Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
i give vote 97 persent sir….
Tme je kho chho te j sachu hoy chhe etle
Sir Saurashtra jordar varsad kyre thse?
સુરત શહેરમાં સવારે 8 વાગયા થી ભારે વરસાદ ચાલૂછે હાલ 9:50 પણ ચાલુ છે
મહેસાણા ના સતલાસણા વિસ્તારમાં રાત્રે 4am સારું વરસાદ નુ ઝાપટું…અશોકભાઈ ભાઈ ને વોટ કયા કરવાનુ?? અમને પણ લાભ મળે✌✌
Sir, jamjodhpur ma 4:30am thi continue dhimi dhare chalu andaje 2 thi 3 inch jetlo padi gayo.
namste sir,
date 3/7 na 4.00am thi 7.30am no varsad 68mm gam valasan jamjodhpur
good rain
Navo maal Bhavnagar thi Mahuva bajuthi dakhal thaay chhe
Clouding enters along Bhavnagar Mahuva coast
Sir kale rate sanosara ,manavadar ma rate 2:30 vage thi 5:30 vaga sudhi varsad thyo Che vavani layak 2thi 2:50 inch
Sir. Damngar aaju baju haji varsad nathi toa chance 2-3divasma?
Sachu sir nahitar apda vadva kehta ke a huryo pavan kevay jya sudhi a pavan ni disa nai badlay tya sudhi varsad nai ave ane game tetlu varsad nu jor hoi toe a huryo pavan vay to jor vikhi nakhe pan bhagvan to bhagvan che ene apvu hoi to koi pan pavan hoi e to lilaler kari nakhe saheb.
KoyAlan and (Ghed), Manavadar savar sudhi ma 40 mm jetalo varsad padyo.
Sir surat ma savare saro varsad se …………….
Keshod panthak 1inch thi3inch
sir camment ma to have varsad2g /4g aav.va mandyo bhasa nu parivartan thyu.saru ky k aavi bhasa ma maja aave vanchvani
Sir vote kyan karvanu??
સર જાફરાબાદ માં ધીમી ધારે વરસાદ શરુ
Sir. Vote કરવા માટેની લિંક aapsho mare baki se.
Gam ishvariya tal kutiyana
Dis porbandar andaje 2.5 thi 3 inch varsad haji dhimo dhimo chalu 6e.
Jsk.sir. aaje savar na 4 – 30 thi 6 – 00 am sudhi ma Sidsar, Moti Paneli , Bhayavadar ma andaje 3 inch jetlo varsad thyo che.
Voted sir ,94.29 % congrats
ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમા વહેલી સવારે 4:00am to 5:00am ઝરમર વરસાદ અને ત્યારબાદ જોરદાર ગાજવીજ થયેલ..
ત્યારબાદ 07:05am to 08:00am દરમિયાન ખૂબ સારો વરસાદ થયો અને હજી 2g speed(ઝરમર ) વરસાદ શરૂ. at 8:37am
Sir
Me voting tmne karyu
Sir amare limbuda ta. manavadar ratre 1am
thi 7am sudhi ma 2thi3 inch varsad che.
Manavadar ma 2.5inch
ranavav ma savare 5 vagya thi 7 sudhima 2 ench varsad chhe.haju 8.30 am dhimidhare chalu chhe
Sir kolki ma rate 2 vagano varsad chalu haji dhimi dhare chalu 2.5 ince
Sir.upleta taluka na bdha gamda o ma Sara’s ratna varsad padyo,…vavni jogo thai gyo….thx a lot
Sir upleta ma 1.5 vagya thi jordar pavan sathe dhodhmar vavni layak varsad moj padi gai.
Ashok sir amare keshod ma 2.5 thi 3 inch varsad thayo chhe…thanks sir …Ashok sir dar vakhate darek agahi ma kap muki ne thoduk ochhu kaheta hoy chhe jethi aapan ne “aahak” na thay…
Sir at.narmana.. Ta…jamjodhpur… Dist..jamnagar. savare 5:30 thi 8 vaga sudhi ma dhodhmar varsad
બધાં ભાઈઓ coment માં ઉપર heading માં અથવા coment ની અંડર માં ગામ નું નામ લખવા વિનંતી.
સાહેબ જામજોધપુર ઉપલેટામાં સારા વરસાદના સમાચાર છે જામનગર ના આજુ બાજુના ગામડાઓમાં સારાં વરસાદની શક્યતા છે ખરી?
Me voted ashok sir The result is 94.5%
સાહેબ જામજોધપુર ઉપલેટામાં સારો વરસાદના સમાચાર છે જામનગર ના કાલાવડ બાજુના ગામડાઓમાં સારાં વરસાદની શક્યતા છે ખરી?
Sir Amare Manavadar ma andaje 3 in varsad rate 2:45 to 5:30 sudhi no
Sir
Aa badhi comment jota tatha aagad na varsad na aankada jota Junagadh jilla na andar na gamda tatha Jamnagar jillo mota bhage have Vavni mate baki rahyo. Khub sara samachar badhi baju thi.
Good
Sir.amare maliya hatina ma vavni kayak varsad…
Sir nvi update api dyo Varsad nu nor bdhi gyu lage che saurastra ma.aa sarvtrik round start thayo lage che……….
Wah sir aavu vatavarn thodak divas ray jay to aakha sourastar no varo aavi jay karna ke divas ne rat thundarstrom banvanu chalu chhe
Good morning sir. I voted for you now result is 94.61 % favouring to you. Total voters 227
સર દરિયાઈ પટ્ટી ની સીમા કેટલી હોય??
આપણી આગાહી મુજબ દરિયાઈ પટ્ટી માં વરસાદ સારો એવો થશે એ મુજબ અમારે સમાંણા દલદેવળિયા (તાલુકો જામજોધપુર) માં વાવણી લાયક વરસાદ થઈ ગયો આજે વહેલી સવારે.
તો સુ આ વિસ્તાર દરિયાઈ પટ્ટી માં આવે??
Pls ans. Sir
અમરેલી માં ગય રાતનો ૨ વાગા નો વરસાદ હતો. ઝરમર ૩૦ મીનીટ સુધી હતો
આજે વાતાવરણ ખુબજ સરસ છે વાતાવરણ જોતાં લાગે છે આજે વરસાદ થય જાય છે
Sir Mary GAM Kutiyana taluka nu malnka savare 3 vagya thi varsad chalu chhe haji chalu chhe vavni layk varsad Thai gyo
Sir
Thank you i vote maro tamne apel 6e 95 % sathe pahelo number kalana ma ta dhoraji dis rajkot aaje savare 4:30thi 5:30 sudhima 30 mm varsad me agad ni comment ma kahel dosto k agahi samay ma saurashtra ma 50 % vavani layak varsad thay jase te sir na visvase kahelu vatavaran j aevu 6 sir kap muki ne kahe 6 Thank you
Porbandar na ranavav taluka ma savare 4 vagya thi contiue bhare varsad chalu che….vatavaran ma thandak prasari gai che…
Good morning sir gaga ratrina 1thi varsadi zapta chalu che parntu jordar varsato nathi
9 10 11 ma 700 msl ma Kutch bhuj uper uac batave che. To pan forecast modlo ma kem saurast ma varsad nathi batavta.
Sir amare dhimo dhimo varsad salu che