Southwest Monsoon Reaches Mumbai As It Advances Over Some More Parts Of Maharashtra, Chhatisgarh & Odisha – Update 9th June 2018

Current Weather Conditions on 9th June 2018

 

As per IMD :

Southwest Monsoon has further advanced into most parts of Central Arabian Sea, most parts of Konkan, some more parts Madhya Maharashtra, Marathawada, Vidarbha, Chhattisgarh, Odisha and Northwest Bay of Bengal. The Northern Limit of Monsoon (NLM) passes through Lat. 19°N/Long. 60°E, Lat. 19°N/ Long. 70°E, Thane (including Mumbai), Ahmednagar, Parbhani, Yeotmal, Brahmapuri, Rajnandgaon, Bhavanipatna, Puri, Lat. 21°N/ Long. 90°E, Agartala, Lumding, North Lakhimpur and Lat. 29°N/ Long. 95°E. Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into some more parts of Chhattisgarh, Odisha, some parts of West Bengal & Sikkim, remaining parts of northwest Bay of Bengal and Northeastern States during next 48 hours. Conditions are likely to become favorable for further advance of Southwest Monsoon into some more parts of West Bengal, Odisha and some parts of Jharkhand and Bihar during the subsequent 48 hours.

 

IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)

Advance till 09-06-2018

Monsoon Advance on 9th June 2018

Latest Advance Map

Latest IMD Monsoon Advance Map

 

 

સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.

લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે

The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.

The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions

 

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:

બંગાળ ની ખાડી નું લો પ્રેસર હાલ ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી માં બાંગ્લાદેશ ના કિનારા નજીક છે જે વેલ માર્કંડ થઇ શકે 24 કલાક માં.

પૂર્વ પશ્ચિમ ટ્રફ પંજાબ થી બંગાળની ખાડી ના લો  પ્રેસર સેન્ટર સુધી 1.5 કિમિ ની ઊંચા સુધી લંબાય છે, જે હરિયાણા, ઉત્તર પૂર્વ રાજસ્થાન, દક્ષિણ યુપી, ઝારખંડ, વેસ્ટ બંગાળ પર થી પાસ થાય છે.

ઓફ શોર ટ્રફ નોર્થ મહારાષ્ટ્ર થી કેરળ સુધી શક્રિય છે.

નોર્થ કર્ણાટક, દક્ષિણ કોંકણ અને ગોઆ કિનારા નજીક એક યુએસી 3.1 કિમિ અને 5.8 કિમિ ની ઉંચાયે હતું જે હવે 5.8 કિમિ ની ઉંચાયે છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 9 જૂન થી 16 જૂન 2018

ત્રણેક દિવસ થયા પવનો ઝડપી ફૂંકાય છે. આ પવનો દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ના ફૂંકાવાનું આગાહી સમય દરમિયાન ચાલુ રહેશે અને ક્યારેક હાલ ની ઝડપ કરતા પણ વધુ ઝડપે ફૂંકાશે. હાલ સાર્વત્રિક મોટો વરસાદ ના સંજોગો નથી. છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ આગાહી દરમિયાન ચાલુ રહેશે અને વિસ્તાર વધશે. તાપમાન માં નોર્મલ નજીક રહે ક્યારેક થોડું વધુ. આગાહી ના પાછળ દિવસો માં તાપમાન થોડું ઘટશે. ગુજરાત માં તાપમાન સૌરાષ્ટ્ર કરતા વધુ રહેશે. નીચા લેવલ માં ભેજ સારો છે 0.75 કિમિ અને 1.5 કિમિ  ની ઉંચાયે, પરંતુ 3.1 કિમિ ની ઉંચાયે પવન અતિ સૂકા છે.

ચોમાસા નું હાલ નું તારણ :

ચોમાસા ની બંગાળ ની પાંખ અરબી પાંખ કરતા વધુ ગતિશીલ રહેશે આવતા 4 દિવસ.

Current Situation and Conclusions:

The is a Low Pressure area is now over Northeast Bay of Bengal and adjoining Bangladesh Coast. Associated Cyclonic Circulation extends up to Mid-tropospheric levels. It is likely to become Well Marked during next 24 hours.

An East-West trough runs from Punjab to the Center of Low Pressure over North East Bay of Bengal across South Haryana, Northeast Rajasthan, South U.P.. Jharkhand, and West Bengal extending up to 1.5 km above mean sea level.

The Off-shore Monsoon trough now runs from North Maharashtra to Kerala.

