5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
અમારે ત્રણ વાગ્યા થી હળવો ભારે વરસાદ ચાલુ છે
પ્રતિકભાઇ ૧૯ અંશમાં સમજપડતી નથી અંદાજે એરીયો લખો તો ન ચાલે !?
Aaje aakash aav khullu thai gayu che lage che k Nava maal ni tayari thati hase Im right sir. ?
Sir
Aaje North Gujarat ne South East Rajasthan vala UAC/Circulation no Faydo malyo ?
Rainfall Data update nathi thaya.
Thanks
લાલપુર તાલુમા વરસાદ સારો આવશે કે સુ લાગે સર
અમારે લાલપુર તાલુકા મા વરસાદ સાવ નથી
Sir,Aje Rainfall data update nathi thya tamne aeni pdf copy nathi mali ke su?.ane aa pdf jovi hoy to kai website par thi joi sakay javab apjo.Thank You Sir For Your Free Forecasting Service & Guidance.
Aaje Surya Narayan dev aakra mijaj ma che bapor bad pan tadko Ane bafaro che sir sistem no varsad kyare aavse
Imd savar ni update ma ws rain 12 sudhi batavtu htu bapor ni update ma 10 sudhi che varsad ni matra ghatse hve ?
IMD ni bhare thi atibhare varsad ni aagahi vacche aje Vadodara ma full tadko nikalyo che ane 3 diwas thi ek chaanto pan nathi padyo.
Sir varsad km nathi?
Sir imd gfs 9/8/22 na 11:30 sudhi ma keshod ma 40 thi 70 mm varsad batave chhe ane ahi karo tadko nikalo chhe tame shu kaho chho sir?
સર એક વાત મજા ની અને હસવુ આવે તેવી થાય સે જ્યારે પણ ગૂગલ કે પસી વિંડી હેવી રૈન નુ એલર્ટ આપે ત્યારે કાય આવતો નથી આ મારું અંગત મંતવ્ય સે અને જોયુ પણ સે આજે હેવી રૈન નુ એલર્ટ આપે છે તો છાંટોય નથી
સર અમારા જોડિયા તાલુકામાં આ રાઉન્ડ માં વરસાદ આવશે ?
Sir lalpur ma aa round ma varo aavchhe sav ochho varsad se pls ans
નમસ્તે સરજી સર્કયુલેસન કે લો નું સિસ્ટમ સેન્ટર સૌરાષ્ટ્ર કે ગુજરાત ના મધ્ય માંથી કે દક્ષિણ માંથી પસાર થવાનું કારણ ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે જો ચોમાસુ ધરી નોર્મલ હોય તો સિસ્ટમ સેન્ટર ઉતર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન થી પડતો ગુજરાતને વધુ વરસાદ નો લાભ મળે એમજ ને કે બીજું કંઈ માર્ગદર્શન આપનો આભાર
Ahmedabad ma bafaro che 3 divas thi khubaj
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર હાલ દક્ષિણ ઓડીસા અને ઉત્તર આંધ્રપ્રદેશના પાસે ના ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે જેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે તે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. તે આગામી 24 કલાક દરમિયાન ડિપ્રેશનમાં કેન્દ્રિત થઈને સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં થયને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦ ચોમાસું ધરી હાલ જેસલમેર, કોટા, ગુના, જબલપુર, પેન્ડ્રા રોડ, અને ત્યાંથી વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થઈ ને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર આંદામાન સુધી લંબાઈ છે. જે… Read more »
ઈડર માં સરસ મજાનો તડકો નીકળ્યો છે…
Sir aa varse bhagwane tena chopada ma bhare varsad mate amara keshod nu nam j nathi lakhyu ha bhare bafara mate lakhyu hashe…juvo atyare full bafaro chhe ane thodi var pachhi aajubaju ma gajvij sathe varsi ne jato raheshe keshod ma mand mand tapak tapak aavashe…jo jo aam j thashe aa maari aajni aagahi chhe…
Jay ho sarji satapar no sindhni dam satat 4 vakht orfllo.
Sir Low..nu final treck su hase tmara andaj mujb
Sar morabi ma 24kalak thi nathi varasad
Saras tadko che joiye bapor pachi su thay upleta ni aaju baju na gamdama Saro varsad che upleta ma kai nathi
અંબાજી આસપાસ વિસ્તારો માં ભારે વરસાદ શરૂ
Jay mataji sir….aaje savare 5-30 am thi 8 am sudhi dhodhmar varsad pdyo gajvij sathe…tayarbad dhimi dhare chalu 6e…..
Sir
Banaskantha na Dantivada, Vadgam,Danta, Amirghadh Taluka ma hal 25 minutes varsad bhukka bolavi rahyo che.
Aa chomasa no sauthi jordar varsad padi rahyo che.
Aaje koi model aavo varsad nahotu batavtu .
Sir 9 tarikhma arbi ma je ghumari batabe chhe ye bangad vari system chhe ke navi bane chhe ?
