Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024

Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 15th July 2024 Morning 08.30 am.


Current Weather Conditions & Expected Parameters:

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.

The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.

A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.

Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.

Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે

પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024

Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July.  Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 15th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 54 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
20/07/2024 2:34 pm

તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
19/07/2024 2:18 pm

તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે.   જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે.  આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »

Place/ગામ
Rajkot
Nilesh parmar
Nilesh parmar
16/07/2024 9:37 pm

શર અમારે dhrol મા વરશાદ નથી તો વારો આવી જાશે ૧૯ તારીખ સુધી માં

Place/ગામ
Dhrol
KHUMANSINH J JADEJA
KHUMANSINH J JADEJA
16/07/2024 9:28 pm

Jam khambhaliya ane aaspaas na gamma ma saro varsad 2..3 inch jevo hase. Just information….

Place/ગામ
Khambhaliya
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
16/07/2024 9:24 pm

અશોક બાપુ અમારે આજે ૫ થી ૭ પીએમ ૪ ઇંચ વરસાદ પડિયો ગાજવીજ અને પવન બૌ હતો . અને તૈયાર બાદ અત્યારે ફરી પાછો ચાલુ થય ગયો. સરજી અત્યારે ગાજવીજ ફરી ચાલુ થય ગય.

Place/ગામ
સત્તાપર
Bharat jasoliya
Bharat jasoliya
16/07/2024 9:20 pm

sir amare 2 divas ma 8 ench varsad padi gayo

Place/ગામ
kamadhiya ta.gondal
Pradip
Pradip
16/07/2024 9:16 pm

સર અમારું ગામ સોમનાથ અને તાલાલા ગીર વચ્ચે પડે છે આજ વાતાવરણ ને અંધાર બોવ થાય પણ માત્ર ઝાપટાં આવી જતો રહે હવે કોઈ શક્યતા ગણવી કે આ રાઉન્ડ માં

Place/ગામ
Semarvav
Bhavesh jatapara
Bhavesh jatapara
16/07/2024 9:15 pm

અમારે આજ અંદાજે 3 થી 4ઈંચ વરસાદ પડ્યો

Place/ગામ
મદાવા. તા. જસદણ
Last edited 5 months ago by Bhavesh jatapara
bhagirath sinh jadeja
bhagirath sinh jadeja
16/07/2024 9:05 pm

sijan no pehlo santoshkarak varsad thyo aaj , pavan bov j hto varsad bhego

Place/ગામ
khakhra (dhrol)
Paras
Paras
16/07/2024 9:04 pm

1 kalak varasyo Saro aavyo hal ma bandh chhe

Place/ગામ
Jamnagar, vavberaja
Jogal Deva
Jogal Deva
16/07/2024 8:55 pm

Jsk સર… સાત વાગ્યે પાંહ પલાર રેડું આવ્યું પછી અત્યારે 8 થી 8:45 સુધી દે ધનાધન… અંદાજે 45/50 mm… મોજ આવી ગઈ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Devrajgadara
Devrajgadara
16/07/2024 8:55 pm

અડધી કલાક સારો વરસાદ આવી ગયો

Place/ગામ
Drangda jamnagar
Patel satish
Patel satish
16/07/2024 8:52 pm

Sir Amara gam vanoda ma atyar suthino matra 50 mm varsad padel che.. Amara vistar ma Saro varsad kyare aavse.. please janavjo

Place/ગામ
Vanoda. Ta.galateshvar
Morbi
Morbi
16/07/2024 8:50 pm

MORBI ne side ma rakhyu chhe meghraja ae kadach suta dabave evu lage chhe sir

Place/ગામ
Morbi
Kantibhai Ladani
Kantibhai Ladani
16/07/2024 8:44 pm

રાજકોટ વાસીઓ આનંદો… ગરમ ગરમ ભજીયા માણો

Place/ગામ
Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
16/07/2024 8:43 pm

15 minutes thi ati bhare varsad chalu chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Jitendra ahir
Jitendra ahir
16/07/2024 8:40 pm

Amara aje sara japta ave se atyare pan chalu se

Place/ગામ
Dhori/Bhuj/kutch
Shadab Mansuri
Shadab Mansuri
16/07/2024 8:39 pm

Sir , surat ma varsad kyar thi chalu thase, normal varsad ke heavy rainfall Thai shake surat ma ??

