Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022

22nd July 2022
ગુજરાત રાજ્ય ના 119 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી માત્ર 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 119 Talukas of State received rainfall. Only 16 Talukas received more than 10 mm rainfall.

 

Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા 23 થી 27 જુલાઈ 2022 – અપડેટ 22 જુલાઈ 2022 

Current Weather Conditions:


IMD Mid-Day Bulletin 22-07-2022 some pages:

AIWFB_220722

 

Upper Air Cyclonic Circulation over Central Pakistan and Rajasthan border areas is expected to track Southwards during next 2/3 days. The UAC over North Odisha and The UAC over Pakistan will form a broad circulation. The Axis of Monsoon Western arm to shift Southwards during next three days.


Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

The rainfall situation till 22nd July 2022 is as follows:
Kutch has received 104.60% of its annual Rainfall.
Saurashtra has received 58% of its annual Rainfall.
North Gujarat has received 36% of its annual Rainfall.
East Central Gujarat has received 51% of its annual Rainfall.
South Gujarat has received 75.65% of its annual Rainfall.
Gujarat State has received 60.50% of its annual Rainfall.

22 જુલાઈ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 104.64% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 58% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 36% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 51% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 75.65% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 60.50% વરસાદ થયેલ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 27th July 2022


Saurashtra area expected to get scattered showers/light/medium rainfall with isolated heavy/very heavy rainfall on various days of the forecast period.

Kutch expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.

North Gujarat area expected to
get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.

East Central Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period.

South Gujarat a
rea expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 થી 27 જુલાઈ 2022


સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.

કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.

નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.

મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd July 2022

Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2022

 

4.4 49 votes
Article Rating
503 Add your comment here
Inline Feedbacks
View all comments
Dipak parmar
Dipak parmar
27/07/2022 6:29 pm

નાગરાજભાઇ ખુમાણના ગામમા વરસાદ આવ્યો કે નહિ ? લીલીયા બાજુ

Place/ગામ
સુત્રાપાડા
Baraiya bharat
Baraiya bharat
27/07/2022 6:28 pm

આજે પણ મહુવા ગ્રામીણ ના અમૂક ગામડા માં ભૂકા કાઢિયા અમારે 15mm… અમુક વિસ્તાર માં 70mm સુધી નો વરસાદ છે આજ નો.

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Jignesh Ruparelia
Jignesh Ruparelia
27/07/2022 6:07 pm

Rangila….Rajkot ma jordar japtu

Place/ગામ
Rajkot
Devraj jadav
Devraj jadav
27/07/2022 5:57 pm

amare aaje saro varsad padi rahyo se last 1hour thi

Place/ગામ
kalmad, muli
Chatur khamani
Chatur khamani
27/07/2022 5:40 pm

અમારે આશરે બે ઈંચ જેવો વરસાદ આવી ગયો ૩:૩૦ થી ૪:૩૦ માં

Place/ગામ
વાંકાનેર.ગાગીયાવદર
Last edited 2 years ago by Chatur khamani
Ramesh hadiya
Ramesh hadiya
27/07/2022 5:29 pm

Sir,Agahi na chela divse daxsin Saurastra ne saro labh mali gayo, aje mahuva, rajula, s, kundla talukama sarvtrik 1″,to 2″ Sudhi varsad gaj vij sathe.

Place/ગામ
Mahuva
રણજીત વનાણી
રણજીત વનાણી
27/07/2022 5:27 pm

આગાહી સમય પુરો થવામાં હતો… 22 થી 27 માં પણ 22 તારીખ થી આજ સુધી ખાલી ઝરમરિયો વરસાદ જ આવ્યો… પણ જેમ પિક્ચર માં છેલ્લી ફાઇટ આવે…. એવી જ રીતે આજે સાંજ ના 5:15 થી જોરદાર વરસાદ ચાલુ થયો…

હાલમાં પણ ભુક્કા બોલાવે છે અમારા ગામના આજુ બાજુ માં પણ વરસાદ છે…

Place/ગામ
કુડલા ચુડા સુરેન્દ્રનગર
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
27/07/2022 3:57 pm

સર તમારી આગાહી સમય બાદ સૌરાષ્ટ્ર માં સ્થાનિક થન્ડર સ્ટોર્મ ની શક્યતા કેવી રહી શકે?

