5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
સિધ્ધપુર થી ઊંઝા હાઈવે ધોધમાર વરસાદ ચાલુ છે…
Sir gondal ta Gondal thi 8km Gam anida bhalodi
Haju aj sudhi dem Khali chhe
Khetar bar pani nikde ae pela varsad bandh thy jai chhe
Have aa round ma Sara varsad ni skyata bovaj ocho varshad che
સુત્રાપાડામા સવારથી મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે..
Aa round ma junagadh ma varsad nathi avyo
Mitro badhano varsad ma varo aavse,
Thodi rah jovo
Ek varse jamnagar vada mitro ne pan chomasani sharuvaat ma Kai khas labh na hato,parantu ek j raat ma kudarte etlu aapyu ke bija devase jamnagar na amuk vistaro ma
Helicopter ni madad Levi padi hati.
Haju 2 vars thya aa vat ne.
To picture abhi baaki hai !
Sar Amara gam ma tarikh 678 total 8.5 Varsha.
Varsad pakistan baju nikdi gayu….
Navu maal lavvu padse
Sir ji amdavad ma full tap ane baaf 6 Kale amuk japta padya ane amuk ariya ma nam no j padyo to aaje Kai bhajiya malse
Kutch ma aaje season no 100% Varsad padi gayo. Paschim kutch (Abdasa, Lakhpat, Nakhatrana) jya Varsad ochho hato tya 2 divas thi sato Varsad pade chhe. Amare pan savar thi dhimidhare Varsad chalu chhe.
2divas. Thya jamnagar nu gaj vij sambhdayh pan amare chata chuti sivay kai che nai.
Vadodara ma juda juda vistaro ma saro varsad padi rahyo che
Sir ajy pan sharo varshad chhe 1.5 inch +
Amare jam khambhalia thi dwarka vache na vistar ma kyare varo aavse
Atyare tadko nikdo chhe
Jsk sir, aaje thodi var tadko pachi porbandri fuk vadhi che, Nava mal aave eni rah ma betha chi. Kal no amare 3.5″ jevo varasad hato.
સર ગય કાલે કોટડાસાંગાણી સારો વરસાદ હતો નવા નીર આવક થઈ વરસાદ ના આંકડા હોય તો જણાવો
જામનગર જિલ્લામાં વરસાદ સારો
Chaino badalshe ke jini jari no j labh malshe ?
Vahhelhi savar thi sarho varsad 3hich
Vadodara sama vistar ma 15 min thi saro varsaad pade che 10 thi 15mm jevo hve vadalo khulva lagya che.
Haal varsad agahi mujab chalu chhe ane Haji agahi samay puro nathi thayo..but previous round jevi haju bahbahati nathi bolti.
Aje. Dhrol. Ma. Saro.. Varshad.. Se.
વાવાઝોડા નો વરસાદ બાદ કરીયે ચોમાસામાં તો દુષ્કાળ કેવાય હજુ ગણ કરે એવો નથી આવ્યો કોયક ભુવા એ બાંધી દીધો લાગે
જય માતાજી,
અશોકભાઈ અને મિત્રો
અમારે તો હવે સાવ ઉઘાડ નીકળ્યો હોય તેવું લાગે છે અને ગિરનારી પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે,બફારાથી છૂટયાં ,હવે વરસાદ ના કોઈ એંધાણ લાગતા નથી.
Porbandar City ma Continue Madhyam Bhare Varsad chalu.
Gondal thi 15 km Gam Garnala
Haju aj sudhi dem Khali chhe
Khetar bar pani nikde ae pela varsad bandh thy jai chhe
Have aa round ma Sara varsad ni skyata?
Sir ans apjo
Aaj na 4inch varsad sathe Jamnagar ma season no 100% varsad puro thayo have extra.
Rajkot ma savar thi chalu chhe medium
Savar na 6.30 thi laine atiyar sudhima 4 ich avyo haji chaluj che dhimo dhimo jamnagar ma
Savar na 6.30 thi lai ne atiyar sudhi ma 4 ich avyo haji pan chaluj che jamnagar ma
8 am thi dhimidhare Varsad chalu chhe.
