Scattered Showers/Light Rain Expected Over Saurashtra, Kutch & Gujarat 7th -12th August

Update on 6th August 2018

Daily Rainfall figures are here

Check Weather Forecast Websites. See here

Current Meteorological features based on IMD Bulletin :

The Cyclonic Circulation over Bangladesh & West Bengal and another Cyclonic Circulation over South Odisha and neighborhood has merged to form a Low Pressure over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. This System is likely to become Well Marked during next 24 hours.

The Axis of Monsoon trough at mean sea level now passes through Firozepur, Kaithal, Delhi, Hardoi, Gorakhpur, Patna, Burdwan, Center of Low Pressure area over Northwest Bay of Bengal and neighborhood and thence Southeastwards to Eastcentral Bay of Bengal.

There are two Cyclonic Circulations extending up to 0.9 km above mean sea level over Eastern parts of Bihar & another over Northwest Uttar Pradesh.

Windy and Cloudy weather conditions have prevailed over Saurashtra, Kutch and Gujarat for past several days. The Humidity at 3.1 km level is low over Saurashtra. Kutch & North Gujarat and no meaningful rain has occurred during last several days.

Saurashtra, Gujarat & Kutch:   7th to 12th August 2018

Windy conditions for Saurashtra and Kutch is expected on some days of forecast period. Winds are expected to reduce marginally during 8th to 10th August. BOB System has developed today and the picture will be clear after 24 hours about the forecast track of the the System as well as the associated UAC. Current estimate is that a broad UAC circulation by 8th/9th will reach near West M.P./East Rajasthan. Due to increase in Humidity at 3.1 km level over most parts of Saurashtra, Kutch and Gujarat from 8th August on wards till 12th August, there is a chance of scattered showers/light rainfall with few pockets of medium rain over Saurashtra, Kutch & Gujarat during the forecast period.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 6 ઓગસ્ટ 2018

સાયક્લોનિક સર્કુલેસન બાંગ્લા દેશ અને પશ્ચિમ બંગાળ આસપાસ હતું જે ઓડિશા આસપાસ ના સાયક્લોનિક સર્કુલેસન સાથે ભળી ગયું અને એક લો પ્રેસર થયું છે જે ઉત્તર પશ્ચિમ બંગાળ ની ખાડી પર છે. આ લો નું અનૂસંગિક યુએસી 5.8 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ તેનું સેન્ટર ઝુકે છે.

ચોમાસુ ધરી ફિરોઝપુર, દિલ્હી, ગોરખપુર, પટના, બર્દવાન અને લો પ્રેસર નું સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

બે યુએસી 0.75 કિમિ ની ઉંચાઈએ છે જેમાં એક યુએસી બિહાર આસપાસ અને બીજું યુએસી ઉત્તર પૂર્વ યુપી આસપાસ છે.

વરસાદ ના આંકડા ની વિગત ઉપર લિંક માં આપેલ છે

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2018

છેલ્લા ઘણા દિવસ થયા સમગ્ર ગુજરાત માં પવન નું જોર વધુ હતું તેમજ વાદળ છાયું વાતાવરણ પણ હતું. ગુજરાત ના લગભગ ભાગો માં 3.1 કિમિ ના લેવલ માં ભેજ ઓછો હતો એટલે છેલ્લા ઘણા દિવસ થયા કોઈ ખાસ વરસાદ નથી થયો.

અમૂક દિવસો હજુ પવન રહેશે તો અમૂક દિવસો પવન નું જોર થોડું ઓછું થશે. બંગાળની સિસ્ટમ આજે બની છે અને તે કેમ ગતિ કરે તે 24 કલાક માં સ્પષ્ટ થશે. હાલ અનુમાન છે કે 3.1 કિમિ ના લેવલ માં યુએસી એમપી રાજસ્થાન સુધી આવે. આને હિસાબે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ને પણ થોડો ફાયદો મળે. 3.1 કિમિ માં ભેજ પણ અમૂક દિવસો વધે છે એટલે આશા બંધાણી છે.  હાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ અને ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. હાલ ના ફોરકાસ્ટ ટ્રેક માં બહુ ફેર પડશે અપડેટ થશે.

સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

0 0 votes
Article Rating
503 Add your comment here
Inline Feedbacks
View all comments
રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
08/08/2018 1:51 pm

આજે તો વાદળ પણ ગયા થોડીગણી આશા પણ ગઈ વરસાદની કોરૂ થઈ ગયુ વાતાવરણ ….

Chetan patel
Chetan patel
08/08/2018 1:48 pm

Sir amaru gam latipur morbi tankara pase aave 6e hju vavni j nthi thay …aa round ma varshad aavse vavni lyk k ny aave….kvik sakyata 6e ???

BHARAT MAKWANA
BHARAT MAKWANA
08/08/2018 1:45 pm

Sir vatavaran sudharu che pan varsad salu nathi thato su matalad

Arjun ahir
Arjun ahir
08/08/2018 1:44 pm

Sir Wunderground Forecast ma lalpur ni dete nthi badlti

Bharat Chhuchhar
Bharat Chhuchhar
08/08/2018 1:40 pm

Vatavaran sudhre chhe pawan ni gati dhimi thay gai chhe @jam khambhalia.
MP ma sara vadlo batave chhe lage chhe bapor pachhi uttar gujarat uttar saurashtra ma varshad chhalu thai sake chhe?

Pokiya ketan
Pokiya ketan
08/08/2018 1:38 pm

Sir aje chomasu Dhari kyase

Mukesh Mokani junagadh
Mukesh Mokani junagadh
08/08/2018 1:31 pm

સર વંડરગ્રાઉન મા બહુ ફેરફાર થાય છે હવે માત્રા સાવ ઓછી 20-30 % જ બતાવેછે

Bhavesh findoriya (paneli moti)
Bhavesh findoriya (paneli moti)
08/08/2018 1:12 pm

Sir sara varsad ni asha ketalo saym sudhi rah jovi jose?

Umesh Bopaliya
Umesh Bopaliya
08/08/2018 1:06 pm

સર આજ થી પવન નું જોર ઘટયુ
વાતાવરણ સારું છે પણ વરસાદ નથી મોરબી માં

Rønâk Pâtêl
Rønâk Pâtêl
08/08/2018 12:57 pm

Hello Sir,
Chomasu thari bikaner taraf avi che to haju pan niche sarkvana chance khara.Normal thavana.
Please reply Sir.

Rushi
Rushi
08/08/2018 12:54 pm

Sir clear thayu k bob ni system ni direction kai che mp thi??

Piyush ahir
Piyush ahir
08/08/2018 12:36 pm

Sir Bob no system Gujrat sudhi Ken nathi pohchti?

Devendrasinh
Devendrasinh
08/08/2018 12:22 pm

Sir amara khambhat vistarma japta padwani sambhawna khari aa raund ma?

Bhimsi ahir
Bhimsi ahir
08/08/2018 12:22 pm

Sir 24 kalak thay gaya update karo ne pls

Vishal
Vishal
08/08/2018 12:18 pm

Sir varsad ni system kem gujrat ni pase avta nabdi padi jay 6e

Ramesh Dhamecha
Ramesh Dhamecha
08/08/2018 11:49 am

Sir nullschool ma RH 700hpa ma nathi bahu batavtu and windy ma pan matra have ghati gay.. Wonderground ma pan ghati gayu…… To su amare halvad baju jhapta pan nasib ma nathiiii????? Pls reply sirjii

Ashish patel
Ashish patel
08/08/2018 11:44 am

Sir aa 700 hpa ae to bhukh di aakha varsni mane nathi lagatu aa varse varasad aavse amare halvad baju

Nitin
Nitin
08/08/2018 11:41 am

700 hpa ma humidity ma ghatado thayo chee to have shakyata occhi ganvi

Keshu khunti
Keshu khunti
08/08/2018 11:21 am

Dear sir, aagahi prmane porbandar jill ma 12 thi 15 mm varsad thay to pan saru pan atyare to 1 mm jevu pan lagtu nathi.

