Current Weather Conditions on 11th November 2019
There is a Western Disturbance as an Upper Air Cyclonic Circulation over North Pakistan & neighborhood between 3.1 & 3.6 km above mean sea level with a trough aloft roughly along Long. 72°E to the north of Lat. 29°N.
A fresh Western Disturbance as an Upper Air Cyclonic Circulation lies over East Iran & neighborhood extending up to 7.6 km above mean sea level. Associated trough with its axis at 5.8 km above mean sea level runs roughly along Long. 60°E to the North of Lat. 24°N.
Forecast: Saurashtra, Kutch & Gujarat: 11th to 16th November 2019
The Western Disturbance over Iran will affect Western Rajasthan and Southwest Rajasthan and adjoining Pakistan from around 12th/13th November with rain and around 13th it will affect Kutch, North Gujarat & Western Saurashtra. The weather will be unstable between 13th/15th November and Humidity will also increase. The wind direction will continuously vary during the forecast period.
There is a Possibility of un-seasonal scattered showers to 15-20 mm rain at isolated places during 13th to 15th November over North Gujarat, Kutch & Western parts of Saurashtra. The Possibility of un-seasonal rain is low for rest of Saurashtra & Gujarat.
North or Northeast winds will start on 16th November.
આગાહી : સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : 11 થી 16 નવેમબર 2019
ઈરાન પર નું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 12/13 નવેમ્બર ના પશ્ચિમ રાજસ્થાન, લાગુ પાકિસ્તાન પર અસર ચાલુ થશે, તેમજ નોર્થ ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ને 13 નવેમ્બર આસપાસ અસર ચાલુ થઇ શકે. સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ 13 થી 15 દરમિયાન અસ્થિર રહેશે, પવન ની દિશા પણ અવાર નવાર બદલશે, ઉપલા લેવલ માં ભેજ વધશે.
નોર્થ ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર પર છુટા છવાયા માવઠા ની શક્યતા છે અને એકલ દોકલ જગ્યાએ 15 થી 20 મિમી વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર ગુજરાત ના બાકી ના ભાગો માં માવઠાની શક્યતા ઓછી.
તારીખ 16 નમેવબર થી નોર્થ, નોર્થઇસ્ટ પવન ચાલુ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 11th November 2019
Forecast In Sanj Samachar Daily Dated 11th November 2019
sir…amare dwarka ..aje svarno thandi no pavan ave chhe … speee pan 20..ajubaju hse … tapm. 26..jevu j htu bpornu . ….. shiyalo avi gyo
સર તમારા અનુભવ પ્રમાણે હવે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બને તે સૌરાષ્ટ્ર કચ્છ ને અસર કરવાની શક્યતા કેટલીક હોય.ખાશ ડીસેમ્બર જાન્યુઆરી માં ?
sir have mavthu thavani ky sakyta riye ?
Sir g…wat is Hovey…Neva???
Cola open kem nthi thatu???????
હિંમતભાઈ મરચી ના થ્રિપ્સ નો એટેક માટે પહેલો છંટકાવ ડાવ નું ડેલીગેટ અથવા થ઼સર ડાવ નું બીજા છંટકાવ એગ્રીમેક સીજેનટા નો છંટકાવ કરવો સાથે સૂમીટોમો નૂ પૉજીબ નાખવું
ફાલ બહુ સારો લાગેસે અને મોટો પણ થસે
સાહેબ,મારેય મરચી નો પાક ઉભો છે
આવર્ષે સાંન્યા 03 જાત 9વીઘા ની છે
કળશ જાત 1.5 વીઘા ની છે
અત્યાર સુધી તો નરવાઈ સારી હતી
પરંતુ 15 તારીખનાવરસાદ પછી થ્રિપ્સ નો એટેક બહુ છે
તો એના માટે તમારા અનુભવ પ્રમાણે કઈ દવા નો છન્ટકાવ કરવો જોઈએ
તમે કઈ જાત નું વાવેતર કરેલ છે
દર વર્ષે કેવું ઉત્પાદન આવે છે
Sir hamna sav nirant hase ne ?
Sir tame je sasot margardarshan apayu je a varsama khedut mitrone te badal khub khub abhar
Sir kai Neva jevu nathi Vatavaran vishe Kem k arbi samudrama vadad vadhare dekhay che
Sir aaje je vadal thaya se kutiyana baju te sena hisabe se
Sir tamare ketla vigha nu vavetar che..?
