4th September 2023
Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023
ગુજરાત રીજીયન અને લાગુ સૌરાષ્ટ્ર માં વરસાદી ગતિ વિધિ ની શક્યતા 7-10 સપ્ટેમ્બર – અપડેટ 4 થી 10 સપ્ટેમ્બર 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 4th September 2023
Seasonal Rainfall till 3rd September over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 11% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
4th September 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 4th To 10th September 2023
Various weather parameters that would affect Gujarat State :
1. A Low Pressure is expected to develop in 24 hours from UAC over Northwest Bay of Bengal up to 5.8 km level. This System will track towards M.P. next few days after forming.
2. Western arm of Axis of Monsoon expected to move Southwards towards Normal around 5th/6th September. Eastern arm of Axis of Monsoon expected to be Normal or South of Normal for most days of forecast period.
3. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State till 6th and expected to increase from 7th/8th over Gujarat Region & Adjoining Saurashtra.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
The Monsoon activity expected to start between 7th-10th September with Scattered showers/Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Gujarat border areas can see some activity on 6th September.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) expected to see Scattered Monsoon Activity on couple of days between 7th-10th September. Rest of Saurashtra expected to have lower chances during the forecast period.
Advance Indication: Rainfall Activity expected to improve during 11th to 18th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તે નોર્મલ તરફ 5/6 તારીખ આવશે. પૂર્વ છેડો નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણે રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ 7/8 તારીખ થી વધશે.
3. નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર યુએસી છે જે 24 કલાક માં લો પ્રેસર માં પરિવર્તિત થશે. આવતા દિવસો માં સિસ્ટમ એમ પી તરફ ગતિ કરશે.
ગુજરાત રિજિયન: ચોમાસુ ગતિ વિધિ ચાલુ થશે 7-10 દરિમયાન જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ગુજરાત બોર્ડર વિસ્તાર માં 6 તારીખ થી અસર જોવા મળી શકે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદી ગતિ વિધિ ચાલુ થશે 7-10 સપ્ટેમ્બર દરમિયાન બેક દિવસ તેમજ બાકી સૌરાષ્ટ્ર માં પૂર્વ સૌરાષ્ટ્ર થી ઓછી શક્યતા.
આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2023
તારીખ 8 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, પેન્ડ્રા રોડ, જમશેદપુર, દીઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઓડિશાના આંતરિક ભાગો અને લાગુ છત્તીસગઢના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન હવે લગભગ 21°N( સુરત આસપાસ) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
https://drive.google.com/file/d/17S5d5zeMZ6dc1CLjXeTNDblKBXP_s2HW/view?usp=drivesdk
સર ની 4 સપ્ટેમ્બર નિ આગાહી મા જે આજે દેશી અનુમાન ના આધારે ચર્ચા થઇ હતી તે અહી રજુ કરેલ છે
Yogesh bhai aa raund ma pan 50 gujrat ne labh madiyo se bhai. To ama gote chadavva nu Kiya aviyu. Varsad to thayo ne.
Are yogesh bhai agahi 10thi 20tarikh ni hati atle dhiraj rakho bhai avi jase.
Sir avu dekhay chhe… Haju 1 week Saurashtra ne labh nahi male…baki tame kaho te final…!
Sir. Avata divaso ma Saurashtra ma varsad ni sakyta khari??
Retd Dhiren Ane Lakhdhir Kandoriya shu thayu bhai mataki na futi ne bhai lamba gada ni aagahi na chale etale j tamne kheduto ne ghode chadavva ni me na padi hati baki sir aape a taiyar bajiya barobar chhe e badha ne khava do tame aagahi na karo tenathi ghana kheduto gote chade chhe…baki 17/18 ma model pramane mane pan varsad dekhay chhe pan sir kahe pachhi final thay etale khota gota na varo to saru
Joyu ne mitro cola week 2 ma color purano sarvtrik varsad na raund no. Mitro asha se ke have jaldi week 1 ma pan color Ave Ane next sistam surastra, kach ne labh ape to saru. Mitro amare to dam se. Pan hal lagbhag surastra kach na ghna vistaro ma pani khtam thay Gaya se. Koyne aa Pak ma pani ghte se. Koy ne siyada ma ghate tem se. Ane Amara jevane unada ma pani ghate tem se.jo varsad na thay to. Pan asha se 18 tarikh thi je raund hase te chitra badlavse.jay sree krishna
મિત્રો કસ કાતરા ને આધારે અનુમાન કરેલુ છે
હું 221 દિવસે કસ પાકે એવું માનું છું એટલે જે તારીખે કસ થયો હોય એના 221 દીવસે વરસાદ થાય
તારીખ 8 થી 13 ફેબ્રુઆરી 2023 માં સારા કસ હતા તે મુજબ 221 દીવસે 17 થી 22 સપ્ટેમ્બર 2023 સૌરાષ્ટ્ર માં સારા વરસાદ ની શક્યતા દેખાઈ છે
Aagotru weather forecast: 16th Sept thi Sara varsad no round avi sake che haji aa aagotru kehvay etle fer faar Thai sake che Ema etle have je varsad no round avse Ema widespread varsad padse ane aa round laambo rese lagbhag 16th to 22nd sept sudhi saro varsad Rahi sake che. Haji vistar pramane varsad 2 ke 3 diwas pachi khabar padse.
સૌરાષ્ટ્રમાં વરસાદ નથી તો આગળ ના દિવસો માં કેવીક શક્યતા ગણવી
સર મારી કોમેન્ટ કેમ દેખાતી નથી?
