23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
Sir Mari comment kem dekhti nathi
Porbandar ghed vistar ma 1 kalak bhare varsad padyo pavan sathe.
Sir,Zarmar Zarmar chalu thayo ..
Rajkot atika industrial area
Varsad no trijo round chalu thayo atyare
Sir amare gajvij Sathe 3 inch varsad
Ashokbhai tamare aaje vavani thai ke nay?
Khambhaliya ma aaje saro avo varo aavi 1 ins jevo
Windy GFS 700 hpa jamnagar morbi mate rate saru batave 6e joy su thay. Anubhav kariye sachu pade k khotu.
Godhra ma aje gerayu che..varsad pade to samjvu chomasu bethu ..?
સર તમારું ગામ કયું
Sir Rajkot ma atyare kevok takse ?
Bhanvad ma Khali chhantaj aviya
4:30 vage jordar 20 minit varsad bhare gajvij sathe ,aaje khambhaliya na ghana gamo ma vavni layak varsad
Rajkot morbi road aspas na vistar ma meghrajani 2 minitni dhamakedar entry bad dhimidhare chalu.
Ashok Sir, Extreme grmi che boss. Aa grmi sahan nthi thati…..Hve bv thyu yaar. Unada ni grmi to hju y posay pn bafara sathe ni grmi bv na posay. Aatli grmi to varsad mate more than enough che….aavi jay to saru varsad…thodi thandak thay a bhi ghni ganase 🙂 haha
Rajkot ma jordar dhadaka bhadana sathe chalu
3:15 pm gajvij sathe zaptu.
Full speed ma pavan sathe.20 minute nu zaptu padi gayu.3.20.to 3.40 pm
Comment.ma lmmage attach nathi thati
Pahela to thati hati
Vaah sarji vaah tamari agahi mujab aje amare 20 mm jevo varsad avi gayo. Mare orvine vavni thay gai se. Atle aa varsad thi 1pani no labh thay gayo. Jay dwarkadhish
સર આ વખતે ચોમાસું કેવું રહેશે તમારે મહેમદાવાદ મધ્ય ગુજરાત માં?
Sir aje cola ane windy ma jota morbi ma thodok varsad Ave tem lage6e rait sir ?
ઉપલેટા તાલુકામાં વરસાદ હોય તો કહેજો મિત્રો
અમારે ૨:૫૦ થી ૩:૧૦ સુધી જોરદાર પવન (વાવાઝોડા) સાથે ધોધમાર વરસાદ પડ્યો હવે ધીમીધારે ચાલુ છે
ગોંડલ મા પવન સાથે 10 મીનીટ નુ ઝાપટૂ.
Gfs and ECMWF mujab saurashtra cost najik Arb ma LP chhe.but imd ma ?
Sir 15 tarikhe me coment Kari hati k 10-12 di ma porbandar pase low pressure thase.ane thyu pan.
To Mane have jota aavdi gyu ne!
ગાજવાનું ચાલુ થઈ ગયું છે,,જેતપુર આજુબાજુ વાળા મિત્રો વરસાદ હોય તો જણાવો,,એ બાજુ ગાજે છે
Sir, I have observed since couple of decades that Gondal witness highest rainfall in Gujarat barring south Gujarat, what could be the metrological reason for that?
Aje bhanvad ma kevu rese Ashok bhai 100% upar batave Ane 19 mm batave che
sir saurastra thi 2 gana mota varsadi vadalo c arbi samudra ma c kinara par to enter kem thata nathi? ??
Sir arab sagar ma andaje 60 km dur badal no samuh daksin savrast ma aave sake?
Cola mathi colour ghato pakho bov thya rakhesh aenu su karan hse sir??
Sar umas khubj se akho divas samundar ma betho rahu par amare tya samundar nathi
Gaikala no varsad Tornado typno lagyo.satat gajvij, vantoliya jevo pavan,2thi3 km area na patta ma tofani varsad.vijpol,naliya,patra udi gaya.sakhat garmi bad varsad ma thodik vaar pavan hoy evu to joyu chhe pan gaikal nu kaik vichitr lagyu.shu aavu vadhu asthirta ne lidhe hoi shake?
Sir મુંબઈ પાસે બનેલું લો વાવાઝોડા માં પરિવર્તિત થાશે એવા ન્યૂઝ મોબાઈલ માં ફરે છે સાચું છે અને સૌરાષ્ટ્ર ને અસર કર્તા છે એવું પણ કયે છે જણાવજો પ્લીઝ
Uttar Gujarat 1/2 week saro ghano Shakyat sachu?
atyre Porbander ma asahya garmi ne bafaro
Next update aanando vadi hase avi asha che.
Coastal area ma vavnilayak kyare?
સર
13 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ દરમિયાન સિંગાપુર મલેશીયા ટુર નુ પ્લાનીંગ કરવુ છે
તો તયારે ત્યા જનરલી વેધર કેવુ રહેતુ હોય છે
ખાસ કરીને વરસાદ
cola 2 wick lala ghum gujrat mate
Ahmedabad ma varsad kyare aavse…..hve to time thai gyo…chomasu late che …aavta diwso ma model saru batave ….andaj to saro hoy pn jamin pr varse ae sachu . Weather vagaries website 27 ane 28 tarikhe … thunderstorm ni vaat lakhel che ahmedabad mate…aetle halwa varsad thi sakyata kahi sakay…
Sir amare kale 4 thi 7 vagya sudhima 2 round ma andaje 4 inch jevo varsad padyo
સર જે uac હતુ તે આજે લો મા કન્વર્ટ થયુ સે તો વધુ ફાયદો મળે તેવુ લાગે સે તમે ટૂંકું ને ટચ કાયક કયો તો મજા આવે
Mitro windy ma aje ecmwf ma surastra mate ghnu saru batave se. Avnara divso ma jagnathji varsad lai ne Ave avu lage se.jay murlidhar
કોલા બીજા અઠવાડિયા માં લાલઘુમ …..!!!!!
૫૦% શક્યતા સાથે આને આગોતરું ગણી શકાય સર…?
Porbandar city Ma aje varsad na pdyo Atla Strong vaddao hta andharu thai gyu chata na avyo Bhej ocho hto etle.
arbi samudra ma Vaddao no samuh vadhto jota weak low pressure Bani gyu lage che.ane porbandar undhi side ave che.
Sir tamare vavni thaike nahi?
Rainfall data update thai gaya chhe..visavadar 43mm
સર ગયા રાવુન્ડ મા અમારે સૌથી પહેલાં વારો આવ્યો હતો અને બે થી અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો પણ આં રાવુંડ મા ગય કાલે જ બાજુ માથી નિકળી ગયો અને આજે સાવ આદર જ નો કરિયો તો આવતી ત્રીસ તારીખ સુધીમાં થોડો ઘણો વારો આવિ જસે ???