There is a UAC was a UAC at 3.1 to 5.8 km above mean sea level off South Konkan, Goa, North Karnataka coast yesterday. Now the UAC exists at 5.8 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: 9th to 16th June 2018

 

Winds are mainly blowing from Southwest & Westerly direction and will continue to blow during the forecast period. Pre-monsoon activity will continue with scattered showers/light rain over more area of Saurashtra, Kutch & Gujarat during the forecast period. Widespread meaningful rainfall possibility is limited during this period. Temperature will be near normal to slightly above normal on some days. Temperature over Gujarat will be higher than Saurashtra. Temperature expected to decline during latter part of forecast period. Low level humidity is high, however the higher level (3.1 km above mean sea level) air is dry.

Overall Monsoon Situation:

The Bay of Bengal branch of Monsoon expected to be active compared to the Arabian branch henceforth for next four days.

 

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

0 0 votes
Article Rating
475 Add your comment here
Inline Feedbacks
View all comments
Tabish
Tabish
16/06/2018 9:43 pm

Lightning in ahmedabad

Chintan patel
Chintan patel
15/06/2018 1:36 pm

હવામાન વિભાગ: સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

Jitesh sitapra svatipark rajkot
Jitesh sitapra svatipark rajkot
15/06/2018 1:10 pm

સર આ પવનની ગતી વધારે છે તો ધીમી કયા શુધી પડવાની શકયતા છે

Patel Atul
Patel Atul
15/06/2018 12:47 pm

Sir Good afternoon
Varsadi mahol jamyo 6 surat choryasi taluka ma
Lage che sir chomasu aagad vadhyu
Have Sara samachar aapo sirji

Priyank Patel junagadh
Priyank Patel junagadh
15/06/2018 12:45 pm

Aaje 15 June 6 atle jamva vala Ghana besi gaya 6 bhagvanne prathna Karo me have jamvanu pirse

Pradip rathod
Pradip rathod
15/06/2018 12:34 pm

સર, પારંપરિક શાસ્ત્ર જેવુ કે જેઠી બીજ અર્ષાઢી બીજ નક્ષત્ર વગેરે ચોમાસા ને આનુષંગિક છે?

Bharat patel
Bharat patel
15/06/2018 11:59 am

Monsoon active 17 se sir right?

Mayur maradiya
Mayur maradiya
15/06/2018 11:55 am

સર મારી કોમેન્ટ કેમ પ્રસિદ્ધ નથી થાતી!

Siraz Rajwani Okhawala
Siraz Rajwani Okhawala
15/06/2018 11:55 am

અઢી અક્ષરનું ચોમાસું,
ને ત્રણ અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની આગાહીની,
પૂરી કરજો.. અશોક ભાઈ તમે !

pavan varu
pavan varu
15/06/2018 11:52 am

સર જાફરાબાદ માં પવન નુ જોર વધુ સે તો વરસાદ ની અાશા ખરી

Siraz Rajwani Okhawala
Siraz Rajwani Okhawala
15/06/2018 11:48 am

આવરે વરસાદ …
આવરે વરસાદ,
જરા જોરથી વરસ,
મુસળાધાર વરસ,
ગાજ વીજ સાથ વરસ,
અંનરાધાર વરસ,

તારા આગમન ની તો તૈયારી પુરી થઈ છે,

તને જોય ને ગરમી તો ખૂબ દુર ભાગી ગય છે,

મોર કળા કરે,
દડકો ડ્રાંઉં ડ્રાંઉં કરે…

ખેડૂતો ખુશીથી જોરથી ચીચી યારી પાડે …,

તારા આગમનથી તો ધરામાં હરિયાળી થાય છે,

VIJAY CHAUHAN
VIJAY CHAUHAN
15/06/2018 11:45 am

Hello sir
Aaje vehli savare zaptu padyu rasta bhina thaya. Jam Raval ta.Kalyanpur. jello. Devbhumi Dwarka

Bharat
Bharat
15/06/2018 11:33 am

Keshod Ni aajubajuma chutak japta savar thi chalu thaya che

Bhavesh Parmar
Bhavesh Parmar
15/06/2018 11:23 am

Sir ,aaje after noon 2 thi 6 ma 700hpa ma central Gujarat and saurast no east bhagg aama humidity ma vadharo dekhai rhyo che.. Thunderstorms ni sakyta khari???

Haresh Bhatu
Haresh Bhatu
15/06/2018 11:17 am

આ વરસાદ મોડો થાસે એમાં ઘણા બધા લોકો ફોરકાસ્ટ જાણતા થઈ જશે….

Rasik Vadalia
Rasik Vadalia
15/06/2018 10:30 am

Jsk.sir. aaje savare 7 vagye amara gam sidsar ma rod paldi gaya tevu zaptu padyu . Ane wg ma jam jodhpur oomeray aem hoy to oomerva vinanti.

Aarju Desai,lalpur,jamnagar
Aarju Desai,lalpur,jamnagar
15/06/2018 10:15 am

Saheb vatavaran ma changes thatu hoy evu aaj thi lage che k su ???

