25th July 2023
Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat Region – Update Dated 25th July 2023
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના અમુક ભાગો માં તારીખ 26 જુલાઈ થી 1 ઓગસ્ટ 2023 દરમિયાન વરસાદી એક્ટિવિટી માં ઘટાડો થવાની શક્યતા – અપડેટ 25 જુલાઈ 2023
ગુજરાત રાજ્ય ના 201 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 56 તાલુકામાં 25 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 201 Talukas of State received rainfall. 56 Talukas received 25 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 168% excess rain till 24th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 279% from normal, while Gujarat Region has a excess rainfall of 39% than normal till 24th July 2023. Whole Gujarat State has a 95% excess Rainfall than normal till 24th July 2023.
All India has a surplus of 6% yet States that are now deficient in Rainfall till 24th July 2023 are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 24 જુલાઈ 2023 સુધી માં 168% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 279% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 39% વધુ વરસાદ છે. 24 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં 6% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th July to 1st August 2023
Various factors that would affect Gujarat State:
1. Western arm of Axis of Monsoon expected to move Northwards towards normal and subsequently further Northwards and remain there towards the Foothills of Himalaya for some time.
2. The WMLP Pressure expected to strengthen over WC/NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on some days.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch from 27th July onwards.
4. Trough from Arabian Sea 3.1 km. UAC and trough from 3.1 km UAC of WMLP over WC/NW Bay of Bengal would be near/over Gujarat State 26th/27th.
Rainfall area and coverage is expected to decrease from 26th July over most parts of Gujarat State except South Gujarat & nearby areas till the end of forecast period. Overall Gujarat Region expected to get more rain compared to Saurashtra/Kutch during the forecast period.
Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો ક્રમશ ઉત્તર તરફ ગતિ કરશે અને આગાહી સમય માં નોર્મલ થી ઉત્તર માંજ રહેશે અને અમુક ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. WC/NW બંગાળ ની ખાડી પર WMLP છે તે હજુ મજબૂત થશે. તેના અનુસંધાને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધીના વિસ્તાર માં અમુક દિવસ મોન્સૂન ટ્રફ શક્રિય રહેશે.
3. તારીખ 27 જુલાઈ થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે.
4. અરબી સમુદ્ર પર ના 3.1 km. યુએસી નો ટ્રફ તેમજ WMLP માંથી ટ્રફ ગુજરાત રાજ્ય પર/નજીક બેક દિવસ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.
સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રિજિયમ માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 25th July 2023
તારીખ 1 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 31 જુલાઈ ના ઉત્તર બંગાળની ખાડી માં જે વેલમાર્ક લો પ્રેશર હતું તે આજે 01 ઓગસ્ટ સવારે 5:30 કલાકે મજબૂત બની ને ડીપ્રેશન માં કેન્દ્રિત થયું હતું.જે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, તે આજે 1 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST વધુ મજબૂત બની ડીપડીપ્રેશન માં ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ બાંગ્લાદેશ પર અક્ષાંશ 21.2°N અને રેખાંશ 91.2°E પર કેન્દ્રિત થયું. જે ખેપુપારા (બાંગ્લાદેશ) થી લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને દિઘા (પશ્ચિમ બંગાળ) 420 કિમી પૂર્વમાં… Read more »
Thank you sir for new update, amara mate bhavtu hatu ne vaide batavyu jevi sari update.
આ પવન સાથે ફુલ સ્પીડમાં જાતા વાદળો અમારા વિસ્તારના પર્વતોના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં થોડા વધુ પ્રમાણમાં વરસાદ, ઝાપટાં વરસાવતા હોય એવું લાગી રહ્યું છે… વાતાભીમુખ અને વાતાવિમુખ આ ભૂગોળમાં ભણવામાં આવેલો ટોપિક…
સર આ ઝાપટા તો ઠીક પણ આજે આખી રાત ઝરમર સાલુ રહ્યો હવે અત્યારે તડકો નીકળો સે
Ok, Thank you sir for your answer, sir tamo LGAKN ma 100% perfect chho, aanathi pan vishesh 110 % aagahi ane anuman ma perfect chho, a badhu sikhvu bahu agharu chhe.
Sir
Baliyavad ta Junagadh amare kayam 3 thi 4 reda aavi jay se sati hakvo nathi deto to aagami divas ma tadko nikadse?
Sir have a vadalsaya vatavaran mathi kyare shudkaro malse
Sir, imd no August, September no LPA aapna mate varsad ni ghat batave chhe, imd no 11 April, 26 May no LPA pan North – West ma 92% thi ochho varsad ni sakyta hati, pan vastvikta virodhabhasi chhe, to haju pan aadhunik sadhno pan havaman nu LPA anuman karvama gothu khata hase ?
Patna (bihar) 2divas thi ratri na bhare varsad padi rahyo se.
Rainfall data ma 28 July batave chhe title ma.Niche PDF ma date proper chhe 1 August.
Sarji gai kale ratre amare 4 thi 5 japta avi Gaya. Bapu kale tame Mane jawab apiyo hato ke pavan haju rase. Sarji atiyare je thodo thodo japta rupi prsad made se te avnara divaso ma chalu rahse ke nai?
Sir IMD nu august nu purvanuman jota eku lage che k chomasu dhari utter baju vadhare rese
આજે સાંજે હારીજ ઝાપટાં ચાલુ
Zhapta no silsilo 3 divas thi yathavat aj che…
@makarba…
Moj padi che weather lovers ne….
Nihadi shakay evo….
Have kai agal varsad dekhase k nai sir ?
