18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
ઉપલેટામાં આજે ભાદરની સેલ ફરી ગઈ…..ભાદર, મોજ, વેણુ ત્રણેય નદીના કાંઠા વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ થયું….આ ત્રણેય નદી ઉપલેટાની અલગ અલગ ત્રણ બાજુએ થી નીકળે છે, અને ત્રણેય નદી ઉપરના લગભગ ડેમો ઓવરફ્લો થઈ ગયા છે (ભાદર-1 સિવાયના)
SIR amare 2 day thi varsadi vatavaran thai pan varsad padato nathi saheb atisay bafaro chhe…Amaro varo kyare aavase.thodo prakash pado saheb
અશોકભાઈ પડધરી બાજુ જોરદાર વરસાદ કેદી આવશે અમારે આજ સુધી ખેતરમાં જોરદાર પાણી ચાલુ નથી થયા તો આ રાઉન્ડ મા જોરદાર વરસાદ આવશે ?
Sir modalo jota evu lage se ke have pasi no varsad south saurashtra ma vadhare rahse
ઘણા મિત્રો કોમેન્ટ કરે છે અમારે વરસાદ ઓછો છે ઘણા વિસ્તારોમાં વધુ વરસાદ છે એટલે તમારે વરસાદ ઓછો છે એટલે તો તમે સુરક્ષિત છો
આજે લાલપુર ગામ ની ઢાંઢર નદી ના કેચમેન્ટ એરિયા માં પડેલા અતિ ભારે વરસાદ ને લીધે નદી એ રોદ્ર રૂપ ધારણ કર્યું હતું ઘણી નુકસાની આવી હસે પણ નુકસાની નો અંદાજ 1-2 દિવસ પછી આવશે. અકિલા માં છે કે ધરમપુર ગામ માં 2કલાક માં 16 ઇંચ વરસાદ પડ્યો છે.
આખો દિવસ ઝરમર ચાલુ રહ્યું …. અંદાજે 1 થી 2 ઇંચ જેવો હસે …. હવે ગતી પકડે એવું લાગે છે ….
Congratulations
Jsk સર…. આખા દિવસ માં લગભગ 25 mm જેટલો ભાગ માં આવ્યો…. બાકી અમારા થી દક્ષિણ માં ( અમારા ફુલઝર – 2 ડેમની ઉપરવાસ માં ) ભારે વરસાદ સાંજે 5 વાગ્યા પછીથી… ડેમ ની સપાટી 12 ફુટ જેટલી હતી ( લગભગ બધું પાણી વિન ( રેસ ફૂટી ગ્યા ઉપરવાસ માં એનું હતું)… બાકી નું ત્રણેક ફુટ ખાલી હતું ઈ લગભગ રાતમાં ભરાય જાહે… જોરદાર આવક ચાલુ સે અત્યારે
Jogal Devabhai, Maheshbhai rada, fuzar-1,Moti Paneli gam pase chhe, je Gondal Bapu na samay no dem chhe, fulzar ko.ba a Jamjodhpur pase na Kotda Bavishi gam pase hovathi tene fulzar Ko. Ba. name apayu chhe.
Al nino ne badle la nino avi gayo hoy evu lage se
Vartu 1 dam overflow
આજે અમારા ગામ માં બપોરે 1 થી 5 વાગ્યા સુધીમાં 10 ઇંચ ઉપર વરસાદ્ હશે આજે અમારા ગામ નો કાલિન્દ્રિ ડેમ ઓરફલો થઈ ગયો નદી માં પુર આવી ગયું
Sir aje Amara gam ane uparvas na gamo dhodhmar varsad padi gayo tena karne ativrusti jevo mahol sarjay gayo.
Sir supedi ma aje 2.5 inch jevo varsad che ku va khetar ubhrai gya kapas have oxygen uper che pattu maro tya pani nikade evu thai gyu che
Hello sir…morbi and tankara side na aajubaju na village ma sir kyre rain ni sakayata che.. please sir prakash padjo.. thankyou sir
Vadodara sama vistaar mara mapiya mujab 3 inch padyo
Sir,next 24 hours ma saro padi jase ne
Sir ઈસ્ટ વેસ્ટ સેર જોન મા અમારે નોર્થ સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં વરસાદ આવતો નથી અમારે ઈસ્ટ ના પવન આવે છે 700 hpa ઉપર આમાં ખાલી વેસ્ટ ના પવનો જે સાઉથ સૌરાષ્ટ્ર ઊપર આવે છે એજ વરસાદ આપે છે.
Sir Mahisagar Jilla na rabadiya ma kyare bhare varsad padase
Sir
Amare kal no 20mm & Aaje kai nathi
ભાઇ ફુલજર અમારે છે
Sir
Junagadh ma kya sudhi haju bhare varsad rehse amaro jetpur taluko aave rajkot ma pan amare junagadh najik chhe aetle amare ae varsad lage ane chhela 2 divas thi dhoraji ane jetpur ma je varsad padyo chhe ae amare gam ma lage chhe ane 2 divas pehla je jamkandorna ma hato ae varsad pan amara gam sudhi hato aa 3 taluka nu center ma aave chhe aetle badhi side thi varsad khechay chhe amare have amare ativrushti thay gay che
dhodhmar varsad padyo 7 thi 8 vaga sudhi nadiyu pur hve dhimidhare chalu
Sarji aje je daxin saurashtra baju varsad padiyo . Te 700 hp na pavno Tarn lai rahiya hata tena lidhe padiyo ke? Sarji thodu sikhvado ne. Bahodu criculeson Kay rite joy sakay? Kaya leval ma joy sakay?
