Update on 28th August 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Meteorological features partly based on IMD Mid-Day Bulletin:
Low Pressure from BOB is now less marked over North Odisha/North Chatishgarh and its Associated Cyclonic Circulation extends up to 4.5 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level now passes through Bhatinda, Hissar, Alwar, Gwalior, Satna, Ambikapur, Jamshedpur, Digha, and thence towards northeast Bay of Bengal.
There is a UAC over South Haryana & neighborhood and extends up to 3.1 Km above mean sea level.
The Cyclonic Circulation over Saurashtra/Gujarat and neighborhood at 3.1 Km to 4.5 km above mean sea level.
East West shear zone is forming near/over Saurashtra/Gujarat to Madhya Pradesh at 3.1 km to 4.5 km above mean sea level.
A Western Disturbance as a trough in Mid-level Westerlies with its axis at 5.8 km above mean sea level runs roughly along long. 72.0° E and to the north of 32.0° N.
Saurashtra, Gujarat & Kutch: 28th to 31st August 2018
Due to the UAC over Saurashtra & neighborhood, and formation of an East west Shear zone at 3.1 to 4.5 km near/over Saurashtra to Madhya Pradesh, rainfall is expected over many parts of Gujarat region and some parts over Saurashtra & Kutch. The rainfall coverage will depend upon the Latitude location of the East West shear zone. The rainfall will start from the border areas of Eastern side of Gujarat and later the rainfall area will move Westwards.
Gujarat expected to receive 25 mm to 75 mm rainfall during the forecast period. Some locations will receive less amount depending upon the location of East West shear zone.
Saurashtra expected to receive scattered showers/light/medium rain during the forecast period.
Kutch expected to receive scattered showers/light rain and isolated medium rain during the forecast period,
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 28 ઓગસ્ટ 2018
બંગાળ ની ખાડી નું લો પ્રેસર હવે નબળું પડ્યું અને તેનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે નોર્થ ઓડિશા/ નોર્થ છતીશગઢ આસપાસસ છે અને 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી ભટિંડા, હિસાર,અલવર,ગ્વાલિયર, સતના, અંબિકાપુર , જમશેદપુર, અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક યુએસી દક્ષિણ હરિયાણા અને આસપાસ 3.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર/ગુજરાત આસપાસ એક યુએસી 3.1 થી 4.5 કિમિ ના લેવલ માં છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન બનવામાં છે સૌરાષ્ટ્ર/ગુજરાત આસપાસ/પર થી એમપી સુધી 3.1 થી 4.5 કિમિ ના લેવલ માં.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 28 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ 2018
સૌરાષ્ટ્ર /ગુજરાત નજીક/ઉપર એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન એમપી સુધી લંબાશે ને તેને હિસાબે ગુજરાત ના ઘણા ભાગો માં વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ વિસ્તાર અને માત્રા ની અનિશ્ચિતતા રહેશે જે શિયાર ઝોન લોકેશન પર નિર્ભર રહેશે. વરસાદ પહેલા ગુજરાત ના પૂર્વ બોર્ડર બાજુ થી ચાલુ થશે અને ત્યાર બાદ પશ્ચિમ બાજુ વરસાદ આગળ વધશે.
ગુજરાત : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે વરસાદ ની શક્યતા છે જેની કુલ વરસાદ ની માત્રા 25 મીલીમીટર થી 75 મીલીમીટર ની શંભાવના. ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન લોકેશન પર અમૂક વિસ્તાર માં ઓછી માત્રા.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શંભાવના.
કચ્છ : આગાહી સમય ના અમૂક દિવસો વિસ્તારો પ્રમાણે ઝાપટા/હળવો ક્યાંક મધ્યમ વરસાદ ની શંભાવના.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
sar. Dhrol ajr 2thi3 sara japta thaya
Sar low clouds atle su
Gondal ma 4.15 pm to 4.45 pm saru Zaptu, about 10 mm.
Hello Good evening, Heavy Rain over Vadodara from 4:50 p.m. to 5:10 p.m. with gusty winds……..
Sir morbi Halvad Kyare varsad aavse
aavarse japda thhi molat paki jase moto varsad ni jarur nahi rahe
Sir motimarad ma LOTARY lagi pan jevo varsad thai gayo aje.
Chotila ma sevar thi jaepta shalu sr
Sir zapta bahuj faydo Kare che
Haji sir zapta ketlak divas rahese
Chotila ma japeta shalu
have aaram karvano ne ke kay aagatra adhen chhe
અમદાવાદ માટે તો ચોમાસુ પુરુ…
એય ને ભાદરવો ભરપૂર થાય તો સારુ…
Sr nmste. Bdha mitro ne vinnti ke varsad mate thodi rah juo. Ashok sr na mukhe thi “aanado”gujrat ma medhraja “besumar”varsse .aasbdo “bhadrvana “(pela pkhvadiyama) sr bolse bolse ne bolsej……………….. Gernti sathe. Nytr pchhi kyarey “Gujarat weather “ni sayd joys ane koy ne puchhish nhi ke ashokpatel ni Aagahi aayvi.
