Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024
અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 21st July 2024 Morning 10.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.
The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.
A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.
The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.
A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.
A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.
Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024
અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 21st July 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »
Rainfall data update karjo ne possible hoi to
Atyare 2 kalak dhodmar varsad atyare dhimi gatiye chalu haveni apdetma (isoletad) nai lakhta Patel saheb dwarka porbandar junagadh jilo lakhi nakh Jo
Moje moj
ઓખા બારાડી ને ડુબાડી દેશે સર આ વરસાદ…
કલ્યાણપુર તાલુકાના અમુક ગામો દરિયા કાંઠે હોવ છતાં..તારાજી સર્જાઈ એવો વરસાદ વરસ્યો ..૩…૪..કલાક માં ૧૮…૨૦…ઇંચ ના આંકડા ના વાવડ છે …અમારે ટુપણી માં અત્યારે કલાક થી ભારે વરસાદ ચાલુ છે !!
Sir…have amare afat rup banyo chhe varasad…aje…savare 8 thi 11.30 ma pachho…150 mm…haju dhimi dhare chalu chhe…sir…vadhu jor kyan sudhi rahese….?
Chhela ek kalak thi dhabdhabati bolavi chhe. Low level clouds j chhe. Haju dhodhmar varsad chalu chhe.
Sir awaiting approval comment haju dekhay chhe
એક કલાક થી ધોધમાર વરસાદ ચાલુ છે મુન્દ્રા પોર્ટ એરિયામાં સિટી માં નથી
Rainfall data update krjo ne sir 12 vga sudhina
Upleta no moj dam 100% bharai gayo
Sir, please update 22/7/24 daily rain fall data
અમારે આજનો 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અમેતો આઈસોલેટેડ મા આવી ગયા 12 વાગ્યા હજુ પણ ચાલુ છે
અશોક બાપુ આજે અમારે કલ્યાણપુર તાલુકા ના તમામ ગામોમાં ૩ કલાક મા ૨૦ ઇંચ વરસાદ હજુ ધીમો પડવાનું નામ નથી લેતો વરસાદ. સરજી હવે ડેમ પણ તૂટવાની કાગળ પર આવી ગયો. હવે બસ મારા નાથ.
માળીયા હાટીના માં અવિરત અનરાધાર વરસાદ આજે ફૂટમાં માપવો પડશે.. મેધલ નદી એ હદ વટાવી છે
Sir junagadh ma bhare varsad chlu che
Aaj na rainfall deta update nathi thaya su
Upleta taluka na talgana kundhech lath bhimora bhindora pani ma garkav bahuj kharab halat loko ane kheduto ni
Porbandar City Ma savare 4 Vaga thi continue bhare varsad Chalu Savare 4 thi 10 sudhi ma 3 inch jetlo pdyo.
Sir amdavad ma to Sav bafaro ne koru 6 aaje saro varsad padse k nai pli ans
હવે પોરો ખાય એવી સંભાવના ખરી ? પ્રોગ્રામ વધી ગ્યો છે હવે!
હવે. મગફળી. નો. પાક. ફેલ. થસે. દરરોજ 4..5. Inch. Aaave. Aaje. Pan. Full chalu
Plz update rainfall figures
6 થી 8 ના rainfall data update krjo free thav tyare..
Sar jordar vrsad
Aa vakhte ni chhomasa ni pattern samjati nathi varshad roj ek jagya ae pade chhe baki nathi tya game evu sanjogo hoy varshad aavto j nathi
Joy have aagal su thy chhe
Ati bhare varsad porbandar district ma 200 m m no aakdo vatavi jase still continue last 2 hour
Supedi ma aaj no 5″ javo Haji chalu che
Sir rainfall Ane dam storege na deta uplabdh hoi to update Kari aapone
Imd gfs prediction change in current update
સર, ગયા વર્ષથી ગુજરાતમા 850અને 700hp મા અવું જૉવા મળે છે કે જ્યારે બંગાળની ખાડીમા લો કે યુએસી બને ત્યારે ગુજરાત પર અથવા અરબી માં એક નાનુ યુએસી બની જાય છે અને તેને કારણે કચ્છ, કોસ્ટલ એરિયા કે સાઉથ ગુજરાત પર વઘુ વરસાદ પડી જાય છે અને bob ના નબળા લૉ કે યુએસી ગુજરાત પર આવવા મા ડિસ્ટર્બ કરતુ હોય એવુ લાગે છે. તેમજ રાજસ્થાન પર ચોમાસામા એક એન્ટી યુએસી રહેતુ હતુ ગાયબ જોવા મળે છે.જો કે ચોમસુ ધરી અને શેયર ઝોન પણ એક મહત્વનું પરિબળ છે. આ ફેરફાર ને હિસાબે વરસાદ ની માત્રા મા વિસ્તાર પ્રમાણે વધઘટ જૉવા મળે… Read more »
pachu upleta ,porbandar,khambhadiya
mane to aa oof shor truf no varsad lage che
roj ek ni ek vat ketli var karvi
kayk navu vicharyu che
uac hoy k sher zone ma varsad na location badlata hoy che
etle vichar aavyo
baki to maru gam pipar, ta – kalavad
saro varsad thayo che atyar sudhima(about=25″)
Vaheli svarthi Gir Gadhada vistarma dhodhmar Varsad, Nadi, Nala chhalo chhal vaheta thae gaya
Rajkot no varo avse?
Vadodara ma gai kaal raat thi dhimi dhare constant varsad chalu che
1 kalak thya varshad chalu che…..
Vaheli savare thi ashadhi mahol jamyo chhe,akdharo halvo varsad chalu chhe.
Ecmwf shows considerable rain fall other models shows very less rain fall
રાત્રિના હળવા ભારે વરસ્યા બાદ આજે સવારે આઠેક વાગ્યાથી ગાજવીજ સાથે સાંબેલાધારે પડે છે એકદમ અંધારું છે
Mitro savar no anardhar pase chhe barsat,
Heavy rain supedi ma last 1 kalak thi direct motor chalu hoy evu pani pade se ambar mathi
Varshad Pachim Saurastra ma j jato rye che.. purv saurastra vara jota rahi jai che..
Sir Rajkot no varo avse?
subsavar mitro, Upleta ma 1dharo varsad forcast mujab varse che.
Vehli Savarthij dhodhmar varsad chalu se
Prakruti kudarti chhe AI Sanskruti chhe Sanskruti Kudarati Chhe so….
સર જે વાદળ નો સમૂહ સાંજે પૂર્વ સૌરાષ્ટ્ર માં હતો તે ખાસ કરીને વરસાદ પડ્યો નથી અને તે વાદળ નો સમૂહ પશ્ચિમ ભાગમાં વરસાદ પડ્યો તો તમને વાતાવરણ માં કાંઈ ફેરફાર થયો હોય એવું લાગે છે
વહેલી સવારથી સતત વરસાદ પડે છે જય શ્રી કૃષ્ણ
Sir 7.40 thi madham varshad chalu
Saheb amare vehli savar thi 3g / 4g speed ma dhabdhabave che
દરરોજ ની માફક કેશોદ માં આજે પણ વહેલી સવારથી એકધારો વરસાદ ચાલુ જ છે