1 Aug sudhi ma Gya varse amare varsad vadhu padyo k aa varse?
અહી કોમેન્ટ મા ઘણાં ખરા પ્રશ્નોના જવાબ મળી જતાં હોય છે જેથી વધારે સવાલ કરવાના રહેતા નથી.. છતાં અમુક મૂંઝવતા પ્રશ્નો અહી મૂકવા પડે છે. અમારા ઈડર તાલુકાના ગામડા માં હળવા ઝાપટાં કેટલા દિવસ રહેશે ? Imd gfs ચાર્ટ જોતા તો કાયમ પીળો કલર બતાવે છે.. આવતાં 7 દિવસ.. તો આ ઝાપટા નો દોર શરૂ રહેશે ગુજરાત રીજીયન મા ?
Aje savar ma pan sara eva japta padya gam nagadavas taluko jillo morbi daroj hajari puravi jay se 20 tarikh thi lay atyar sudhi ma daroj vadhta ocha varsad avi j jay se
Aaje savarthi zarmar zarmar achha zapta chaluj chhe.
સર બે દિવસ પહેલા સારી એવી વરાપ હતી અને આવા વાતાવરણ માં વરસાદ નથી તો પણ જમીન સુકાતી નથી અને ચીકણી થઈ ગઈ એનું સુ કારણ હસે?
આ દરીયા ના પવનો ની ખરાસ ને લીધે આવું બન્યું હસે?
Aaje savare Pavan sathe jarmar jarmar varsad.
Baki vadalchalyu (dhabar) vatavaran
sir aa jarmar jarmar bandh thay to saru kapasma dava chatva deto nathi.
Good morning sir..sir imd nu anuman che ke… August and September ma..not accept by good rain chance…in Gujarat state..i am right sir .ke..pacchi ..aa information ma pan change thai sake.. please send your answer.. thankyou
GSDMA rainfall data ma Junagadh district ma 2 centre Junagadh city and junagadh ma average rainfall ne actual rainfall sarkho j chhe to 2 vakhat Kem mukta hase?
Sir august mahina ma ketlo varsad thase tevo map ni link moklo normal above normal less normal
સર અમારે વરસાદ ચાલુજ છે તો વરાપ ક્યારે અપચે પ્લીઝ આન્સર સર
Cola second wreck ma color puravani taiyariyo thai rahi che..
Sir Chata Chuti ketlak Divesh Raheshe
Sir 995 nu presar hoy to cyclone ky k DD ?
Aaje sara japta pdya Ashok Sir…jo k roj vdhu ocha praman ma aavi jay che to mja aave che 🙂
Sar windy have ja ja divasnu nathi btavtu. kay opsan kharu.?
atyre achanak upra upri be jordar reda avya ,hmada 2 3 divs na jini jariye kyarek chata avta ,baki kyarek surya dada dekhai baki vatavaran vadarchayu j rhe che
namste sir aje sir free chhe aje Ghana mitrona javan paya vache majaaavi
Imd nu august September nu purvaman aavyu che …. gujrat ma normal thi ocho varsad rehvani sambhavna…imd officially
Sarji kale tame ak mitr ne jawab apiyo hato ke agahi Samay sudhi to chuta cavaya reda chalu rahse. To sarji have 1 thi 7 tarikh ma vatavarn avuj rahse ke pachi reda na prman ma ghtado thase. yogiy Lage to jawab apjo.
સર અત્યારે અમારે જોરદાર જાપટું આવી ગયું.સર ઇન્સેટ તસવીરમાં બંગાળ ની ખાડી. આંધ્રપ્રદેશ ઉપર જે વાદળ દેખાય તે ઉતર પશ્વિમ તરફ ગતિ કરેસે તો બે ત્રણ દિવસમાં વરસાદની શક્યતા ખરી ?
સર wdમા ભુમધ્ય સાગર પર થી ભેજ યુકત પવનૉ આવે છે તે મૉટેભાગે કયા લેવલ પર હૉય છે..અથવા કયા લેવલ પર હૉય તૉ વરસાદી વાતાવરણ બને?
શર જામનગર જિલ્લામાં ભારે વરશાદ નો રાઉન્ડ કે દિવસે આવશે
Mara abhyaas mujab avta diwaso ma koi moto varsad nathi dekhato pan aava zapta chalu rese vadal ane tadka jode
તારીખ 31 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર ઉત્તર બંગાળની ખાડીના મધ્ય ભાગો પર છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 9.5 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીની નજીકથી પસાર થાય છે અને પૂર્વીય છેડો હવે દરભંગા, દેવઘર, કેનિંગ અને ત્યાંથી વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના… Read more »
સર પવન ક્યારથી ઓછો થશે..
સર આ surface ane 900hp ના ભેજ ને હિસાબે તારીખ 9 સુધી રેડા જાપટા અને હળવો થી માધ્યમ વરસાદ છૂટોછવાયો ચાલુ રહેશે એવું લાગેછે
બરોબર છે ને સર?
નમસ્તે સાહેબ
અમારે છેલ્લે ગયા બુધવારે સારો વરસાદ હતો ત્યાર પછી ચાર દિવસ મા સારો તડકો રહ્યો ને વચ્ચે કયારેક કપડા પલાળે તેવુ ઝાપટુ આવી જતુ અને સાતી પણ ચાલુ થય ગયા બે દિવસ થી દવા છાટવાનુ પણ ચાલુ હતુ ત્યા આજે સવારે જોરદાર વરસાદનુ ઝાપટુ આવિ ગયુ ને કામ બંધ કરાવી દીધા
Sir aa havaman khatu 5 divas samaniy varsad ni aagahi kiya paribad na aadhare kare se
Sir. Water vepor ma to janral bhej batave. Parantu juda juda leval ma bhej kem jovo?
Sir chomasu dhari kai rite joi sakay ?