Cyclonic Storm “LUBAN” Over West Central & Adjoining Southwest Arabian Sea On 8th October 2018

Update 8th October 2018

નીચે આપેલ 6 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

Here below is a 6 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.

 

indian_1539011689
 

 

 

 

 
 

 
Caution:Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

0 0 votes
Article Rating
558 Add your comment here
Inline Feedbacks
View all comments
pankaj busa(to.jilariya.tal paddhri)
pankaj busa(to.jilariya.tal paddhri)
02/11/2018 7:48 pm

vadado thase to kai chhata chhuti thahe sir

Ajit makadia
Ajit makadia
02/11/2018 6:44 pm

અમરેલી જી.માં તા.૫-૬ ના હળવો વરસાદની શક્યતા હોય કપાસની વીણી અને મગફળી ખળાની કામગીરી પૂર્ણ કરવી. sir..aavao message aavel che.સૂકી ખેતી krushi university ….no..
Tame kayk kaho…..

અશોક વાળા
અશોક વાળા
02/11/2018 6:10 pm

રવિ સોમ મંગળ મા સૌરાષ્ટ્ર મા વરસાદ થવાની શક્યતા કેટલી ??

Asvin Dalsaniya motimarad.
Asvin Dalsaniya motimarad.
02/11/2018 1:46 pm

Vadada dekhana kaik mavthu thai tvu Lage chhe?

vikram maadam
vikram maadam
02/11/2018 11:57 am

sir 5..6.. nov. na… dwarka aspas vantusky ma varsad btave ….. 750 hpa ma pavan ghumari…70% humidity…. tmaru kahevanu su thay ana vishe …. gofangoro thase ke su ??

chomasu pak to 80% amare sachvay gyo pan jiru vavvanu chhe ti bik lage etle

Krutarth Mehta
Krutarth Mehta
02/11/2018 10:50 am

Aa Bob vali system thi Gujarat ne bahu kai khaas effect nai thay evu lage Che

vijaY patel
vijaY patel
02/11/2018 10:09 am

sir cola windygfs tropical badha modal date 5 aaspass varsad batave to sakyata ganay janavaso..

vipul
vipul
01/11/2018 9:16 pm

cola ma rang avyo

Ghelu Suva
Ghelu Suva
01/11/2018 5:27 pm

Hello sir
Avta divsoma je system BOB ma banati dekhay chhe ne pachi arebian ma avati dekhay ane tenathi mavthu to kadach thavu hoi to thay pan.
Normally avu darek varase avu banatu j hoi chhe a time ma.

Ramnik.faldu
Ramnik.faldu
01/11/2018 4:09 pm

Sir aa mahvtha nu Chitra cilir kiyare thase

Bhupatpaghdar
Bhupatpaghdar
01/11/2018 2:09 pm

Ashoksir 5.6 tarikh ma gfs model varshad batave se to ketli shkayta ganay Gujarat ma.

vipul
vipul
01/11/2018 1:08 pm

sir…date 5 ma anticlockwise se arbi ma to tene su kahevay???700 hp ma

RAJESH PATEL
RAJESH PATEL
01/11/2018 12:53 pm

Sir7thi10 tarikh ma gsf modal ma2ghumari batave chhe1 Kerala ni bajuma 2shree Lanka bajuma te su batave chhe

vikram maadam
vikram maadam
01/11/2018 12:50 pm

jay dwarkadhish …sir….

lagbhg 15 divas pachhi avyo chhu magfali nu kam chalu htu puru thy gyu hve…..

ane hve aje 2…3.. divas thi thanda pavno vaay chhe to hve jiru nu vavetar kri devay ne vandho nahi ??

ગુંજન જાદવ : દાહોદ
ગુંજન જાદવ : દાહોદ
01/11/2018 12:41 pm

Thanks Sir Comment Mate.

Batva nilesh
Batva nilesh
01/11/2018 10:45 am

Sar 5 6 7 tarikh ma mavdha ni shakyata ta se junagadh baju

Milan desai
Milan desai
01/11/2018 8:00 am

Sir ITCZ hal shrilanka ni nise se Indian ocean ma se right ne .

