Bay Of Bengal System Expected To Benefit Saurashtra, Kutch & Gujarat – Forecast 27th To 31st July 2024
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને ફાયદાકારક રહેવાની શક્યતા – અપડેટ તારીખ 27 થી 31 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે.
Update: 27th July 2024 Morning 9.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well Marked Low Pressure area over Gangetic West Bengal and adjoining Northwest Bay of Bengal now lies over Gangetic West Bengal & adjoining North Odisha. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move west-northwestwards during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Agra, Prayagraj, Ranchi to Center of Well Marked Low pressure area and extends up to 3.1 km above mean sea level.
The shear zone roughly along 18°N over Indian region between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height persists.
The off-shore trough at mean sea level along west coast from South Gujarat to north Kerala coasts persists.
Axis of Monsoon is expected to be near normal for few days and the Western arm could come towards Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Gangetic West Bengal/Odisha is expected to track towards Madhya Pradesh next 24 hours. A trough from the UAC at 3.1 km level will extend towards Gujarat State forming a broad Cyclonic Circulation. Subsequently the UAC is expected to track over Gujarat State and move to North Arabian Sea and Kutch/Saurashtra/Sindh vicinity.
By the end of the forecast period a new UAC up to 5.8 km level would be active over West Bengal/Odisha and vicinity tilting Southwards with height.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
હવે WMLP પશ્ચિમ બંગાળ અને લાગુ ઓડિશા પર છે. તેના આનુસંગિક યુએસી 7.6 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ જશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, ચુરુ,આગ્રા ,પ્રયાગરાજ, રાંચી અને ત્યાં થી WMLP ના સેન્ટર સુધી લંબાય છે જે 3.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.
5.8 કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં 18°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી નોર્મલ નજીક રહેશે અને એક બે દિવસ ધરી નો પશ્ચિમ છેડો 1.5 કિમિ લેવલ માં ગુજરાત રાજ્ય નજીક આવશે.
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ આનુસંગિક 3.1 કિમિ લેવલ નું યુએસી એમપી તરફ ગતિ કરશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય સુધી ફેલાશે, જેથી બહોળું સર્ક્યુલેશન થશે. ત્યાર બાદ યુએસી ગુજરાત રાજ્ય પર થી પસાર થઇ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં શરકશે (પશ્ચિમ સૌરાષ્ટ્ર/કચ્છ/સિંધ નજીક)
આગાહી સમય ના અંત સુધી માં બંગાળ ની ખાડી માં કે પશ્ચિમ બંગાળ/ઓડિશા ઉપર કે નજીક સિસ્ટમ થવાની શક્યતા જેનું યુએસી 5.8 કિમિ લેવલ સુધી ની શક્યતા અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th to 31st July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to the System from Bay of Bengal and its associated UAC is expected to track towards M.P. and then Gujarat State. Light/medium with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. The main spell of Rainfall expected by 30th morning July 2024. Depending upon the location of the UAC tracking near/over M.P./Gujarat State, Total Rainfall over Isolated areas expected to exceed 125 mm. cumulative during the forecast period. Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 થી 31 જુલાઈ 2024
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ અને તેના આનુસંગિક યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી ગુજરાત રાજ્ય તરફ. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. મુખ્ય રાઉન્ડ 30 જુલાઈ સવાર સુધી માં પૂરો થાય તેવી શક્યતા. આગાહી સમય માં ઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 125 mm.થી વધુ ની શક્યતા. આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 27th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 27th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 31 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, હિસાર, દિલ્હી, હરદોઈ, દેહરી, પુરુલિયા, સાગર દ્વીપ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ… Read more »
India na monsoon per Himalay ni su bhumika?Himalay se etle tya pavan rokai and varsad apply?and Jo Himalay na hoi toa Ketlo varsad pade India ma?
મિત્રો કોલા પોઝિટીવ થયું સે આવતા વિક માટે એટલે આવતા ૭ દિવસ મા ફરી વરસાદ નો નવો રાઉન્ડ આવ સે મુખ્ય વરસાદ ૩.૪.૫ તારીખ મા જોવા મળ છે
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ??
