8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Mitro Uttar gujrat temj madhy purv gujrat baju thi Rajkot, Surendranagar baju Moto vaddo no samuh Ave se. Je koy mitro ne varsad thay te comments karta rahjo
Kalana ma aaj no varshad 10 mm kadaka bhadaka hata pavan nahoto bhagvan ni param krupa baki kapas no soth vadi jay tem chhe aamne aam tran char divas nikadi jay to saru baki hari icha
Juhapura Ahmedabad ma Dhodhmar varsad sanje andaje 1 inch
ગોંડલ મા ગાજવીજ સાથે મધ્યમ વરસાદ. 6.30.pm થી ચાલુ છે.
Jsk sir. Kale na round ma 2.55″ 48 Min ma het varsiyo. Aasha che forcast samay gada ma haji 2-3 round aavi jai.
Dear Sir
Jetpur ma dodh kalak thi kadaka bhadaka sathe varsad sharu chhe
@ K D Mori. શિહોર. 16 તારીખ પછી તમારે ફરીયાદ નહિ રહે. તમારા વિસ્તાર સહિત ભાવનગર બોટાદ જિલ્લામાં સારો રાઉન્ડ આવી જાય એવુ છે.
સર, દાહોદમાં ગાજવીજ અને પવન સાથે હળવો વરસાદ
5-10 mm
આજનો વરસાદ મિત્રો જણાવો ક્યાં છે
Navagadh jetpur ma bhare varasad chalu
5:30 pm thi 6:00 pm sudhi madhyam gajvij sathe madhyam varsad.
Kada dibang vadado ti ekdum andharu tai gayu 6
Junagadh vadla fatak pase dhodhmar varsad have dhimo chalu chhe
3 thi 5 kadaka bhadaka sathe 2 inch jevo varsad che,hal band thayo
Ahmedabad ma souath bopal ma 5:15pmthi kadaka bhadaka sathe varsad chadu
15dt. ass pass rajasthan ma thi monsoon withdrawal ni sakyata.
Jay mataji sir….bhare pavan ane gajvij sathe dhodhmar varsad chalu thyo 6e …gaikal sanje pan saro varsad pdyo hto…
Ok sir, thank you for your answer, pavan ni disha j vadhare kam kare chhe.
અશોકભાઈ ભાઈ મારી કોમેન્ટ કેમ આવતી નથી
પૂર્વ બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે.
Hmne toh roj hath tali ape che aje pan vatavaran che saru uchha uchha vadalo
Sir aaje to vadal sav ochha thay gya moru padi gyu ke shu
અશોકભાઈ અથવા બીજા કોઈ ભાઈ ને જો કય દેખાતુ હોય કે કેશોદ તાલુકામાં કેદી વરસાદ સાલુ થા છે કોઈ પણ જવાબ આપજો તા.કેશોદ જી. જૂનાગઢ
Sir, motabhagni system ma vadala no vistar South- South West hoy chhe, parantu hal na bob na deepreson ma vadala no vadhare smuh South – South East chhe to tena mate Arb valu UAC na Pavano chhe ke bija koi pariblo ?
Sarji aje pan jordar kadaka bhdaka Sathe 1 pm thi varsad chalu 30 minit full speed hati atiyare dhimi dhare chalu se .
(Jambusar dist. Bharuch)patel sir freemeteo athvadiya (saptahik) ma 292 mm varsad batave chhe temaj cola temaj bija model jota aagami athvadiyu bharuch jilla mate bhare hoy tem lage chhe. I’m right sir??
Bhavnagarthi purv bajuthi sharu Kari dakshin dariyai Patti ane sihor thi dakshin talaja sudhi Na gamdama akha chomasa darmiyan ek pan vakhat nadima pur Ave tevo varsad nathi..matra piyat layak j Ave che. Aa round ma sara varsad Ave tem hatu.pan kale pan matra zapatuj avyu…10 mm
Hallo sir
Sir satellite image apne joye to kyarek vadlo hoy tya varsad na pde..ane kyarek vadlo na pn hoy toy varsad varsato hoy aavu kem bantu hse…?
Amare 2 divasma 5 inch jevo labh malyo
સર નોર્મલી રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય ક્યારે ચાલુ થતી હોય છે?
અને ગુજરાતમાંથી વિદાય ક્યારે ચાલુ થતી હોય છે?