Full varsad padyo sir andaje 3 Inch jevo Hase
Sar aj 8 ane9 tarikhano vadhu padto varsad arbi samudrama padse avu lage se barobar ne
કોઈ મિત્રો ને ડુંગળી ના બીજ ના ભાવ વિશે જાણકારી હોય તો આપવા વિનંતી
Namaste sarji . Sarji amare kal sanj sudhi ma 2 inch jevo varsad hato. Ane aje savare 7 am thi gajvij Sathe bhare varsad chalu se. Amara sindhni dam ma pani ni bharpur avak se. Dam orfllo thva ni tiyari ma se. Lagatar recodbak 2019,2020,2021, and 2022 ma orflo thase. Datrana, juvanpur, kalyanpur,bhatiya, jeva gamoma aj savarthi dhodhmar varsad varsi rahiyo se. Abhar.
Varsad ni dhmakedar entry thai gai che amare
Sir ji,
માળીયા થી હળવદ સુધી માં શિયાળા માં ઝાકળ આવે એવી જ રીતે ૧૫૦ મીટર સુધી કાઈ ના દેખાઈ એવું વાતાવરણ થઈ ગયું … મતલબ full bhej હશે..?
sar Visnagar ma vaheli savare 1 inch varsad avyo ane ekdam andhara jevu thayu se
Fari aaje jordar varse chhe
200+ and 300+ m.m varsad batavta badha model Pani ma besi Gaya hoy evu lage chhe.badho varsad dariya ma padi jase evu lage chhe.joye aaje Navi updatema ???
સર જૂનાગઢ પોરબંદર જિલ્લા નો પશ્ચિમ ભાગ આ આગાહી માં અત્યાર સુધી સાવ કોરો છે કદાચ રેડું ઝાપટું પડ્યું હોય પણ ઉપરવાસ માં વરસાદ થાય છે તો નદી માં પાણી રોજ વધઘટ થાય છે તો શું અમારે પુર માં જ નાહવા નુ રહેશે કે મેઘરાજા પણ નાવડવસે ઘેળ ભાગ વિશે જણાવજો
amare 3 divs thya gajvij bov j thay pan vrsad chhata aavi ne vai jai ane aaje to baju na gamdao .ma saro vrsad pdyo nadi ma pani aavi gyu bas amare j nathi aavyu 8 thi 13 ma joiye kevo vrsad thay chhe
GFS dar 6 kalake change thai..pan aatlu badhu change!! ECMWF 12 kalake update kare pan Ferfar bahu ochha hoy chhe.
સર, 5થી12 ની આગાહી માં 9અને10 તારીખે વધુ શકયતા રાઈટ સર
સર
તા 7/8/22
ઢસા વિસ્તારમાં ઢસાજં આંબરડી પાટણા ઘોઘા સમડી જુનવદર સિતાપર પંચાળ વિસ્તાર લાઠી બાબરા પંથકમાં ભારે થી અતિભારે વરસાદ રસનાળીયો કાળુભાર સિતાપરી નદી ગાંડીતૂર બની માલપરા ડેમ ઓવરફ્લો બે દરવાજા ખોલવામાં આવ્યા અંદાજે 1.25 ઇંચ થી 5/6 + ઇંચ વરસાદ
Sir. Atyare je IMD par satellite image chhe e shu darshave chhe? Bahu vichitra prakar na vadla India thi North side dekhai rahya chhe. Please aa phenomenon samjavsho.
Sir, system ni Asar surat ma kyarthi thase ?
Varsadi system niche thi nikde tevu latest charts ma dekhay che…
Tmare su kehvu sir Ahmedabad ane Madhya Gujarat mate?
4 vagya no medium varsad chalu chhe still continue with kyarek kyarek vijadi na chamakara
સર, અમારે આકાશ ચોખુ થયું
આજે અમારે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો જે ખૂબ જ જરૂરી હતું તળાવ નદી બધું ભરાઈ ગયું
સર આજે અમારે 3,30 પીએમ થી એક રેડો ભારે બીજો રેડો મધ્યમ પસો એક રેડો ભારે એમ કરી 7પીએમ સુધીમાં નદી નાળા છલકાયા અંદાજે 3,થી4ઇંચ જેવો
Aaje Rajkot ma thunderstorm day lage chhe bapor thi gaje chhe
સર આજે બપોર પછી સાડા ત્રણ વાગે અમારે ખૂબ સારો વરસાદ થયો છે લગભગ અઢી થી ત્રણ ઇંચ જેટલો અને આ ટાઈમ મા ખુબજ જરૂર હતી વરસાદ ની
આજ મહુવા, પાલિતાણા, તળાજા, ગારીયાધાર માં 1 થી 5 ઇંચ સુધી નો વરસાદ છે… મહુવા તાલુકાના દેગવડા ગામે વીજળી પડતા એક ભેંસ નું મોત નીપજ્યું.