Current Weather Conditions on 18th October 2019
From IMD Bulletin:
The Low Pressure Area over Southeast Arabian Sea & adjoining areas of Lakshadweep and Eastcentral Arabian Sea with the Associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level persists. It is likely to become more Marked over Eastcentral Arabian Sea around 20th October.
Fairly widespread to widespread rainfall with isolated heavy rainfall is very likely to occur over south peninsular India during next 4-5 days. Heavy to very heavy rainfalls at isolated places is also likely over Coastal Karnataka during next 24 hours.
Forecast: Saurashtra, Gujarat & Kutch 18th to 23rd October 2019
The weather will remain mostly dry with sunshine and the Temperature will be near normal at around 36 C over most places from 19th October. Clouding expected to start around 19th October till the rest of the Forecast period. The Maximum temperature would decrease in places with clouding. Winds mainly from East side. A trough from the UAC of the Low Pressure System over Southeast Arabian Sea is expected to extend up to Maharashtra. Due to this there is a possibility of un-seasonal scattered showers or scattered Rain over South Coastal Saurashtra Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli & Bhavnagr & South Gujarat some days during 20th to 23rd October.
Advance Indications: 24th October to 3rd November 2019
Both Arabian Sea as well as the Bay of Bengal is expected to remain active and is expected to host Low Pressure Systems during this period. ECMWF and GFS models have different strength as well as timings for the Systems.
હાલ ની સ્થિતિ:
દક્ષિણ પૂર્વ સમુદ્ર માં લો પ્રેસર થયું છે અને તેના આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. હજુ 20 તારીખ સુધી માં વેલ માર્કંડ થઇ શકે છે.
દક્ષિણ ભારત તેમજ ગોઆ અને મહારાષ્ટ્ર માં ઘણા વિસ્તાર માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે આવતા 4-5 દિવસ.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત 18 થી 23 ઓક્ટોબર 2019
વાતાવરણ પ્રમાણ માં સૂકું અને તડકો રહેશે અને તાપમાન નોર્મલ 36 C આસપાસ તારીખ 19 સુધી રહેશે. જનરલ પવન પૂર્વ ના રહેશે. તારીખ 19 પછી અમુક વિસ્તાર માં વાદળ થશે. જે વિસ્તારો માં વાદળ થશે ત્યાં તાપમાન માં થોડો ઘટાડો જોવા મળશે. અરબી સમુદ્ર માં લો આનુસંગિક યુએસી નો ટ્રફ મહારાષ્ટ્ર સુધી લંબાશે. તારીખ 20/23 દરમિયાન અમુક દિવસ દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી ના જિલ્લાઓ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાત બાજુ માવઠા રૂપી છુટા છવાયા ઝાપટા તેમજ છુટા છવાયો વરસાદ ની શક્યતા છે.
આગોતરું એંધાણ: 24 ઓક્ટોબર થી 3 નવેમ્બર 2019
અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી શક્રિય રહેશે જેથી આ સમય માં સિસ્ટમ થયા રાખશે માટે સાવચેત રહેવું. ECMWF અને GFS બંને મોડલ પ્રમાણે સિસ્ટમ ની મજબૂતાઈ તેમજ ટાઈમિંગ માં ફેર ફાર રહ્યા કરશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Atyare 4 ramakda ma joyu sir. Windy ecmwf saurashtra najik thi pasar thatu dekhade chhe. Gfs door chhe..ventusky mumbai najik aavine west baju vai jay chhe ne tropical ma to ek new low ama tamilnadu baju for thaine after 330 hours saurashtra par tratke chhe. Konu su manvu aama. Tmara mat mujab kyu sachot ganay
Sir have aa 3.4 divas vatavaran ma tadko rese ke su please reply apjo
30 vigha ma pathra pada se kayk andaj ave aagad kam no
Baki kal to palarigyo
Gam budhecha
Ta.maliya hatina
અસોક સર આંમ તો આ વાત પુસવી તમારા બરોબર નથી કેમ કે અંમે પંન કેદીક ના રમકડા રમીયે સીયે સતાય પુસુ સુ કેમ કે સગા ઓ કોલ કરે છે કે અસોક સર સુ કહૈ છે જો મગફડી નાં ઊપાડે તોયે નુકસાંન છે અંને ઊપાડે તોય નુકસાંન થાય વરસાદ આવે તો પોરબંન્દર જીલ્લા માં વરસાદ ની કેટલીક સક્યતા છે સાવસેત રહેવા જેવુ છે કે…..?