Atyare surendranagar mate bonus lage chhe
સર બે તારીખ થી ફરી વરસાદ આવે તેવું હાલ દેખાય છે અલગ અલગ મોડલમા ફેરફારો બતાવેછે બાકી સાચો નીચોડ તો સર તમે કાઢી સકો
Dholka ma aje pan bapor pachi madhyam bhare 3-4 reda varsi gaya..bapore sudhi ughad hato
Sir ji, ek sawal che k amare 60 inch jevo varsaad thyo toh pan garmi ane bafaaro haju pan kem vadhu che ? Yogy lage toh plz jawab aapva vinanti
આજ અમારે ૪૫ મિનિટ નો એક્સ્ટ્રા બોનસ રાઉન્ડ
Jsk sir 15 jun na amare vavni thay hati tyar bad samanya halvabhare japta rupi varsad 6 koy saro pur varsad haju sudhi nathi nadiyu pan khalij 6 to pur varsad kyare thase
Sarash redu padhi gayu sar
આજે આમરે મોટા છાંટે ઝાપટાં ચાલુ છે, 2: 30 વાગે ફૂલ સ્પીડ માં પોણા ઇંચ જેવો વરસાદ છે,સીમિત વિસ્તાર માં
અમે 20% પર અટક્યા છીએ…..હવે તો ચિંતા એ વાત ની સતાવે કે આ વરસે જો સરો વરસાદ નહિ થાય તો આવનારો સમય કેમ નિકલસે……જ્યાં અમારે પાણી નાં કોઈ જ સ્ત્રોત નહિ હોય…..
અને બીજું એ કે આ વાતાવરણ એન ચોમાસા ની પેટર્ન નાં ફેરફાર નાં સિકાર સુ અમે સાલો સાલ નહિ રહીએ ને? દર વરસે આવું નહિ બને ને…?કેમ કે હજી સુધી કોઈ સીસ્ટમ ભલે ઉપર થી ગઈ હોય પણ વરસાદ નથી પડતો…..એટલે હવે આ વરસ સાથે સાથે આવનારા વારસો ની પણ ચિંતા થાય છે…..
Sir cola and imd gfs 4 thi 5 ma rain batave
Jayare ECMWF rain nathi dekhadtu
Joie have agad su position thay che.
Sir aa “Ai”aetale su?
Sir porbandar ma jordar varshad chalu
અમારે પશ્રિમ સૌરાષ્ટ્ર માં વરસાદ પંદર દિવસ ના વેકેશન માં જાય એવું દેખાય છે
sar amare kale farithi 4 incha varsad avyo kul 500 mm thayo
Cola colorful thyu che jya varsad nathi te badha area ma saro varsad avse
Hmare toh 20% thi direct 55% par phocha di dihu bhartiye chomasaye.
અમારે કાલે સારી વરાપ હતી,સાતી પણ ચાલુ થઈ ગયા હતા, સાંજે એક ઝાપટું સારૂ અઆવી ગયું હતું.આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સાથે તડકો પણ સારો છે.
અમારા સિમ વિસ્તારમાં આ વર્ષ ૯૦ % મગફળી નું વાવેતર છે.કપાસ નું વાવેતર ગયા વર્ષે કરતાં ઘણું ઓછું છે.
Patel sir 4 tarikh ma vividh modelo positive chhe ane saro varsad batavi rahya chhe to joye rakhu ke unchu muki dau karan ke forecast modelo A.i.na bharose hoy avu lage chhe.
Gadhada surendranagar morbi gamda vistar ma chela 3 varsh nu marking karvama Taran evu nikle ke koi pan heavy sistam no labh nathi vadhu labh mandani varsad no rahe che amare gujrat level aevrej oochi?
Sir કોઈ particular village માં કેટલા ઇંચ વરસાદ થયો એ જોઈ શકાય ???
નમસ્કાર સર, 11.15 વાગ્યાથી ગાજવીજ સાથે ક્યારેક ધીમો તો ક્યારેક ધોધમાર વરસાદ ચાલુ છે, આજે અંદાજે બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે, આ રાઉન્ડમાં અત્યાર સુધીમાં સારો વરસાદ પડી ગયો છે….