Place/ગામ
Surat
Alabhai
Alabhai
16/07/2024 8:33 pm

ગાજવીજ સાથે સાથે સારો વરસાદ ચાલુ થયો વીજળી ની ઘણા મોડેલ ચેતવણી આપી અમારા લોકેશન ઉપર

Place/ગામ
કોલવા.જામખંભાળીયા
Parbat
Parbat
16/07/2024 8:33 pm

Gaj vij hare saro varsad chalu che

Place/ગામ
Khambhliya, mhadeviya
chaudhary paresh
chaudhary paresh
16/07/2024 8:30 pm

sar amro varo kyare avse

Place/ગામ
Paldi ta visnagar
Yahya Shaikh
Yahya Shaikh
16/07/2024 8:30 pm

West M.P baju navo maal banyo che
Gujarat region wada mitro hatash na thata
Modi Ratre gadi aavi pahochse

Place/ગામ
Ahmedabad_Sarkhej
Dharmesh sojitra
Dharmesh sojitra
16/07/2024 8:28 pm

કોટડાસાંગાણી મા અંદાજે 50 થી 60 mm થયગયો હજુ ધીમીધારે ચાલુ છે

Place/ગામ
Kotda sangani rajkot
Shihora Vignesh
Shihora Vignesh
16/07/2024 8:23 pm

Amare pn 7 vagya pachi zapta svarupe varsad avyo…..hal bandh……saram muke avi asha..!!!

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
16/07/2024 8:20 pm

નમસ્તે સાહેબ , અમારે આજે આખો દિવસ કોરો ગયો…આજે તો તડકો છાયો જ એન્ડ અતિશય ગરમી બફારો..

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Jayeshbhai limbasiya
Jayeshbhai limbasiya
16/07/2024 8:03 pm

Jsk sir aaje amare 40 mm varshad padi gayo

Place/ગામ
Mota dadva ta. Gondal
Paresh patel
Paresh patel
16/07/2024 8:03 pm

Amare 5 p.m. to 6.30 p.m.full varsa para todi nakhya

Place/ગામ
At.devla ta.gondal
Bhargav sir
Bhargav sir
16/07/2024 7:53 pm

આમ 6.30 વાગ્યા નો ચાલુ છે પણ કટકે કટકે. હાલ માં અડધા કલ્લાક ના વિરામ બાદ 7.30 થી એકધારો ચાલુ છે છેલ્લી અડધી કલ્લાક થઈ. મેઈન તો એ કે ઓન રેકોર્ડ કેટલો લખેલો આવે છે. અંદાજે 2 ઇંચ જેવો પડી ગયો હસે.

Place/ગામ
Rajkot
Vishnu
Vishnu
16/07/2024 7:49 pm

Bhai bhai moj karavi didhi Rajkot city ma 5:30 Thi 7:30 ma.. kai dekhai ny evo avyo kalak.. thank you ashok sir..

Place/ગામ
Rajkot
Bhavin Mankad
Bhavin Mankad
16/07/2024 7:47 pm

Atiyare 7.20 thi lagbhag full chalu thyo che gajvij sathe jamnagar ma

Place/ગામ
Jamnagar
Nilang Upadhyay
Nilang Upadhyay
16/07/2024 7:41 pm

Ante apdu Rajkot Pani Pani ho sir…aa season no pelo saro varsad 6 vga ajubju thi chlu thyo che je hju ekdharo eej speed ee chlu che…apdi side 3 inch+ hse paku varsad speed jota ne…moj avi gai moj svv silent varsad pdyo ema vgar kadaka bhdaka ee atyr sudhi