Pradip rathod
Pradip rathod
15/06/2018 10:10 am

ગુડ મોર્નિંગ સર. 925 /850 hpa તેમજ Windy ના પવનો જોતા એવું લાગે છે કે હજી પવનની ઝડપ સૌરાષ્ટ્ર નો પીછો 22/23 તારીખ સુધી મુકે એવુ લાગતુ નથી. જો કે થોડુ લાંબા ગાળાનુ છે એવું ના થાય એવી ઈશ્વર ને પ્રાર્થના

Milan desai
Milan desai
15/06/2018 10:04 am

Sir have tme kidhu te bdhi link clear kri nakhi 80,% clear pan last ak questions se sir a offf shore truf ane monsoon dhari a be vastu ni thodi details mahiti api sako to plz apso jo nai to link hoi to e send kro plz ….

Krutarth Mehta
Krutarth Mehta
15/06/2018 10:01 am

Sir thick monsoon clouds have started forming today in Baroda so we can expect the monsoon to arrive soon in coming days.

Kamlesh palsana
Kamlesh palsana
15/06/2018 9:06 am

સર વંડરગા્ઉંડમા બાબરા અેડ કરો ને

Rakesh modhavadiya
Rakesh modhavadiya
15/06/2018 8:47 am

sir 2 week cola Hal 2 diwas thi Halchul Batave che to chu 50% vishwash rakhi sakay Aane haju Ketla diwash pojitive Batave to 100% ganay

Maulik bhatt
Maulik bhatt
15/06/2018 8:34 am

Jetpur ma aje savare 7.15 am saru evu japtu…

Nilesh v vadi
Nilesh v vadi
15/06/2018 8:16 am

Namste sir, aap je gujrat mate area vise (saurastra kacchha, north south gujrat) ni je long forecast karo chho te kya manth ma avse.?

renish
renish
15/06/2018 8:07 am

dhire dhire saru batave che cola and imd. be tran di batave to pachi korama mukay kapasia

Jetha modhwadia
Jetha modhwadia
15/06/2018 7:59 am

સર ,ઉપરના લેવલે(500hp)ભેજ નૉ અભાવ શે, શુ આ લેવલે પણ ભેજ ની હાજરી જરુરી શે , વરસાદ માટે

Mahesh rada
Mahesh rada
15/06/2018 1:18 am

There are continous changes in second week’s cola. First time red colour is shown in south saurashtra in second week cola tonight.

Parth dobariya
Parth dobariya
15/06/2018 12:44 am

Wow..sir
Second week of cola amnem rahi jay to lotary lagi jay k nae…red n yellow combination..its amezing ..22 to 28

ashokbhalala
ashokbhalala
14/06/2018 10:57 pm

Namste sir…..tmari shcool ma mara jeva100 mathi 36 mark prapt krine pass thayela vidhyarthio vadhi gya se.tene LC aapine bar kadho…..karan vagarni khoti komento kri ne tmaro ane bija mitro no samay bagde se…..

માંગુકીયા મુકેશ ,બહાદુરપુર ,તા,પાલીતાણા.
માંગુકીયા મુકેશ ,બહાદુરપુર ,તા,પાલીતાણા.
14/06/2018 10:30 pm

Sir tame he kidhu k j monsoon low pachchhim chheda tarike kam karashe.ano matalab thay k bob vali system no labh pachchhim cheda ne vadhu thay?

Pradip rathod
Pradip rathod
14/06/2018 10:05 pm

સરસ. કમસેકમ ચોમાસા ની ધરી હિમાલય ની તળેટી મા રહેવાને બદલે રાજસ્થાન સુધી તો આવશે

Fatepara hiteshbhai
Fatepara hiteshbhai
14/06/2018 9:55 pm

Vavani layak varsad kyare avse sir please answer. ANDAJE DATE APO

Pradip rathod
Pradip rathod
14/06/2018 9:42 pm

ગુડ ઈવનીંગ સર. પાકિસ્તાન ને લાગુ રાજસ્થાન પર UAC હોવા છતાં વરસાદ આવવાને બદલે ધૂળની ની આંધી ફૂકાય છે એનુ કારણ એજ ને કે ઉપલા લેવલ મા ભેજ નુ ઓછુ પ્રમાણ અને સુકા પવનો?

Jaydeep
Jaydeep
14/06/2018 8:13 pm

Dear sir, Jene undi mahiti na hoi (700hpa ,wind speed, bhej kem jovu vagere)te loko basic kai vastu thi start kare kake aa site to wether vishesyaga mate sona ni khan barabar che, baki tayar bhajiya no labha to laye chiye….

1 4 5 6