Naresh nayani
Naresh nayani
08/08/2018 11:18 am

Aje kutch ma pawan dev sav bandh che

અશ્વિન ભાઈ
અશ્વિન ભાઈ
08/08/2018 11:17 am

હવે અશોકભાઈ સાવ્રસ્ત વરસાદના યોગ કયારે બની શકે

Piyush patel
Piyush patel
08/08/2018 11:14 am

Sir 700hpa ma je pavan che the middle East na che Jo te pavan ni Disha badlase tyare j Gujrat ne varsad ma Moto labh malse avu maru anuman che right sir

Rasik Marvaniya morbi
Rasik Marvaniya morbi
08/08/2018 11:02 am

Sir Morbi ma ventusky 9/8/ ane 10/8/18 ma varshad ni matra sari batave chhe to vatavaran ma sudharo batave chhe

ahir naran.d
ahir naran.d
08/08/2018 10:59 am

sir 700hpa ma avati 15.16.17. ma gujarat upar che gumari batave che te su che ane bhej pan saro batave che pahelo anubhav che

Piyush
Piyush
08/08/2018 10:47 am

Sri. Kutchh ma pavan ochhu chhe sara varsad ni sambhavna chhe?

Bharat patel
Bharat patel
08/08/2018 10:42 am

Sir ECMWF ma date 15-8 thi 700hpa ma gujrat par saru UAC batave che ane bhej 80% batave che pan bija koy modal ma confirm nathi thatu khali ECMWF maj batave che.

Asvin Dalsaniya
Asvin Dalsaniya
08/08/2018 10:36 am

Motimarad ma Ami chhatna.

VIJAY CHAUHAN
VIJAY CHAUHAN
08/08/2018 10:33 am

Hello sir
Jam Raval ta.Kalyanpur ji.Dwarka vatavaran ma moto ferfar 6. Savarthi ghatatop vadlo 6 pavan nahivat 6. 1 hadvu japtu varasyu rasta bhina thaya. Sir ekad be inch varsad padi jaay toy saru. Asha rakhiye sir

Ramesh,,( jakhami Don)
Ramesh,,( jakhami Don)
08/08/2018 10:24 am

સર નમસ્તે. હંધાય મિત્રો નેં જણાવાનું કે. ફોરેસ મોડલ માં. ૮ નેં ૧૦. ૧૦ નેં ૧૧. તારીખ. નાં વરસાદ બતાવે છે તો. ભારે વરસાદ ની સકતા નથી. નેં જો ભારે વરસાદ થાય તો સારું ને પાણી નથી લાગે તેમ કારણકે સોડવા હવે વેંત ઉપર થય ગયાં છે નેં પાણી વધારે ધાય તો હંધાય નેં ખબર છે હું કરવું ઉરીયા તો યાદ હસે નેં સર ઈમેલ નેં નામ દર ખેરે નાખવુ પડે છે ને બીજું પોસ્ટ થય ગયાં પસી અમને નથી દેખાતી એટલે અમે બે ત્રણ વાર કોશીસ કરવી સહી તો સર વિનંતી કે જેમ બંને તેમ જલદી સુધારો. બાકી તો… Read more »

Praful
Praful
08/08/2018 10:05 am

Tamari khedut seva ne salam che

Vanrajsinh
Vanrajsinh
08/08/2018 10:03 am

Sir. Kale akila allneno kahe che te vat sachi che

Vinubariya
Vinubariya
08/08/2018 9:54 am

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ની સંભાવના ઓછી છે કે કેમ

Bhutiya devdas basubhai
Bhutiya devdas basubhai
08/08/2018 9:37 am

Porbandar ma varsad ni sakyta se

ketan gadhavi
ketan gadhavi
08/08/2018 9:11 am

Sir avu bani sake ke agami 4-5 divas ma u.a.c mate saru vatavaran bane ane bhare rain thay sake ane saravtrik.plz

Kamlesh palsana
Kamlesh palsana
08/08/2018 8:47 am

સર વાતાવરણ સુધરે સે કે નઈ

kishan dangar
kishan dangar
08/08/2018 8:20 am

sir satellite images jota avu lage se k system m.p sudhi pochi gay se right

Vaibhavpathak
Vaibhavpathak
08/08/2018 8:02 am

Varsad ketla day ma thy base?