Place/ગામ
લાલપુર - જામ
Krutarth Mehta
Krutarth Mehta
27/07/2022 3:47 pm

Aje ghana diwas pachi Vadodara ma aakash khuli gayu che ane tadko nikalyo che. Avu vatavaran 4th Aug sudhi rese evu lage che. 4th Aug pachi varsad no pacho ek saro round chalu thase mara anumaan mujab.

Place/ગામ
Vadodara
Pratik
Pratik
27/07/2022 3:18 pm

આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 27 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસું ધરી હાલ બીકાનેર, સીકર, ગ્વાલિયર, સીધી, ડાલ્ટોનગંજ, કૃષ્ણનગર અને ત્યાથી દક્ષિણ-પૂર્વ તરફ દક્ષિણ બાંગ્લાદેશ માંથી પસાર થય ને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે.   ♦ એક UAC રાજસ્થાનના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને સરેરાશ દરિયાઈ સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.   ♦એક UAC આંધ્રપ્રદેશના કિનારે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.   ♦ 28મી જુલાઈ, 2022થી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં WD ની અસર… Read more »

Place/ગામ
Rajkot
vikram maadam
vikram maadam
27/07/2022 3:10 pm

અમારા દ્વારકા ને કોણ લય ગયુ રેઈનફોલ ડેટા ચાર્ટ માંથી ..

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Tulshi Shingadia
Tulshi Shingadia
27/07/2022 2:54 pm

Chomasu most of hju ktla months rese sir?

Place/ગામ
Porbandar
Bhavesh
Bhavesh
27/07/2022 12:59 pm

Chotila ma road bhina kare etalo varsad avyo

Place/ગામ
Chotila
Naresh chaudhari
Naresh chaudhari
27/07/2022 12:33 pm

બંગાળ ની ખાડી ઉત્તર ગુજરાત બીજા કોલા ક્યાર લાભ આવશે..વાતે સાચી..

Place/ગામ
હારીજ
Maheshsinh Parmar
Maheshsinh Parmar
27/07/2022 12:03 pm

Sir kale sanje zaptu hatu ane atyre dhimi dhare chalu thayo se

Place/ગામ
Virmgam
CA. Jiten R. Thakar
CA. Jiten R. Thakar
27/07/2022 11:37 am

COLA ae Week 2 ma colour puryo.

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
27/07/2022 11:35 am

Jsk સર… કોલા વિક 2 ને કેવાનો નશો ચડ્યો?… કે અપડેટ થયેલ નથી?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
sagar
sagar
27/07/2022 11:33 am

સર, બંગાળ ની ખાડી ક્યારે સક્રિય થશે વરસાદ જોઈ એવો ક્યારે આવશે હવે અને અરબી માં કેમ સિસ્ટમ નહીં બનતી??

Place/ગામ
મોવિયા
Vijai panchotiya
Vijai panchotiya
27/07/2022 11:31 am

Sar amare savarathi reda chalu che have kyare badha thase

Place/ગામ
New sadulka
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
27/07/2022 11:20 am

Sir jay shree krishna sir ek request che coment ma evu na thai ke tame koi pan coment no ema j javab aapo to e coment uper aavi jay karn ke new coment 10 aavel hoy pan coment box kholiye to vachava made khali 2 pachi badhi coment fari thi jovi pade che jo saky hoy to gothvi aap so ji aa round no total varsad 30 mm thyo che thanks

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Rajesh patel
Rajesh patel
27/07/2022 10:23 am

Jay shree ram sir aaje vaheli savar na satat japta chalu chhe vatavarn heli jevu thai gayu chhe pavan nathi vatavarn gherayelu chhe

Place/ગામ
Morbi
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
27/07/2022 9:32 am

Rainfall data ma Devbhumi Dwarka kem gayab thai gyu? D.D na Amuk Taluka Jamnagar ma add thai gaya chhe.

