Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir nana vadala mara Frd chhe me teni sathe vat kri andaje 7 thi 8 inch varsad hse
નમસ્તે સર…કાલાવડ ના નાના વડાળામાં આશરે 3 થી 4 ઈંચ વરસાદ છે…એકંદરે નદી નાળા પુર ગયા છે…સારો વરસાદ છે…8..ઇંચ નથી
Sir Bhuj Kutch na banni area ma pavan ocho bafaro Vadhu samany vadal chayo vatavaran che ……
Rafala, kuvadava ma dhimi dare varsad chalu
સર ઉપાદી થાય છે જાપટા ની ચાલ પકડાય ગય છે આજે તીજૉ દીવસ છે કૉક કૉક છાટા પડે બીજુ કાય નથી પડધરી સર
Sir gam ..narmana ta..jamjodhpur..dist ..jamnagar. varsad avtoj nathi adar bavaj hoy che …bhej ochho padto hase…
Chotila ma deimi dhare versad se
Sayla taluka na dhajala game dhimi dhare varsad chalu 45 minutes thi ,haju chalu j se
Most wel come rainnnnnnnnnn.
Rajkot ma dhodhmar Kare?
Sir kana vadala nahi nanavadala
Khambhaliya distrik ma kevu dekhay che
Ek Mitra ni ahi Nana Vadala gaam na varsad babat ma bija bhaiyo shanka kare chhe. Nana Vadala gaam je Lodhika aney Kalawad vachhe avelchhe tena varsad babat ma chokhvat ni jarur padi hoy…. koi mitro vadhu vigat aapo. Ahi badha bija ne madad karva bhega thaya chiye….. koi ne ger marge dorva nahi.
koi khotu ke sachu chhe te nathi pan koine ger marge nathi dorva
aap te vistar najik ho toe vigat aapsho
Rajkot Ma dhimi dhare varsad chalu
Jamkandornaa taluka na gamoma aa season no sauthi saro Varsad atyre padi rhiyo che satodad ma 45 minit thi khub saro Varsad thanks god
Sir Porbandar ma kal baporno 4:00 vaga no aviat hadvo madhyam varsad chalu j che Aje atyare 11:00 vage pan hadvo varsad chalu.
Saheb mendarada ma 5 inch padyo
Sir bhavngar ma aje tadko niklo
sir 700 850 hpa ma 18 19 date par Mp Gujrat pase majboot system batave che lage che North Gujrat par varsad jor pakdse…
સર સુરેન્દ્રનગર મા વરસાદ જલદી આવે તેવી આશા છે
I. Am right ?
aje kiya chalu che varsad kiyo.
amare jodiya ma jarmar pelivar avi che
સર અમારે દ્રારકાનિ આગાહિ છે કાંય …
વાદળ છાયુ છે વાતાવરણ ૩ દિવસ થિ ..આવતો નથિ
Sri MULI taloka aeriya ma vatavaran Saro se pan varsad Nathi
Sir
ગઇ કાલે રાજકોટ નજીક.5 થી 10 કિલોમીટર મા
ગામ લાપાસરી 3.4 ઇંચ વરસાદ.
ગામ ખૌખળદળ 4.5 ઇંચ વરસાદ.
ગામ લોઠડા 5 ઇંચ.
ગામ પડવલા 6 ઇંચ.
ગામ શાપર વેરાવળ 7 ઇંચ વરસાદ પડેલ છે.
જય હો મેઘરાજા.
Sir WG ma jota Monday na pura saurastra ma bhare Varsad btave che to avnara divso ma saurastra ma Varsad vdhse?
Medium rain fall in KESHOD between 7:30 AM to 10:30 AM, Sir, wish u all the best for your future POSITIVE FORECAST…. THANKS
Sar. Wondr graund gandu thau hoy tevu lage 6e 16. Det ma bhari matra batave6e
Dhrol MA dhimi dhare 9 am thi chalu
Sir aano means jem ghata vadaro hoy te vadhu unchaye hoy etle tema varsad oso hoy athava hoy j na..
sir GFS jota to evu lage che Aakha saurastra ma jordar varsad padche.!
Satodad ta.Jamkandornaa dhodhmar Varsad sari 15 minit thi
એક ભાઈ કહે છે જામનગર અથવા એની આસપાસ 8 9 ઇંચ વરસાદ વાવણી કરવા નથી જવાતું ભાઈ ક્યારે પડ્યો એટલો વરસાદ શું ખોટા ગપ્પા મારો જામનગર માં છેજ નય ક્યાંય 8 ઈંચ ની વાત જ દૂર રહી એક ઇંચ પણ નથી
Sir. Maliya hatina ta. Ma jordar varsad… Demo ma pani ni sari aavak…
રાત ના 12 વાગ્યા થી ખમૈયા કર્યા બાદ સવાર માં 7:30 થી અવિરત મેઘો mandano છે,,,આજનો લગભગ દોઢ ઇંચ વડિયા માં અને આસપાસ માં પણ સારો વરસાદ ચાલુ છે વડિયા ડેમ ભરાવામાં 2 ફૂટ બાકી છે પાણી ની આવક જોરદાર ચાલુ છે,,,
Sir amare aje pavan sav ocho che ne reda aveh to su a sara news kevay??
At -valasan
Ta -wankaner
Dis -morbi
Time-10:45 Am
1 kalak thaya Varsad zarmar chalu chhe.
Jsk.Sir. Gfs 925 hpa ma Dt. 17 ma 12:00 UTC ma chomashu dhari no paschim chedo je jagya ae aave che te jagya nu ficksh lokeshan janavva vinanti .ans. aapjo plz sir.
Sir UAC je hoy e low pressure system ma ketla time ma generally convert thay ane biju ke satellite ma vadla hoy ke system East thi West ma jata dekhay Che pan aam ej vakhate really ma city ma West to east ma jata hoy Che enu su reason Che just knowledge mate puchu chu
કોયલાણા (માણાવદર )માં આજે સવાર સુધી ચોવીસ કલાકનો 60 મીલીમીટર વરસાદ.
sir deesa ma varsad varo kyare lese pls reply
mota dadva ( gondal) dhodhmar varshad padi rahyo se atyare 10:30am na 2 klak thya chalu se
Sir
Jetpur navagadh savar na 9 vagya thi kyarek dhimo kyarek bhare varsad chalu haju 10-43 chalu
Sir
Amare Kale 10:30 thi aaje 10:30 atle 24 kalak thi saro varsad andaje 8thi 9 inch jetlo gam Baliyavad ta Junagadh.
Sir ketlak mitro kahe chhe k rajkot ma varsad nathi par gujarati news chanel vara gai kale rate brecking news ma rajkot jilla ma dhodhmar varsad na news batavta hata.
Sr Jetpur taluka na Amarnagar gam ma saro varsad
Sir shuprabhat have ek que. Che k uac na center vistar ma vadal no jathoo ane pavan normally kevu hoy athava tena center vistar ma tadko hoy sake kyarek?
Distric. Gir somnath
Ta. Sutrapada
Bhayanak varsad salu savarthi. Extremely heavy rain.
Hi ashok bhai patel morabi district ma varashad ni antry kyare thashe te janavo?
કુડલા( તા.ચુડા જી. સુરેન્દ્રનગર) માં આજે સવારે 10:10 વાગ્યે ઝરમર વરસાદ ચાલુ થયો છે.
વાતાવરણ સારૂ છે.
Sir 700hpa ma bhej Kai rite jovai
Sur ji Gondal na moviya ma kal sanj thi 2inc haju savar na10 sudhi chalu che