Update on 18th July 2018
Daily Rainfall figures are here https://vmi2318806.contaboserver.net/?page_id=14577
Gujarat Dam Rainfall figures are here https://vmi2318806.contaboserver.net/?page_id=14972
Gujarat Dam storage details are here https://vmi2318806.contaboserver.net/?page_id=14688
Current Meteorological features based on IMD Bulletin :
The Low Pressure area is now lies over East Madhya Pradesh & adjoining areas, with associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level.
The Axis of Monsoon trough at mean sea level now passes through Bikaner, Ajmer, Shivpuri, Center of Low Pressure area over East Madhya Pradesh & adjoining areas, Balasore and thence Southeastwards to North Andaman Sea and extends up to 1.5 km above mean sea level.
A feeble off-shore trough at mean sea level runs from South Maharashtra coast to Kerala coast.
A Low Pressure area is likely to form over North Bay of Bengal & neighborhood around 21st July
The persistent Cyclonic Circulation is now over Northeast Arabian Sea and Saurashtra and adjoining parts of Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 2 to 3 days in various strength and shapes. The UAC associated with the Low over East M.P. is expected to track West Northwestwards during the next two days to Northwest Madhya Pradesh. A broad circulation from this UAC to the UAC near Saurashtra by 19th night/20th morning. The rain belt is expected to shift Northwards from 19th July.
Saurashtra, Gujarat & Kutch: 18th to 21st/22nd July 2018
The rain belt is expected to shift Northwards and so Rajasthan/Gujarat border areas, M.P./Gujarat border areas North Gujarat and most parts of North Gujarat and adjoing Ahmedabad Distrcit expected to get rainfall by 21st July. Nearby Surendranagar District has not got enough rainfall, also has chances of rain along with chances of rain for Kutch till 22nd July.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 18 જુલાઈ 2018
બંગાળ ની ખાડી વાળું લો પ્રેસર હાલ પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં છે અને તેનું યુએસી 5.8 કિમિ ઉંચાઈ સુધી છે.
ચોમાસુ ધરી બિકાનેર, અજમેર, શિવપુરી, પૂર્વ એમપી નું લો પ્રેસર સેન્ટર, બાલાસોર અને ત્યાંથી નોર્થ આંદામાન દ દરિયા સુધી લંબાય છે જે સી લેવલ થી 1.5 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
મામૂલી ઓફ શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ મહારાષ્ટ્ર થી કેરળ દરિયા નજીક છે.
21 જુલાઈ આસપાસ બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર થવાનું છે.
ઘણા લાંબા સમય થી 3.1 કિમિ ની ઉંચાઈ નું યુએસી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઘૂમરાય રહ્યું છે. હાલ આ યુએસી અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ભાગો પર 3.1 કિમિ ની ઉચાઈએ છવાયેલ છે. એમપી વાળી સિસ્ટમ પશ્ચિમ ઓત્તારી પશ્ચિમ તરફ આગળ ચાલે એવી શક્યતા છે. તારીખ 19 રાત્રી/20 સવાર સુધી માં 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્કુલેસન સૌરાષ્ટ્ર/અરબી વાળા યુએસી સુધી છવાશે (અથવા ત્યાં સુધી ટ્રફ જેવું થાય ). વરસાદ નો વિસ્તાર નોર્થ ગુજરાત તરફ સરકે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 18 જુલાઈ થી 21/22 જુલાઈ 2018
વરસાદ નો વિસ્તાર હવે નોર્થ બાજુ પ્રયાણ કરશે જેથી રાજસ્થાન/ગુજરાત બોર્ડર, એમપી/ગુજરાત બોર્ડર તેમજ નોર્થ ગુજરાત ના બાકી ભાગો અને લાગુ અમદાવાદ જિલ્લા માં વરસાદ ની શક્યતા છે. સુરેન્દ્રનગર ને પણ લાભ મળે અને કચ્છ માટે પણ શક્યતા રહેશે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
નમસ્કાર સાહેબ ઉ ગુજરાત સતલાસણા,ધરોઇ ડેમ આસપાસ ના વિસ્તારમાં કાલે છૂટા છવાયા ઝાપટાં પડ્યા, ફરીથી આજે રાત્રે 2.30થી 3.30 ધોધમાર વરસાદ પડયો…
Gondal to rajkot highway very good rain till now
સર કમળાપુર અને આજુબાજુ ના વીસ્તાર મા સવારે 6:30થી ધીમીધારે વરસાદ ચાલુ છે.
Morbi ma dhimidhare varsad chalu thayo 15 minit thi
Kamathiya ta Gondal 1 kalak thi dhimidhare varsad chalu se
(edited… Moderator)
Good rain in jetpur virpur gondal highway till now …
Mideym nevadhar varsad chalu 7:40rangpar .sarpdel.jelriya (rajkot)
Good rain in jetpur 6.30 to 7.30 am
Sir 24/25na Gujarat ma 925/850hpana pavano 80km/h batave chhe to drva jevu khari?
Next week ma saurastra ma Varsad nu jor kevuk rehse sirji
sir have paku samjavu k gadi gujrat baju avse bangal thi…?
https://youtu.be/8WRLd3rO5jw Jamin par vadal aavata teni link
sir Himatnagar aju baju khna center ma ratre mushldhar varsad padyo …
Himatnagar 9:45 pm thi 5:15 am medium to heavy varsad continue chalu.