Place/ગામ
Visavadar
Paresh Chaudhary
Paresh Chaudhary
27/07/2022 9:09 am

sar dam na 27 July na aankada Hoy to apo ne

Place/ગામ
Paldi ta Visnagar
Kuldipsinhrajput
Kuldipsinhrajput
27/07/2022 8:06 am

Jay mataji sir..gaikal sanje 4 vagya psi varsade bilkul viram lidho hto tyarbad ratre 12-40 pm thi savarna 3 vagya sudhi varsad pdyo ….kyare dhimo to kyarek madhyam to kyare dhodhmar….atare bilkul bandh 6e pan atmosphere saru 6e varsad aave tevu….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
27/07/2022 8:06 am

આજે અને ગઈકાલે રાત્રે સરસ મજાનો વરસાદ પડ્યો. હવે અત્યારમા સરસ મજાનો તડકો નીકળ્યો છે..

Place/ગામ
કાવા ,ઈડર, સાબરકાંઠા
Last edited 2 years ago by Chauhan Ramesh Chandra
Ashish patel
Ashish patel
27/07/2022 8:00 am

અમારે 1 કલાક થી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે.

Place/ગામ
Halvad
Jayesh Chaudhari
Jayesh Chaudhari
27/07/2022 7:48 am

નમસ્કાર સર, રાત્રે 1 વાગ્યેથી એકધારો વરસાદ ચાલુ છે, ક્યારેય ધીમો ક્યારેક ફૂલ સ્પીડ માં પડી રહ્યો છે…

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
babariya ramesh...m
babariya ramesh...m
27/07/2022 7:12 am

*28થી2તારીખ સુંધી ફુલ વરાપ..3.4તારીખ થીં મંડાણી વરસાદ થાય એવું લાગે છે 700hpaમા પવન યથ વ્યથ છે*

Place/ગામ
મોટા માચિયાળા
Prasad
Prasad
26/07/2022 11:56 pm

Hello sir, mara old padra road vistar ma 11:00 pm thi 11:40 pm sudhi khub saro varsad aavyo….. still drizzling….

Place/ગામ
Vadodara
Vipul patel
Vipul patel
26/07/2022 11:00 pm

Sir amare bey baju thi Rahi gya.2 reda aaviya.

Katch ni agahi ma pan no aaviyo.

Have saurashtra no varo Che joy su thay .

2 divas baki Che su thay Che.

1 ench joy che.Varo avase sir?

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Tabish Mashhadi
Tabish Mashhadi
26/07/2022 10:16 pm

Ahmedabad makarba 9:00 vagya pachi dodhmar varsadi zhaptu hatu…

Pachi dhimi gati …

Place/ગામ
Ahmedabad
Firozkhan
Firozkhan
26/07/2022 9:55 pm

Juhapura Ahmedabad ma 15 minute ma tofani 1 inch …

Place/ગામ
Ahmedabad
Mustafa vora
Mustafa vora
26/07/2022 9:41 pm

Bharuch ma dhodhmar varsad pdyo

Place/ગામ
Bharuch
Chetan patel
Chetan patel
26/07/2022 8:39 pm

Sir Vatavaran kevu che amari Baju varsad mate…?

Place/ગામ
Himatnagar
babariya ramesh...m
babariya ramesh...m
26/07/2022 8:08 pm

અમરેલી માં આજ ડોઢ કલાક ખુબ સારો વરસાદ પડી ગયો
મોટા માચિયાળા માં ગામ બારા પાણી ગયા એવો વરસાદ હતો

Place/ગામ
મોટા માચિયાળા
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
26/07/2022 7:17 pm

સર અમારી બાજુમા મોટા આંકડીયામા આજે 5 વાગ્યાની આસપાસ સારો વરસાદ પડ્યો

Place/ગામ
માલવણ
Baraiya bharat
Baraiya bharat
26/07/2022 6:46 pm

મહુવા ગ્રામીણ 105mm… ભૂક્કા બોલાવી દીધા.

