Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023

15th September 2023

Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023

ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023

તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.

14 Centers of Gujarat State  has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023

 


Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023

Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.

IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State 
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.

Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.

Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.

ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે. 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.

2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં  વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023

 

4.8 72 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/09/2023 2:31 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/09/2023 2:47 pm

તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Ashvin Vora
Ashvin Vora
18/09/2023 8:58 am

Aaturtano ant, Gir Gadhada vistarma dhimidhare varasad chalu.

Place/ગામ
Gir Gadhada
Umesh Ribadiya
Umesh Ribadiya
18/09/2023 8:58 am

Cameraman visavadar baju jaldi focus karo..ahiya jamavat kari chhe.

Place/ગામ
Visavadar
Sivali
Sivali
18/09/2023 8:54 am

Sir amare pan jog varsad thay gayo

Place/ગામ
Kevadra ta.keshod dist.junagadh
Pradip Rathod
Pradip Rathod
18/09/2023 8:49 am

ગુડ મોર્નિંગ સર. રાત્રે વંથલી મેંદરડા જુનાગઢ અને અત્યારે પણ એ વિસ્તારમાં વરસાદ ચાલુ છે એ 700 hpa નો ટફ જે અરબી સમુદ્ર માંથી એ તરફ બતાવે છે એના લીધે આવે છે એમ કહી શકાય?? ( Windy gfs)

(7 hpa to 700 hPa edit karyu chhe… By Moderator)

Place/ગામ
રાજકોટ
Mahesh bhil
Mahesh bhil
18/09/2023 8:40 am

Dimidhare varsad chalu thayo che…abhar sir tamaro.

Place/ગામ
Gokulpur (padhri)
Vajasi
Vajasi
18/09/2023 8:28 am

Sir wind ma kiya model pr hal aa ravund batave gsf sivay 2 model ma atire varsad batave pn varsto nathi to su samjvu

Place/ગામ
Lalprda dwarka
Kanaiya sojitra
Kanaiya sojitra
18/09/2023 8:27 am

સર અમરેલી ભાવનગર માટે કય અલગ થી છે.?
જવાબ આપવા વિંનતી.

Place/ગામ
Surat
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
18/09/2023 8:26 am

Jay mataji sir aapni aagahi pramane 15 mit thi Saro varsad chalu chhe

Place/ગામ
Dhrol jabida
Kalaniya sarjan
Kalaniya sarjan
18/09/2023 8:23 am

Sar cola update nathi thayu

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Parbat
Parbat
18/09/2023 8:16 am

Sir system kutch par avse aetle amare faydo thasene varsad ma??

Place/ગામ
Khambhliya,dwarka
Bharat depani
Bharat depani
18/09/2023 8:14 am

Kesod talukama dhimi dhare amichatna chalu thaya 6 have 2 divasma pan jog thayjay aevu lage che.

Place/ગામ
Meswan keshod junagadh
Last edited 1 year ago by Bharat depani
chauhan
chauhan
18/09/2023 8:13 am

sir Bhavnggr dist.ma koi shakyata.

Place/ગામ
shihor
વિનોદરાય રીબડીયા,
વિનોદરાય રીબડીયા,
18/09/2023 8:11 am

Dadar gir ma 3am thi 4 ench ,haju chalu che.

Place/ગામ
DADAR GIR,TA.VISAVADAR,DIS.JUNAGADH
Devraj Jadav
Devraj Jadav
18/09/2023 8:07 am

Amare ratri darmiyan dhimi dhare chalu hato pan jogo padi gayo

Place/ગામ
Kalmad muli
Janak Ghodasara
Janak Ghodasara
18/09/2023 8:03 am

જામજોધપરમાં રાત્રીનો 40 m m વરસાદ

Place/ગામ
Jamjodhpur
Pratik Rajdev
Pratik Rajdev
18/09/2023 7:56 am

Rajkot ma 10 minutes thi dhimi share varsad chalu chhe

Place/ગામ
Rajkot
Khimanand madam
Khimanand madam
18/09/2023 7:46 am

Namastey sir, devbhumu dwarka jilla ma varsad ni koi sakyata chhe? Have to evu lage sav kore koru jase

Place/ગામ
Satapar, ta- kalyanpur,
Kishan
Kishan
18/09/2023 7:46 am

Manavadar gramy vistarma ratrina meghraja ni entry

Place/ગામ
Manavadar dist.junagadh
Babulal
Babulal
18/09/2023 7:45 am

Junagadh ma rat na3 vagya thi vrsad chalu 6 midym

Place/ગામ
Junagadh
Vinod Vachhani
Vinod Vachhani
18/09/2023 7:39 am

Sir amare aje savar ma 15 mili jetlo varsad padi gayo Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Nilkanth bhagat
Nilkanth bhagat
18/09/2023 7:33 am