Hello sir, today’s IMD morning update is saying that low pressure will form near South East Arabian sea around 30th November which is likely to intensify and move North NorthWestWards. What are your views on it, likely for any unstable weather approaching again around Saurashtra / Gujarat. My sister’s wedding is on 8th December please help in providing some insights so we can plan accordingly.
Sir savare 9 vaga sudhi suraj nathi dekhato te vadad che k pachi winter effect ?
Sar de. 6.7 ma arbisamudrama kay k halchal dekhay che to Kay mavtha na shanjog hoy to sar velo prkash padjo plizzzz
Sir cola week 2 bhraine ubhrai gayu
Sir tame siyadu pak su vavetar karvana
Sir cola week 2 ma to vatsad batave che su thase?
sir…. cola gfs vara ye to second week ma south sourashtra ma lal ghum color kri nakhyo …
છોગાળા હવે તો છોળો ….. વરસાદ ને કોક કયો ને …
કેટલુ નુકશાન કરસે .. હજિ ..
Sar cola 2vik ma pojitiv bate 6e su Gujrat me chas khara
સર તમારે માંડવી નો ઉતારો કેટલો આવ્યો બોવ પસોતરું વાવેતર હતું.તેથી યાદ રાખીએ કે ક્યારેક એવું થાય તો યાદ રહે કે એટલું મોડું વાવેતર કરવા સતા માંડવી નું સારું ઉત્પાદન લઈ શકાય.પણ રવી પક ના વાવેતર માટે બોવ ઉતાવળ કરવી પડશે.
Bipinbhai patel mirchi na rog mate help joye6 gam.rupal .gandhinagar
Sir Jiru ma virus thi pilo sukaro aave chhe jiru pilu thay Ane pachhi sukai jay chhe?aani koi dava hoy to batavava vinanti? Fug Nathi.
Sir aa tempresur ma ugel jira ma nuksan Thai ?
સર આ વર્ષે તમારી પાસે થી ઘણુ બધુ શિખવા મળ્યુ અને અનેક ગણુ બાકી પણ છે.થેક્યુ સર
Ha sir hu pan ema join thayo kal
Sir aa vakhate shiyado modo chalu thase evu lage che karanke haji joie evi thandi nathi chalu thai ane haji 7th dec sudhi thandi na koij symptons nathi dekhata ema pan pachu 4th dec thi vatavaran ma asthirtha batave che??? Arbi ma system bane che 1st dec pachi je Gujarat taraf aavana chances dekhai rahya che…
evu etle ke marchi ma kay Rog ke kay hoy ne khayal no pade to mane Jan karjo hu chokas janavis
sir app ma calender ma kaik bhul lagese 25 date ne sanday batave se jyare 1 novbar friday hati. aama tharsday batave se.chak karjo
સર વિન્ડી gsf ની નવી અપડેટ માં આગામી દસ દિવસમાં સૌરાષ્ટ્રમાં વરસાદ બતાવે છે તો એ કેટલું સાચું પડે
સર હાડ ધ્રુજાવે તેવી ઠંડી કેદી આવશે
Yday..Few drops of rain in the evening at morva h dist panchmahal..Still very cloudy
To sir kay evu hoy tyare kejo
Ame pan mirchi vaviye tamae pan vavta lago so
Sir amare pan haju tamari jem pathra padya se vadi ma….tame kai dharna kari k tamari magfali ketlik thase magfali 1 vigha ma…ane ha senu vavetar karso siyadu pak ma ?..
Dhana …chana k biju kai…km k haju 8 10 divas nikali jay kadach etle bija pak mate modu k y ne ?
Sir IMD ni mid day update ma mention karyu che A cyclonic circulation lies over Lakshadweep area. Is the same ghumri that is happening on Arabian sea. Please reply.
રેઇનકોટ અને છત્રી તો કબાટ માં મૂકી દીધા હવે સ્વેટર , મોજા , ધાબળા કાઢવાનું મન થાય છે અને અડદિયા , માંડવીપાક , અંજીર પણ ખાવાનું મન થાય છે….
Jsk sir.winy ni ghumari vishe thodu aagtru apjo.karan ke Amara vistarma 3agustni vavni thayel and 3disember naroj g.20 magfadi na pathra thase.falla beraja.
Sir atyar sudhi windy ma advance ma je pan ghumri Mari che, ante sachu padyu che, tamaru shu kevu che, 3 tarikhe ghumari mare che