1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
Hello sir,
USE chhe, eastzonesearzon chhe, pavan chhe, vadado chhe. Tamari aagahi y chhe. Pan varsad nathi. What is the reason?
સર 7 તારીખ નુ ગુજરાત મા રેડ એલર્ટ જાહેર થસે જોરદાર વરસાદ નો રાઉન્ડ આવશે એવુ લાગે સે
Ahmedabad ma tarikh pe tarikh?
Varsad avse sir?
Hello good evening sir..sir tankara na aajubaju na village ma 3 day ma ..rain na sara chance rakhi sakay and..je low thayu chee te west baju direction chee ..sir.. and system aatyre kya che.. please answer sir.. thankyou
11 :40 am thi 4:30 pm sudhi no 12 mm varsad.
જોરદાર વાતાવરણ છે પણ છાંટો નથી.
Sir, aje 1:30 pm to s. Kundal taluko, mahuva taluko sarvatrik varsad 1″ To 3″ Sudhino varsad 4:30 pm sudhi haju dhimi dhare saluj che.
Jambusar dist. Bharuch
Vijdi na kadaka bhadaka sathe jordar varsad padi rahyo chhe.
ટુંક સમય માં સર કયારે વરસાદ આવશે? ની કોમેન્ટ કરવા વાળા મિત્રો સર હવે વરસાદ કયારે બંધ થશે ?? એમ નો કહેવા માંડે તો સારું..
બપોરે ૨:૩૦ થી ૩:૦૦ સારો વરસાદ અંદાજે ૨ ઇંચ.
Rajkot ma aajr khub saro varsad aavi yo
sir 2022no sovthi vadhu varsad amara aa vistar ma hase 12june sarvat thai hati ama vache 4 thi 5 divash ava gya hase ke varsad na aavyo hoy
Avta 24 kalak ma aa IMD GFS jota Saurashtra ma saro varsad pdi ske che
Aje Chotila ma varsad jaray nathi
અમારે હજુ વાવણી લાયક વરસાદ તો નથી થયો પરંતુ રોજ ૦.૫ થી ૧ mm જેટલા છાંટા આવવાથી ઠંડક કરી જાય છે..
સર અમારે બે ઇંચ વરસાદ પડ્યો આજે એક થી અઢી વાગ્યા માં
Porbandar City ne chanta ma j santosh levano.atlu mast vatavran che to pn chanta
Bhanvad ma aje 30mm aspas varsad.
Sir.1 round avi gayo(15mm).2 round salu thavani tayari ma se.bhalvav
Finally Porbandar City Ma kadu dibang akash vache Dhimi dhare varsad chalu thayo
Sar amare 3 . 4 divasthi salu6.
Sir,, Maru ek suggestion se k
Tame pan ek YouTube channel banavo.
Jema havaman ni mahiti, video ke animation thi aapi sakay. Darek paribalo Loko ne sari rite shikhavadi shakay,naksha ma joy ne samjvu pan saral pde.
Ema subscribe pn jadpthi vadhashe..
Costal khambhalia ma 1 vaga no bhare varsad chalu chhe
સર અમારે ગીંગણી મા ૧૧:૪૫ થી૧૨:૩૦ વાગ્યા સુધી મા ધોધમાર વરસાદ ખેતર બાર પાણી નીકળી ગયા
Sir, mjo positive che k negetive
સર
ઢસા વિસ્તારમાં વરસાદ શરૂ
Sir, jamnagar city and ajubajuna vistar ma sav varsad nathi to aa round ma amaro varo avse ke pa6i ame rai jasu??
sir have Keshod ma kyare aavashe? roj tahak tahak thay chhe have to orvel ma faro aavi gayo chhe thadbadiyo varsad aave to kaik fara ma rahat thay…Jay Shree Radhe Kishan Ji
કાલાવડ તાલુકા મા વરસાદ કેવો રહેશે
Ek dam dhimi dhare saruaat thai.sir Kem lage se avi jase aaj?Palitana -damnagar
આજે જોરદાર વરસાદ પડી ગયો લગભગ 4ઈસ આસપાસ . ધીમે ધીમે હજી ચાલુ જ છે.
Sir apne mjo ni sthiti live windy ECMWF jovi hoy to. Ke Je clock wise direction ma bhej no flow je phas ma hoy tya thato hoy
સર&મિત્રો ઓમ તો સવારે 10 વાગ્યે જોરદાર ઝાપટું આવ્યું પછી 11:20 એ પાછો ચાલુ થયો 15 મિનિટ જોરદાર પછી ધીમીધારે આવ્યો અત્યારે 12:30 થી પાછો જોરદાર ચાલુ થયો છે,,જમાવટ
Amreli & Kunkavav vistar ma saro varshad aajno
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 12/15 pm.મસ્ત ધીરે ધીરે વરસાદ ચાલુ છે…..
sir badha model ma pan najar puge tya sudhi saru j batave se pan amal ma kyare thase amare kalmad ma haju vavnilayak pan nathi thayo
ઉપલેટામાં ખૂબ સારો વરસાદ….એક ધારો જાડી ચારણીએ
sir aa 1st week cola joy ne beek lage se sachu padse ke khali darave se?
Sir Jay shree krishnaSupedi ane aaju baju na gamo saro varsad padigyo haji dhimidhare chalu che
Sir kalavad taluka na mota vadala ane nikawa vistar ma haji jordar varsad kyare aavse.
Savarti thi zapta chalu 6 bharuch ma
Sir ji ,
Cola Raji nu Red thyu…
Haas aaje upleta Vara dharai jase varsad thi savar no 10 vagya thi chalu che haji pan aave che
જય માતાજી સર આજે અમારે ખુબ સારો વરસાદ આવી ગયો અંદાજે બે ઈંચ જેટલો
સર
નમસ્કાર. Mjo & અને અન્ય વરસાદ માટે ના પરિબળ ની સમજ માટે
અપના ગ્રૂપ મેમ્બર ની you tube
Link અહીં આપશ્રી એ મુકેલ હતી
તે ફરી લિંક મૂકો ને.
જય સિયારામ
મોરબી જિલ્લામાં વર્ષા ની શુ છે
Savar thi japta salu
અમારે અાજે bhuka બોલાવે છે 3jevo પડી ગ્યો હજી chalu છે
Ashok sir vrsadi atmosphere Hoy to pn vrsto nthi Porbandar City ma.. Zaptu nakhine vay jay che.. System no labh kyare mlse?
Dear sir
Jetpur ma dhodhmar varsad sharu