Update 15th June 2023 @ 8.00pm.
Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023
વાવાઝોડું “બિપોરજોય” 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
JTWC Cyclone Track & Forecast Warning No. 38 Dated 15th June 2023 @ 08.30 pm based on 05.30 pm.
INDIA METEOROLOGICAL DEPARTMENT
HOURLY UPDATE ON VERY SEVERE CYCLONIC STORM ‘BIPARJOY’
BULLETIN NO. 08
DATE: 15-06-2023 TIME OF ISSUE: 1930 HRS IST
VSCS “BIPORJOY” is making landfall near Jakhau, Kutch the evening of 15th June 2023 and is expected last 4 to 5 hours till midnight.
વાવાઝોડું બિપોરજોય 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
1 knot= 1.85 km./hour
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
તારીખ 22 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 22મી જૂને તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક ભાગો,મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો તથા ઝારખંડ અને બિહાર ના કેટલાક ભાગો માં આગળ વધ્યું છે.▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 16.5°N/ 55°E, 17.0°N/60°E,17°N/ 65°E, 17°N/ Long, 70°E, રત્નાગીરી, રાઈચુર,ખમ્મમ,મલ્કનગીરી,પારાલાખેમુન્ડી, 21.5°N/87.5°E, હલ્દીયા,બોકારો, પટના,અને રક્સૌલ 28°N/ 84°E.માથી પસાર થાય છે.▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,… Read more »
Sir amare dhansura arrvalli ma haju vavani layak varsad ni sakyata khari? Varsad thayo to che pan thodi haji gat che.
Jay mataji sir….aaje khub saro varsad pdyo aakho divas …sanje 8 vagya no bilkul bandh thayo 6e pan atare jordar vijdi na chamkara chalu thya 6e north and pachim direction ma Pavan to chalu j 6e…
Sir atiyare Pavan 15thi25ni speed che te kiyar thi ocho thasr
બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી માં ઘોડાપુર આવ્યું છે આજે સાંજે 5 કલાકે.
સર સિદ્ધપુર બાજુ પવન ખુબ જ છે. પવન ની ઝડપ માં ઘટાડો ક્યારે થશે સર જણાવશો. બહુ જ ડર લાગી રહ્યો છે.
Keshod ma fri varsad kyare aavse sir??
sar dem na akda avya hoy to janav jo
Sir n.g ma gatt vadad no samuh che tya varsad hase?
Sir. Dhanybad deva pade ho tamone. Aama pona bhag na student ne coco cola jota favi gay se.
બે કલાકના વિરામ બાદ ફરી 5.30pm થી ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો છે, ગાજવીજ પણ થઈ રહી છે…
૨૩/૨૪ જૂન થી ફરી એક વરસાદી રાઉન્ડ દેખાઈ રહ્યો છે …..
Banaskantha baju kevu che mitro?
Sir 25/26 thi bijo navo round chalu thase
Aa cyclone ma comment ma pan vavajodu avyu sistam bani tyarthi lagbhag 2500 jevi comments thai
Aa haji thodu aagotru kehvay pan 25th June thi Gujarat ma chomasu chalu thase ane 26th thi 30th June sudhi sarvatrik varsad rese evu lagi rahyu che badha weather forecast model jota
Thanks sir mahiti apwa badal
તારીખ 17 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ગુજરાત અને દક્ષિણપૂર્વ પાકિસ્તાનને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પરનું ડીપ ડિપ્રેશન (ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો અવશેષ) છેલ્લા 6-કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યુ હતુ અને આજે 17મી જૂન, 2023ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 25.0°N અને રેખાંશ 71.5°E નજીકના સમાન પ્રદેશમાં કેન્દ્રમાં હતુ.જે બાડમેરથી લગભગ 80 કિમી દક્ષિણે અને જોધપુરથી 210 કિમી દક્ષિણપશ્ચિમમાં હતુ. આગામી 06 કલાક દરમિયાન તે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને ડિપ્રેશનમાં નબળું પડે તેવી શક્યતા છે. ત્યારપછી, તે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખે છે અને ત્યારપછીના 12 કલાક… Read more »
Banaskantha ni Jivadori saman Banas Nadi ma nava neer aavya .
Sir tharad vav ma gai kale shanje thi atyar sudhi satat tofani pavan Sathe bhare varsad chhalu chhe.
ખુદ મોર્નિંગ અશોકભાઇ.
આ બિપોરજોય તો આવી, નુકશાન કરી, જોઇતો વરસાદ લાવીને ગયું.
હવે શું?