રાત્રે 2-50 થી મારા ગામમા ભારે વરસાદ શરૂ…
ઈડર સાબરકાંઠા
એ તો જોયુ કે વિન્ડી મા ને વંડરગ્રાઉન્ડ મા ન બતા વા છતાય વરસાદ પડયો….રાતે…….
Rajkot:- Area 360006
Light Rain started
12:15 am to continue
Sir 24 25 26 ma varsad Batavia Che Surasth ma
Himatnagar 9:45 pm thi medium varsad chalu…
Sir 24.25.26.dt Na 1uac Rajasthan m.p bodar upar 700 hpa ma batave che tena thi savrast ne faido makes ke ny???~
Hamare Vadodara city ne 70% rain mli gyu season nu.
નરેશ ભાઈ નાયાણી 7 days various weather parameters નુ પુછતા હોય એમ લાગે છે
To have profile kem rahe
Sir amreli jasdan Babra mate next taiyari thai che?
sir me aa saval kadach ek vakht puselo se pan yad nathi to sorry.sir rajkot ma100% varsad ketla inche ky ?
Hello sir one more uac developing in North gujrat and near katch on 24th July and after 25julay uac will go to North India… Am I right sir?
Ashokbhai imd ni site MA pela cloud jetlu cold hoy e pramane -digri na cloud batavata e kem batavata nathi
Pl. sir e jova mate su karvanu e keso
Sir North Gujarat himatanagar ma aje varshad nu ak tipu nathi avyu to have shara varshad Avi shake 6 avata 2 divasho ma
Sir.amare lathi-damnagar-(30km) baju nadi nala khali se vavani thay etlose padyo se have sara varsad ne asha rakhai aa round ma????
Sir, hu apne ame puchu chu ke indian metrology dipartment ni website open kari tema ek option ave che CT BT ene open karta jya vadal dakgay che tya round kari ne kaik 40,60,80 avu kaik janave che te su babat che plz jara janavo
sir windy tv ma j varsad batave che 24 thi 27 ma a ketala divas batave to paku samajvu sourashtra ma
સર. આજ ૭૦૦ જોતાં. ૨૪ ૨૫ ની સિસ્ટમ. Kota બાજું વધારે વયગય છે. તો. તો આવતી કાલ વધારે દુર જાહે
તો પહેલી વાર gfs નાં પગ પાળે સાલસે. તો કોય આસા નય ગુજરાત માંટે આજતો હજી. અમુક ભાગ માં ગુજરાત માં વરસાદ બતાવે છે ૨૪ ૨૫. નાં. જો gfs મુજબ હાલે તો ગયું કામથી.
જોકે અમારે હાલ. ૧૦ દીવસ. વરાપ ની જરુર છે. પણ. ઘણાં વીતાર માં વરસાદ ઓછો છે
તો સરpij જણાવ જો. કે. સિસ્ટમ ગુજરાત ઉપર આવવાના કેટલાં% છે. તો. મારાં અભીયાસ માં મને ખબર પડે ???????
windy ma kt atale su thay se
Sir hu email address badhe aaj use karu 6u tme aani pela pan mane kidhelu email address sachu 6e em
Sir,aajno 20 mm varsad..
Haju zarmar chalu chhe.
Sir haal ma saurastra adjoing Arabian wali uac vikherai gyu k ??
Sir, hal kutch ma kya varsad na vavad nathi. Pan mare a janvu che ke imd. Gov. In uper banagal ni khadi ma ek vortex ubhu thayu che ek andaj mujab dt.27/28/07/2018 ni aju baju gujarat ma varsad avi sake che. Ane imd. Gov.in ma ct bt ma jovo to hal amedabad ma round 40%batave che su vadtu che te jara janavo sir.
Sir ek videoma kachchh ma vadala Jamin upar niche utrya hoy tevu batave chhe te su chhe?
sir windy ma bane model 24 25 Gujrat par 700 hpa ma system batave che to sir abhyas chalu rakhvo padse…
Hi sar 27 tarikh thi fari de dhana dhan amare to haju varsad joi6
Sir have tadko kyare nikadse ke aa vatavaran ma pachho aavi jase?
Dhrangadhra mate koy aasha nu kiran che ke wait for next round
Sir tame jyare aagahi karvanu nakki kayru tyare ketla samay khali abhyas kari ane tenu avlokan kayru ke hu je jov chu te pramanej thay che
Sir bob ma le low thayu te matra windy ma positive batave se am right
25 tarikhe ek sistem gujarat per aave ce teni saurastra ma ketli shkyata ce?
Hello Sir,
Gandhinagar ma dhimi dhare varsad chalu che
Daily rainfall,dam storage ni pdf file mateni koi link chhe?
અમદાવાદ
ગઈ કાલે રાત્રે વરસેલા હળવા/મધ્યમ વરસાદ બાદ આજે સવારથી જ અમદાવાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે મેઘમહેર યથાવત છે.
બપોર પછી ભારે વરસાદ (થંડરસ્ટોર્મ અને પવન સાથે) સતત ચાલુ છે. (સાંજે 7-15 વાગ્યા સુધીની અપડેટ)
Sir amare to 1ke2 ench aavyo hot to pan ame Santosh Mani let pan amareto Matra chantaj aavya.kalno divas Aasha Rakhi sakay?
Sir ji
Sipu dam kyare bharase……
Sir Maro profile pic kem nhi reto