Sanjay kangad
Sanjay kangad
01/11/2018 12:08 am

Saheb arbi samudra ma halchal che Kay navajuni (mavthu) to Nathi thavanu ne

masani faruk
masani faruk
31/10/2018 10:59 pm

patel sir jambusar dist bharuch ma haal modi raat ma thanda pavan fukai rahya chhe to shu aa winter na pavan hoi shake ?

Dilipsinh jadeja
Dilipsinh jadeja
31/10/2018 10:02 pm

Ashokbhai Kay Navy hoy to agav kejo khetar ma magafalhi pathara padiya se

Vipul sinojiya govindpar ta.padadhari
Vipul sinojiya govindpar ta.padadhari
31/10/2018 7:32 pm

Sir aama magafali kem upadavi? aagami divso mate gfs bivdave chhe. Munzavan ma mukaya

Vipulbutani
Vipulbutani
31/10/2018 7:11 pm

નવા વર્ષ ની સાથે માવઠું થાઈ એવુ લાગે 6

Kiritpatel
Kiritpatel
31/10/2018 4:59 pm

This divali saurast vadaone varsad ni ramjat Thai javani

Ahir devshi
Ahir devshi
31/10/2018 4:06 pm

આભાર

Hemendra r Solanki
Hemendra r Solanki
31/10/2018 2:39 pm

Dear Ashokbhai haju ek var dt.15-16 ma comment ni ramjat bole avu lage che.

Divyesh
Divyesh
31/10/2018 12:05 pm

Sir gujrat ma thanda ane suka pavno kyare chalu thase te janvu hoy to koi site khari?

Paresh Dudhagara
Paresh Dudhagara
31/10/2018 11:53 am

રવિવારે રાત્રે 12 વાગ્યે ધ્રોળ થી વાયા રાધનપુર થઈ ને નાથદ્વારા જવાનુ છે તો ધુમ્મસ હશે?

vipul
vipul
31/10/2018 9:00 am

sir……date 5 thi vadda bane evu lage se?????

Gojiya bhikhu
Gojiya bhikhu
31/10/2018 7:41 am

Colama lesan baki se ke Shu ?
Kem khali ?

hitu
hitu
30/10/2018 5:10 pm

નમસ્કાર સર આવતી કાલે લોખંડી પુરુષ સરદાર સાહેબ નિ 182 મીટર ઉચી પ્રતિમા નુ લોકારપણ છે
તો C લેવ થી કેટલી ઉચાઈ હસે

રેનિસ પટેલ
રેનિસ પટેલ
30/10/2018 4:30 pm

સિસ્ટમ મજબુત બનશે તો સૌરાષ્ટ્ર બાજુ આવવાની શક્યતા વધારે નહિતર ઓમન બાજુ જશે મને એવું લાગે છે mjo પણ આવે છે 3 તારીખથી અરબી અને bob માં એટલે કદાચ સિસ્ટમ મજબૂત બને ખરી

Arvind patel
Arvind patel
30/10/2018 3:49 pm

સર જીરું ઉગાડવા લાયક ઠંડી કઈ તારીખ થી પડશે

Piyush ahir
Piyush ahir
30/10/2018 10:17 am

ડુંગળી ની બજાર કેવીક તેજી માં રેહસે

Ramji bhai kachchhi at.sanathali ta.jasdan di.rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasdan di.rajkot
29/10/2018 11:29 pm

ગુંજન ભાઈ તમે પણ weather forecast કરો છો?એવું ક્યારેક અહીં ની કૉમેન્ટ માં જાણવા મળ્યું છે વેબ સાઈટ ચલાવો છો?વેબ સાઈટ ચલાવતા હોઈ તો નામ જણાવશો

સુરેશભાઈ
સુરેશભાઈ
29/10/2018 6:52 pm

આ વર્ષે પાણી હોય એ લોકો જીરું અને ચણા વવશે એવું લાગેછે બરોબર ને અશોક ભાઈ તથા ખેડૂત અને વેપારી મિત્રો

Jaymal mer
Jaymal mer
29/10/2018 4:34 pm

Sir hju ketla k divas unchu tappmaan ni sambhavna 6e?