ચોમાસું આગળ વધવાનુ પરિબળો અને શક્યતા વિશે આપની પ્રતિક્રિયા આપજો.
આભાર.
Sir Keshod taluka ma vasad na reda chalu che je bandh kyre thase vavni karvani baki che
Sir amare vavni layak varsad thai gayo….
Biporjoy landfall thya pachi dhire chalyu and weaken jaldi nahi thyu enu ek reason Arabian sea Ane gulf of kutch ma thi continuously bhej maltu rahyu. Evu Maru manvu che.
Because Taukte time par landfall pachi cyclone weaken jaldi thyu hatu.
Sir badha modal Jota evu lage Che.
Dt- 26 thi nava rand ni taiyari Thai rahi Che.
સર હુ તમને 12 વર્ષ થી ઓળખું છું. તમારી આગાહી એક દમ સચોટ હોય છે. ઘણો ફાયદો થાય છે. હુ તો ક્યા કરૂ કે મારી ખેતીની આવક મા તમારો હિશો 20% હોય છે. સમયસર ખાતર અને ખેતીના કામ થય જાય છે.આગામી દિવસો માં કેવુ વાતાવરણ રેહ છે.
Sir,
Windy GFS, 700 hpa, 26-06 aaspas Bay of Bengal ma Odisha pase low pressure bantu hoy aevu lage chhe.
Amare kale 210mm Varsad padyo. Total 320mm.
Gret job selute sir….
Second week ma cola full Nasha ma guruji na vidhyarthi abhyas chalu kari do.
ગઈકાલ બપોર થી પવન સાથે ક્યારેક હળવો ભારે મધ્યમ વરસાદ ચાલુ છે, અંદાજે ચાર ઇંચ ઉપર પડી ગયો…
Sir juni coment choti gai che.
Gm sir aapno khub khub aabhar satat vavajoda vise mahiti aapi ne darec coment no yogya jawab aapva badal khub khub aabhar sir, tamari mahenat ele nahi jay sir darek gam ma 2/4 mitro taiyar thai jase havaman ni jankari mate
sar varap dhidi
Banaskantha ma varsad aaje savar thi bhukka bolavi rahyo che
Thanks sir sachot mahiti apva badal hadiyana ta jodiya vavni layak varsad thai gayel aa round ma 2023 1st comment
GM Sir,
Sir aa cyclone to haju Agadj Vadhya rakhe 6, Atyare Windy ma Jota to Evu lage 6 k UP Cross Kari Jase. to su aatlu badhu Chaltu hase?? & Cola ma jota evu lage 6 k Vavani Mathe Saro evo Varsad aavi jase.
Ashokbhai surat thi Mumbai sudhi ma low pressure kem nathi thatu vavazoda na puchdiya cloud pan nahi avya su reason che janavsho
Sir aa vakhte ventsuky nu forecast sachot rahyu avu mane lage che.
Sir system thi savchet & update apata rahiya te badal aabhar
Jay mataji sir….gai ratre 1 vagya thi savare 4 vagya sudhi Pavan ni speed khub bhare rhi sathe varsad pan constant chalu 6e kyare dhimo to kyare madhyam to thodi var dhodhmar….
Sir aape comment ma kahyu tu uttar gujarat ne lottery jevu sachej cyclone j ghusi gayu
Sar 3 4divas satat mahiti apta rahya abhar sar atli mahiti koy sarkari sastha Pan no ape
Cola mujab sir 24 thi nairutya chomasu besi jai 6e ?
Sir vavajodu to gyu have chomasa ni updet kyare aapso
સર…આ વખતે પવન અને વરસાદ ઘણો આવ્યો..પણ ગાજવીજ નો થઇ….તેનુ શુ કારણ..??
સાહેબ અમે વરસાદ આવશે, નહિં આવે આવી ગડમથલ મા હતાં. એક આપ અડીખમ હતાં આગાહી મુજબ. છેલ્લે વરસાદ શ્રીકાર થયો. માં ઉમા આપ ને તંદુરસ્ત, નિરોગી રાખે અને સત્તત અમને મદદરૂપ થતાં રહો એવું પ્રાર્થનાં
Vijapur ma savarthi dhodhmar varsad
Sir have પિકચર પૂરું થઈ ગયું કે સુ. હાલ સુ પરિસ્થિતિ છે શિસ્ટમ ની? અમારે ઓનલી જાપતાજ આવ્યા…
સર આપે આ સમયે આપનો કિમતી સમય આપ્ય તે બદલ ખૂબ ખૂબ આભાર.સર આપ મહાન છો
Ahmedabad ma vehli savare 4 vagya dodhmar varsad…