વંથલીમાં વહેલી સવારના ૩:૪૫ થી બહુ સરો વરસાદ પડી રહ્યો છે જે અત્યારે પણ ચાલુ છે.ગાજવીજ કે પવન વગર અંદાજે બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે

Place/ગામ
વંથલી જી.જૂનાગઢ
Umesh Ribadiya
Umesh Ribadiya
18/09/2023 7:27 am

Visavadar ma july jevo mahol…medium to heavy rain

Place/ગામ
Visavadar
Rameshboda
Rameshboda
18/09/2023 7:20 am

વહેલી સવારથી ધીમીધારે વરસાદ ચાલુ છે

Place/ગામ
ગામ સરપદડ તા. પડધરી
Satish vaghasiya
Satish vaghasiya
18/09/2023 6:45 am

વિસાવદર માં જોરદાર વરસાદ ચાલુ ..સવારે 5 વાગ્યા નો

Place/ગામ
નાની મોનપરી
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
18/09/2023 6:40 am

રાત્રિના ૪ વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ છે

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
18/09/2023 6:29 am

સવારે 5.00વાગ્યાં થી વરસાદ સાલું હજી સાલું સે ખેતર બારા પાણી સાલું થઈ ગયા

Place/ગામ
ગામ.ઇટાળી તા. મેંદરડા
Umesh Ribadiya
Umesh Ribadiya
18/09/2023 6:29 am

Vaheli savarthi visavadar ma varsad chalu..ekadam shanti thi varse chhe.

Place/ગામ
Visavadar
Dipak chavda
Dipak chavda
18/09/2023 6:02 am

સર આજે 18 તારીખ પણ આવી ગય હજૂ સુધી અમારે કાય વરસાદ નથી તો હવે વારો આવ6

Place/ગામ
Nanimal ta palitana
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
18/09/2023 6:00 am

જય માતાજી અશોકભાઈ અને મિત્રો,

અમારે ગઈ કાલે સાંજ થી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે જે હાલ પણ એ જ પ્રમાણે ચાલુ છે,ધોધમાર વરસાદ નથી.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Dilip
Dilip
18/09/2023 5:54 am

Sir amare rat no dhimi dhare varsad chalu chhe…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Jignesh khant
Jignesh khant
18/09/2023 5:32 am

મોરબીમાં અવિરત મેઘ સવારી ચાલુ.. રાત્રીના ૩ વાગ્યા થી ધીમીધારે ચાલુ જ છે …

Place/ગામ
મોરબી
Rajani Mahesh
Rajani Mahesh
18/09/2023 3:20 am

રાત્રિ ના 2 વાગ્યા થી 2-30 ધિમો ધીમો વરસાદ

Place/ગામ
Samadhiyala Mendarda જૂનાગઢ
Gami praful
Gami praful
18/09/2023 2:42 am

2:00 am thi bhare pavan sathe bhare varsad chalu thayo chhe,gajvij nathi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
18/09/2023 2:24 am

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા રાત્રે બે વાગ્યે થી ઘીરી ધારે વરસાદ ચાલુ છે સર જાગતા લાગો છો એવુ લાગે છે…..

Place/ગામ
જામજોધપુર
નિકુંજ પટેલ
નિકુંજ પટેલ
18/09/2023 2:02 am

અમારે 16/09 સવારે 6 થી 17/9 રાત્રે 10 સૂધી 13 /14 ઇંચ વરસાદ થયો

તાલુકા ધનસુરા

જી.અરવલ્લી

હજી 18/9 પણ ભુક્કા બોલાવશે એવું લાગે છે ECMWF /IMD પ્રમાણે ચાલશે તો

Place/ગામ
લક્ષ્મણપુરા કંપા, ધનસુરા અરવલ્લી
Aliakbar haider
Aliakbar haider
18/09/2023 1:21 am

Sir 21na around GFS model ma Bikaner Ni aaspass anti cyclone che ?