Varsad no bijo ek saro round avi rahyo che 2nd to 4th aug ma jema MP thi system avse ane badhe saro varsad api sake che widespread
Cola ma full colour aavyo chhe. 3-5 August ma. To kai system ne lidhe hoi ske. Navu low pressure BOB ma chhe k su. Aama have Rajkot no varo aave to saru. Baki Rajkot, Surendra nagar, Bhavnagar ane Amreli ma hji santoshkarak thayo nthi. Rajkot ma total 12inch thayo pan kem thayo e koi ne khabar nthi.
Patan ma last 1 kalak thi bhare varsad padi rahyo chhe
Sir,pura Desh ma vasadi vatavaran chhe,parantu Rajasthan (West) na shree Ganganagar ma aaje 41.4 °c temperature hatu te kadach ak record hase, ane vatavaran no asadharan ferfar kahevay ke nahi ?
Amare atiyare addho inch varsad se
Jay mataji sir…gajvij Ane Pavan sathe Paso dhodhmar varsad ni sharuvat thai gai pasi amare atare…aa round ma varsad aavi janyo 6e..
Sir ak Saro japto avyo. Kalol ma north gujarat
Dhrol ma Varsad nathi aa round ma.
Jay mataji sir…aaje savare 5 vagya thi 11 vagya sudhi Saro varsad pdyo tyarbad bilkul bandh thai gyo bapore 3 vagya thi 6 vagya sudhi full tadko nikdyo Ane psi hadvu zaptu pdyu Ane sami sajni amara thi east-south ma gajvij chalu thai 6e hal bilkul varasd nthi…
15 minutes ma 15 mm sathe aajno 73 mm Ane mosam no 864mm varsad. Haju dhimo chalu chhe and mahol pan saro lage chhe
Gam bara pani nikde avu zaptu aavi gyu
સર જય શ્રીકૃષ્ણ અમે આરાઉડમા બચીગયા આજે બેંક આછા રેડા આવીયા….
Amare sav kora rakhi didha ek tipu pn no padyu have evu lage che ke aa varse nay aave have aata varse vat jovani ray
4 થી 6 તારીખ રાજસ્થાન/ઉત્તર ગુજરાત ચોમાસુ imd GFS ચાર્ટ 850/700 hpa કેમ શક્યતા?
આ રાઉન્ડમાં રાજકોટ નો વારો ન આવ્યો, 4 ,5 ના રાઉન્ડમાં કદાચ આવી જશે
Sir, Have ahak thay se
sar amare araund ma 8 incha avyo have reda chalu se have navi gadi bharay se
Cola 1st week west, south-west saurashtra costal region mate haji red color batave chhe. IMD GFS pan 3 thi 5 ma color batave chhe(For same region).
Jata jataye varsad bhare reda nakhato jay
સર હવે ધ્રોલ વાળા ને આસા રાખવાની કે આ આગાહી પુરી સમજવી ફુલ તળકો નીકળો છે બપોર સુધી ઝરમર રોડ ભીના કરે તેવો આવીયો
ધ્રોલ માં સમ ખાવા પૂરતો ય એક છાટો ન આવ્યો.
હરી ઈચ્છા બળવાન.
તારીખ 30 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, અજમેર, ગ્વાલિયર, ચુર્ક, બાલાસોર માંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC હિમાચલ પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ… Read more »
કાલે રાત્રે અમારા વિસ્તાર 3 થી 4 ઇંચ વરસાદ વરસી ગયો.
Jasdan ma ocho varsad se have kevik skayta se varsad ni
આપણે સુરેન્દ્રનગર વાળા ને છોટા રિચાર્જ માં જ રેડવવુ પડશે.
સર રાજપર (આમરણ ચોવીસી) તા. મોરબી આજે રાત્રે 4+ઈંચ વરસાદ થયો હજુ વરાપ નોતી થઇ ત્યાં ખેતરો માં પાણી ભરી દીઘા
જ્યાં જરુર હોય ત્યાં થાય તો સારું અમારે તો નુકશાની છે