8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
Sir varsad 10 divash thi chalu che have rest kayare
Amare haji continue 1 inch varsad aavyo j nthi
maximum khali gaam bara pani kadhe!!
સર
રાજપર( આમરણ) તા. મોરબી નજીક નવલખી બંદર કોસ્ટઅલ એરીયા માં dt 2 / 7 /22 થી વરસાદ ચાલું છે દરરોજ 2 ઈંચ કરતા વઘુ વરસાદ થાતો છેલ્લા 3દિવસ થી 5 ઇંચ થી વઘુ વરસાદ થઇ રહ્યો છે આજે પણ ચાલુ છે
ટોટલ વરસાદ 25 ઇંચ થી વઘુ હશે
અમારે દર વર્ષે આ પ્રમાણે વરસાદ થાય છે તો શું કારણ હશે?
સર રાજકોટથી 15km. ના વિસ્તાર એટલેકે ગામ મહિકા થી લઇ વિસ્તારમાં ખુબ સોશો વરસાદ છે હજી સુધી પડામા જાબુલ્યું પણ નથી ભરાનું તો આપના આગાહી સમયમાં આવી જાશે એવી આશા છે.
Paldi highest with 456 mm ,18inch + rainfall .
Usmanpura area that received 370mm crosses 700mm mark for this season’s rainfall.
Overall , Ahmedabad city battered with 218 mm rains (average) yesterday.
Morbi ma 6pm thi 6am sudhi 121mm varsad
મોરબી મા છેલ્લા ૨૪ કલાક મા અંદાજિત પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો….
મિત્રો રાત્રિ બાર વાગ્યા થી વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે
(Baaki Deleted by Moderator)
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 11 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન ♦ લો પ્રેશર હાલ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના અને તેના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે, તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ ચોમાસું ધરી હાલ બીકાનેર, કોટા, સાગર, રાયપુર, દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ અને તેના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ ઓફ સોર ટ્રફ ગુજરાતના દરિયાકાંઠેથી… Read more »
સર અત્યારે 07 વાગ્યાથી 8 વાગ્યામાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ પડી ગયો 1 ઇંચ થી ઉપર હશે
Ahmedabad na duchha kadhi nakhya…
Bau varsad…
10-18 inch varsad
સર અને સૌ વડિલ મિત્રોએ અભિનંદન પાઠવ્યા તે બદલ દિલ થી આભાર માનું છું.
ગય કાલે સાંજે 5 વાગ્યા થી 7:19 વાગ્યા સુધી દશ્રિણ થી ઉતર તરફના પવન સાથે ભારે વરસાદ પડ્યો. 2 થી 2.5 ઈંચ વરસાદ પડયો છે મારાં માપ્યા મુજબ..
Sir Ek pan forecast channel aatlo bhayankar varsaad je bodeli and Ahmedabad ma padyo eni aaju baju nu anuman pan nathi lagavi sakti??
Live radar ma pan aa varsad ni intensity show nathi thati je pade chhe teni aas paas ni
Sir,mane yaad che ke 13 july 2001 na divse amdavad ma 20″ varsad padyo hato.
Hu a vakhate nadiad rehto hato ane nadiad ma 6″ hato.
હળવદ મા રાત્રે 2 વાગ્યે ૨ ઇચ વરસાદ પડી ગયો
તા જી અમરેલી
ગામ . મોટા માચિયાળા
રાત્રે.10.30થી સવારે 5 વાગ્યે સુધી ટહ ટહ વરસાદ હતો
અડધો ઈંચ વરસાદ
સર અમારે વહેલી સવારથી વરસાદ જરમર ચાલુ થયો જય શ્રી કૃષ્ણ
4 vagya thi ati bhare varsad chalu chhe.
Morbi ma 12 vagya thi continue ati bhare sambela dhare varsad chalu.
Ahmedabad vara vadad ahi pochi gya 6
IOD k MJO k la Nina Ane El nino ne Kem koy yaad nathi kartu atyare???
Vadodara ma pacho chella 2 kallak thi ek sarkho varsad varsi rahyo che ane dhime dhime jor vadhi rahyu che aje akhi raat pade evu lagi rahyu che eni intensity jota.
Morbi ma ati bhare varsad chalu thayo 6 12 am thi.
Morbi ma atyare 12.05 thi 12.20 jordar varsad chalu thiyo 15 minitma 1 inch jevo
West , NW and Southwest Ahmedabad absolutely blasted and submerged by extremely heavy rains.
Paldi(Tagore control) received 302mm in just 4 hours between 7 pm – 11 PM.