patel sir dalal valji bhai marfat aap magfali kharid karta hata te saal(year) lakhva ma bhul thayel chhe. 2032 ??
Sir ARB valu wmlp ne jtwc 97a kahe chhe .a etle ARB parantu 97 etle su?
Sir badha paribalo jota evu lage k cyclone gujarat ne heat nahi Kare arbi ma east baju j move thase Oman taraf k nai ?
Sir Magfali nu pithu kevay keshodvistar….atyar sudhi aa chomasa ma bije varsad thato pachhi keshodvistar ma aavato……pan aa vakhate keshod ma j sharuaat kari ane vadhu padyo ane kheduto ni pathari fervi didhi…jay shree krishna
As per ecmwf depression will be formed near konkan. Atleast konkan and mumbai may get heavy rain. And the track of this system right now just like vayu …it will come very near to coastal area of saurashtra then direction will be westward. So whole saurashtra will get rain due to this system???
(Deleted… By Moderator)
Havaj aavse e bik bov lage,
Baki aa far far bov kare
Tame mor Mari do atele fainl
Sir bov divso thi savdhan rehvanu kahese etle final haju bek divas jajo ferfar thashe tunk aa vavajodu thase te final se aavta 48 kalak ma but final 26 date pasi j thase what hapens right sir
Test
Daxin saurastrama ma somnathadada betha che and pasvim saurastra ma bhagvan Sree Krishna murli manohar betha che vavajoda me savdan a Maru saustrastr che kahi deche iswar upar visvash rakho
આજે બંને મોડલ મજબુતાઇ અને ટાઇમિંગ મા નજીક આવ્યા પણ રસ્તો અલગ છે
Heavy wind and rain starting at Bajud, Dist-Bhavnagar since last 10 minutes.
Bhavnagar city ma 7 vagya thi varsad saru
Sir aa sistam thi to bachi gya have je thavu hoy te thay aavti kale magfali upadi Levi chhe jethvanu hoy te thay Jo mavthu thase to ubhi hase toye bagdse Ana krta upadi Levi sari drek mitro ne mare a kevu chhe aapde aapdu Kam kariye esvar any Kam krse and j karvu hoy a device na devu Ana hathni vat chhe
Vavajoda nu haji kai nakki na kehvay karanke gai kaal sudhi eno track direct Oman baju jato hato pan aje windy ma Ekdam Gujarat najik thi pass thay Che etle agal agal joya rakhvanu thodu jokham to chej…. track haji pan badlai sake Che….
સર કેપ ઇન્ડેક્સ અને લિફ્ટ ઇન્ડેક્સ કેટલા કેટલા હોય તો વાતાવરણ અસ્થિર ગણી શકાય
Sir
Vavajodu to nay aave varsad to aavsej paku j chhe ne ???
Sir ek var tamari rubru mulkat karvi hoy to
Sir Vavajoda vishe update kyare apso ?
Jsk.Sir. Aaje windy ni ECMWF ni 2:00 pm. ni Update ma dt. 27 ni System no track pachchho badalavyo chhe. To sir aa System no track kayare fainal tarck Samjavo ?? Ane aa System ma Pavan ni spid ketli raheshe ??
Sir. 27 thi 30 na mavthama vistar vadhase parantu varsad nu praman kevu rahese
Sir fari windy surashtra ni najik thi cyclon ne paas kare che sir aama avu bani sake ke syclon banej nahi athava low sidhuj nabadu padi jay?