2nd week nu cola khud confused chhe…sir kahe chhe tem week 1 ma aave pachi j final thay…
આજ ના rainfall data જોતાં ગુજરાત રીજીયન માં કાલે સાર્વત્રિક વરસાદ પડી ગયો છે, હવે સૌરાષ્ટ્ર કચ્છ સવા મહીના થી કોરા છે. જો વારો આવી જાય તો સારૂ
Dehradun City ,Utrakhand ma Night thi Saro varsad chalu.
Mitro mara andaj mujab cola modal a tripical mathi apdat thay se. T.t a dar 6 kalake apdat thay se. Je fari surastra mate posetive thay gayu. Atle cola ma pan aje 11am ni apdat ma full colour avse.
18th September ની આસપાસ સમ્મગ્ર ગૂજરાત માં સારો વરસાદ પડશે.. આ સમયે બોબ માં જે સિસ્ટમ બનશે જે તે વખતે આખા ગૂજરાત ને અસર કરશે…
Juhapura Ahmedabad jordar varsadi japta
Sanje fari pavan sathe jordar japta pchi mota bhage dhimo to kyarek mdhyam evo varsad chalu j che….atyare vdi amuk amuk gajvij chalu thai che….full thandak thai gai che 🙂
Vadodara ma 7.30 thi full varsad hato, 30 min full varsad thyo pchi light rain chalu j che. Vij chamkara full hata.
Amare bharuch ma pn bhare vrsad pdyo
ધાંગધ્રા તાલુકાના અને પાટડી તાલુકાના ગામડામાં આજે બીજા દિવસે પણ સારી એવી મેઘ મહેર થઈ છે.. એક ઇંચ થી લઈને બે અઢી ઇંચ સુધી વરસાદના સમાચાર છે.. અમારે પણ એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ છે.
Sir badha modalo Jota evu lage Che.
Aa varshe amare to varasad ni vat jovani rehse?
It was rained heavily in Ankleshwar for around one hrs. (8:30 to 9:30) and still raining with medium intensity.
Thank god
Jsk mitro, Kal thi Sara kash aakash ma dekhay che (8-10 divase varshe) + Sir nu aagotru. Fari ekvar mehulo maher ban thase.
Hello sir, belated happy Teachers day, thanks for giving all knowledge about weather…
Aaje 7:30 pm thi 8:20 sudhi heavy rain hato vadodara ma with lightning, haal light rain chalu che at 21:17…..
જન્માષ્ટમીની રાત્રે પાટડી અને આસપાસ સારો વરસાદ હતો અને આજે પણ સાંજે સારા ઝાપટાં પડયા.અમદાવાદથી પશ્ર્ચિમમાં પાટડી સુધી સળંગ ક્યાંક છાંટા તો ક્યાંક ભારે વરસાદ છે.
જય શ્રી કૃષ્ણ..
આનંદ ભયો, ઉતર ગુજરાત માં,
મોટા ભાગના વિસ્તાર માં સેટેલાઇટ વાદળો બતાવે છે. આશા રાખીએ કે સારો વરસાદ થાય, અને બે ચાર દિવસ માં સમગ્ર ગુજરાત માં મેધ મહેર થાય.
Vijapur ma 4 vagya pachhi dhodhmar varsad 1 kalak jevo pachhi dhimi dhare chalu
Jay mataji sir….fari aek var madhyam gatiye varsad chalu thyo 6e
Vadodara ma bhare pawan ane vijlio sathe dhodhmar varsad chalu. Extremely heavy rainfall started.
Date 18 thi sarvatrik varsad ni asha che. GFS positive che.
આણંદ જિલ્લા નાં ધર્મજ પાસે આવેલ મણી લક્ષ્મી જૈન તીર્થ નાં વિશાળ સંકુલ માં અડધા કલાક થી સારા ઝાપટાં ચાલુ થયા છે…
Kd patel ઘણા દિવસે અપડેટ કરી ધ્યાન રાખજો હો આગોત્રુ છે
Jay mataji sir….aaje 5 pm thi 5-45 pm sudhi tofani Pavan Ane gajvij sathe varsad pdyo…bija bdha pak ne navjivan madyu…kapas na pakne bhu motu nuksan Pavan na karane….atare bijo round aave aevu lagi rhyu 6e gajvij utar-purv ma chalu 6e dhima dhima Santa pde 6e….jya na pdyo hoy tya varsad pde aevi Prabhu pase prathana….
Paschim Saurastra ma Saptembar na chhela athavadiya ma saro varasad no ravund avase.tya suthi modalo joya rakhavana.
Namste sir Danta Ambaji Vistar ma dhodhmar Varsad
સર મારા અંદાજ મુજબ 18 તારીખ સુધી કાય ખાસ દેખાતું નથી સૌરાષ્ટ્ર મા કુંડાળા કાઢી ને રોડવસે એવુ દેખાય સે
ગાજવીજ અને પવન સાથે સારો વરસાદ ચાલુ છે, અંબાજી દાંતા વિસ્તારમાં ધોધમાર વરસાદના સમાચાર છે….
Points haze bin notted moloord. Matlab ke sarji a vejand bhai ne kahiyu ke agotra ma 3 divas modu thay. Atle 11 thi 18 ne badle 16 thi 22 ma varsad avse avu hal anuman se. Barobar ne sarji?
સર અમારે તા 6 નાઇટ થી શરુ થઇ 7 મી અને આજે સવારથી જ હેલી વરસી રહી છે .. કેટલા દિવસ સુધી રહસે..
Sar paven katala. divs reshe
સર અમારા વિસ્તારમા ત્રણ દિવસ થી ઉતર દિશાનો પવન વાય છે.હજુ કેટલાક દિવસ રહે છે ???
sir banaskata ma varshad ni sakyta che