Place/ગામ
Rajkot West
Ronak patel
Ronak patel
16/07/2024 7:40 pm

Sir amare haju khetar bara Pani nathi nikalya,aa round ma sakyata khari? To javab apjo

Place/ગામ
Dhansura,aravalli
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
16/07/2024 7:36 pm

Aaje Amara gam ma Saro varshad aaviyo 1 kalak jevo

Place/ગામ
motabhadukiya(kalavad)
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
16/07/2024 7:34 pm

Amare aaje 15mm j aavyo chhe.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Sindhav
Sindhav
16/07/2024 7:31 pm

Amara dhrangadhra na aabju bajunu su thase have to thaki gya sir aa round aavi jase

Place/ગામ
Navalgadh
Vijay kakdiya
Vijay kakdiya
16/07/2024 7:24 pm

Lilapur ma dhodhmar varsad

Place/ગામ
Lilapur.jasdan
Vijay kakdiya
Vijay kakdiya
16/07/2024 7:23 pm

Lilapur ma dhodhmar varsad salu

Place/ગામ
Lilapur.jasdan
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
16/07/2024 7:18 pm

રાજકોટ વાળા વરસાવી લેજો…. કાલે નથી એવુ ન કહેતા..

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Chirag Mer
Chirag Mer
16/07/2024 7:18 pm

Rajkotians back to back 20 20 aave chhe moje moj
Bhayankar varsad chalu chhe

Place/ગામ
Thebachada, Rajkot
Dipak parmar
Dipak parmar
16/07/2024 7:14 pm

Maliya hatina ma khub Saro varsad padyo chhe… 3 thi 4 inch

Place/ગામ
Maliya hatina
Busa ashish
Busa ashish
16/07/2024 7:02 pm

Koi bolta nahi aavado

Place/ગામ
Rajkot
ધીરજ રબારી
ધીરજ રબારી
16/07/2024 7:00 pm

જૂનાગઢ વિસાવદર વાળા મિત્રો કયો તો તમારે કેટલો વરસાદ છે આજ નો અમારે તો ઘેડ માં બપોર પછી નો 3 ઇંચ ઉપર છે વધારે હોય તો કેજો તો ઓજત નું ધ્યાન રાખીયે…
આભાર..

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
N P Kasundra
N P Kasundra
16/07/2024 7:00 pm

Rajkot ma 6.0 vagya thi dhodhmar varsad chalu thayo chhe. Lagbhag 3 inch jevo thai gayo.

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
16/07/2024 6:53 pm

Rajkot ma avyo ke ny?

Place/ગામ
Visavadar
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
16/07/2024 6:51 pm

ખોખડદડ.૧.કલાકમથી.ધોધમાર.સલૂ.નદી.ગાડીતૂર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
bhavesh sanghani
bhavesh sanghani
16/07/2024 6:32 pm

Rajkot ma bhayankar varsad pade che

Place/ગામ
Rajkot
Vimal kotu
Vimal kotu
16/07/2024 6:30 pm

Full varshad saru aa sesion no pello full varshad

Place/ગામ
Jasdan,rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
16/07/2024 6:28 pm

High level na clouds ma barabar jamavat nathi avti.

Place/ગામ
Visavadar
Yashvant Gondal
Yashvant Gondal
16/07/2024 6:27 pm

5 PM thi સારા રેડાં આવેછે.

Place/ગામ
ગોંડલ
Alabhai
Alabhai
16/07/2024 6:26 pm

અમારે અત્યારે મધ્યમ વરસાદ ચાલુ થયો ગાજવીજ વગર સાંજે છ પંદર થી

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Kirit patel
Kirit patel
16/07/2024 6:00 pm

Sir amare varsade aaje viram lidho

Place/ગામ
Arvalli
Vijay Jethwa
Vijay Jethwa
16/07/2024 5:51 pm

આવો બફારો તો કયારેય નથી જોયો હવે તો વરસાદ આવી જાય બસ

Place/ગામ
Mithapur
1 3 4 5 6 7 17