Haja bhai odedra
Haja bhai odedra
08/08/2018 8:02 am

Sar porbandar ma varsad aave aem se

pavan varu
pavan varu
08/08/2018 7:40 am

સર તમે 14થી 17સુધી આગાહી આપી સે whttsap આવુ સે અકિલા ન્યુજ

prabhu suthar
prabhu suthar
08/08/2018 7:34 am

Good morning sir
ગઇકાલે થી પવન નું જોર ઘટયુ
આજે પવન બીલકુલ નથી
વાતાવરણ સારું છે થરાદ બનાસકાંઠા

Ravi Patel ( jashapar )
Ravi Patel ( jashapar )
08/08/2018 7:21 am

Jsk sir Aa ravundma zaapta hadvo je Kay pan Aave te pal teno labha Aakha saurasthra Ne malse

Bhavesh Parmar
Bhavesh Parmar
08/08/2018 7:18 am

Sir atyare GFS j prefect Chali rhyu Che..baki badha aamtem jova Mali rhya Che..nullschool ma ek Uac katch ,Jamnagar Ane teni pase na dariya Patti ma 8 tarikhe 500hpa sudhi felayelu jova Mali rhyu Che bhej pn Che ..11 tarikh sudhi tya njik j rehse tevu anuman model btavi rhyu Che ..tyar baad truf thai Jay ..Katha na vistaro ne faydo Mali ske ..joiae aagal su thay 5 kalak ma bdhu bdlay Jay sir..

Kanbhai karmur
Kanbhai karmur
08/08/2018 7:09 am

Sir aaje havamanma sudharo dekhay che
Pavan aje savarma thodo dhimo padi gayo che

Kishan Patel
Kishan Patel
08/08/2018 6:55 am

Weather.us ma 14 thi 16 sara varsad nu anuman btave che….Aagotra endhan tmara mate su che…Sir?? Plz reply

ગુંજન જાદવ : દાહોદ
ગુંજન જાદવ : દાહોદ
08/08/2018 6:20 am

Sir, એક સવાલ ઉત્ભવે છે, આ ચોમાસાના સ્ટાટીંગ થી વિચારમા આવે છે અને લગભગ દરરોજ એ વસ્તુ પર ફોકસ કરતો રહુ છું. સવાલ: ઈસ્ટ મધકાસ્કલ અને વેસ્ટ ઓસ્ટ્રેલિયાના હાઈ પ્રેસર ના સીસ્ટમો નુ પ્રેસર ગત વર્ષ ની સરખામણીમા ઓછુ જોવાય છે. આ વર્ષે આ હાઈ પ્રેસર નુ પ્રેસર 1033/1039 થી નીચે રહ્યુ છે , જ્યારે ગયા વર્ષે ઘણી વાર તેનુ પ્રેસર 1040 ઉપર જોવાયુ હતું. તો સર સવાલ એમ છે કે આ હાઈ પ્રેસર ના સીસ્ટમોનુ પ્રેસર જે બંને મહીનામાં 1040 સુધી પુગી નથી સક્યુ તો તે નોર્મલ કહી શકાય ?
આમા સી ટ્રેપ્રેચર કારણ હોય શકે ?

રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
08/08/2018 5:58 am

Sir aaje to wg MA pan 60% avatikal mate btave che gaikale wg MA 12/25 mm batavatu hatu windy MA pan saru 15 mm batavatu hatu je aaje Kai j batavtu nathi to shu aavatikale amare varsad nahi aave ? 9/8/19 Na? Ek divas ni Asha pan gai ?please reply

રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
રમેશ ચૌહાણ , ગામ .કાવા ,તા.ઈડર .જિ - સાબરકાંઠા
08/08/2018 5:45 am

ગઈકાલે વિન્ડીમા થોડુગણુ બતાવતુ હતુ એ પણ આજે તો ગયુ …0 થઈ ગયુ 9/8/18 ના વિન્ડી ને wg મા વરસાદ બતાવતો હતો એ આજે 0 બતાવે છે સવાલ છે અમારે વરસાદ જરાય નહિ આવે ઈડર મા ? Please reply ME !

Hardik modhavadiya
Hardik modhavadiya
08/08/2018 3:00 am

Windy ma aje sav nagative che.9 auguest na je gujarat ma varsad ni matra gaya divaso ma hati te aaje sav nahivat batave che.gfs model to sav pani ma besi gayu che.

ketan gadhavi
ketan gadhavi
08/08/2018 12:02 am

Sir depression nabdu padse ne fakt u.a.c rah se to sir u.a.c thi varasad no ave plz

Vavadiya vitthalbhai
Vavadiya vitthalbhai
07/08/2018 11:32 pm

Sr vatavrn ma sutharo ketlk se varsadni bhu jarur se plays ans.