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Krutarth Mehta
Krutarth Mehta
26/07/2022 6:38 pm

Vadodara ma alag alag vistaaro ma juda juda pramaan ma varsad padi rahyo che kyak bhare to kyak madhyam varsad

Place/ગામ
Vadodara
Ramesh hadiya
Ramesh hadiya
26/07/2022 6:34 pm

Sir, aje mahuva, rajula, s, kundla, talukama bhare japta, temaj kyarek bhare varsad aje aa areama ghani jagyae khaetro bara pani kadhi nakhya, japtathi laine 1.5″ Sudhi varsad.

Place/ગામ
Mahuva
Nagrajbhai khuman
Nagrajbhai khuman
26/07/2022 5:26 pm

Sir, aje Amreli ma 3pm aspas thi saro varsad padyo. amare Nathi, amara thi North est ma saro varsad hase..
Avti Kale skyta khari amari side suto savaya varsad ni???

Place/ગામ
Krankach ta Liliya Di Amreli
Kirit patel
Kirit patel
26/07/2022 5:23 pm

Sir tadko kyare nikadse?

Place/ગામ
Arvalli
Sandip ahir
Sandip ahir
26/07/2022 4:57 pm

અમારો વારો આવશે આ આગાહી માં કે રય જાસુ બાકી

Place/ગામ
મોટી નાગાજાર તા કાલાવડ જી જામનગર
Mayur Desai
Mayur Desai
26/07/2022 4:35 pm

Sir

South Rajasthan ma Gai rat thi haju sudhi bahu jordar varsad padi rahyo che , Banaskantha ni jivadori saman Banas Nadi na catchment aeriya ma bahu saro varsad padi chukyo che and haju chalu pan che , Banas Nadi ma aavtikal pani ni sari aavak thase, And Palanpur,Danta, Amirghadh ma pan gai kal rat thi madhyam varsad chalu che.

Place/ગામ
Palanpur
Rønâk Pâtêl
Rønâk Pâtêl
26/07/2022 4:04 pm

2:30 pm thi varsad chalu.

20 minutes jordar aavyo ane pachi dhimidhare chalu che…

Place/ગામ
Chibhda.Lodhika.Rajkot
Pratik
Pratik
26/07/2022 2:12 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 26 જુલાઈ 2022  મીડ ડે બુલેટિન  ♦ લો પ્રેશર હાલ ઉત્તરપશ્ચિમ અને લાગુ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   ♦ ચોમાસું ધરી હાલ ફલોદી, અજમેર, શિવપુરી, સીધી, અંબિકાપુર, જમશેદપુર, બાલાસોરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ♦ એક UAC રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ દરિયાની સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ♦ એક ટ્રફ ઉપરોક્ત UAC થી મધ્યપ્રદેશ, પૂર્વ વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ અને… Read more »

Place/ગામ
Rajkot
Kodiyatar hira
Kodiyatar hira
26/07/2022 1:34 pm

Sar aaje tadko nikadiyo.

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Retd Dhiren patel
Retd Dhiren patel
26/07/2022 1:25 pm

Jsk sir. Forcast mujab haruda nu jor vadhyu aaje.

Place/ગામ
Bhayavadar
Aniruddhsinh jadeja
Aniruddhsinh jadeja
26/07/2022 1:10 pm

Jay matajiii sir.. sir ky Kam sarkhu nthiii thtu halva bhare zapta kalake-kalake aavya j rakhe che … Sari varap kheduto ne kyare malse.Plz reply.

Place/ગામ
Satodad - jamkandorna
Kuldipsinhrajput
Kuldipsinhrajput
26/07/2022 1:09 pm

Jay mataji sir…last 1 kalak thi continue dhodhmar pdi rhyo 6e varsad je hju pan chalu j 6e….hve rhi jay to saru…

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Maganlal chaniyara
Maganlal chaniyara
26/07/2022 12:44 pm

Sir thodu agotaru pirsava vinani

Place/ગામ
Baradiya Ta.jamkandorana