City average till 11 PM stands at 129 mm because of less rains in Eastern parts of the city.
Aaje khas varsad nathi pan Aavtikal thi Saurashtra-Kutch Vyaj sathe vasul karshe.
અમદાવાદમા વરસાદ પડે એટલે મીડીયાવાળા ઠેકડે-ઠેકડ થાય.
Ahmedabad sarkhej 6-7 inches rainfall
સર&મિત્રો અમારે 9:25pm થી 11:10pm સુધી એકધારો જોરદાર વરસાદ પડ્યો,,ગાજવીજ અને પવન વગર,,,
Aaje rajkot ma rate aavse aevu lage
Anando! Uparvas bhare varsaad na lidhe Vadodara ajwa sarowar ma 207.35ft thi 207.45ft pani vadyu ane vishwamitra river nu level 5ft thi 6.5 ft thyu che.
Tagore control area(West Ahmedabad) received incredible 140mm , almost 6 inches rainfall in one hour between 9-10 PM.
Catastrophic!
Still more rains expected overnight as heavy Rain band accompanied by Thunderstorm moves in from East Gujarat
Morbi ma saro Evo varsad padi rahiyo he 9 to 10.30 vage Jordar padiyo hal dhimo chaluj he gaj vij pan thy he
News ma batave che Ahmedabad ma raatre ati bhare varsad padvano che… please apno mantavya joie che aa babate
Musaldhar varsad 23:05 chalu thayo
Intense rainfall event in Ahmedabad between 7-10 PM
All school colleges to remain closed tomorrow.
Areas like Usmanpura, Jodhpur have received almost 200mm rainfall in 3 hours
sanand ma 3 kalak ma 4-5 inch padi gayo. hal pan chaluj chhe
Dholka ahmedabad 6 vagya thi continue gajvij sathe medium varsad ek gati ae chalu j che …kyarek speed vadhe che …pn continue chalu. Che last 4 hours….
Sir atiyare isan ma jordar vijdi thay che sir hve Aa sistáma ferfar thy ske sir
સર.. 15 જુલાઈ 22 સુધી માં મોટા ભાગ ના ગુજરાત ભારે થી અત્યંત ભારે વરસાદ ની શક્યતા વારી આગાહી વિડિયો ફરી રહ્યા છે.. ખરેખર સ્થિતિ માં કોઈ મોટો ફેરફાર થયો હોય તો નવી અપડેટ અથવા પુરક અપડેટ આપવા વિનંતી.. બીજા બધા ની આગાહી કરતા તમારી આગાહી પર લોકો વધુ ભરોસો કરે છે.. આને ગંભીરતા થી લ્યે છે.. સાવચેત રહે.. આભાર..
Jetpur ma full varsad chalu
સર ન્યુઝ માં બતાવે છે કે વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાતથી કચ્છ તરફ આગળ વધશે
સર મધ્ય ગુજરાતમાં અત્યારે સિસ્ટમ સક્રિય છે શું??
Dear sir
Jetpur ma dhodhmar varsad sharu atyare…am to chhata chalu j hata
Ahmadabad ma aabh fatiyu… News 18 gujrati
Aane khbr nthi k aabh fate tiyare su hal thay
2.5/3 inch varsad padyo pan upadi lidhu
Varsad pan k to hase k hu karu su….? Na avu to prblm aavu to prblm
Sir varsad ketli date sudhi chalu rese
Morbi ma gajvij Ane Pavan sathe jordar varsad chalu thayo 6.
Windy jota 2-3 kalak aave evu lage 6.
Dhimi dhimi gaj vij sathe varsad chalu thyo he sir joy e aje kam puru thay he ke ny
Ahmedabad Rainfall figures today 6 AM to 9 PM.
Source – AMC
Odhav – 60 mm
Usmanpura – 90mm
Chandkheda – 36 mm
Ranip – 46 mm
Bodakdev – 92 mm
Gota – 73 mm
Sarkhej – 58 mm
Jodhpur – 105 mm
Naroda – 55 mm
Maninagar – 87 mm
Bopal – 61 mm
City average – 68 mm
Jay mataji sir…aaje aakho divas saras koro gyo tayarbad Sami sanje zaptu aavi gyu….atare bafaro khub 6e ane dhimi dhimi vijdi north ma thay 6e…..
Sir. IOD નેગેટીવ છે છતાં સારા વરસાદ થવાનું કારણ અને કયા પરિબળ ના કારણે સરો વરસાદ છે ?
ઓગસ્ટ સપ્ટેમ્બર માં Al Nino, અને IOD કેવી સ્થિતિમાં રહી શકે ?
Morbi ma varaad japta