આજ થી 15તારીખ સુંધી સૌરાષ્ટ્ર સારો વરસાદ થાહે એવો અનુમાન છે
800.hpa850.hpa700hpa સિસ્ટમ ના ટફ હીસાબે
અને 500hpa માં uac અને ટફ નાં હીસાબે 16તારીખ થીં વાતાવરણ ખુલુ થાય એવું અનુમાન છે
દક્ષિણ સૌરાષ્ટ્ર અને પુર્વ સૌરાષ્ટ્ર નેં વધું લાભ મલે એવું અનુમાન છે
Sir kale surat na kamrej ma pavan na hisabe ghani nuksani thay kale 5vagya ni light gay haju nahti aavi
sir. Chomasu dhari naliya. Amdavad thi pasar thay 6e to apde daxin ma aviye to varsad no vadhu labh male?
અડધો ઈંચ પડિયો ગઈ કાલે.
Kalawad aju baju ma 100mm+ varsad date 10.9.22 na sanje 7 to 8 pm
Kale ratre 7pm thi 10pm dhimi dhare varsad padiyo.
IMD GFS latest update Rajkot mate red alert
bapor sudhi vihamo khay se ane bapor bad dham dhamati bolave se kale amaro varo lay lidho sanje 5:30 jane ratri padi gay hoy tevu andharu thay gayu hatu vadhwan taluka na be gam ma vijadi padi 2 loko na mot thaya se teva vavad se garmi na hishabe vijadi nu jor bahu vadhare se aa round ma mitro savchet rahevu lage se ke aakha round ma aavu chalse
Sir rat ni update jota Rajkot Junagadh jamnagar bhavnagar amreli porbandar dis ma 15 date sudhi varsad vadu padse tevu lagi rahiyu che kem ke turf dakshin suratah sudhi avirahiyo che
સર 3. દિવસ થી આજુ બાજુ મા 1થી 2ઇસ વરસાદ થયો અમારા ગામ મા નથી આવતો હજી આગાહી સુ ઘી આવી જાશે?
પ્લીઝ જવાબ આપવા વિંનતી
કાલે રાત્રે લીલીયા તાલુકાના, જાત્રુડા, અંટાળીયા ,લીલીયા ,ભેસાણ ,ગામમાં ચાર ચાર ઇંચ સુધીનો વરસાદ . રાત્રે આઠથી દસ વાગ્યા સુધીનો, તા-10-09-2022
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 11 સપ્ટેમ્બર 2022 મોર્નિંગ બુલેટિન ♦ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને આજે, 11મી સપ્ટેમ્બર, 2022 ના રોજ દક્ષિણ દરિયાકાંઠા પર 05:30 કલાકે ઓડિશા આસપાસ 19.5°N અને 84.7°E પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું. તે ગોપાલપુરથી લગભગ 20 કિમી ઉત્તરપશ્ચિમ માં છે. તે આગામી 24 કલાક દરમિયાન સમગ્ર દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે. ♦ ચોમાસા ની ધરી હાલ નલિયા, અમદાવાદ, અકોલા, રામગુંડમ, ત્યાથી ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થાય… Read more »
ભાવનગર ના દરિયા પટી માં એક મહિનાથી નથી વરસાદ અને ત્રણ દિવસ થી રાત્રે કડક ભડાકા થાય આને બે વરસાદના ટીપાં પડતા જાય બાકી કાય નથી વરસાદ સર તમે ક્યો કે ક્યારે આવશે વરસાદ મોલ સાવ સુકાઈ ગયા છે અને કૂવામાં પાણી પણ નથી કોઈને ….?
Windy ma 18 19 tarikh ma sistam jevu lage 6 eno labh saurastr ne madse ans please
Amara.gam.ma.80mm.varsad.thayo
ઘેડ પંથકમાં નથી એટલો વરસાદ જેટલો comments મા બધે વંચાય છે અહીંયાં ફક્ત સખત બફારો તથા બપોર પછી એક બાજુ ચડે છે 10 15 મિનિટ વરસે જેવો તેવો કડાકા ભડાકા સાથે અને પછી રજા આવું જ રહેશે કે સંતોષ કારક થઇ જશે જણાવજો મહેરબાની થી
રાત્રી ના 10 વાગે કડાકા ભડાકા ફુલ પવન સાથે 1.5 ઇંચ વરસાદ … કપાસ ઊંધા માથે થયા.
Sirji saurashtra na Ghana badha area ma already 75mm cross thay gayu
Rainfall updates thayel chhe
Ahmedabad rains till 8 pm average 18 mm..
Science city- 100mm
Bodakdev- 92 mm.
Bopal- 62mm.
Sarkhej- 46mm.
Jodhpur- 45 mm…among others