Ranjit
11/07/2024 9:34 pm

Aa varse haju sudhi jya varsad hoy tya hoy na hoy ae kora che aevu nathi ke gujrat ma varsad nathi pan ae kharu 50,/ koru

Place/ગામ
Gadhada
Kuldipsinh rajput
Kuldipsinh rajput
11/07/2024 8:26 pm

Jay mataji sir…aaje amara thi uttar-pachim direction ma gajvij thai rhi 6e…varsad nthi hal bilkul …

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
11/07/2024 8:12 pm

Jsk. Sir. Sir imd weather ma alag2level ni humidity jova su karavu?

Place/ગામ
Morbi
Umesh Ribadiya
Umesh Ribadiya
11/07/2024 6:57 pm

Aho ascharyam!! Visavadar ma 2pm thi 4pm 00mm.

Place/ગામ
Visavadar
Naren
Naren
11/07/2024 6:43 pm

Aaje Kalawad temaj tena aas pass na gamdama sara varsad na vavad 6

Place/ગામ
Rajkot
Yashvant Gondal
Yashvant Gondal
11/07/2024 6:33 pm

ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટા આવેછે. સાંજના 4 વાગ્યા થી. અત્યારે જરમર ચાલુ છે.

Place/ગામ
ગોંડલ
Gami praful
Gami praful
11/07/2024 6:01 pm

Pratik Bhai, Nilesh Bhai and sir no aa niswarth seva mate khub khub aabhar.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Kaushal
Kaushal
11/07/2024 5:23 pm

Atyare West NorthWest Ahmedabad baju gherai ryu che….lage to evu j che k japtu taiyar thai ryu che….joi kai japta noy med pde to 🙂 hahaha

Place/ગામ
Amdavad
Last edited 6 months ago by Kaushal
Tushar shah
Tushar shah
11/07/2024 4:59 pm

My comments are not published..

Place/ગામ
PANCH MAHALS
Yagnesh Kotadia
Yagnesh Kotadia
11/07/2024 4:11 pm

Sir, tamari update bad Dhoraji ma Lila laher chhe aje morning ma 1.5 ench

Place/ગામ
Dhoraji
Kd patel
Kd patel
11/07/2024 3:12 pm

Ae 16 thi 24 julai daramiyan samagra gujarat ma bhare varasad no ravund avase ghana vistar ma 1 thi vadhu ravund avase.

Place/ગામ
Makhiyala junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
11/07/2024 2:59 pm

Visavadar ma saro varsad.1:30 pm thi

Place/ગામ
Visavadar
Nilang Upadhyay
Nilang Upadhyay
11/07/2024 1:54 pm

Junction ne Trikonbaugh side cheli 35 minit thi full varsad chlu che 1 Inch scho…ekdharo ekj speed ee…ghr side Crystal mall bju kai nai road kora svv ne aa bju gaikale pn evoj hto ne aaj pn emj che…avkte apdi West side ochu jorr che gam krta

Place/ગામ
Rajkot West
Last edited 6 months ago by Nilang Upadhyay
Pratik
Pratik
11/07/2024 1:51 pm

તારીખ 11 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, જયપુર, ઓરાઈ, બલિયા, આસનસોલ, બગાતી અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.   ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC ઓડિશાના આંતરિક ભાગ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે છે.   ❖ એક UAC… Read more »

Place/ગામ
Rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
11/07/2024 1:42 pm

અશોકભાઈ 16 17 તારીખ પછી વારો આવે તો સારું બાકી તો તમને ખબર હોય

Place/ગામ
Kotda sangani rankot