Sir આજે તો અમારે તડકો નીકળ્યો વરસાદી વાદળ ગાયબ થઈ ગયા.. નવો માલ આવી શકે?
પડધરી ના ખાખડાબેલા મા અડધી કલાક થી ધીમીધારે વરસાદ ચાલુ
અમે તો દાતી હકવાનો પ્લાન કરી છી આજે કપાસમાં.
મીડીયમ ગતીથી સવારના નવવાગીયા નો વરસાદ ચાલુ છે
સર આ વખતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદ મા ઘટ રહેવા નુ કય કારણ?
સિસ્ટમ તો બંગાળ વાળી જ આવે છે તો પણ?
Jamnagar ma savar na 7.00 thi speed pakdi che moderate to heavy rain. Around 2inch rain.
Morbi Mahendra nagar ma 7.30 thi dhimi dhare haju varsad chalu6
Namskar sir. Ta.upleta, ji.rajkot sir amare Aaj ni tarikhe lagan varsad bov nathi to have vadhavaani sakyata ke ghatvani sakyata
સર જામનગર મા ભુક્કા કાઢે છે
Good morning sir..sir aatyre system kai baju che and dhari no cheddo…gujarat State par aavyo ke nahi.. and morbi ma and tanakara ma reda nakhe chee..sir good round aavi jase..sir thodo prakash pado and answer aapjo .. please sir.. thankyou
સર, ભુજ રડારની આવતી ઇમેજને કઈ રીતે જોવાય ? એમાં ઉપર સમય યુ.ટી.સી.માં લખેલ હોય અને બ્લુ રંગ ને એ બધું કઈ રીતે જોવાય રિયલ ટાઇમ આગાહી જાણવા કેવી રીતે ઉપયોગ થઈ શકે એ ટૂંકમાં જણાવવા વિનંતી
સર આ રાઉન્ડ મા નવુ જોયુ સેટેલાઈટ મા મારા લોકેશન ઉપર વાદળો નો સમૂહ હોવા છતા વરસાદ નથી આવતો અત્યારે પણ વાદળો સે અને બીજુ સર વધુ પડતા ઘાટા વાદળો ના લીધે એવુ થતુ હસે કે બીજુ કાય કારણ હસે??
સર
તા 8/7/23
વરસાદ
ઢસા વિસ્તાર મા વહેલી સવારે 5.00am થી 7.00am સુધી હળવો મધ્યમ વરસાદ અંદાજે 1.50 થી 1.75 + ઇંચ હશે
Sir.
500hpa. To. 925hpa. Badha sathe maline tenkar chhalkave chhe atyare?
Sir.
7am. Thi continue chalu chhe ek dam dhimi dhare mitho varsad molat ne urea no apvu pade evo
Vaah sarji aje maja padi gai ho. Ratre12 vagiye 30 minit Ane atiyare 6 thi 7 .30 sudhi 1.5 inch jetlo varsad avi gayo se. Arbi mathi vadddo avi rahiya se. Sarji ak sawal se ke stelhit ma suthi vadhu vaddo kach temaj uttr gujrat, rajsthan baju vadhare se.sarji daxin surastra temaj daxin gujrat baju vaddo ocha se. To su sarji sistam dharya karta vadhare uttar baju chali ke? Na vaddo have aaa baju avse?
મોરબીમાં સવારના 07.30 વાગ્યા થી મીડીચમ ગતી થી વરસાદ ચાલુ થયો છે…
જાનૈયા જાન લઈ ને આંટાફેરા કરે છે.
રોકાણ બાબતે અવઢવ માં લાગે છે.
સર આ ecmwf વાળા 2 દિવસ પેલા અમારી સાઈડ 350 mm.થી 400mm વરસાદ બતાવતા હતા.હજુ સુધી મા 10 mm નથી આવીયો. લગભગ હવે નક્કી પણ નથી લાગતુ.