Sir windy ecmw past najik avese divali bagadva
Sir fari thi windy ni update ma gujrat najik thi pass thai che aevu che, jem vayu no track hato ae mujab j,aa vkhte windy pan sure nathi aevu lage
Jo vavajodu banshe to nam hashe KAYAR vavajodu…..
Sar bhanvd ma 27 28 skyatase. ….??
Thanks
sir bob and arb bane ma eki sathi vavajodu sakriya thi sake?
sir… IMD gfs…. ek ke sath ek free … sistem .. btave chhe … …jyare …windy varaye fari pachhi atyare sequenc kadhi … .. .. raheva nahi de kay saju narvu e … to… paku j chhe … ne kale hve magfali .. upadvani chhe e pan paku j chhe ..
જાફરાબાદ તાલુકા ના ગામમાં ભારે વરસાદ શરૂ
Sar khotu email address hoyto profail piksar aave????pliz
સર હવે ટૂંકું ને ટચ આગોતરૂ આપો તો કાંઈક દઇસ પડે કાંઇ ધ્યાન નથી પડતું મોડલ કે કોઈ ની કૉમેન્ટ ઉપર ભરોસો નથી તમારી ઉપર જ છે
Sir vavazoda nu nam apyu k nai? Kya dese apyu?kyar to nai ne?
Sir vavajudu no to tadyo ke haju avse
Aaj pavan ma fer se su Tay e jova nu riye have
વાવાઝોડા ને સોમનાથ ના દશૅન કરાવો
આમ પણ કાઈ બાકી નથી રહ્યું
હવે ફિટ થઇ ગ્યા સરખી રીત ના, જો મગફળી ઉપાડી નય તો ઉગી જાસે, અને ઉપાડી તો પાથરા પલાળ સે, આમાં શું કરે ખેડૂત?
Sar email
Have aa varasad kya suthi rhe se
સર, સીસ્ટમ સેન્ટરથી કઇ દિશામા વરસાદ વધુ પડે ??
28 તારીખ ના ગુજરાત ૨ નંબર માંડવો ઉપાળવો છે જો વરસાદ આવશે તો ઉગી જાશે શું કરવું ?
Sir arvalli ma date 27 pachi varsad ni shkyta khri plz ans aapjo etale mal gar bhego kariye
Wah re kudrat ….je vayu vavajoda ni asar thi aagotri vavni thy ti tej vistar ma khedut bhaio 4ne mahina hasavya bad pachhu aa vavajoda ni asar have nuksan kare se.mitro as a khedut nuksan…and mansik paristhiti samjay se…pan je ly lye ne ane j pachhu aapvu padse ho.so don’t worry …be positive.hari ichhchha balvan
Aa round ma to jodiya ( jamnagar) vada bachi gaya pan 28 tarikh vada round ma kadach nai bachi aevu lage 6….
(Baaki Deleted)
મને ઈ નથી સમજાતૂ કે આમ કેમ થાય છે
ફુલડા ડૂબી જાય છે ને પથર તરી જાય છે
મને ઈ નથી સમજાતૂ કે….
મૂઠી જાર ચોરી ખાનાર સજા ને પાત્ર થાય છે
કરોડો ની ચોરી કરનાર મહેફીલ મહી રંગાય છે
મને ઈ નથી સમજાતૂ કે….
સાચા મોતી ની શોધમા મરજીવા સમંદર મહી જાય છે
અને ઇ સાચા મોતી કોય નો શણગાર બની જાય છે
મને ઈ નથી સમજાતૂ કે….
સમજાય તેને વંદન
નમસ્કાર સર
વિંન્ડી મા GFS 29.થી 1 સુધી સૌરાષ્ટ્ર કચ્છ મા દિવાળી ધમાકા કરે એવું લાગે છે
આજે કમ્પ્લીટ કરી દીધું …..ખૂબ નુકશાની થઈ…..
Prathna kro k diwali na divse sanje 7 thi 12 sudhi thodo thodo varsad de jethi…atmosphere ma jer na ookay..!!