Ramji bhai kachchhi at.sanathali ta.jasdan di.rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasdan di.rajkot
29/10/2018 3:51 pm

ચણા આમ તો 11માં મહિના માં વાવેતર થાય પણ એનાથી આગોતરી વાવણી થાય તો પણ ચાલે તેને જીરું ની જેમ ટેમ્પરેચર વધુ નડતું નથી

ગુંજન જાદવ : દાહોદ
ગુંજન જાદવ : દાહોદ
29/10/2018 8:30 am

Good morning Sir

દાહોદમા છેલ્લા 2 અઠવાડિયા થી રાત્રી દરમિયાન અને વ્હેલી સવારે સારી ઠંડક થાય છે, બપોરના સમયે તીખો તાપ લાગે છે. આવતા દિવસોમા મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન મા ફેર પડશે તો સારુ છે, કેમ અમે ચણા નું વાવેતર કરી નાખ્યું છે.
7 થી 8 દિવસમા ચણા ઉગી જાય છે, ન્યુનત્તમ તાપમાન અનુકૂળ લાગે છે, ગય સાલ કરતા આ વર્ષે ચણાનુ વાવેતર વ્હેલુ કરી નાખ્યું છે. સર ‘ચણા’ ના પાક માટે મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન કેટલું હોવું જોઈએ કે ચણા ના પાક ને અનુકુળ રહે ??

Bhavesh Kanjaria (Nathuvadla Tal:Dhrol)
Bhavesh Kanjaria (Nathuvadla Tal:Dhrol)
29/10/2018 7:53 am

Sir windy ma temperature jovu hoi to ketla hpa ma jovai
To siyadu vavanu andaj lage

Pravin
Pravin
28/10/2018 10:52 pm

Sir 29 tarikhe mandvi upadvi mavthani sakyta nathi ne sir
Please reple
Gam budhecha
Ta. Maliya hatina
Dis. Junagdha

Vivek patel
Vivek patel
28/10/2018 9:20 pm

Sir 10.11.2018 Ni aspas na koi mavthani sakyta che

Ramesh,,( jakhami Don)
Ramesh,,( jakhami Don)
28/10/2018 8:02 pm

સર એક સવાલ છે કે તમે વેપાર કરો છે તો તમને ખબર વય તો કહો સરકારે જાહેર હમણાં બેક દિવસ પહેલા કરી કે એરંડા માં 1000 ભાવ પુગી ગયો હતો ઘણાં યાડ માં તો તેં ભાવ નીસે લાવવા 5% માર્જિન લગાવું છે તો તેં સુ કેવાય નેં તેં કેવીરીતે કામ કરે ???
બીજું કે ટુટી હતન લગાવે કાક નીકાસ માટે આ સુ થોડુંક કહો તો અમને જાણવા મલે

Jayesh naghera
Jayesh naghera
28/10/2018 7:08 pm

Sir aa bapor pasina vadada ketla divas thase?

pankaj busa(to.jilariya.tal paddhri)
pankaj busa(to.jilariya.tal paddhri)
28/10/2018 6:39 pm

sir divash nu tapman 27/29 digri kyare thase km k te jira mate yogy samy ganai.

Umesh Bopaliya morbi
Umesh Bopaliya morbi
28/10/2018 6:22 pm

સર હવે શિયાળો કેડી ચાલુ થાય છે હજુ તો ગરમી રહેશે

vipul
vipul
28/10/2018 4:23 pm

સર….ઝાકળ જોવાની લીંક મા lifted index. rh % tempresure . wind m/s
1000 500 mb thiknes
2m rh .cloud cover. આ બધુ શું છે સમજાવવો????

Vikram Parmar
Vikram Parmar
28/10/2018 1:49 pm

સર આજ પશ્ચિમ દિશા બાજુ એટલે કે અરબ સાગર બાજુ વાદળો દેખાય છે…તો કોઈ માવઠા ના ચાન્સ ?

Valkuji vaghela
Valkuji vaghela
28/10/2018 1:02 pm

Sir mavatha ni sakyata chheke nay

Piyush
Piyush
28/10/2018 12:13 pm

Sir tropical ma 248 kalak pchi bob ma vavazodu batave 6 ane to gujarat ma mavthu thavani sakayata vathi jay ne

Krutarth Mehta
Krutarth Mehta
28/10/2018 11:17 am

Cola koru thai gayu