Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
vehli savar naa 5:00 am thi 11 am 100 mm rain light-medium-heavy rain continue chalu j chhe.
ગુરુજી
ઢસા વિસ્તાર
વરસાદ
તા 24 /8/24 ના 1.25 ઇંચ
તા 25 /8/24 ના 2.00 ઇંચ
સવારે 10 સુધી
Imd gsf update utter gujrat, saurashtra,kuchh mate good rain fall
Rainfall data update karo
Costal saurashtra ma kevi asar rehse
Amdavad, Nadiad, Anand, Vadodara, Surendranagar, Rajkot, Morbi, Jamnagar ane aajubaju na centers ma 150 thi 200 mm pakku ne sir
Chela 24 kalak ma gujarat na 234 taluka ma varasad chhe, je aa year mate bov saru kevai.
sae visnagar ma kale saro varsad avyo atyare akdam sant se avan ni gati badhi se
રાજકોટ માં 4 am thi સારા એવા ઝાપટાં આવી ગયા. હાલ માં લેટેસ્ટ system નો ટ્રેક જોતા લાગે છે system ઉતર ગુજરાત ને દક્ષિણ રાજસ્થાન બાજુ જસે. ને system ની દક્ષિણ માં રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ને કદાચ સારો લાભ મળી શકે. પ્રતિક ભાઈ ની system ની પોસ્ટ ની રાહ જોવાઇ રહી છે…રાજકોટ rmc rain data હોય તો જણાવશો.
सिस्टम बहु मजबूत लागे छे रैनफॉल डाटा जोता …. अने imd कहे छे के हजी ते दीप डिप्रेशन मा परिवर्तित थासे तो आवनारा दिवसो मा गुजरात माटे अति वृष्टी जेवू देखाई रह्यु छे…ECMWF ने जोता तो दर लागे छे…
રાતે ૧૦ પછી પવન સાથે સારા રેડા ઝાપટા
Rajkot 36 mm rain till 9 am.
તારીખ 25 ઓગસ્ટ 2024 સીસ્ટમ ની સ્થિતિ ભારતીય હવામાન વિભાગ ના મોર્નિંગ બુલેટિન મુજબ ❖ ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર રહેલુ વેલમાર્કડ લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધ્યુ હતું અને ડિપ્રેશનમાં તીવ્ર બન્યું છે તે આજે 25 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર વહેલી સવારે 05:30 કલાકે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર અક્ષાંશ 24.5°N અને રેખાંશ 77.3°E પર કેન્દ્રિત છે. જે ગુનાની નજીક છે અને કોટા (પૂર્વ રાજસ્થાન) ના 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ મા છે આ સીસ્ટમ લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને 27 ઓગસ્ટ 2024 સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર ડીપ… Read more »
Sir, avta divaso ma Saurashtra ma Sehwag beting karse ke Rohit??
Vadodara 40 to 60mm juda juda vistaar ma 24 hrs ma padyo haal band thyo sama baju
અમારે તા 24/8/24 ના રોજ સમી સાંજ થી 12 વાગ્યા સુધી માં સારો 2.5 ઇંચ વરસાદ ગામ વેળવા. તા માણાવદર
રાત્રે,,ત્રણ વાગ્યે નો રેડા કન્ટીન્યુ ચાલું
Sir, Amare jasdan temaj Aaju baju na gamdama vaheli savar 4 vagyano saro varsad varsi rahyo chhe atyare pan chalu chhe
Sir amare vehli savar naa 5:00 am thi light-medium-heavy rain continue chalu chhe.
Sir 2024 na pela varsade khetar bara Pani kadha.
Sir sir sir sir namaste aakha somacha no pelo 2ind jevo varsad haju chalu dhimi dhare
Aa round ma baki rahel vistar ma saro varsad thase aevu dekhay che.
Rajkot vara ne dharvi dese!!!
Gai ratri no 24 mm, pavanu bandh, janmastami ni maja manva nu chalu.