Place/ગામ
Lunawada
Bhavin mankad
Bhavin mankad
18/09/2023 12:12 am

Amare ajthi atiyare 11.58 ee chalu thyo che ashok sir

Place/ગામ
Jamnagar
Umesh Ribadiya
Umesh Ribadiya
17/09/2023 11:38 pm

Dosto,”Ashok Model” par bharoso rakhjo.sau sara vana thai jashe

Place/ગામ
Visavadar
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
17/09/2023 11:23 pm

Dhimi dhare chalu thayo chhe speed pakadse aevu lage chhe vatavaran

Place/ગામ
Mundra
Nilang Upadhyay
Nilang Upadhyay
17/09/2023 10:46 pm

Hello sir…avkte apde Rajkot vda aa akhi season ma atyr sudhi joye Rakhi che bdhana samachar varsad na ekoi saro bhare varsad no round na aviyo jm bije ave bdhe em akhi season ma…Biparjoy vkhte aviyo ee aviyo pchi kai nthi evo varsad tyre hto evo…Rajkot border thai gai che aa season ma km k Rajkot niche khub varsad ne Rajkot ni ajubju West bju ne aam East bju Saurashtra ma saro varsad che atyr sudhi…hve apde ek bki rai chi sara bhare varsad na atleast 1 round mate sir

Place/ગામ
Rajkot West
Yogesh Ahir
Yogesh Ahir
17/09/2023 10:37 pm

Sir system thi south and west ma vadhu varsad hoy chhe to tema system ni south ma vadhu hoy ke west ma vadhu hoy?

Place/ગામ
Bhavnagar
KHUMANSINH J. JADEJA
KHUMANSINH J. JADEJA
17/09/2023 10:11 pm

સાહેબ…
પશ્ચિમ સૌરાષ્ટ્ર ખંભાળિયા / દ્વારકા ક્યારથી આશા રાખી શકાય ?

Place/ગામ
Khambhaliya
Vanraj kesheala
Vanraj kesheala
17/09/2023 10:10 pm

સૌરાષ્ટ્ર માટે ચાર્ટ હજુ મજબૂત નથી ખાસ.. તેમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર માં સારી શકયતા રહે.. દક્ષિણ સૌરાષ્ટ્ર નાં દરિયા કાંઠે કાલે સવાર શકયતા રહે .. પશ્ચિમ અને મધ્ય સૌરાષ્ટ્ર માં કડકા ભડાકા માં થોડું મેળ પડી શકે… અને સિસ્ટમ થોડું મજબૂત બને જેની શકયતા કેવાય ખરી તો વધુ આશા રાખી શકાય.. 

Aa hasu se WhatsApp ma fare panchim saurashtra ne labh nay made Aa sistam no

Place/ગામ
Mul dwarka porbandar
Dharmesh sojitra
Dharmesh sojitra
17/09/2023 10:09 pm

સર તમે આગાહી આપેલ છે એમા કાય ફેરફાર હોય તો જણાવો સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ મોટા વરસાદ ના સમાચાર નથી કે હજુ 18 19 તારીખ સુધી રાહ જોય?

Place/ગામ
Kotda sangani rajkot
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
17/09/2023 10:04 pm

સર જય શ્રીકૃષ્ણ મિત્રો કાલે સીસ્ટમ નીચે ઉતરે છે કાલ થી ભેજ વધે છે કાલ થી બધે વરસાદ ચાલુ થાશે…..હીંમત રાખજો….

Place/ગામ
જામજોધપુર
Yogesh Ahir
Yogesh Ahir
17/09/2023 9:47 pm

sir imd bulletin kyathi jova male?

Place/ગામ
Bhavnagar
Pravin patel
Pravin patel
17/09/2023 9:14 pm

અમારે અત્યારે ૮થી૯ નાં ગાળા મા ૧ ઇંચ જેટલો વરસાદ આવ્યો

Place/ગામ
Junadevliya morbi
મહેશ ઝેઝરીયા
મહેશ ઝેઝરીયા
17/09/2023 9:10 pm

સર સુરેન્દ્રનગર મા ધીમી ધારે વરસાદ ની શરૂવાત થઈ

Place/ગામ
માળોદ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર
Kaushal
Kaushal
17/09/2023 9:03 pm

Fari 6:30 7 vaga thi gajvij sathe saro varsad pdyo lgbhg kalak pdyo hse. Best day of Monsoon :)Hju chalu che hdvo hdvo…full thandak che…pankha y bndh che 🙂 hahaha

Place/ગામ
Amdavad
Last edited 1 year ago by Kaushal
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
17/09/2023 8:58 pm

Sir Surendranagar ma dhimi dhare vijdi na kadaka sathe varsad saru

Place/ગામ
Surendranagar
1 4 5 6 7 8 15