Jay mataji sir ….divas bhar na bafara bad 6-30 pm thi 7 pm saro varsad pdyo….atare Santa pde 6e Ane gajvij full chalu 6e….
Vadodara ma vijli na kadaka bhadaka sathe atibhare varsad chalu che. Very heavy rains.
Jay matajiii sir … Sir Aa varsh ni saruaat thii j Amara jamkandorna taluka na amuk gamo mo kyk alg j rite varsad varse che … Aa round ni saruaat ma pn kale Ane aaje jordar poor chalyu j jay che … Aavu km ??? Varsad ni aniyamitta vise aapno reply aapjo …
સિદસર ઉમાધામ
2:00 pm thi 5:30 pm sudhi 155 mm, khubaj bhare varsad, sidsar gam paseno venu nadi no juno pul bhare pur na lidhe dhrasayi thayo chhe. hal varsade viram lidho chhe.
જામજોધપુર માં બપોર ના ૧ થી ૫ વાગ્યા સુધી માં પોણા પાંચ ઇંચ વરસાદ સિદસર ઉમાધામ મંદિર માં પાણી ઘુસી ગયા
Sirji namste 1qustion se IMD ma aaj red warnings se kal yellow to means k kal thodi varsad ni Matra osi thse kyu paribal kal nhi hoi k nabdu padse k disha change thse IMD mujab Aaj peli var joyu saurashtra motabhag na vistar ma extremely rainfall thyo majbut system pn aatla mota vistarNe dhamroli na ske
Sir ajno amare 5 thi 6 inch varsad che
Khetar bahar pani nikali gaya 1.5/2inch padayo.
નમસ્તે સાહેબ
ખુબ ખુબ આભાર આપ સાહેબનો અતિ સચોટ
જાણકારી આપવા બદલ વરસાદ અંગે ખેડુતોને ઘણા વર્ષો થી જે મહેનત કરો છો તે બદલ
સાહેબ આજે બપોર પછી ૩:૩૦થી૪:૧૫ સુધી
૪૫ મીનીટમા ડોઢ ઇંચ સારો એવો વરસાદ
જરૂર હતી ત્યા આવી ગયો તા. પડધરી જી. રાજકોટ
ગામ: દહીંસરડા( આજી)
Und 1 dem oraflo 6 patiya 4 foot khoyla
Jodiya ma jordar varshad
Sir apdo vro Ratna ave evu lge che…tdko nikdo hto pn mal ma med na pdyo
Sir ratre 2 to 6 ma bhayankar varsad padel se maliya hatina thi 12 km
I think 106mm karta vadhare hase
sir amare haji saro varsad nathi khetar bara pani hala nathi aa round ma kevu rese
Ahiya thi 5 km dur atibhyankar varsad pade che lapur baju chela 4 klak thya and amare chata padeh kok to sir avu km thay che a year??
Devda ta. Kutyana ma ૨kalak ma ૧૨” Varshad padyo
Jsk સર… સવારે આઠ વાગ્યે એક જોરદાર રેડું… પછી બપોર થી ઠમઠમ ચાલુ સે…. બાકી લાલપુર પ્રોપર અને લાલપુર ના ગામડા જે જામજોધપુર બાજુ સે એને બોવ ધમરોળિયા આજે…. વિપુલભાઈ ઘેટીયા ( લાલપુર વારા ) ને નિરાંત થઈ હસે હવે… ઢાંઢર નદી લાલપુર ની એના વિડિઆ જોયા… પૂલ ઉપર થી પાણી જતું તું.. લગભગ ઊંચો પૂલ બન્યા પછી પેલી વાર આટલુ પાણી આવ્યું હસે
Moti paneli fulzar 2 dem over flow
Andaje 4″Jevo varsad
પાંચ વાગ્યા પછી ક્યારેક મધ્યમ,ધિમો, ઝરમર વરસી રહ્યો છે…
Vatavaran jordaar bus bhukha bolave enu intezaar che hath tali na ape bus
Sar 5:30thi6:30pm 4thi5inch
Sir
Banaskantha ma kale pan ghangor vadla hata aaje pan che , pan varsad no ek chanto nathi padyo haju sudhi, badha model pan saro varsad batave che pan aavto nathi,
Aapna anuman pramane Amare kyare aavi sake ?
Aap Shri ne yogay lage to answer aapva request che .
Thank you
4.45 thi on off dhimo fast aaveche
સાહેબ હમારે વાળુ કરીને ફરી આવી ગયો છે ધીમી ધારે કયારેક કયારેક આવે છે
Aje 1:50 thi 5:30 pm sudhima 8 thi 10 inch varasad paydo