Bhuka bolave chhe varsad, 3 vagano chalu thayo chhe last 1 kalak thi to 20 20, halvi halvi garjana pan thai chhe
Rajkot varsad chlu 10 minit thi…vijdiyu thai che koi koi var
Ek saru evu zaptu aavyu ૧૦ minute nu
Visavadar ma 11:30pm thi light-medium-heavy rain continue chalu chhe.
સર સિસ્ટમ આટલી નજીક છે છતા windy ના બંને મોડલ માં આટલો તફાવત કેમ છે..?
windy ecmwf તો ગાંડુ થય ગયું છે…!!!
અમારે 9.30pm થી 10 વાગ્યા સુધી ફૂલ વરસાદ પડ્યો
Sarkhej ma gaj vij jode zordar zhaptu varasyu ratre
Dhoraji na Piplia gam ma dhimi dhare 1 kalak thi varsad chalu chhe
Vadodara ma madhyam varsad constant chalu che dhime dhime gati pakde che lage che aje akhi raat padse have 2 diwas bhukka bolavse evu lage che
ધોળકા 10.30 થી ધોધમાર વરસાદ ..વીજળી સાથે બાવળા અને વિરમગામ બાજુ પણ ધોધમાર વરસાદ છે
Sama vistaar ma 8 vage tapak papak kri ne hmna 5 min dhodhmaar pachi fari speed ghati che light rain ma.
માળિયા હાટીના તાલુકાના ગામોમાં મોલ પાય જાય તેવો વરસાદ છે
Sir dhimi dhare shri ganesh. silent mode ma
Sir,avu lage chhe ke Gujarat region na 3 gha karta saurashtra no ek gha vadhare undo hase.
10:15 pm thi dhimi dhare varsad chalu thayo chhe.
મેધરાજાએ સરું વાત કરી ગાજ વીજ સાથે
જય મુરલીધર સાહેબ
આવનાર સિસ્ટમ નો મુખ્ય વરસાદ સિસ્ટમ ના લોકેશન થી કઈ દિશામાં વધુ રહેશે સિસ્ટમ નો ટ્રેક મોડેલ કચ્છ આજુબાજુ બતાવે છે ને વરસાદ દ્વારકા પોરબંદર બાજુ વધુ બતાવે શું છે હકીકત જણાવજો ને સર
8.40 pm થી ધીમી ધારે વરસાદ પડેછે. અત્યારે હજૂ ચાલુજ છે.
સર મારો ફોટો દેખાય છે?
24 ઓગસ્ટ 2024 ભારતીય હવામાન વિભાગ નાઈટ બુલેટિન મુજબ વેલમાર્કડ લો પ્રેશર ની સ્થિતિ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર નુ વેલમાર્કડ લો પ્રેશર આજે 24 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર પર 17:30 કલાકે ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર સ્થિત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને 25 ઓગસ્ટ 2024 ના એ પશ્ચિમ મધ્યપ્રદેશમાં ડિપ્રેશનમાં તીવ્ર બને અને 27 ઓગસ્ટ 2024 સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત પર ડીપ ડિપ્રેશન માં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારબાદ, તે લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને… Read more »
Keshod taluka na kevrdra gam ma 1 kalak thi dhimi dhare varsad chalu
Jay mataji sir…gaikale ane aaje padela bhare varsad thi amara vistar ma divela Ane juvar no pak bilkul fail jse…bapore 1 kalak varasde bilkul viram lidho tyarbad pasa zarmar zarmar santa pdi rhya 6e…
સાહેબ ્ ત્રણ દિવસ મા 5+૨+૨.૫ ઈચ
Gam Mota dadvaTaluko gondalDist rajkot 45 minutes saro avo round avi gyo andaje 2 inch jevo varshad
સર ગાડી અપેક્ષિત રુટ પરજ ચાલે છે કે કઇ ફેરફાર છે?…મૉડેલૉ ફેરફાર કરે છે એટલે
સર વડોદરા ને સાવચેતી રખાય? કે થોડું ઉપર કે સૌરાષ્ટ્રના ભાગોમાં રહિ શકે??
Ketlay time thi 10 mm nu japtu