4/5tarikh sudhi reda chalu rehse pachhi varap
Sir Aa Satam Aatham na Aavsar upar Lamba Gada ni kik Aagahi kari nakho
Kay varsad jivu lagey toy Satam Aathm no medo kariye…!
Nakar toe dukh na samasar toe Aavar aaveyj che!
પોરબંદર હડવા જાપટા
સર હુ બે વરસ થી તમારો વિધાર્થી છૂ. અને થોડુ ઘણુ શીખ્યો. તમે આપેલ અલગ અલગ મોડેલ નો રોજ અભ્યાસ કરૂ છું. બીન જરૂરી કોમેન્ટ નથી કરતો પરંતુ અન્ય બધી જ કોમેન્ટ ના જવાબ રોજ વાચી લવ છૂ. wIndy વધારે જોવું છું .એમાં છેલ્લા ૧ મહીનાના મારા અનુભવ મુજબ મને ecmwf વધુ ચસોટ લાગે છે.waedhar.us અને yr માં મારા લોકેશન ઉપર જોય લવ. અને તમારા માર્ગદર્શન થી શિખતો રહીશ.mgo વીસે કાઇ સમજ નથી પડતી તો એના વિસે સમજાવવા વિનંતી. આભાર
Sir satam atham ma varsad ni shakyta ketli matra japta rahse
Sir amare gam menaj ta mangrol dist junagadh. Atyare saru evu japtu padi gayu.haju vatavaran saru se.
Sar 9date ma ak navu Low bane tem lagese
Bhayavdar pathak ma swarthi zapta chalu thaya
Zapta saru thaya dhime dhime ho sir vinchhiya
Hello Sir,
Windy ma bane model ma pakistan upar low pressur batave che pan 700 hpa ma to tya bhej sav nathi batavato to tya low che pan bhej nathi to tya varsad hoy ke na hoy.
Please reply Sir.
Jasdan ma japtu 12:30
સર હવે આવનારા 8 દિવસ વરાપ રહેશે
કોલા જોતાં એવું લાગે છે
Sir 700hpa shear zone na pavno chhek oman thi arbi parthi lambu antar kapi ne saurashtra par aave chhe chhata kem khas faydo nathi ?
Hello Sir,
Saurastra ma jyare pahela round ma varsad avyo to te uac ane hal je uac Saurastra najik che tema su fer che.
Please reply Sir.
Sir aaje vaheli savar thi halva japta chalu thaya se.
Tadko Aavyo Japta padtata te hal 4 divach thi bandh che….!
8.10 divach haju aavuj rahe tevu dekhay rahyu che..!
Ranavav ma madhyam varshad 10.30to11.40
Sir. Amare PATANVAV ma jordar japtu
Sir aa uac location ma to Kay samjanu nathi aaje surastra ma japta nu praman vadyu Che ane uac Kutch upar batave Che ke hamana sudhi surastra upar hatu pan japta pan na aavta
Aama kem wether analysis banvu tamej kyo
Sir.lotree aje ave se surastra ma.
Manavadar vistar ma vavani pasi sav varasad nathi
Ranavav aju baju na vistar ma swar thi saro ewo varsad
Hju chalu dhimi dhare
Sir, આજે વાતાવરણ આખું બદલાયું છે, તૌ કાઈ આશા ખરી વરસાદ આવ વાની ???? ક્યાંય નવું લો પ્રેસર થયુ છે ….
Thank u sar ans badal,
sir aaje varsad nu jor vadhyu hoy avu lage chhe?
sir aru gam kutiyana taluka nu malnka amare atyare 10;46 saro avo vrsad pade chhe amare aa baju vrsad ni jarur nathi roj jordar japta padi jay chhe to aagami divso ma varsad nu jor vadhse ke kem jnavso plz?
hi sir,
sir aa j system banti hoi ae kai site par ane kai rite joi sakye??? possible hoi to link shr kar jo ne sir….
Sir good morning aje savar thi jamjodhpur ma Sara eva 2 japata lagbhag 1 piyat ni lottery lagi
Rajkot ma savare saru japtu hatu.. Hal 10:15 na pan halvo varshad chalu se… Dhebar road nagrik bank chowk
Hello sir as varsano rajkot no ketla mm varsad thayo che pliz
Kale navu low bane che sir agotru adhan appo
Sar bangad ni khadi ma lo thau chhe right, sar.
Jam Jodhpur ma 10.00am jordar japtu .
શર આજે સવારે નામી એક કલાક ધીમી ધારે ઝાપટુ પડ્યુ ફરીયા બાર પાણી નીકળે એવો વરસાદ છે
બીજુ કે 20જુલાઈ થી વરસાદ નથી પણ મોલાતને જરુર પણ નથી એનુ કારણ આ ઝાપટા પડે તે દેખાય પણ નઈ અને ફાયદો કરતા જાય
Good morning sir surface ma ghumri hoy te low hoy?
Sir varsh daramiyan jetlu bashpibavan thay tetalo varasad game te jagyae Thai Jay ke ketlo bhej unche chadine avakashma jato rhe?
Sir rainfall update Kem nathi thayu?